દિશા સાથે સ્વિમિગ પુલમાં જોવા મળ્યો ટાઇગર, તસવીરો થઈ ગઈ વાઇરલ

બોલિવૂડના લવ બર્ડસ ટાઇગર શ્રોફ અને દિશા પટ્ણી ફિલ્મોમાં આવ્યા તે પહેલાથી રિલેશનશીપમાં છે આ બંને ભલે જાહેરમાં પોતાના સંબંધો વિશે કશું ન બોલે પરંતુ તેઓ અવાર નવાર સાથે જોવા મળતા હોય છે. અને એવી પણ ચર્ચા હતી કે આ બંને લિવ ઇન રિલેશન શીપમાં રહી રહ્યા છે.  જોકે એ સમયે જ ટાઇગરની મમ્મી આયેશાએ આ અહેવાલને રદિયો આપ્યો હતો.

 

And its a wrap schedule 1! #baaghi2 #sajidnadiadwala @khan_ahmedasas @dishapatani @nadiadwalagrandson @wardakhannadiadwala

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

પરંતુ આ લવ બર્ડસ  સમય મળે સાથે ટાઇમ જરૂર વિતાવે છે. તાજેતરમાં દિશા અને  ટાઇગરના સ્વિમિંગ પુલના ફોટા વાઇરલ થઈ ગયા છે.  ટાઇગર અને દિશા હાલમાં બાગી 2માટે કામ કરી રહ્યા છે.  ત્યારે આ ફોટા તેમના શૂટિંગના છે અને ટાઇગરે પોતે જ આ ફોટા  તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યાં હતા.

 

Testing out my powers for #Baaghi2 #bts #offdayfunnn #sajidnadiadwala @khan_ahmedasas @dishapatani @nadiadwalagrandson

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

Picture @shariquealy 🙏🏻❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter