મકાનમાં આગ લાગતા પુત્રવધુ ભડથુ, સાસુ ૫ણ દાઝી ગયા

ગોંડલમાં મકાનમાં આગ લાગતા પુત્રવધુનું મોત થયુ છે. જ્યારે કે સાસુ દાઝ્યા છે. દાઝી ગયેલા સાસુને સારવાર માટે ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter