ડેમી રોઝ અપલોડ કરે છે આવા ફોટા, તેને ખબર છે કે તેના ચાહકોને પસંદ છે તેની ક્લીવેજ

ડેમી રોઝને ખબર છે કે  તેના ફેન્સ તેની ક્લીવેજ જોવાનું પસંદ કરે છે. તેની તસવીરો જોશો તો આ બાબત તમને ચોક્કસ ખબર પડી જશે.  તમ કહી શકો કે ડેમી રોઝને પોતાની ક્લીવેજ બતાવવી પસંદ છે.  કારણ કે તે એવું માને છે કે તેના ફેન્સ તેને એ કારણોસર જ પસંદ કરે છે.

 

હોટ અને સેક્સી ગણાતી  મોડલ ડેમી રોઝ એક પાર્ટીમાં પહોંચી  હતી ત્યારે તેણે બ્લેક કલરનો એવો ડ્રેસ પહેર્યો હતો. જેમાં  તે ખૂબ સેક્સી લાગી રહી હતી.

જોકે આવું પ્રથમ વાર નથી થયું કે ડેમીની હોટ તસવીરો સામે આવી હોય. તે અવારનવાર હોટ લુકમાં નજરે પડતી હોય છે.  તેનો આ હોટ લુક બધાને ચોંકાવી દેતો હોય છે પરંતુ ડેમી માટે તો જાણે આ સામાન્ય બાબત છે.

તે એવા જ ડ્રેસ પસંદ કરે છે જેમાં તેની ક્લીવેજ દેખાતી હોય.  ઘણા ડીપ ડ્રેસમાં પણ ડેમી  એકદમ કમફર્ટેબલ રહીન કેમેરા સામે આત્મવિશ્વાસથી પોઝ આપતી હોય છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage