GSTV ફેન્ટસી ક્રિકેટ લીગ : રમો અને જીતો રૂપિયા 50,000 ‘જુઓ આજના વિજેતાઓ’

GSTV દ્વારા આયોજીત ફેન્ટસી ક્રિકેટ લીગને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદથી દિવસેને દિવસે ફેન્ટસી ક્રિકેટ લીગમાં જોઈન થનારા અને ક્રિકેટ રમી 50,000થી વધુની રકમ કમાનારા લોકોની સંખ્યા વધી રહી છે. ગુજરાતભરના લોકો ફેન્ટસી ક્રિકેટ લીગ રમી એન્ટરટેઈનમેન્ટ સાથે પૈસા પણ કમાઈ રહ્યા છે. ફેન્ટસી લીગનો સૌથી મોટો ફાયદો એ છે કે અહીં કોઈપણ બે ટીમના 11 મજબૂત ખેલાડીઓને પસંદ કરી તમે તમારી પોતાની ટીમ બનાવી શકો છો. જેનો ફાયદો પણ તમને જ થશે. હવે પ્રશ્ન એ થશે કે કેવી રીતે તમે ફેન્ટસી લીગ રમશો ? જેનો જવાબ પણ તમને નીચે મળી જશે. સૌ પહેલા આજના વિજેતાઓની યાદી પર એક નજર કરી લઈએ.

નામ શહેર લીગ
પ્રિતિ પટેલ  સુરત પેઈડ લીગ
દીપક સુરત પેઈડ લીગ
સાજીદ અલી મુંબઈ પેઈડ લીગ
સર પ્રજાપતિ ફ્રી લીગ
હસમુખ પટેલ ફ્રી લીગ
નરેશ હિરપરા ફ્રી લીગ

 

ત્યારે રાહ શેની જુઓ છો ? ફટાફટ આટલા સ્ટેપ ફોલો કરો અને બનો ફેન્ટસી લીગના આજના વિજેતા. આઈપીએલ રમી તમે જીતી શકો છો દરેક મેચમાં 50000 રૂપિયા સુધીના રોકડ ઇનામો.

http://cricket.gstv.in

આ ઉપરાંત ફેન્ટસી લીગ દ્વારા તમે તમારું ક્રિકેટનું નોલેજ ચકાસી શકો છો અને જો તમે આમાં માસ્ટર બ્લાસ્ટર છો તો આ નોલેજથી પૈસા પણ કમાઈ શકો છો. આ ઉપરાંત તમે તમારા મિત્રો અને સ્વજનો સાથે પણ પ્રાઈવેટ લીગ બનાવીને પણ અંદરો અંદર એકબીજાની ટીમો સાથે કૉમ્પિટિશન કરી શકો છો.

  • હવે પ્રશ્ન થતો હશે કે કેવી રીતે આ ફેન્ટસી લીગ રમવી અને જીતવી? તો ખૂબ જ આસાન છે. સૌ પ્રથમ તોhttp://cricket.gstv.inપર જઈ રજિસ્ટ્રેશન કરો.
  • ત્યાર બાદ લોગ-ઈન કરો અને પછી જે-તે લીગ જોઈન કરો.
  • લીગ જોઈન કર્યા બાદ તમારે તમારી ટીમ બનાવવાની રહેશે. ટીમ બનાવવા માટે તમને 100 પોઈન્ટ મળશે જેમાંથી તમારે પ્લેયર્સના પોઈન્ટ મુજબ સિલેક્ટ કરતી વખતે ઉપયોગ કરવાના રહેશે. ઉદાહરણ તરીકે ચૈન્નઈ સુપર કિંગ્સના મહેન્દ્ર સિંહ ધોનીની કિંમત 11 પોઈન્ટ છે, તો હવે બાકીના ખેલાડીઓ તમારે સમજી વિચારીને 89 પોઈન્ટમાંથી જ ખરીદવાના રહેશે.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter