ડેમી લોવાટોને જરા પણ પસંદ નથી અતઃવસ્ત્રો પહેરવા, પાર્ટીમાં બ્રા પહેર્યા વિના જ આવી ગઈ !

હોલિવૂડની અભઇનેત્રીઓ વિચિત્ર શોખ ધરાવે છે તેમાંની એક છે ડેમી લોવાટો. તેને બ્રા પહેરવી જરા પણ ગમતી નથી તેથી તે પાર્ટીમાં આ રીતે જ પોહંચી જાયછે.

ડેમી પોતાના રિવીલિંગ ડ્રેસીસ માટે જાણીતી છે.અને તે તાજેતરમાં જ ફરી એક વાર  એક પાર્ટીમાં બ્રા પહેર્યા વિના પહોંચી ગઈ હતી.

એક ઇવેન્ટમાં તો ઓવરસાઇઝ કોટમાં જોવા મળી હતી. આ ડ્રેસ આગળથી ખુલ્લો હતો અને તેમાં તેણે બ્રા પણ નહોતી પહેરી, અને આ પોશાકમાં તે પોતાનું સેક્સી ફિગર દર્શાવતી નજરે ચઢી હતી.  જોકે આ ડ્રેસ તેણે  આ કંઈ પહેલીવાર નથી પહેર્યા. ડેમી મોટા ભાગે બ્રા વિનાના પોશાક પહેરીને ઘણા હોટ અંદાજમાં ફરતી હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter