સુરતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, 15 દવાની દુકાનોના લાયસન્સ રદ્દ

રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગે સુરતમાં 15 દવાની દુકાનોના લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરી છે. કેટલીક દવાની દુકાનો કોડેઈન યુક્ત કફસિરપ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે 82 દુકાનોમાં સર્ચ કરાયું હતું.

જેમાં 15 દુકાનો કોડેઈન યુક્ત કફ સિરપ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચતા પડકાયા હતા. તેમને પહેલા નોટિસ અપાઈ હતી. અને બાદમાં લાયસન્સ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જો આવી દવાની દુકાનો ત્રીજી વખત ઝડપાશે તો તેમની સામે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી થશે અને દુકાનનું લાયસન્સ કાયમી માટે રદ થશે.

CRICKET.GSTV.IN

કોના લાયસન્સ રદ્દ થયાં?

શિરવી મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, ગોડાદરા

શ્રી વિનાયક મેડિસિન્સ, કુલપાડા

કવિતા મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, ગોડાદરા

રાજકમલ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, ગોડાદરા

સતગુરુ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર

ન્યુ પારસ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, બમરોલી

અનુપમ સ્ટોર્સ, મજાગેટ

સ્ટર્લિંગ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, ભેસ્તાન

ધનલક્ષ્મી મેડિકલ સ્ટોર, ભેસ્તાન

આઈશ્રી માતા મેડિકલ સ્ટોર, બમરોલી

અક્ષર મેડિકલ એન્ડ જનરલ સ્ટોર કુલપાડા

સુરજ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર, ઉધના

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter