દિનેશ કાર્તિકનું ઘર જોઈને રહી જશો દંગ, શાહરૂખ-અંબાણીના બંગલાને આપે છે ટક્કર

નિદહાસ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવનાર ક્રિકેટર દિનેશ કાર્તિક હાલ ચર્ચામાં છે. પોતાનું આ શાનદાર પરફોર્મન્સ આપ્યાં બાદ દિનેશ કાર્તિકે સોશિયલ મીડિયા પર પોતાના સુંદર આશિયાનાની તસવીરો શેર કરી છે. અત્યાર સુધી તમે ફક્ત અંબાણી અને શાહરૂખના બંગલાની પ્રશંસા સાંભળી હશે પરંતુ આ સ્ટાર ક્રિકેટરનું ઘર પણ કોઇ ડ્રીમ હાઉસ જેવું જ છે.

karthik and dipika house

દિપિકા અને દિનેશના ઘરમાં એક મોટો લાઉન્જ પણ છે, જ્યાં તેઓ એક સાથે 24 કલાક માંથી આશરે 18થી 20 કલાક પસાર કરે છે.

karthik and dipika house

-આ દિપિકા અને દિનેશનો ડ્રોઇંગ રૂમ છે. આ રૂમમાં એક કલરફૂલ પેઇન્ટિંગ તેની શોભા વધારે છે.

karthik and dipika house

-ડાયનિંગ ટેબલ પર વાતચીત કરી રહેલા પતિ-પત્ની.

karthik and dipika house

-દિપિકા અને દિનેશના આ શાનદાર ઘરમાં એક મીની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પણ છે, જ્યાં બંને સમય કાઢીને ક્રિકેટ રમે છે.

karthik and dipika house

-દિપિકાએ જણાવ્યું કે તેમણે આ ઘર ઘણી મહેનત કરીને બનાવ્યું છે.

karthik and dipika house

-આ છે કાર્તિકના ઘરનો નવાબી ડાયનિંગ હૉલ.

karthik and dipika house

-ઘરમાં દિપિકાની સૌથી ફેવરિચ જગ્યા તેમનું મૉડ્યુલર કિચન છે.

karthik and dipika house

-આ છે દિપિકા અને દિનેશના ઘરનો લાઉન્જ એરિયા જ્યાં તેઓ સાથે સમય પસાર કરે છે.

karthik and dipika house

-દિનેશે પોતાના ઘરમાં ક્રિકેટનો સામાન મૂકવા માટે ખાસ વ્યવસ્થા કરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter