જાણીતી મોડેલ ઓલિવિયા કલ્પોને પસંદ નથી મેકઅપ

અમેરિકન મોડલ ઓલિવિયા કલ્પોને ચહેરા પર મેકઅપ કરવો પસંદ નથી. તે મેકઅપ વગર પણ એટલી સુંદર દેખાય છે.

કલ્પોને મેકઅપ એટલા માટે પસંદ નથી કારણકે તેને લાગે છે કે મેકઅપ કર્યા પછી તે બિહામણી લાગે છે.

કલ્પો પાસે અઢળક લિપસ્ટિક છે. કલ્પોએ જણાવ્યું કે તેની સ્વસ્થ અને ચમકતી ત્વચા પાછળનું રહસ્ય ફેશિયલ અને ઇંફ્રારેડ થેરેપી છે.

કલ્પોએ જણાવ્યું કે રજા ગાળવી તેને ખૂબ જ પસંદ છે.

કલ્પોએ જણાવ્યું કે તે ઓછા મેકઅપ કરવાનું પસંદ કરે છે કારણકે તે મેકઅપમાં બિહામણી લાગે છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter