Archive

Category: IPL 2018

ઓસ્ટ્રેલિયાન મહાન સ્પિનર શેન વોર્ને આપ્યા IPLમાં વાપસીના સંકેત

ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિનર અને આઇપીએલના પહેલી સિઝનમાં રાજસ્થાન રોયલ્સને શાનદાર જીત અપાવનાર શેન વોર્ને કહ્યું છે કે આગામી 7 એપ્રિલે શરૂ થવા જઇ રહેલી આઇપીએલની 11 મી સિઝનમાં વાપસી કરશે. જોકે વોર્ને વિસ્તારથી નથી બતાવ્યું કે તે કેવી રીતે, કઇ…

ગૌતમ ગંભીર KKR માંથી બહાર, શાહરૂખે આપી આવી પ્રતિક્રિયા

IPL-11 માં કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાના કેપ્ટન ગૌતમ ગંભીરને આ વખતે લીધો નથી. ગૌતમ ગંભીર વર્ષ 2011થી  કેકઆરના કેપ્ટન પદે હતો. અને તેની કેપ્ટનશીપ હેઠળ જ ટીમ બે વાર આઇપીએલનો ખિતાબ જીતી ચૂકી છે. ગંભીરના શાનદાર્ પ્રદર્શન છતાં હરાજી વખતે…

હરાજી બાદ મોટી તકલીફમાં ફસાઈ કિંગ્સ ઇલેવન પંજાબ

ઇન્ડિય પ્રીમિયર લીગની સિઝન -11ની હરાજી પૂરી થઈ ચૂકી છે  હરાજી દરમિયાન ટીમ માલિકોએ ખેલાડીઓ  માટે ધૂમ પૈસા ખર્ચ્યા છે  પરંતુ કેટલાક ખેલાડી એવા છે  જેને કોઈ ખરીદનારું મળ્યું નથી તોકોઈને હરાજીના અંતિમ તબક્કામાં ખરીદવામાં આવ્યા હતા. હરાજી બાદ હવે…

દિલ્હી ડેયરડેવિલ્સે જેમ્સ હોપ્સને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા

IPL ટી-20 ક્રિકેટ મેચ માટે ખેલાડીઓની હરાજી કરાઈ રહીં છે. તો આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા દિલ્હી ડેયરડેવિલ્સે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર જેમ્સ હોપ્સને પોતાના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. દિલ્હી ડેયરડેવિલ્સના સીઈઓ હેમંત દુઆએ કહ્યું કે, હોપ્સની બોલિંગ કોચ…

IPL : ખરબપતિ બિઝનેમેનનો દીકરો વેચાયો 30 લાખમાં, રિક્ષા ડ્રાઈવરના દીકરાની લાગી 2.60 કરોડ બોલી

IPL સિઝન 11ની હરાજીમાં બીજા દિવસ પમ રોમાંચક રહ્યો. બીજા દિવસે ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓની શાખ અને ભાગ્ય બન્નેંને દાવ પર લગાવ્યા. પહેલા દિવસની હરાજીથી નિરાશ કેટલાક ખેલાડીઓ બીજા દિવસે તક મળી. જ્યારે કેટલાક ખેલાડીઓને બીજા દિવસે પણ નિરાશા હાથ લાગી. જ્યારે…

IPL 11 : કોઈ આ ખેલાડીને ઓળખતું પણ ન હતું, 6.2 કરોડની બોલી લાગતા આવ્યો ચર્ચામાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 11મી સિઝનની હરાજી ચૌકાવનારી બની રહી. દર વર્ષે આઇપીએલમાં નવા ખેલાડીઓને કિસ્મત ચમકાવવાની તક મળતી હોય છે.  આ દરમ્યાન હરાજીના બીજા દિવસે કર્નાટકના આ 29 વર્ષના ખેલાડી પર ફ્રેન્ચાઇઝીએ જબરદસ્ત બોલી લગાવી. વર્ષ 2012માં પ્રથમ શ્રેણી…

IPL માં વિરાટ કોહલીએ રચ્યો ઇતિહાસ, બન્યો એકમાત્ર ખેલાડી

  પોતાની ટીમને વધુ મજબુત અને સારી બનાવવા માટે આઇપીએલ હરાજીમાં ફ્રેન્ચાઇજીમાં ખેલાડીઓ પર દિલ ખોલીને પૈસાનો વરસાદ વરસાવ્યો. આ સિઝનમાં એક તરફ જ્યાં રોહિત શર્મા અને રોબિન ઉથપ્પા જેવા ખેલાડીઓ પોતાની ટીમોના પસંદગીમાં મોખરે રહ્યા. ત્યારે આઇપીએલની વર્તમાન સિઝનમાં…

IPL : ક્રિકેટના ઉત્તમ પ્રદર્શન માટે આ 16 વર્ષીય ક્રિકેટર માટે લાગી 4 કરોડની બોલી

અફઘાનિસ્તાનના ક્રિકેટરોની સંખ્યા ધીરે દીરે આઇપીએલમાં વધી રહી છે   ત્યારે આ વખતે આઇપીએલમાં  જે ત્રીજા ખેલાડીની એન્ટ્રી થઈ છે તેની ઉંમર માત્ર 16 વર્ષની છે અને આ 16 વર્ષીય ખેલાડી મુજીબ જદરાન માટે  4 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી….

ગુજરાતી ક્રિકેટર જયદેવ સૌથી મોંઘો ભારતીય ખેલાડી : IPL માં રૂ.11.50 કરોડમાં ખરીદાયો

IPL ના ઈતિહાસમાં ગુજરાતી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે બાજી મારી છે. જયદેવ ઉનડકટને IPL-11 ની હરાજીમાં રૂ.11.50 કરોડમાં ખરીદાયો છે. જયદેવ ઉનડકટ ફાસ્ટ બોલર છે. તે મૂળ પોરબંદરનો છે, પણ હાલમાં તેનો પરિવાર રાજકોટમાં વસવાટ કરે છે. અત્યાર સુધીના ઇતિહાસમાં…

IPL:11 હાર્દિક પંડ્યા અને તેના ભાઈ કૃણાલ પંડ્યાની મુંબઈ ઇન્ડિયન્સ માટે  19.9 કરોડમાં હરાજી

ગુજરાતના ક્રિકેટર ભાઈઓએ આઇપીએલ હરાજીમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો અને   મુંબઇ ઇન્ડિયન્સે  બંને ભાઈઓને કુલ  19. 9 કરોડમાં ખરીદ્યા હતા. આઇપીએલની ૧૧મી સિઝન અગાઉની હરાજીમાં બરોડાના પંડયા બ્રધર્સ છવાઈ ગયા હતા. મુંબઈ ઈન્ડિયન્સે કુલ મળીને રૂપિયા ૧૯.૮ કરોડમાં હાર્દિક…

આ એક શખ્સ જેના વગર IPLમાં બોલી લગાવવી મુશ્કેલ, 11 વર્ષથી નથી બદલાયો આ ચહેરો

IPL સીઝન 11 માટે બેંગલુરુમાં બજાર સજાવવામાં આવ્યું હતું. બે દિવસ ચાલનારી આ નીલામીમાં કેટલાંય દેશી-વિદેશી ખેલાડીઓ માટે 8 ફ્રેન્ચાઈઝી બોલી લગાવી રહી છે. છેલ્લા 11 વર્ષોમાં IPLના સફરની વાત કરીએ તો તેમાં ઘણાં બદલાવ અત્યાર સુધી જોવા મળ્યાં છે….