લૉન્ચ થયું દુનિયાનું સૌથી નાનુ પોકેટ સાઇઝ Mini PC, કિંમત છે સ્માર્ટફોન જેટલી

ટેક કંપની ઇલાઇટ ગ્રુપ કમ્પ્યુટર સિસસ્ટમે મંગળવારે દુનિયાના સૌથી નાન વિન્ડોજ આધારિત મીની પીસીના લૉન્ચની ઘોષણા કરી છે. ન્યૂ લીવા ક્યૂ પોકેટ સાઇઝ મીની પીસી આધુનિક ઇન્ટેલ અપોલો લેક એસઓજી પ્રોસેસર, 4જીબી રેમ, 32 જીબી ઇએમએમસી સ્ટોરેજ અને એચડીએમઆઇ 2.0 યુક્ત છે. લીવા પ્રોડક્ટ્સની નવી સિરિઝ 4કે કન્ટેન્ટ પ્લેબેકને સપોર્ટ કરે છે.

Image result for ecs-launches-worlds-smallest-pocket-size-mini-pc-liva-q-price-features-everything-you-want-to-know

લીવા ક્યૂમાં ડ્યુઅલ નેટવર્ક ઓપ્શન, સ્ટેન્ડર્ડ આરજે 45 લેન કેનેક્ટર, 802.11એસી+, બ્લુટૂથ 4.1 વાયરલેસ કનેક્શન સાથે કનેક્ટિવિટી જેવા ફિચર્સ છે. સ્ટોરેજની વાત કરીએ તો તેનું માઇક્રો એસડી કાર્ડ સ્લોટ 128 જીબી સુધીની મેમરીને સપોર્ટ કરે છે.

આ ઉપરાંત આ નાનકડુ પી, માત્ર 31.4 એમએમ સાઇઝ અને 260 ગ્રામ વજન ધરાવે છે. 0.15 એલનું મીની પીસી વીઝા માઉન્ટ સાથે આવે છે. તેના મોનિટરના રિમોટથી સિસ્ટમ ઑન અથવા ઑફ કરી શકાય છે. તેમાં પીસી ફંક્શન્સની સાથે કોઇ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો નથી. લીવા ક્યૂ 4G/32GB ,10 હોમની સાથેની કિંમત 15,500 રૂપિયા છે. આ જ રીતે ઓએસ વિનાના લીવા ક્યૂ 4G/32GB ની કિંમત 13,500 રૂપિયા છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter