GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

વિધાનસભા સંકુલની છતના પો૫ડા ખરવા માંડ્યા : POPની બે ટાઇલ્સ તૂટી

ગાંધીનગર વિધાનસભા સંકુલની નબળી કામગીરી સામે આવી છે. વિધાનસભા સત્ર દરમ્યાન જ વિધાનસભા સંકુલના છત પરથી પીઓપીની બે ટાઈલ્સ તૂટીને નીચે પડી હતી. ખુબ ઉંચાઈએ આ ટાઈલ્સ પડી ત્યારે નીચે કોઈ ઉભુ નહોતુ એટલે કોઈને જાનહાની થઈ નથી. પરંતુ ગૃહના નબળા કામકાજથી પોલ ખુલી ગઈ છે. કોંગ્રેસે આજ મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતા ગૃહ નિર્માણની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે 135 કરોડના ખર્ચે વિધાનસભા સંકુલની નવીનીકરણ કરવામાં આવ્યું હતુ.

 

36 વર્ષ જૂના સંકુલના રીનોવેશનની કામગીરી 14 મહિનામાં પૂર્ણ થઈ છે. વિધાનસભા બિલ્ડીંગનો શિલાન્યાસ તત્કાલિન રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીના હસ્તે 20 માર્ચ 1978ના રોજ થયો હતો જ્યારે 8 જુલાઈ 1982ના રોજ તત્કાલિન રાજ્યપાલ શારદા મુખર્જીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

Related posts

મોહમ્મદ શમીની બેટિંગ જોઈ ઇરફાનને આશ્ચર્ય, ફેન્સે કહ્યુ ભારતીય ટીમના ઓપનર ટેન્શનમાં આવી જશે

Ankita Trada

ખેડૂતોને દરિયો ન ખેડવાની સલાહ: ઓખા-જાફરાબાદ બંદરે એક નંબરનું સિગ્નલ

Bansari

અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષી નેતા દિનેશ શર્માને Corona, પુત્ર પણ પોઝિટિવ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!