વિરાટ-અનુષ્કાના લગ્ન પર DUREXએ અલગ અંદાજમાં અભિનંદન આપ્યા

લાંબા સમય બાદ સોમવારે ઈટલીમાં વિરાટ અને અનુષ્કાએ લગ્ન કર્યાની ખબર વાયુવેગે પ્રસરતાં તેમના પ્રશંસકોએ તેમને અભિનંદન આપ્યા છે. આ દરમ્યાન કોન્ડોમ કંપની ડ્યુરેક્સે પોતાના આગવા અંદાજમાં વિરાટ-અનુષ્કાને અભિનંદન આપ્યા છે.

ડ્યુરેક્સે ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરેલી તસ્વીરમાં લખ્યું કે, અનુષ્કા અને વિરાટને શુભેચ્છા. પોતાની વચ્ચે કોઈને ડ્યુરેક્સ સિવાય કોઈને આવવા દેતા નહીં.

ડ્યુરેક્સની આ પોસ્ટ પર સોશિયલ મીડિયામાં લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી. કેટલાક લોકોએ આ વાતને સરકારના નિર્ણય સાથે જોડી દીધી. ઉલ્લેખનીય છે કે, 11 ડિસેમ્બરના રોજ અનુષ્કાએ ઈટલીમાં સંબંધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter