GSTV ફેન્ટસી ક્રિકેટ લીગ : રમો અને જીતો રૂપિયા 50,000 ‘જુઓ આજના વિજેતાઓ’

GSTV દ્વારા આયોજીત ફેન્ટસી ક્રિકેટ લીગને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી દિવસેને દિવસે ફેન્ટસી ક્રિકેટ લીગમાં જોઈન થનારા અને ક્રિકેટ રમી 50,000થી વધુની રકમ કમાનારા લોકોની સંખ્યા વધી રહી છે. અત્યારસુધી ગુજરાતભરના લાખો લોકો ફેન્ટસી ક્રિકેટ લીગમાં જોડાઈ 50.000 કરતા વધારે રૂપિયા કમાઈ ચૂક્યા છે. આ ફેન્ટસી લીગની સૌથી મોટી ખાસિયત તેનું મનોરંજન છે. કોઈપણ બે મેચના તમારા મનપસંદ ખેલાડીઓને પસંદ કરવાની તક અને તમારી આ તક માત્ર મનોરંજન માટે નથી, પરંતુ 50,000થી વધારે રૂપિયા પણ કમાઈ શકો છો. ત્યારે તમે શેની રાહ જુઓ છો, ફટાફટ નીચેના સ્ટેપને ફોલો કરી ક્રિકેટ ફેન્ટસી લીગ જીતો. અને હા, આ રહ્યા આજના ફેન્ટસી લીગના વિજેતાઓ.

નામ શહેર લીગ
સાજીદ અલી મુંબઈ પેઈડ લીગ
પ્રિતિ પટેલ સુરત પેઈડ લીગ
અર્પિત પટેલ ઉંજા પેઈડ લીગ
વીડી પટેલ ફ્રી લીગ
હસમુખલાલ ફ્રી લીગ
બ્રિજેશ પટેલ ફ્રી લીગ

 

ત્યારે રાહ શેની જુઓ છો ? ફટાફટ આટલા સ્ટેપ ફોલો કરો અને બનો ફેન્ટસી લીગના આજના વિજેતા. આઈપીએલ રમી તમે જીતી શકો છો દરેક મેચમાં 50000 રૂપિયા સુધીના રોકડ ઇનામો.

http://cricket.gstv.in

આ ઉપરાંત ફેન્ટસી લીગ દ્વારા તમે તમારું ક્રિકેટનું નોલેજ ચકાસી શકો છો અને જો તમે આમાં માસ્ટર બ્લાસ્ટર છો તો આ નોલેજથી પૈસા પણ કમાઈ શકો છો. આ ઉપરાંત તમે તમારા મિત્રો અને સ્વજનો સાથે પણ પ્રાઈવેટ લીગ બનાવીને પણ અંદરો અંદર એકબીજાની ટીમો સાથે કૉમ્પિટિશન કરી શકો છો.

  • હવે પ્રશ્ન થતો હશે કે કેવી રીતે આ ફેન્ટસી લીગ રમવી અને જીતવી? તો ખૂબ જ આસાન છે. સૌ પ્રથમ તોhttp://cricket.gstv.inપર જઈ રજિસ્ટ્રેશન કરો.
  • ત્યાર બાદ લોગ-ઈન કરો અને પછી જે-તે લીગ જોઈન કરો.
  • લીગ જોઈન કર્યા બાદ તમારે તમારી ટીમ બનાવવાની રહેશે. ટીમ બનાવવા માટે તમને 100 પોઈન્ટ મળશે જેમાંથી તમારે પ્લેયર્સના પોઈન્ટ મુજબ સિલેક્ટ કરતી વખતે ઉપયોગ કરવાના રહેશે. ઉદાહરણ તરીકે ચૈન્નઈ સુપર કિંગ્સના મહેન્દ્ર સિંહ ધોનીની કિંમત 11 પોઈન્ટ છે, તો હવે બાકીના ખેલાડીઓ તમારે સમજી વિચારીને 89 પોઈન્ટમાંથી જ ખરીદવાના રહેશે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter