Archive

Category: Viral Videos

Video: એસ્કેલેટર અને દીવાલ વચ્ચે છોકરીનું માથુ ફસાયુ

એસ્કેલેટર પર ઘણી વખત દુર્ઘટના સર્જાઈ હોય તેવા વીડિયો સામે આવ્યા છે. ચીનમાં એક છોકરી એસ્કેલેટર પર ચડી રહી હતી તે દરમ્યાન છોકરીનુ માથુ દીવાલ અને એસ્કેલેટરની વચ્ચે ફસાઈ ગયુ હતું. છોકરી એસ્કેલેટર પર ચઢતી વખતે નીચેની બાજુ જોઈ રહી…

VIDEO : રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું : હા હું પપ્પુ છું, મારા માટે નફરત છે

પીએમ મોદીને ગળે મળતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેઓ વડાપ્રધાન, આરએસએસના આભારી છે કે તેમણે તેમને કોંગ્રેસ અને હિંદુસ્તાની હોવાનો અર્થ શિખવાડયો છે. કોંગ્રેસ અધ્યક્ષે રાહુલ ગાંધીએ કહ્યુ છે કે તેમને તેમનો ધર્મ સમજાવ્યો અને હિંદુ હોવાનો અર્થ…

વિરાટને ઘમંડી કહેતા પહેલાં આ વીડિયો એક વાર જોઈ લેજો

લીડ્સના હેંડિંગ્લેમાં ઇંગ્લેન્ડથી મળેલી 8 વિકેટની હાર બાદ ટીમ ઇન્ડિયાએ સીરિઝ ગુમાવી છે. આ હારથી નિરાશ ભારતીય ખેલાડી જ્યારે મેચ બાદ સ્ટેડિયમથી જતા હતા ત્યારે કંઈક એવું થયું જે હાલમાં સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાં મેચ…

ઢીંચાક પુજાથી કંટાળી ગયાં છો? લો આવી ગઇ તેની બહેન!

સોશિયલ મીડિયાની એક ખાસીયત છે કે તે સારા કે ખરાબ દરેકને વ્યક્ત થવાનું પ્લેટફોર્મ પુરુ પાડે છે. જેમાં એક નવી સોશિયલ મીડિયા સેન્શેશનનો ઉમેરો થયો છે. એ છે પોટેટો સોંગની ગાયક લૌરા ક્લેરી. જાણકાર લોકો જેને ક્રીંજ પોપ એટલે કે…

Viral : પોલીસે ફિલ્મી સ્ટાઇલમાં બદમાશોનું કર્યુ એન્કાઉન્ટર, જુઓ ખતરનાક Video

અમેરિકાની પોસીલે ફિલ્મી સ્ટાઇલમાં એન્કાઉન્ટર કર્યુ હતું તેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. લાસ વેગાસ પોલીસે બૉડીકેમેરાથી આ વિડિયો શૂટ કર્યો છે જેમાં એક પોલીસ અધિકારી બદમાશોની કારનો પીછો કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ…

Viral Video : બાળકે અલગ અંદાજમાં ચલાવ્યું ટાયર, જોઇને તમને પણ યાદ આવશે બાળપણ

ફેસબુક, ટ્વિટર અને વૉટ્સએપ પર એક વિડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. સૌકોઇ આ વિડિયોને શેર કરી રહ્યાં છે. આ વિડિયો જોઇને તમે પણ હસી હસીને લોટપોટ થઇ જશો. આનંદ મહિન્દ્રા ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેમણે…

7 મિલિયન વ્યુ ધરાવતો આ વાઈરલ વિડિયો તમે જોયો?

યુ ટ્યુબ પર એક વિડિયો આજ કાલ ખુબ જોવાઈ રહ્યો છે. તે એટલો પસંદ થયો છે કે તેને 7 મિલિયન વખત જોવાઈ રહ્યો છે. તે વિડિયો છે કે પાકિસ્તાનનાં એક મોલનાં કર્મચારીનો જેમાં તેનાં કાતિલ ડાંસ મુવ્ઝ જોઈ દર્શકોને ખુબ…

Viral : ચહેરા પર અંડરવેર પહેરીને ચોરે કરી ચોરી, CCTVમાં કેદ થયો મજેદાર Video

ટેક્સાસ પોલીસને એક એવા શખ્સની તલાશ છે જેણે ઓફિસને તહેસ-નહેસ કરી નાંખી. બુધવારે લિએન્ડર પોલીસે એક એવો સીસીટીવી ફુટેજ શેર કર્યો જે જોઇને સૌકોઇ દંગ રહી ગયા. એક ચોર ચોરી કરવા માટે બારી માંથી એક ઑફિસમાં ઘૂસે છે. પોતાનો ચહેરો…

VIDEO : આવી શ્રદ્ધાંજલિ સભા નહીં જોઈ હોય, બોલીવુડ ગીતો પર ડાન્સ થયો

નેતાઓના મંચ પર અથવા કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં બૉલીવુડના ગીતો પર ડાન્સની ખબરો તો તમે સાંભળી હશે. પણ અહીંયા સોશિયલ મીડિયા પર બતાવેલા વીડિયોમાં આવુ જ કંઈક થઇ રહ્યું છે પણ તેનો મિજાજ કંઈક અલગ છે. શ્રદ્ધાંજલિ સભા લોકો દિવંગત…

‘પુષ્પક’ વિમાનમાંથી ધરતી પર ઉતર્યા દુલ્હા-દુલ્હન, નજારો જોવા જેવો

દરેક લોકો પોતાના લગન્ને યાદગાર બનાવવા માટે ભરપૂર પ્રયાસો કરતા હોય છે. પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કોઈ વરરાજા ધમાકેદાર રીતે એન્ટ્રી કરતા હોય છે તો કોઈ લગ્નમાં ડાન્સ કરી વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર શેર કરી પોતાના વખાણની…

Video Viral: આ શખ્સે 66 વર્ષ બાદ પોતાના 3 માળની ઈમારત કરતા પણ મોટા નખ કાપ્યા

વિશ્વમાં સૌથી લાંબા નખનો રેકોર્ડ પોતાના નામે કરી ચુકેલા ભારતના શ્રીધર ચિલ્લાલએ અંતે પોતાના નખને કપાવી લીધા. પરંતુ 31 ફુટ લાંબા નખ રાખવાના કારણે તેમનો હાથ હંમેશા માટે કામ કરતો બંધ થઈ ગયો છે. 82 વર્ષીય ચિલ્લાલ 66 વર્ષ બાદ…

Video Viral: ગુજરાતની આ મહિલાએ સાધન વગર સાપ પકડ્યો

ગુજરાતની એક મહિલાના વાયરલ થયેલ એક વિડીયોએ લોકોને અચંબામાં મુકી દીધા છે. હિંમતનગરની ફોરેસ્ટ અધિકારી પ્રજ્ઞા ગોસ્વામીએ દિવાલમાં ઘુસેલા એક ઝેરી સાપને કોઇ પણ જાતના સાધન વગર પકડી લીધો હતો. લોકોને આ વાતની જાણ થતા સ્થળ પર પહોંચીને અધિકારીની હિંમત…

VIRAL VIDEO : કેનેડામાં ગુસ્સે ભરાયેલી કેટરિના સાથે ચાહકોએ કરી નાંખ્યું કંઈક આવું

કેટરિના કૈફ અત્યારે સલમાન ખાન દબંગ ટૂર માટે વિવિધ દેશોમાં પ્રવાસ કરે છે. આ પ્રવાસ દરમિયાન જ્યારે કે કેનેડા વાનકુવરમાં હતી, ત્યારે કેટલાક લોકોએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. કેનેડાના વાનકુવરમાં, કેટરિના પર્ફોર્મ કરવા પહોંચી હતી. આ દરમિયાન જ્યારે તે…

VIDEO : મુંબઈ-અમદાવાદ હાઈ-વે પર મોત આવતા આવતા રહી ગયું

ફિલ્મી દુનિયામાં જેમ કારના ડ્રાઈવર સ્ટંટ કરતા હોય તેવી જ એક ઘટનાનો વીડિયો મુંબઈ-અમદાવાદ હાઈવે પર સામે આવ્યો છે. જ્યાં એક માર્ગ દુર્ઘટના બનતા ટળી ગઇ. ખરેખર, એક ટ્રકને ઓવરટેક કરવાના ચક્કરમાં એક મારૂતિ વેનના ડ્રાઈવરે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું…

Viral Video : આ અંકલનો ગૉલ જોઇ મોટા-મોટા ફુટબોલરો પણ રહી ગયા દંગ

ફિફા વર્લ્ડ કપ 2018 અંતિમ દોરમાં પહોંચી ચુક્યુ છે અને હવે દુનિયાને ફુટબોલ વર્લ્ડકપ ચેમ્પિયન મળી જશે. તેવામાં સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો વાયરલ થઇ રહ્યો છે જે આ ફુટબોલ ફિવરને બમણો કરી દેશે. ફેસબુક અને વૉટ્સએપ જેવા સોશિયલ…

Video: ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને રોકવા ગાડીના બોનેટ પર ચઢી ગયો પોલીસકર્મી

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહે એક વીડિયો જાહેર કર્યો છે. તેમાં એક ટ્રાફિક પોલીસકર્મી નિયમ તોડનારની ગાડી પર ચઢીને તેને રોકવાની કોશિશ કરી રહ્યો છે. આ વીડિયો નારાયણા પુલ પોલીસના ચેકિંગ દરમિયાનનો છે. આ વીડિયોમાં દેખાય છે કે…

રાજસ્થાન: ઝુંઝનૂંમાં મહિલા સાથે અમાનવીય અત્યાચાર

રાજસ્થાનના ઝુંઝુંનૂંના નવલગઢમાં રુંવાડા ઉભા કરી દેનારો એક વાઈરલ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જમીન વિવાદનો નિર્ણય કોઈ કોર્ટ દ્વારા નહીં, ખુદ લોકો દ્વારા મારામારીને થઈ રહ્યો છે. જમીન વિવાદમાં નવલગઢમાં એક મહિલા સાથે તેના જેઠ-જેઠાણી અને તેના ભત્રીજા-ભત્રીજીઓ…

મોતનો Viral Video : ભારે વરસાદમાં બાઇક સ્લીપ થતાં બસની અડફેટે આવી મહિલા

મહારાષ્ટ્રના કલ્યાણમાં 40 વર્ષની બાઇક સવાર મહિલાનનું એક પ્રાઇવેટ બસની ઝપટમાં આવવાથી મોત નિપજ્યું છે. મહિલા બાઇક પર સવાર હતી અને ભારે વરસાદના કારણે ખરાબ રસ્તાઓના કારણે મહિલાની બાઇક સ્લીપ થઇ ગઇ અને મહિલા બસની ઝપટમાં આવી ગઇ. ઘટના મુંબઇના…

Viral Video : યોગા અને ફ્લેક્સિબિલીટીમાં બાબા રામદેવને પણ ટક્કર આપી રહ્યો છે આ બાળક

તેવું કહેવામાં આવે છે કે જે કરે યોગ તે રહે નિરોગ. તમે તે જાણીને ચોંકી ઉઠશો કે ફક્ત બાબા રામદેવ જ નહી પરંતુ લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવા માટે એક બાળકનું પણ મોટુ યોગદાન છે. સોશિયલ મીડિયા પર એક વિડિયો…

રણબીર કપૂરે આ ટેસ્ટ ન આપ્યો હોત તો ક્યારેય ન બની હોત ‘સંજૂ’, Video વાયરલ

સંજય દત્તની બાયોપિક ‘સંજુ’ આ વર્ષે સૌથી મોટી સફળ પુરવાર થઈ હતી. રણબીર કપૂરે ફિલ્મમાં સુંદર અભિનય કર્યો છે. આ ફિલ્મ રણબીરની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પણ ગણવામાં આવે છે. ફિલ્મમાં 7 દિવસમાં બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાની…

નહી જોયા હોય આવા અનોખા લગ્ન, વર-વધુએ એકબીજાને પહેરાવી સાપની વરમાળા!

લગ્ન એક એવો અવસર છે જેને દરેક વ્યક્તિ યાદગાર બનાવવા ઇચ્છે છે. આ ઇચ્છાના કારણે લોકો વિચિત્ર હરકતો કરીને પોતાના લગ્નને યાદગાર બનાવે છે. આવા જ એક અનોખા લગ્નનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં વર-વધુ એકબીજાને…

Viral Video : હાથીએ સાબિત કરી પોતાની પ્રામાણિકતા, આ રીતે બચાવ્યો પોતાના કેરટેકરનો જીવ

પ્રાણીઓ માણસો કરતાં વધારે વફાદાર હોય છે. તેમાં શંકાને સ્થાન નથી. પશુઓનો માણસો સાથેના લગાવના કિસ્સાઓ અવારનવાર પણે સાંભળતા હોઇએ છીએ. પશુઓ પોતાના કેરટેકરને લઇને અનોખી રીતે પ્રેમ દર્શાવે છે. આવો જ એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ…

Viral Video : પાકિસ્તાની રિપોર્ટરે અનોખા અંદાજમાં કર્યુ રિપોર્ટિંગ, લીધો બાથટબનો સહારો

પાકિસ્તાનના લાહોરમાં કંઇક એવું બન્યુ જેના કારણે સૌકોઇ હસવા માટે મજબૂર બન્યા છે. મેઘરાજાની સવારી આવી ચૂકી છે અને પાકિસ્તાનમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. પાકિસ્તાનના એક ન્યૂઝ એન્કરે ભરપૂર વરસાદ વચ્ચે અનોખા અંદાજમાં રિપોર્ટિંગ કર્યુ. ભારે વરસાદના કારણે…

Viral Video : પોલીસકર્મીએ શર્ટ ઉતારીને ટાળી મોટી ટ્રેન દુર્ઘટના

એક પોલીસકર્મીની સુઝબૂઝના કારણે ફક્ત એક દુર્ઘટના જ ટળી નથી પરંતુ અનેક લોકોના જીવ પણ બચાવ્યાં છે. આ ઘટના ઇસ્ટ ચીનના શિઓંગ કાઉન્ટીનું છે. જ્યાં પોલીસકર્મીએ પોતાનો શર્ટ ઉતારીને હવામાં લહેરાવ્યો જેના કારણે એક ટ્રેન દુર્ઘટના ટળી ગઇ હતી. વિડિયોમાં…

Viral Video : વિફરેલી નવવધુ : બનેવીની હરકતથી ગુસ્સે ભરાઇ થપ્પડ ઝીંકી

સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જેના પર અનેક મનોરંજક કન્ટેન્ટ આપયમને જોવા મળે છે. આ એક એવુ પ્લેટફોર્મ છે જે સામાન્ય માનવીને પણ રાતોરાત સ્ટાર બનાવી દે છે. આવલો જ એક લગ્નનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો…

ફરી એક વખત પાકિસ્તાનના ચાંદ નવાબની ફની રિપોર્ટીંગનો: viral video

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનમાં પોતાના કિરદારથી સમાચારોમાં ચમકનારા પાકિસ્તાની ન્યૂઝચેનલના રિપોર્ટ ચાંદ નવાબ ફરી એકવાર પોતાના રિપોર્ટિંગને લઈને ચર્ચામાં છે. ચાંદ નવાબના રિપોર્ટિંગનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. Chand Nawab rocks yet again but this time not for…

Viral Video : હાઇ હિલ્સ બની જીવની દુશ્મન, મરતાં-મરતાં બચી યુવતી

સામાન્ય રીતે આજની યુવતીએની હાઇટ ઓછી હોય છે અને તે હાઇ હિલ્સની મદદથી પોતાનું થોડુ કદ ઉંચુ કરી લે છે. પરંતુ ઘણી વખત આ હાઇ હિલ્સ તેમના માટે મોટી મુશ્કેલી ઉભી કરી દે છે. આવું અમે એટલા માટે નકહી રહ્યાં…

એક ડોગીએ બચાવ્યો પોતાના મિત્રનો જીવ, બની ગયો સોશિયલ મીડિયામાં હીરો

સોશિયલ મીડિયા પર એક ડોગીનો વીડિયો વાયરલ થયો છે. પોતાના બેહોશ માલિકનો જીવ બચાવી રહ્યો છે ડોગી અને તેના માટે માલિકને આપી રહ્યો છે નવા શ્વાસ. વીડિયો સ્પેનની રાજધાની મેડ્રિડનો છે. હકીકતમાં પોલીસના આ ડોગીને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગ…

Viral Video : ટલ્લી થયેલી યુવતીએ કરી એવી હરકત કે ટોયલેટમાં ફસાઇ ગયો પગ!

સોશિયલ મીડિયા પર ટોયલેટમાં એક મહિલાની હરકતનો વિડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને લોકો હેરાન થઇ ગયાં છે. હકીકતમાં રાતે દારૂના નશામાં આ મહિલાનો પગ એશિયન સ્ટાઇલ ટોયલેટમાં ફસાઇ ગયો હતો. ફારફાઇટર્સે અડધી રાતે આવીને મહામુશ્કેલે આ…

Viral Video:  લોકોથી ભરેલા સ્વિમિંગ પુલમાં ડૂબતી રહી બાળકી તેના પર કોઈની ન પડી નજર

એક બાળકીનો સ્વિમિંગ પુલમાં ડૂબતો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાની બાળકી અચાનક સ્વિમિંગ પુલમાં ડૂબવા લાગે છે. આસ પાસના લોકોનું ધ્યાન તેના પર નથી ત્યારે જ અચાનક એક લાઈફગાર્ડની નજર તેના પર પડે છે…