સરકારે કર્મચારીઅોના હિતમાં કર્યા ફેરફારો : હવે નોકરિયાતોને હાશકારો થયો

એમ્પલોઈ પ્રોવિડન્ટ ફંડે જમા રકમના ઉપાડના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. બદલાયેલા નિયમ પ્રમાણ પીએફનો 75 ટકા બાદ જ ઉપાડી શકાશે. બાકીનો 25 ટકા ભાગ બેરોજગાર થવાના બે મહિના બાદ ઉપાડી શકાશે.ઈપીએફઓ આંશિક રીતે ઈપીએફ ઉપાડની સુવિધા લઈને આવી છે. આ સુવિધાનો ઉપયોગ ખાતેદાર પોતાના સંતાનના લગ્ન વખતે, ઘર ખરીદતી વખતે અને સંતાનોના અભ્યાસ પાછળ ખર્ચી શકે છે. કોઈ પણ કર્મચારી પોતાની કે પરિવારમાં કોઈની સારવાર માટે છ મહિનાની મૂળ પગાર જેટલી રકમ અને ડીએ ઉપાડી શકે છે..

  • સરકારે કર્મચારીઅોના હિતમાં કર્યા ફેરફારો :
  • સારવાર, લગ્ન, તેમજ ઘર માટે પીએફમાંથી રકમ ઉપાડવાના નિયોમમાં ફેરફાર
  • ૬ મહિનાના પગાર જેટલી રકમ અને ડીએ ઉપાડી શકાશે

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter