Vitamin Sheના પ્રોડ્યુસર સંજય રાવલ અને ઍક્ટર ધ્વનિતે GSTV સાથે કરી વાત

આજે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિટામિન શી’નું ટ્રેલર તો તમે જોયુ જ હશે. આજે અમે તમને ‘વિટામિન શી’ના પ્રોડ્યુસર સંજય રાવલની GSTV સાથેની ખાસ વાતચીત વિશે બતાવીશું..

સંજય રાવલ ખુબ જાણીતા ખુબ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે જેમણે બે પુસ્તકો પણ લખ્યા છે.વર્ષ 2014માં તેમણે તક્ષશિલા એન્ટરટેઇન્મેન્ટ નામે પ્રોડશન હાઉસની સ્થાપના કરી હતી. પ્રોડ્યુસર તરીકે ‘વિટામિન શી’એ તેમની પહેલી ફિલ્મ છે.એટલે સફળ બિઝનેસમેન અને મોટિવેશનલ સ્પીકરમાંથી તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવ્યા અને ફિલ્મ ‘વિટામિન શી’ સફર વિશે તેમણે GSTV સાથે ખાસ વાતચીત કરી હતી.

ફૈઝલ હાશ્મી ડિરેક્ટેડ ‘વિટામિન શી’માં ધ્વનિત ઠાકર, ભક્તિ કુબાવત, સ્મિત પંડ્યા, મૌલિક નાયક, પ્રેમ ગઢવી, આશિષ કક્કડ અને કુરુશ દેબૂ લીડ રોલમાં જોવા મળશે. જ્યારે ફિલ્મનું મ્યુઝિક મેહુલ સુરતીએ આપ્યુ છે. ફિલ્મની રિલીઝ પહેલા જ ફિલ્મનું મ્યૂઝિક હિટ સાબિત થઇ ચૂક્યુ છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage