Archive

Category: Photos

પ્રિયંકા ચોપરાનું Hot Photoshoot સોશિયલ મીડિયા પર મચાવી રહ્યુ છે તહેલકો

બોલીવુડ અને હોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો તેના લેટેસ્ટ ફોટોશૂટની છે. 🖤 . 📷: @sebkimstudio @vanityfair A post shared by Priyanka Chopra (@priyankachopra) on Apr 19, 2018 at 4:51am…

25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાયો મિલિંદ સોમન, જુઓ Inside Pics

એક્ટર, મૉડલ અને ફિટનેસ ક્રિક મિલિંદ સોમને મુંબઇ પા, અલીબાગમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે. મિલિંગે પરંપરાગત રીતે 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ અંકિતા કોવર સાથે લગ્ન કરી લીધા છે. મિલિંદ 52 વર્ષના છે અને અંકિતાની ઉંમર 27 વર્ષની…

Maruti એ લોન્ચ કરી Ertiga, પાવરફુલ એન્જિન સાથે ઈનોવા જેવો લુક

જાપાની ઓટો કંપની સુઝુકી એ પોતાની પોપ્યુલર એમપીવી એટલે કે મળતી પર્પસ વિહિકલ, અર્ટિગાના સેકેન્ડ જનરેશન મોડલને લોન્ચ કરી છે. આને ઇન્ડોનેશિયા મોટર શોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવું વર્ઝન ટૂંક સમયમાં ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. આનું ફસ્ટ…

photos: સારાએ તેની માતા સાથે ટ્રેડીશનલ લુકમાં કરાવ્યું ફોટોશૂટ

સારા અલીખાન હાલ બોલીવુડમાં દેબ્યુંને લઈને ચર્ચામાં છે. તો સાથોસાથ તેના ક્યુટ લુક અને ખુબસુરતીથી બધાનું ધ્યાન આકર્ષિત કરે છે. સારાને તેની માતાની કાર્બનકોપી માનવામાં આવે છે. હાલમાં જ ડીઝાઇનર અબુ જાનીને સારા અને અમૃતાની ડેશિંગ ફોટો શેર કરી હતી….

Photos : વર્ષો બાદ દિપિકાને મળ્યો રણબીરનો સાથ, રૅમ્પ પર લગાવી આગ

એક સમયે એકબીજાના પ્રેમમાં ગળાડૂબ રહેનારા દિપિકા પાદુકોણ અને રણબીર કપૂરે મિજબાન ફેશન વીકમાં મનીષ મલ્હોત્રા માટે રૅમ્પ વૉક કર્યુ હતું. બંને હાથમાં હાથ નાંખીને રૅમ્પ પર વૉક કરતાં જોવા મળ્યાં હતા. Finally 😍😍😍 #deepikapadukone #ranbirkapoor #ranbirdeepika #bollywood #bollywoodcouple #bestcouple…

Photos : મેગેઝિન માટે બ્રાઇડલ બની સોનાક્ષી, Look થયો વાયરલ

બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ તાજેતરમાં જ એક સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં સોનાક્ષી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટોશૂટ તેણે Khush મેગેઝિન માટે કરાવ્યું છે ડે ખૂબ જ શાનદાર લાગી રહ્યું છે. આ ફોટોશૂટમાં સોનાક્ષી બ્રાઇડલ…

યુથ સેન્સેશન કિંજલ દવેએ કરી લીધી સગાઇ?, તસવીરો થઇ રહી છે વાયરલ

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પોતાના કોકિલકંઠે ગુજરાતીઓને ઝૂમતા કરતી જાણીતી ગાયિકા કિંજલ દવેની સગાઇને લઇને અત્યારસુધી અનેક અટકળો કરવામાં આવતી હતી અને તેણે સગાઇ કરી લીધી છે તેવા અહેવાલો અનેકવાર વહેતા થયા છે પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર કિંજલ દવેએ પવન નામના…

Viral Photos : મૌની રૉને ટક્કર આપી રહી છે નવી ‘નાગિન’ કરિશ્મા

ટીવીના ફેમસ શૉ નાગિનની ત્રીજી કડી ટૂંક સમયમાં ઑન એર થવા જઇ રહ્યો છે. આ વખતે નાગિનની નવી સીઝનમાં અગાઉની સીઝનની કાસ્ટ જોવા નહી મળે. નવી સીઝનમાં ફ્રેશ કાસ્ટ જોવા મળશે. નાગિનના લીડ રોલમાં કરિશ્મા તન્ના જોવા મળશે. કરિશ્માએ આ…

કઠુઆ-ઉન્નાવ રેપ કેસ : ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા બોલીવુડ સ્ટાર્સ

રવિવારે મુંબઇના કાર્ટર રોડ પર બોલીવુડ સેલેબ્સ સહિત હજારો લોકોએ કઠુઆ અને ઉન્નાવ જેવા જઘન્ય રેપ કેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા. કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે થયેલા જઘન્ય અપરાધથી દેશભરમાં રોષનો માહોલ છે. ચારેકોર આક્રોશ જોવા મળી રહ્યો છે. તેવામાં…

Photos: સપના ચૌધરીના ભાઈના લગ્નમાં બિગ બોસના સ્પર્ધકોએ કરી મસ્તી

બિગ બોસ સીઝન 11 સ્પર્ધક સપના ચૌધરીનો ભાઈ કરન હાલમાંજ લગ્નગ્રંથીથી બંધાયો છે. આ લગ્નમાં બિગ બોસના ઘણા સ્પર્ધકોએ ધમાલ મસ્તી કરી હતી.

PHOTO: IAS ટોપર ટીના-અતહરનું દિલ્હીમાં વેડિંગ રિસેપ્શન, ઘણા VIPએ આપી હાજરી

2015ની UPSAC ટોપર ટીના ડાબી અને બીજા નંબરે રહેલા અતહર આમિર ઉલ શફી ખાને શનિવારે પોતાના લગ્નનું રીસેપ્શન દિલ્હીના આશિકા રોડમાં આયોજિત કર્યું હતું. આ સમયે ઉપ રાષ્ટ્રપતિ વૅનકૈયા નાયડુ, કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદ અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન…

દિવ્યા રાવતની Special Tea, એક કપ ચાની કિંમત જાણીને ચોંકી ઉઠશો

ઉત્તરાખંડની 26 વર્ષની મહિલા દિવ્યા રાવત મશરૂમની ખેતી માટે ચર્ચામાં છે. દિવ્યા ઇનોવેટિવ રીતે મશરૂમનું ઉત્પાદન કરે છે. દહેરાદૂનના મોઠરોવાલા ગામમાં તેના કારણે ઘણાં લોકોને રોજગાર મળે છે. દિવ્યા અનેક પ્રકારના મશરૂમ તૈયાર કરે છે. તે લોખંડ અથવા એલ્યુમિનિયમની રેકના…

Photo: IPLમાં આવા અંદાજમાં અનુષ્કાએ કોહલીને કર્યુ ચીયર 

અનુષ્કા શર્મા હાલમાં પોતાની ફિલ્મ ‘સુઈ-ધાગા’ની શૂટિંગમાં વ્યસ્ત છે પરંતુ જયારે તેને ફ્રી ટાઈમ મળે ત્યારે તે પતિ વિરાટ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા પોહચી જાય છે. હાલમાં જ અનુષ્કા આરસીબી તરફથી રમી રહેલા વિરાટ કોહલીને ચીયર કરવા પહોચી હતી. અનુષ્કાએ…

Photos: અલગ અંદાજમાં નજર આવી ખુશી કપૂર

શ્રી દેવીની બન્ને દીકરીઓ જહાનવી કપૂર અને ખુશી કપૂર સ્ટાર કિડ્સ છે. બન્ને કપૂર સિસ્ટર્સ ના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ત્યારે ફેન્સે અંદાજો લગાવ્યો છે કે,બન્ને બહેનોએ જલ્દી જ બોલીવુદમાં ડેબ્યુ કરશે. તો જ્હાન્નવી તો જલ્દી જ…

Photo: સીરિયામાં કઈ રીતે પડી અમેરિકી મિસાઈલો  

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હવાઈ હમલાની ઘોષણા બાદ સીરિયાની રાજધાની આજ સવારે મોટા વિસ્ફોટથી ધ્રુજી ઉઠી અને આકાશમાં ધુમાડો છવાઈ ગયો. ટ્રમ્પે આ પહેલા ઘોષણા કરી અમેરિકા, બ્રિટન અને ફ્રાંસએ સીરિયામાં બશર અલ અસદની સરકાર વિરુદ્ધ સૈન્ય હમલા શરૂ કરી…

કઠુઆ ગેંગરેપને લઇને બી-ટાઉન સ્ટાર્સનું કેમ્પેઇન-‘હિન્દુસ્તાની છું, શરમસાર છું’

જમ્મુ- કાશ્મીરના એક ગામમાં આઠ વર્ષની બાળકી પર થયેલા સામૂહિક બળાત્કારની ઘટાના બાદ સોશિયલ મીડિયા પર જાણો કે જુવાળ ફાટ્યો છે. લોકો રોષે ભરાઇ રહ્યાં છે અને દોષિતોને સખત સજા આપવાની માંગ કરી રહ્યાં છે. શુક્રવારે આ ઘટના વિરુદ્ધ સોશિયલ…

બીબી, સાલી, બા૫, નાના, ચાચા, દિવાના… કંઇક આવા છે રેલવે સ્ટેશનના નામ !

આમ તો આ૫ણે ત્યાં ૫ણ કેટલાક આશ્ચર્યજનક ગામના નામો જોવા મળતા હોય છે. ૫રંતુ અમુક બાબતોમાં સિમાચિન્હો સ્થાપિત કરનાર ભારતીય રેલવેના કેટલાક રેલવે સ્ટેશનો એવા છે, જ્યાં ૫હોંચતા જ આ૫ણને આ૫ણા ૫રિવારના સભ્યો યાદ આવી જાય ! ત્યારે ચાલો કરીએ…

પ્રિયંકા ચોપરાએ લીધી પીએમ મોદીની મુલાકાત, વાયરલ થઇ તસવીરો

બૉલીવુડથી હૉલીવુડ સુધી દેશનું નામ રોશન કરનાર જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ ભારતમાં છે. બુધવારે પ્રિયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. પ્રિયંકાએ પીએમ મોદીને એક તાજેતરમાં જ આયોજિત પ્રેસ કોન્ફરન્સ માટે આમંત્રણ આપ્યું છે. Very grateful to the honorable Prime…

Pics : Zeroના સેટ પરથી કેટરીનાનો નવો Look થયો Leak

બહુચર્તિત ફિલ્મ ઝીરોના સેચ પરથી અવારનવાર તસવીરો લીક થઇ રહી છે. ખાસ તો કેટરીના કૈફનો લુક સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહ્યો છે. હવે ફરી એકવાર તેનો નવો લુક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. કેટરિનાના ફેન્સને તેનો આ…

વડાપ્રધાન મોદીએ એક કાર્યક્રમમાં આ વ્યક્તિના કર્યા ભરપેટ વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચંપારણ સત્યાગ્રહના શતાબ્દિ સમારોહના સમાપન કાર્યક્રમમાં અંદાજે 20,000 સ્વચ્છતાગ્રહીઓને સંબોધન કર્યુ હતું. આ દરમ્યાન તેમણે વધુ સ્વચ્છતા કાર્યો અંગે પરમેશ્વરન જી ઐયરના વખાણ કર્યા હતાં. આવો જાણીએ કોણ છે પરમેશ્વર જી ઐયર. આ વ્યક્તિના મોદીએ સ્ટેજ પરથી…

Photos :જુઓ અક્ષય કુમાર અને ઋતિક રોશનની ફેમીલીની વિકેન્ડ મસ્તી

અક્ષય કુમાર અને ઋતિક રોશને રવિવારે પોતાના પરિવાર સાથે લંચ ડેટનું આયોજન કર્યુ હતુ. બંને સ્ટાર્સ પોતાના પરિવાર અને મિત્રો સાથે વીકેન્ડમાં મુંબઇના મિશેલિન સ્ટાર ઓરિએન્ટલ રેસ્ટોરન્ટમાં સ્પૉટ થયા હતાં. અક્ષય પોતાની પત્ની ટ્વિંકલ ખન્ના અને પુત્ર આરવ તથા દિકરી…

Pics : કપિલની ઑનસ્ક્રીન પત્નીનો જુઓ Sizzling Hot અવતાર

કૉમેડી નાઇટ્સ વિથ કપિલમાં કપિલ શર્માની પત્નીનું પાત્ર ભજવી ચુકેલી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તીની કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. સુમોના ચક્રવર્તીની આ તસવીરો તેના લેટેસ્ટ ફોટોશૂટની છે. જેમાં તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા…

ચાહકોનો આભાર વ્યક્ત કરતાં ‘ભાઇજાન’ થઇ ગયાં ભાવુક, જુઓ Pics

બોલીવુડના ભાઇજાન સલમાન ખાનને કાળિયાર શિકાર મામલે શનિવારે જામીન મળી ગયા છે, જે પછી તેઓ રાતે જ મુંબઇ સ્થિત પોતાના નિવાસ સ્થાને પહોંચી ગયાં હતાં. અહી સલમાનની આતુરતાથી રાહ જોઇ રહેલા ફેન્સ ઉજવણી કરી રહ્યાં હતા. તે પછી સલમાને પણ…

જુઓ, આ જર્મન એકટ્રેસ સોનિયા ગાંધીનું પાત્ર ભજવશે

હાલમાં બોલિવુડ અભિનેતા અનુપમ ખેરે પોતાની આગામી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’માં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના લુકવાળી તસ્વીર શેર કરી છે. હવે આ ફિલ્મમાં સોનિયા ગાંધીનું પાત્ર ભજવનારી સુજેન બર્નેટનો લુક સામે આવ્યો છે. આખરે સોનિયા ગાંધીનું પાત્ર નિભાવનારી સુજૈન કોણ…

Photos: સુષ્મિતા સેન 42ની ઉંમરે પણ દેખાય છે ફીટ

બૉલીવુડની અભિનેત્રી સુષ્મિતા સેનની ઉંમર 42 વર્ષની છે. પરંતુ તેમની પર્સનાલિટીને જોવા જઈએ તો એક નંબર પર છે. 50ની નજીક જઈ રહેલી સુષ્મિતા દરક દિવસે વધુ ફીટ લાગતો હોય તેવું નજરે ચડે છે. તાજેતરમાંજ સુષ્મિતા સેને ઈન્સ્ટાગ્રામ પર થોડા ફોટો…

PHOTOS: સલમાનને સજાનું એલાન થતા સેલેબ્સ પહોંચ્યા ઘરે

ગુરુવારે જોધપુર સીજેએમ કોર્ટે સલમાન ખાનને કાળા હરણના શિકાર મામલે 5 વર્ષની સા ફટકારી હતી., ફેંસલો આવતા  જ સલમાન ખાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન સલમાનની બન્ને બહેનો અલવીરા અને અર્પિતા હાજર હતી. તો બાકીના પરિવારજનો…

સલમાનથી લઇને સંજય દત્ત સુધી લાંબી છે આ સ્ટાર્સના આરોપોની લિસ્ટ

20 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં ફસાયેલા સલમાન ખાનને જોધપુર કોર્ટે દોષી ઠેરવ્યાં છે. સલમાન એવા પહેલા એક્ટર નથી જેમણે કોર્ટમાં આ રીતે હાજર રહેવું પડ્યું હોય. સલમાન ઉપરાંત બોલીવુડના એવા ઘણાં બૅડ બૉય્ઝ છે જેણે આવા કોઇ કેસના કારણે…

B’day Special : પરવીન બાબીએ અમિતાભ બચ્ચન પર લગાવ્યાં હતાં ગંભીર આરોપ

હિન્દી સિનેમામાં પરવીન બાબી એક ગ્લેમરસ અભિનેત્રી તરીકે જાણીતી હતી. તે બોલીવુડની પહેલી એવી એક્ટ્રેસ હતી જેની તસવીર ટાઇમ મેગેઝીનના કવર પેજ પર છપાઇ હતી. પરવીનને હિ ન્દી સિનેમાની પહેલી સુપરસ્ટાર માનવામાં આવે છે. તેની સ્માઇલ, સુંદર આંખો અને માસૂમ…

માનવતા શરમસાર : ભારત બંધની એવી તસવીરો જે તમારા રૂંવાડા બેઠા કરી દેશે

એસસી એસટી એક્ટ પર સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ સોમવારે ભારત બંધની અસર દેશના 12 રાજ્યોમાં જોવા મળી. તેમાથી તે રાજ્યોમાં સૌથી વદુ હિંસા અને પ્રદર્શનો જોવા મળ્યાં જ્યાં આ વર્ષના અંતમાં ચૂંટણી થશે, તેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય…

Photos : કેદારનાથમાં વાયુસેનાનું M-17 હેલિકોપ્ટર ક્રેશ, કોઇ જાનહાનિ નહી

ઉત્તરાખંડના કેદારનાથમાં વાયુસેનાનું એમ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વાયુસેનાનું હેલિકોપ્ટર ગુપ્તકાશીથી  કેદારનાથ જઈ રહ્યુ હતું. દુર્ઘટનામાં હેલિકોપ્ટરને વ્યાપક નુકસાન થયું છે. હેલિકોપ્ટર કેદારનાથના જીણોદ્ધાર માટેનો સામાન લઈને જઈ રહ્યું હતું. જે દરમ્યાન હેલિકોપ્ટર…