Archive

Category: Trending

જુઓ ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો પર ભાજપ ક્યારે મહોર મારશે?

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ શરૂ થયો છે. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે સ્ક્રિનિંગ કમિટિની બેઠક યોજી છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે દિવાળી પછી ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કર્યુ છે. આગામી 21થી 27 ઓક્ટોબરના રોજ…

નૅહાના શોમાં કરણે કહ્યું, આ શરતો પર જ કરું છું સૅક્સ

બોલીવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જૌહરે પોતાની સેક્સ લાઇફને લઇને ચર્ચા કરી છે. કરણ જૌહરે અભિનેત્રી નેહા ધૂપિયાના રેડિયો શૉ ”નો ફિલ્ટર નેહા” માં સેક્સ સંબંધી પોતાની રૂચિઓ પર દિલ ખોલીને વાત કરી હતી. કરણ જૌહરે અભિનેત્રી નેહા…

તો શું ટોઈલેટના કારણે વિજય માલ્યા ભારત પરત આવવા નથી માંગતો?

ભારતીય બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઈને બ્રિટન ભાગી ગયેલા લીકરકિંગ વિજય માલ્યાને ભારત પ્રત્યાર્પણ લાવવાની વાત ચાલે છે. પરંતુ તે ભારતમાં પ્રત્યાર્પણથી બચવા માટે જે બહાના આપે છે તેની મહારાષ્ટ્ર સરકારે પોલ ખોલી નાંખી છે. માલ્યાએ બ્રિટિશ કોર્ટમાં અરજી આપી…

રોબર્ટ વાડ્રા પર મુખ્યપ્રધાન રૂપાણીના પ્રહાર પર કોંગ્રસ નેતાઓએ જુઓ શું પ્રતિક્રિયા આપી?

રોબર્ટ વાડ્રા પર ભાજપે કરેલા આક્ષેપો અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, મુખ્યપ્રધાન વિજયભાઈ પહેલા ગુજરાતનો વહીવટ કરે પછી બીજાનો, જય શાહના કારનામા છુપાવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે તેમણે આ બાબતે…

હેમા માલિનીએ પ્રથમ વખત સાવકા પુત્ર સની દેઓલ સાથેના સંબંધો પર ખોલ્યું રહસ્ય

બોલીવૂડની ડ્રીમ ગર્લ અને ભાજપના સાંસદ હેમા માલિનીએ પ્રથમ વખત પોતાના સાવકા પુત્ર અને બોલીવૂડ અભિનેતા સની દેઓલને લઇને ખુલીને વાત કરી છે. હેમા માલિનીએ પોતાના 69 જન્મ દિવસ પર પોતાની બાયોગ્રાફીના લોન્ચિંગ પ્રસંગે સની દેઓલને લઇને કહ્યું કે, લોકો…

આ કારણે ટ્વિટર પર ભડક્યો સચિન તેંડુલકર

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સામાન્ય રીતે કોઇપણ વાત પર ગુસ્સે થતો નથી પરંતુ, આજકાલ સોશિયલ મીડિયાથી સચિન ઘણો નારાજ લાગી રહ્યો છે. વાસ્તવમાં સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર બનેલા ફેક આઇડીને લઇને પરેશાન છે….

ટિકિટ નહીં આપો તો ભાજપમાં જતા રહીશું : ચૂંટણી પહેલાં કોંગ્રેસનો દુ:ખાવો વધ્યો

ચૂંટણી પંચ દ્વારા વિધાનસભાની ચુંટણીને ગમે તે ઘડીએ જાહેરાત કરી દેવામાં આવશે. ત્યારે હજુ સુધી કોંગ્રેસે ઉમેદવારનાં નામોને કોઈ જાહેરાત કરી નથી. એક બાજુ કાર્યકર્તાઓને ઉમેદવારોની યાદી જાણવાની ઉતાવળ છે તો બીજી તરફ કોંગ્રેસ એક એક પગલું વિચારીને ભરી રહી…

આધાર કાર્ડના કારણે 11 વર્ષીય બાળકીનો જીવ ગયો, હકીકત વાંચીને ધ્રૂજી જશો

ઝારખંડના સિમડેગામાં 11 વર્ષી એક બાળકીએ ભૂખને કારણે જીવ ગુમાવ્યો છે. એક એક્ટિવિસ્ટે દાવો કર્યો છે કે રેસનિંગ કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં હોવાના કારણે મૃત બાળકીના પરિવારને સરકારી લાભ મળી શક્યો નહીં. જેના કારણે બાળકીનું મોત નીપજ્યું છે….

ગુજરાતી કિશોર બન્યો UK નો સૌથી યુવા કરોડપતિ, જાણો કેવી રીતે

ભારતીય મૂળનો એક યુવક સ્કૂલના લંચ બ્રેક દરમિયાન પોતાની ઓનલાઇન એસ્ટેટ એજન્સી થકી પ્રોપર્ટી વેચીને હવે યૂનાઇટે઼ કિંગડમનો સૌથી યુવા કરોડપતિમાંથી એક બન્યો છે. ડેઇલી મિરર અનુસાર, જ્યારે શાળાના પ્લેગ્રાઉન્ડમાં બીજા બાળકો રમતા હતા ત્યારે આ સમયે 19 વર્ષિય અક્ષય…

દેશની સૌથી ધનવાન પાર્ટી બની ભાજપ, 700 ટકાના વધારે સાથે જાણો આંકડો

એડીઆરના રિપોર્ટ પ્રમાણે ભાજપ 894 કરોડ રૂપિયાની મિલ્કતો સાથે દેશની સૌથી વધારે ધનવાન પાર્ટી છે. બીજા ક્રમાંકે રહેલી કોંગ્રેસ પાર્ટીની મિલ્કત 759 કરોડ રૂપિયાએ પહોંચી છે. જો કે ટકાવારી પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસ રિઝર્વ ફંડમાં 13,447 ટકા અને બીએસપીની રિઝર્વ ફંડમાં…

મોદી સરકાર પર 85 ટકા ભારતીયોને છે પૂર્ણ વિશ્વાસ : પ્યૂ રિસર્ચનો સર્વે

અમેરિકાની થિન્ક ટેન્ક પ્યૂ રિસર્ચ સેન્ટરના એક સર્વેક્ષણમાં 55 ટકા ભારતીયોએ દેશમાં તાનાશાહી શાસનને પોતાની પસંદગી ગણાવી છે. સર્વેમાં સામેલ 53 ટકા ભારતીયોએ દેશ માટે સૈન્ય શાસને સારું ગણાવ્યું છે. તો ભારતના 85 ટકા લોકોએ મોદી સરકાર પર સર્વેક્ષણમાં ભરોસો…

અયોધ્યા : ભગવાન રામની મુર્તિ માટે શિયા બોર્ડ તરફથી 10 ચાંદીના તીર ભેટ કરવાનો પ્રસ્તાવ

અયોધ્યામાં પ્રસ્તાવિત ભગવાન રામની 100 મીટર ઉંચી મૂર્તિ બનાવવાને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો તો બીજી તરફ યુપીના શિયા વક્ફ બોર્ડે ભગવાનની મૂર્તિ માટે 10 ચાંદીના તીર ભેટ કરવાની વાત કહી છે. બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ ક્હયુ છે કે, કેટલાક…

ધનતેરસ પર ખરીદીના મુહૂર્ત: જાણો કયા સમયે થશે ખરીદી

ધનતેરસના સામાન્ય રીતે કોઈ નવી વસ્તુ ખરીદવા માટે ઉત્તમ મુહૂર્ત ગણવામાં આવે છે. લોકો વાહનથી લઇને ઘરેણાં સુધીની વસ્તુઓ આ ઉત્તમ દિવસે ખરીદે છે. જોકે મુહૂર્ત શાસ્ત્ર કહે છે કે, દરેક કાર્ય અને ક્રિયા માટે એક વિશેષ સમય હોય છે….

વાપીમાં ધનતેરસે મસમોટી ચીલ ઝડપ, 75 તોલા-1 લાખ રોકડ લઇ ગઠિયો ફરાર

વાપીમાં ધનતેરસના દિવસે મસમોટી ચીલ ઝડપ થઈ છે. એક યુવક 75 તોલા સોનું અને 1 લાખ રોકડ ભરેલી થેલી લઈને ફરાર થયો છે. મુખ્ય બજારમાં આવેલી મંગલદીપ જ્વેલર્સની દુકાનનું શટર ખોલતા સમયે દુકાનદારે પાસે થેલી મુકી હતી. તેને લઈને ગઠિયો…

OMG! આ મહિલાએ 7 કિલોના બાળકનો આપ્યો જન્મ

વિયતનામની એક મહિલાએ 7.1 કિલોગ્રામના બાળકને જન્મ આપ્યો છે, જે દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશમાં અત્યાર સુધીનો સૌથી વજનદાર બાળકોમાંથી એક છે. ઉત્તરી વિન ફૂક પ્રાંતમાં પોતાના માતા-પિતાને ખુશ કરનાર અને આશ્ચર્ય પમાડનાર આ બાળકનો જન્મ શનિવારે થયો. બાળકના પિતા ટ્રાન વાન…

US દ્વારા પાક.ના આતંકી ઠેકાણાઓ પર ડ્રોન વડે હુમલો, 5ના મોત

પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી સંગઠનો વિરુદ્ધ અમેરિકાએ પોતાનું વલણ વધુ આકરું બનાવ્યું છે. અફઘાનિસ્તાન સાથેની પાકિસ્તાનની સરહદ પર અમેરિકાના સુરક્ષાદળોએ પાકિસ્તાની આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્ક વિરુદ્ધ ડ્રોન એટેક કર્યો છે. આ ડ્રોન એકેટકમાં પાંચ લોકોના મોત નીપજ્યા છે. ડ્રોન એટેક આતંકવાદી…

બેફિકરે સ્ટાર વાણી કપૂરનો આ હોટ અંદાજ તમને ઘાયલ કરી દેશે

એકટ્રેસ વાણી કપૂરનો એક મ્યુઝિક વીડિયો સામે આવ્યો છે જેમા તે વ્હાઇટ આઉટફિટ્સમાં એકદમ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. વાણી કપૂરે આ વીડિયોમાં સરસ મજાના ડાન્સ સ્ટેપ કર્યા છે તે જોઇને તમને નશે સી ચઢ ગઈ સોંગની યાદ આવી…

આ અનોખા મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે મળે છે સોનાનાં ઘરેણાં

શું તમે એવા મંદિરની કલ્પના કરી છે જ્યાં પ્રસાદમાં સોના-ચાંદીના ઘરેણાં અને નોટો મળે? સાંભળીને આશ્ચર્ય લાગશે પરંતુ ખરેખરમાં આ સત્ય છે. મધ્યપ્રદેશના રતલામ શહેરના માણકમાં મહાલક્ષ્મીનું પ્રાચીન મંદિર છે, જ્યાં પ્રસાદમાં ભક્તોને ઘરેણાં આપવામાં આવે છે. આમ તો અહીંયા…

વિરાટ કોહલી અને અનુષ્કાનો આ અંદાજ, સગાઈ માટે તો નથી?

સોશ્યિલ મીડિયામાં ફરીથી એક વાર શેરવારન પહેરેલો વિરાટ કોહલી અને ચણિયાચોળીમાં સજજ અનુષ્કાનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે અને તેમના ફેન્સ ખુશ થઈ ગયા છે કે આ કપલ સગાઈ કરવાનું છે. વિરાટ અને અનુષ્કાની સગાઈ માટે અવાર નવાર અટકળો થતી…

UPમાં 2642 મદરેસાઓની માન્યતા રદ્દ કરી શકે છે યોગી સરકાર

ઉત્તર પ્રદેશની સરકાર ટૂંક સમયમાં રાજ્યની 2642 મદરસાઓની માન્યતા રદ્દ કરે તેવી શક્યતા છે. યુપીની 2462 મદરસાઓએ રાજ્ય સરકારના મદરસા પોર્ટલ પર પોતાની વિગતો આપી નથી. યુપી સરકારે વારંવાર આના માટેની સમયમર્યાદામાં વધારો કર્યો હતો. તેમ છતાં આ મદરસાઓએ હજી…

નૌસેનાએ આપ્યો 16 ‘મેડ ઇન ઇન્ડિયા’ સ્વદેશી સબમરીનનો ઓર્ડર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના મેક ઈન ઈન્ડિયા રંગ લાવતી દેખાઈ રહી છે. ભારતીય નૌસેનાએ 16 સ્વદેશ નિર્મિત સબમરીન વિરોધી યુદ્ધજહાજ માટે ભારત સરકારની વોરશિપ ફેક્ટરીને 12000 કરોડ રૂપિયાનો ઓર્ડર આપ્યો છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રને ટાંકીને આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું…

આ સુપરસ્ટાર પાસેથી રૂબિક્સ ક્યૂબની ટ્રેનિંગ લેવા ઇચ્છે છે વિરાટ કોહલી

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટના ગ્રાઉન્ડની બહાર પણ ઑલરાઉન્ડર છે, તે તો તમે પણ જાણતા હશો, પરંતુ એવું પણ કંઇક છે કે વિરાટ કોહલી નથી કરી શકતો. જી હાં, આ વાતનો ખુલાસો વિરાટ કોહલીએ પોતે જ કર્યો છે. વિરાટ…

વીરૂ, સેહવાગ અને ભજ્જીએ કુંબલેને આપી જન્મદિવસની શુભકામના

મહાન લેગ સ્પિનર અને ભારતીય ટીમના પૂર્વ કોચ અનિલ કુંબલે આજે પોતાનો 47માં જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસ પર કુંબલેની સાથે રમી ચૂકેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને સ્પિનમાં તેમના જોડીદાર રહેલા હરભજવ સિંહે તેમને શુભકામનાઓ આપી હતી….

રાંધણ ગેસનો બાટલો ફાટવાથી બેંગાલુરૂમાં બે માળનું મકાન ધરાશાયી, બે મહિલા સહીત છના મોત

બેંગાલુરૂમાં બે માળનું એક મકાન તુટી પડતા, છ વ્યક્તિના મૃત્યુ થયા છે જ્યારે હજી કેટલાક ફસાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે. રાંધણ ગેસનો બાટલો ફાટવાથી આ મકાન તુટી પડયાનું પૂર્વાનુમાન છે. બાટલો સવારે સાત વાગ્યા બાદ ફાટયો હતો. વિસ્ફોટનો અવાજ…

આજથી ગીર અભયારણ્યમાં સિંહ દર્શન શરૂ

ગીર અભયારણ્ય વિસ્તારમાં આજથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થયું. દિવાળી પર્વના કારણે એક સપ્તાહ કરતા વધુ સમય સુધી સિંહ દર્શન માટેનું ફુલ બુકિંગ થઇ ગયું છે. તેમજ આગામી બે માસ સુધી એડવાન્સ બુકીંગ થયેલું છે. ચોમાસાની શરૂઆત ૧૫…

આ ક્રિકેટરે એક જ ઈનિંગમાં કર્યા 307 રન

એક ઑસ્ટ્રેલિયાઇ બેટ્સમેને ડોમેસ્ટિક મેચમાં 307 રન કરવાની ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. તેની ઇનિંગની ચર્ચા એટલા માટે છે કેમકે ટીમના કુલ સ્કોરના 86.72% રન એકલા આ જ બેટ્સમેને કર્યા અને આ ઇનિંગમાં તેણે 40 સિક્સર્સ પણ ફટકારી. આ બેટ્સમેનનું…

રોબર્ટ વાડ્રાના હથિયાર ડીલર સંજય ભંડારી વચ્ચે કથિત કોન્ટેક હોવાના મળ્યા અહેવાલો

સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાના હથિયાર ડીલર સંજય ભંડારી વચ્ચે કથિત કોન્ટેક હોવાના અહેવાલો મળ્યા છે. એક અંગ્રેજી ન્યૂઝચેનલે પોતાની પાસેના દસ્તાવેજોના આધારે બંને વચ્ચે સીધા સંબંધો જાહેર થતા હોવાનું દેખાઈ રહ્યો હોવાનો દાવો કર્યો છે. આ મીડિયા અહેવાલ મુજબ,…

રમેશ તૌરાનીની દિવાલી પાર્ટીમાં શામેલ થયા આ બોલિવૂડના સેલેબ્સ

બોલિવુડમાં પણ દિવાળીની રોનક છવાઇ ગઇ છે. તાજેતરમાં જ સલમાન ખાનની સિસ્ટર અર્પિતા ખાને પોતાના ઘરમાં દિવાળીની પાર્ટી રાખી હતી. હવે બોલિવુડના એક ફેમસ સેલિબ્રિટી રમેશ તૌરાનીએ પોતાના ઘરમાં પ્રી દિવાળી પાર્ટી રાખી હતી. જેમાં બોલિવુડના તમામ સ્ટાર્સ આવ્યા હતા….

IND vs NZ: ન્યૂઝીલેન્ડ માટે આસાન નથી ભારત સામેનો મુકાબલો

3 મેચની વન ડે સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર છે. વર્ષ 2016માં વન ડે અને ટેસ્ટ સીરિઝમાં અજેય રહેલી ભારતીય ટીમ સાથે કિવી ટીમનો મુકાબલો સરળ નહી હોય. આ પહેલા ભારતે ગત વર્ષે પાંચ મેચની સીરિઝમાં 3-2થી ન્યૂઝીલેન્ડને…

અમરેલી: ચાવંડ ગામમાં તળાવમાં 3 બાળકો ડૂબ્યા, 2ના મોત

અમરેલી જિલ્લાના લાઠીના ચાવંડ ગામમાં દેના બેંક ખાતે કરકોલિયાના ભરવાડ સમાજના ત્રણ બાળકો શિષ્યવૃત્તિ લેવા માટે ગયા હતા. જ્યાં તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા. જેમાં બે બાળકોના મોત થયા છે, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે. આ ત્રણેય બાળકો…