Archive

Category: Cricket

યુસુફ પઠાણે કર્યું આવું કામ, ટ્વિટર પર થઇ રહી છે પ્રશંસા

ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણે દિવાળીના તહેવારોમાં કંઇક એવું કર્યું કે, તેની હવે ટ્વિટર પર ચોમેર પ્રસંસા થવા લાગી છે. રણજી ટ્રોફીમાં વ્યસ્ત યુસુફ પઠાણે બુધવારે વડોદરા એરપોર્ટ પર જવાનોની સાથે મિઠાઇની આદાન-પ્રદાન કરી તેમેને દિવાળીની શુભકામના પાઠવી હતી. યુસુફ પઠાણે…

18 વર્ષ બાદ મેદાન પર ફરી જોવા મળ્યો અજીબ નજારો

રણજી ટ્રોફીની ગ્રુપ ડી માં મંગળવારે પશ્વિમ બંગાળ અને છત્તીસગઢ વચ્ચે રમાયેલ મેચ દરમિયાન એક એવો નજારો જોવા મળ્યો, જે કદાચ પ્રથમ વખત રણજી ટ્રોફીના ઇતિહાસમાં જોવા મળ્યો હશે. આ મેચમાં પશ્વિમ બંગાળના કપ્તાન મનોજ તિવારીએ એકાદ-બે નહીં પણ પૂરા…

વિરાટ કોહલી નહી પરંતુ આ ક્રિકેટર છે દુનિયાનો સૌથી મોંઘોં ક્રિકેટર, જાણો ટૉપ 10 ક્રિકેટર્સનું લિસ્ટ

મોટેભાગે માનવામાં આવે છે કે, ભારતીય ક્રિકેટરને દુનિયામાં સૌથી વધારે રૂપિયા મળે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સમયે દુનિયામાં સૌથી મોંઘોં ક્રિકેટર કોઇ ભારતીય નહી પરંતુ ઓસ્ટ્રેલિયાનો છે. જી હા, ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો કેપ્ટન સ્ટીવ સ્મિથ સૌથી…

બીસીસીઆઇ MoU નું સન્માન કરશે ત્યારે વર્લ્ડ લીગમાં રમીશું: PCB

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે, તેઓ આઇસીસીની ટેસ્ટ અને વન ડે લીગનો ભાગ ત્યારે બનશે જ્યારે બીસીસીઆઇ દ્વિપક્ષિય સિરીઝ રમવા માટે આ બંને દેશોના બોર્ડની સાથે 2014માં થયેલી સમજૂતી પત્રનું સન્માન કરશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમ શેઠીએ લાહોરમાં…

કીવીને ઝટકો, આ ઓલરાઉન્ડર થઇ શકે છે ટીમની બહાર

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર વન ડે સિરીઝ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટીમનો ઓલરાઉન્ડર બેટસમેન ટૉડ એસ્ટલ ઇજાના કારણે વન ડે સિરીઝમાંથી બહાર થઇ શકે છે. બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન મેચ દરમિયાન…

અમલાનો રેર્કોડ તોડી આગળ નીકળ્યો આ પાક. ખેલાડી

પાકિસ્તાનના બેટસમેન બાબર આઝમે દક્ષિણ આફ્રિકાના બેટસમેન હાશિમ અમલાને સદીના મામાલમાં પાછળ મૂક્યો છે. બીજી વન ડે મેચમાં બાબર આઝમે સદી ફટકારી દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટસમેન હાશિમ અમલાને એક મામલામાં પાછળ મૂક્યો હતો. 101 રનની ઇનિંગ્સ રમનાર બાબર આઝમે વન…

આ યુવા બેટસમેનની બેટિંગ પર ફિદા થયો કીવી બોલર

ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે યુવા બેટસમેન પૃથ્વી શૉની પ્રશંસા કરતા કહ્યું છે કે, મુંબઇના આ બેટસમેનનું ભવિષ્ય ઉજ્જવળ છે. ઉલ્લેખનીય છેકે, પૃથ્વીએ બીસીસીઆઇ બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન તરફથી રમતા 66 રન બનાવ્યા હતા. બોલ્ટે કહ્યું કે, મેં સાંભળ્યું છેકે, તે…

ક્રિકેટર યુવરાજ સિંહ વિરુદ્ઘ ઘરેલૂ હિંસાનો મામલો દાખલ

ભારતીય ટીમના ક્રિકેટર યુવરાજ સિંહ અને તેના પરિવાર સભ્યોની વિરુદ્ધમાં ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુવરાજની ભાભી આકાંક્ષા શર્માએ આ કેસ દાખલ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આકાંક્ષાના વકીલ સ્વાતિ સિંહ મલિકે જણાવ્યુ કે, આકાંક્ષાએ પતિ જોરાવર સિંહ,…

હાર્દિક પંડ્યાએ પોતાના સાથી ખેલાડીઓને આપી ચેતવણી, સમય આવતા લઇશ ‘બદલો’

ભારતીય ક્રિકેટ ટીમના તમામ ક્રિકેટરની મસ્તી કોઇનાથી છૂપી નથી. ભારતીય ટીમ કોઇ પણ ખાસ ક્ષણને સેલિબ્રેટ કરવાની તક ચૂકતી નથી. પછી તે ટીમની જીતનું સેલિબ્રેશન હોય કે પછી કોઇ પ્લેયરની બર્થ ડે.. તાજેતપમાં સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો બર્થ ડે ટીમે…

પ્રથમ પ્રેકટિસ મેચમાં બોર્ડ ઇલેવન સામે હાર્યું ન્યૂઝીલેન્ડ

પૃથ્વી શૉ, લોકેશ રાહુલ અને કરુણ નાયરની શાનદાર અર્ધ સદીની મદદથી બીસીસીઆઇ બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવને મંગળવારે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી પ્રેકટિસ મેચમાં ન્યૂઝીલેન્ડને 30 રનથી હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવને 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી પ્રવાસી…

ગાંગુલીનો ખુલાસો- મારી નજરમાં ધોની હતો આવો હતો કપ્તાન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ વિકેટકીપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીને લઇને ખુલાસો કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, ધોની મારી નજરમાં સારો કપ્તાન હતો. સૌરવ ગાંગુલીએ મહેન્દ્ર સિંહ ધોનીની પ્રશંસા કરતા ધોનીને સૌથી ઉલ્લેખનીય છે કપ્તાન ગણાવ્યો છે. ગાંગુલીએ ધોની…

આ બોલીવૂડ સેલિબ્રિટીના અવાજ પર ફિદા છે કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી એ સિંગરના ગીતોનો દીવાનો છે, જેના અવાજના આજે લાખો પ્રસંસક છે. વાસ્તવમા વિરાટ કોહલી બોલીવૂડ સિંગર અરિજીત સિંહનો દીવાનો છે. કોહલીએ પોતાના પસંદગીના સિંગર સાથે મુલાકાત કરી હતી. તેણે મંગવારે ટ્વિટર પર આ મુલાકાતની…

કેરળ હાઇકોર્ટે માની બીસીસીઆઇની અપીલ, શ્રીસંત પર આજીવન પ્રતિબંધ યથાવત રહેશે

ભારતીય ક્રિકેટર એસ. શ્રીસંતને ઝટકો લાગ્યો છે. કેરળ હાઇકોર્ટે શ્રીસંત પર લગાવવામામાં આવેલા આજીવન પ્રતિબંધ પુનર્સ્થાપિત કર્યો છે. મંગળવારે કોર્ટે બીસીસીઆઇની અપીલ પર આ નિર્ણય આપ્યો હતો. આ પહેલા ઓગસ્ટમાં સિંગલ બેન્ચે શ્રીસંત પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. ચીફ જસ્ટિસ નવનીતિ…

આ કારણે ટ્વિટર પર ભડક્યો સચિન તેંડુલકર

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સામાન્ય રીતે કોઇપણ વાત પર ગુસ્સે થતો નથી પરંતુ, આજકાલ સોશિયલ મીડિયાથી સચિન ઘણો નારાજ લાગી રહ્યો છે. વાસ્તવમાં સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર બનેલા ફેક આઇડીને લઇને પરેશાન છે….

રોહિતનો ખુલાસો, આ કારણે વિજય રથ પર છે સવાર ટીમ

ભારતીય ક્રિકેટ ટીમ સતત જીત બાદ ક્રિકેટના મેદાન પર ડંકો વગાડી રહી છે ત્યારે ટીમના ઓપનર બેટસમેન રોહિત શર્માએ ખુલાસો કર્યો છે કે, આખરે કયા કારણથી ભારતીય ટીમ વિજય રથ પર સવાર છે. રોહિત શર્માનું કહેવું છે કે, ભારતીય ક્રિકેટ…

કોહલીની ટીમમાં સામેલ થવું ગર્વની વાત: દિનેશ કાર્તિક

ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટસમેન દિનેશ કાર્તિકે કહ્યું છે કે, તેને ગર્વ છે કે, તે વિરાટ કોહલીની કપ્તાનીવાળી હાલની ભારતીય ટીમમાં છે, જે ઘણી સારો દેખાવ કરી રહી છે. આગામી કેટલાક વર્ષોમાં ભારતીય ક્રિકેટ ટીમ સર્વશ્રેષ્ઠ ટીમ બનવા તરફ અગ્રેસર…

આ સુપરસ્ટાર પાસેથી રૂબિક્સ ક્યૂબની ટ્રેનિંગ લેવા ઇચ્છે છે વિરાટ કોહલી

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટના ગ્રાઉન્ડની બહાર પણ ઑલરાઉન્ડર છે, તે તો તમે પણ જાણતા હશો, પરંતુ એવું પણ કંઇક છે કે વિરાટ કોહલી નથી કરી શકતો. જી હાં, આ વાતનો ખુલાસો વિરાટ કોહલીએ પોતે જ કર્યો છે. વિરાટ…

વીરૂ, સેહવાગ અને ભજ્જીએ કુંબલેને આપી જન્મદિવસની શુભકામના

મહાન લેગ સ્પિનર અને ભારતીય ટીમના પૂર્વ કોચ અનિલ કુંબલે આજે પોતાનો 47માં જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ દિવસ પર કુંબલેની સાથે રમી ચૂકેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ અને સ્પિનમાં તેમના જોડીદાર રહેલા હરભજવ સિંહે તેમને શુભકામનાઓ આપી હતી….

આ ક્રિકેટરે એક જ ઈનિંગમાં કર્યા 307 રન

એક ઑસ્ટ્રેલિયાઇ બેટ્સમેને ડોમેસ્ટિક મેચમાં 307 રન કરવાની ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. તેની ઇનિંગની ચર્ચા એટલા માટે છે કેમકે ટીમના કુલ સ્કોરના 86.72% રન એકલા આ જ બેટ્સમેને કર્યા અને આ ઇનિંગમાં તેણે 40 સિક્સર્સ પણ ફટકારી. આ બેટ્સમેનનું…

IND vs NZ: ન્યૂઝીલેન્ડ માટે આસાન નથી ભારત સામેનો મુકાબલો

3 મેચની વન ડે સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર છે. વર્ષ 2016માં વન ડે અને ટેસ્ટ સીરિઝમાં અજેય રહેલી ભારતીય ટીમ સાથે કિવી ટીમનો મુકાબલો સરળ નહી હોય. આ પહેલા ભારતે ગત વર્ષે પાંચ મેચની સીરિઝમાં 3-2થી ન્યૂઝીલેન્ડને…

Under-19 એશિયા કપ માટે થઈ ટીમ ઇન્ડિયાની પસંદગી, હિમાંશુ રાણા બન્યો કેપ્ટન

અંડર -19 એશિયા ક્રિકેટ કપની ચોથી સિઝન માટે ભારતની અંડર 19 ટીમની ઘોષણા આજે કરવામાં આવી હતી. અખિલ ભારતીય જૂનિયર સમિતિએ કરેલી જાહેરાત મુજબ ટુર્નામેન્ટની શરૂઆત નવ નવેમ્બરથી  મલેશિયામાં થઈ રહી છે. જે 2-0 નવેમ્બર સુધી ચાલું રહેશે. આ ટુર્નામેન્ટ…

હાશિમ અમલાએ તોડ્યો કોહલીનો ‘વિરાટ’ રેકોર્ડ

બાંગ્લાદેશ સામે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વન ડે મેચમાં 10 વિકેટથી શાનદાર જીત હાંસલ કરી છે. 279 રનના લક્ષ્યને દક્ષિણ આફ્રિકાના ઓપનર બેટસમેનોએ 42.5 ઓવરમાં હાંસલ કર્યો હતો. ઓપનર ક્વિંટન ડી કૉકએ અણનમ 168 રન અને હાશિમ અમલાએ અણનમ 110 રનની…

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાને પંડ્યાના કર્યા વખાણ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન ઇયાન ચેપલે ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના વખાણ કર્યા છે. ઇયાન ચેપલે કહ્યું કે, હાર્દિક પંડ્યામાં મેચનું વલણ બદલનાર ઓલરાઉન્ડર બનવાની ક્ષમતા છે. જેની ભારતને મહાન ખેલાડી કપિલ દેવના સંન્યાસ બાદ શોધ હતી. ચેપન અનુસાર, હાર્દિક…

રણજી ટ્રોફી: જમ્મુ-કાશ્મીર સામે જાડેજાની બેવડી સદી

ભારતીય વન ડે ટીમની બહાર રહેલા ઓલરાઉન્ડર બેટસમેન રવિન્દ્ર જાડેજાએ રણજી ટ્રોફીમાં બેવડી સદી ફટકારતા સૌરાષ્ટ્રએ જમ્મુ-કાશ્મીર સામે સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. સૌરાષ્ટ્રના પ્રથમ ઇનિંગ્સમાં 624/7 રનના જવાબમાં જમ્મુ-કાશ્મીરની ટીમે 4 વિકે ટ ગુમાવીને બીજા દિવસને અંતે 103 રન…

વન ડે માં શાકિબે હાંસલ કરી અનોખી સિદ્વિ

બાંગ્લાદેશના ઓલરાઉન્ડર બેટસમેન શાકિબ અલ હસને દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વન ડે મેચની સિરીઝની પ્રથમ મેચ દરમિયાન પોતાના આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં 5,000 રન પૂરા કર્યા હતા. આ સાથે શાકિબે ખાસ સિદ્વિ હાંસલ કરી છે. શાકિબ વન ડે મેચોમાં 5,000…

દીવાળી પહેલા જીવા સાથે ધોનીનો લાડુ એટેક, જુઓ VIDEO

ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરીઝ જીત્યા બાદ ટ્વેન્ટી-20 સિરીઝ ડ્રો થયા બાદ ભારતીય ટીમના પૂર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોની પોતાના પરિવારની સાથે સમય પસાર કરી રહ્યો છે. જો કે, દર વખતની જેમ આ વખતે પણ ધોનીએ હળવાશની પળોમાં પુત્રી…

કોહલીએ આ ખેલાડીઓને આપ્યો સફળતાનો મંત્ર

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના વખાણ કર્યા છે. વિરાટ કોહલીએ તમામ મુશ્કેલીઓ છતાં પણ અફઘાન ખેલાડીઓની લગનને સલામ કરી છે. અફઘાન ક્રિકેટ બોર્ડ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં વિરાટ કોહલી ટૂર્નામેન્ટ દરમિયાન સ્ટેડિયમની બહાર આત્મઘાતી હુમલો છતાં…

સ્ટોક્સે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, પહેલાથી છે બે બાળકો

ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેટસમેન બેન સ્ટોક્સે પોતાની મંગેતર કલેઅર રૈટકિલફની સાથે લગ્ન કરી લીધા છે. સ્ટોકસ અને રૈટકિલફ છેલ્લા સાત વર્ષથી લિવ ઇન પાર્ટનર તરીકે રહેતા હતા. લગ્ન પહેલા તેમના બે બાળકો પણ છે. પુત્રનું નામ લેટન અને પુત્રીનું નામ લિબી…

ગંભીરે રહસ્ય ખોલ્યું, આ લોકોને બતાવ્યા સારા મિત્ર

ભારતીય ક્રિકેટ ટીમની બહાર ચાલી રહેલો કોલકાત્તા નાઇટ રાઇડર્સનો કપ્તાન ગૌતમ ગંભીર શનિવારે 36 વર્ષનો થઇ ગયો છે ત્યારે તેને દેશ દુનિયામાંથી તેના પ્રશંસકો દ્વારા જન્મ દિવસની શુભકામનાઓ મળી હતી. શુભકામના આપનાર લોકોમાં નજફગઢનો નવાબ અને યુવરાજ સિંહ જેવા ભારતીય…

જમ્મુ કાશ્મીર સામે જૈકસન-જાડેજાની સદી, સૌરાષ્ટ્ર મજબૂત

શેલડન જૈક્સ અને રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગ અને બંને વચ્ચે થયેલી 281 રનની ભાગીદારીની મદદથી રણજી ટ્રોફી ગ્રુપ બી ની મેચમાં સૌરાષ્ટ્રએ જમ્મુ-કાશ્મીર સામે શનિવારે પ્રથમ દિવસના અંતે ચાર વિકેટ ગુમાવી 428 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. સૌરાષ્ટ્રના કપ્તાન ચેતેશ્વર…