ડબ્બુ અંકલના વીડિયો બાદ મોરબીની આ યુવતીનો VIDEO VIRAL

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ડબ્બુ અંકલનો વીડિયો બાદ મોરબીની અમિષા નામની યુવતીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોની એક ફ્રેમમાં અમિષા ડાંસ કરી રહી છે. બીજી ફ્રેમમાં ડબ્બુ અંકલ ડાંસ કરી રહ્યાં છે.

અમિષાએ આ વીડિયો યુ ટ્યુબમાં શેર કરતા અત્યાર સુધીમાં 4.16 લાખ લોકોએ આ વીડિયોને નિહાળ્યો છે. અમિષા હાલમાં ફિઝિયોથેરાપીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. બાળપણથી ડાંસ અને મોડેલિંગનો શોખ ધરાવનાર અમિષા કથકમાં વિશારદ છે ત્યારે ગોવિંદા સ્ટાઈલમાં ડાન્સ કરતા ડબ્બુ અંકલ સાથેનો વીડિયો લોકોને ખુબ પસંદ પડી પડ્યો છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter