Archive

Category: NRI

અમેરિકામાં ભારતીય માલિકીના 7-Eleven સ્ટોર્સ પર ઇમિગ્રેશન વિભાગની તવાઈ, 21થી વધુની ધરપકડ

અમેરિકામાં ભારતીયોની માલિકીના ૧૦૦ જેટલા ‘સેવન-ઇલેવન’ સ્ટોર્સમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઇમિગ્રેશન વિભાગ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. અધિકારીઓએ આ દરોડા દરમિયાન ૨૧થી વધુ લોકોની ધરપકડ કરી હતી. ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધવા માટે આ દરોડા…

ભરૂચના વેપારીનું સાઉથ આફ્રિકામાં મોત, લા૫તા થયા બાદ મૃતદેહ મળ્યો

વિદેશમાં વધી રહેલા ભારતીયોના મોતની ઘટનાઓ અહી રહેતા પરિવારજનો અને સંબંધીઓ માટે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. વધુ એક આવા જ બનાવમાં વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ભરૂચના વેપારી લા૫તા બન્યા બાદ તેનો મૃતદેહ મળ્યો હોવાની વિગતો સાં૫ડી છે. જેના…

ઝાકિર નાઇક સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાનો ઇન્ટરપોલનો ઇન્કાર

ભારતીય એજન્સીઓને મોટો ઝાટકો આપતા ઇન્ટરપોલે વિવાદિત ઇસ્લામિક પ્રચારક ઝારિક નાઇક સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરવાની  ના પાડી દીધીછે. ઇન્ટરપોલના આ નિર્ણય અંગે ઝાકિર નાઇકે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મને આનંદ છે કે ભારતીય એજન્સીઓ પણ મને આ…

સાત સમંદર પાર આવીને આ દં૫તિએ કર્યું મતદાન !

આજની ચૂ્ંટણીમાં મતદાનના વિવિધ પ્રકારના વિશિષ્ટ કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે ઓસ્ટ્રેલીયામાં રહેતુ એક દં૫તિ મતદાન કરવા માટે સાત સમંદર પાર કરીને આવ્યું છે. મતદાન એ આ૫ણી ૫વિત્ર ફરજ છે. આ ફરજ  નિભાવવા માટે સાત સમંદર પારથી પણ ઘણા…

AIDS પર સંશોધન કરનારા ભારતીય મૂળના દંપત્તિને અમેરિકાનો ટૉપ એવોર્ડ એનાયત

વિશ્વસ્તરે પ્રશંસા પ્રાપ્ત કરનારા દ.આફ્રિકાના ભારતીય મૂળના સંશોધક દંપત્તિને એચઆઈવી-એડ્સના ક્ષેત્રમાં તેમના મહત્વના યોગદાન માટે બુધવારે અમેરિકાના એક પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અમેરિકાના બાલ્ટીમોર સ્થિત ઈન્સ્ટીટ્યુટ ફોર વાઈરોલોજી (આઈએચવી) તરફથી પ્રોફેસર સલીમ અબ્દુલ કરીમ અને કુરેશા અબ્દુલ કરીમને એવોર્ડ…

સુરતનો યુવાન US આર્મીમાં ફરજ દરમ્યાન શહીદ થયો

અમેરિકન આર્મીમાં જોડાયેલો મૂળ સુરતનો કશ્યપ ભગત નામનો યુવાન 21 વર્ષની વયે શહીદ થયો છે. કામરેજના ઓરણાનો કશ્યપ ભગત 18 વર્ષની વયે યુએસ આર્મીમાં જોડાયો હતો. કશ્યપ ભગત તે 21 સપ્ટેમ્બરે ફરજ દરમ્યાન શહીદ થયો હતો. જો કે આર્મી ચીફ…

વૉશિંગ્ટનમાં ઉદ્યોગપિતને મળવા પહોંચ્યા રાહુલ ગાંધી, કાલે કરશે NRIsને સંબોધિત

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસથી અમેરિકાના પ્રવાસે છે અને તેમણે વોશિંગ્ટન ડીસીમાં ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. રાહુલે સેન્ટર ફોર અમેરિકન પ્રોગેસ દ્વારા આયોજિત પોલિસી એન્ડ લો મેકર્સના સાથે પણ મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી ન્યુયોર્કની પણ મુલાકાત…

USમાં ભારતીય મૂળની ડૉક્ટરની હત્યા, દર્દીએ છરીના ઘા ઝીંક્યા

અમેરિકામાં વધુ એક વખત ભારતીય મૂળના વ્યક્તિને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. કેન્સાસ સીટીમાં ભારતીય મૂળના તબીબની હત્યા થઈ છે. 57 વર્ષના અચ્યુત રેડ્ડી અમેરિકામાં મનોરોગના ચિકિત્સક હતા. જેઓ તેલંગાણાના નેલગોંડાના વતની હતા. તેઓ વિવિધ હોસ્પિટલમાં સાઈકિયાટ્રિસ્ટના રૂપમાં પ્રેક્ટિસ કરતા હતા…

14 વર્ષનો મૂળ ભારતીય આ બાળક બન્યો વિશ્વનો સૌથી નાનો પાયલટ

સંયુક્ત અરબ અમીરાત (UAE)માં રહેતો 14 વર્ષીય ભારતીય મૂળ કિશોર મંસૂર અનીસ સૌથી ઓછી ઉંમરમાં પાયલટ બની ગયો છે. અનીસે આ ઉપલબ્ધિ કેનેડામાં એક એન્જિન વાળું વિમાન ઉડાવીને મેળવી છે, તેણે આ દરમિયાન લગભગ 10 મિનિટ સુધી વિમાન ઉડાવ્યુ. મંસૂરને…

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના પુત્રનું USમાં હાર્ટએટેકથી નિધન

રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના પુત્ર પ્રવિણ પટેલનું અમેરિકા ખાતે નિધન થયું છે. અમેરિકાના ડલાસ ખાતે રહેતા પ્રવિણભાઈનું ઉંમર 60 વર્ષની હતી. જેમનું હાર્ટ ઍટેકના કારણે નિધન થયું છે. પ્રવિણભાઈના નિધનના સમાચારથી કેશુભાઈનો પરિવાર શોકમગ્ન બની ગયો હતો. પ્રવિણભાઈની અંતિમવિધિ…

આ કારણથી રાતોરાત બ્રિટનનો હીરો બની ગયો ભારતીય મૂળનો આ બાળક

બ્રિટનમાં ભારતીય મૂળનો 12 વર્ષનો રાહુલ નામનો બાળક રાતોરાત હીરો બની ગયો છે. અહીં વાત ફિલ્મી હીરોની નથી.પરંતુ રાહુલ પોતાના આઈક્યુથી પ્રખ્યાત બન્યો છે. બ્રિટનમાં એક ટીવી શોમાં પહેલા રાઉન્ડમાં તમામ પ્રશ્નોના સાચા જવાબ આપી રાહુલ સૌને ચોંકાવી દીધા હતા….

ડોનાલ્ડ ટ્રમ્પની મેરિટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમથી ભારતીયોને થશે ફાયદો

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કાયદા માટે જાહેરાત કરી હતી કે જે અમેરિકામાં મંજૂરી આપવામાં અડધા કાનૂની ઇમિગ્રન્ટ્સ માટે “મેરિટ-આધારિત” પ્રણાલીમાં ખસેડવામાં આવી હતી જેમાં ઇંગ્લીશ બોલતા કુશળ કામદારો તરફેણ કરવામાં આવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પએ દ્વારા પસાર કરવામાં આવે અને કાયદામાં સહી…

અમેરિકન સાંસદે કહ્યું કે દેશ આધારિત ગ્રીન કાર્ડ ક્વૉટા ખત્મ કરો, ભારતીયોને અન્યાય સમાન

અમેરિકાના સંસદમાં ગ્રીન ક્વોટા કૉટા ખત્મ કરવાની માંગ થઇ છે. કંસાસના રિપબ્લિક પાર્ટીના સાંસદ કેવિન યોડેરએ USA હાઉસમાં કહ્યુ કે, ગ્રીન કાર્ડ માટે હાલમાં વિદેશ આધારિત ક્વોટા ભારતથી અમેરિકા આવનારા લોકો માટે અન્યાય સમાન છે. તેમણે કહ્યુ કે, ભારતના 7…

બ્રિટેનમાં આ ભારતીયે બનાવ્યો સૌથી નાની ઉંમરમાં ડૉક્ટર બનવાનો રેકોર્ડ

ભારતમાં જન્મેલા અર્પણ દોશીએ બ્રિટેનમાં રેકોર્ડ બનાવ્યો છે. ભારતમાં જન્મેલા અર્પણ દોશી 21 વર્ષ અને 335 દિવસની વયે મેડિકલનો અભ્યાસ પૂર્ણ કરીને બ્રિટનના સૌથી નાની ઉંમરે તબીબ બન્યા છે. અર્પણ દોશીએ 17 વર્ષની વયે શેફીલ્ડ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ શરૂ કર્યો…

NRI વોટિંગ મામલે SCએ કેન્દ્ર સરકારને આપી છેલ્લી તક

દેશમાં એનઆરઆઇ વોટિંગ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આખરી મોકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 21 જુલાઈ સુધીમાં આના સંદર્ભે વિગતો આપવાનું જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એનઆરઆઈને વોટિંગનો અધિકાર આપવા માટે સરકાર માત્ર નિયમોમાં ફેરફાર કરશે…

વિદેશી પ્રવાસીઓ અને NRI માટે ભારતના રેલ્‍વે તંત્રની ભેટ, ૩૬૦ દિવસ પહેલા કરી શકશે ટિકિટ બુક

ભારતના રેલ્‍વે તંત્રએ વિદેશી પ્રવાસીઓ અને NRI માટે ટિકિટ બુક કરાવા નવી સુવિધાનો ઉમેરો કર્યો છે. હવેથી વિદેશી પ્રવાસીઓ અને NRI ૧૨૦ દિવસની જગ્યાએ ૩૬૦ દિવસ પહેલા તેઓની ટિકિટ બુક કરાવી શકશે. આ નવી સુવિધા આગામી સપ્તાહથી જ અમલમાં મુકવા માટેની જાહેરાત કરી…

USમાં વધુ એક ગુજરાતીની હત્યા, ધોરાજીના યુવાનની ગોળી મારી હત્યા કરાઇ

અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટના બંદ થવાનું નામ નથી લઇ રહી. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. ધોરાજીના મારડ ગામના વતની પ્રતિક જાગાણી નામના યુવકની અમેરિકામાં ગોળી મારી હત્યા કરાઈ છે. ધોરાજીના મારડ ગામના પ્રતિક જાગાણી અમેરિકાના બર્લિનની…

IQ ટેસ્ટમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગ્સ  કરતાં આગળ નિકળ્યો ભારતીય મૂળનો અર્ણવ

IQ ટેસ્ટમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગ્સ કરતાં પણ વધુ ગુણ મેળવી ભારતીય મૂળના અર્ણવ શર્માએ રેકોર્ડ સ્થાપ્યો છે. અર્ણવ શર્મા ૧૧ વર્ષનો છે. દુનિયામાં  IQનો બેચમાર્ક ૧૪૦ જેટલો રાખવામાં આવ્યો છે જે મોટેભાગે સામાન્ય લોકોનો હોય છે. જ્યારે અર્ણવે ૧૬૨…

અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની હત્યાના મામલે ત્રણની ધરપકડ

ભારતીય મૂળના વ્યક્તિની હત્યાના મામલામાં અમેરિકામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આરોપીઓ પર લૂંટફાટનું ષડયંત્ર કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માર્ચ માસમાં ભારતીય મૂળના એક વ્યક્તિ હરનિશ પટેલની સાઉથ કેરલિનામાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા…

મલેશિયા : ભારતીય મૂળના યુવકની નિર્દયતાથી માર મારી કરાઈ હત્યા

ભારતીય મૂળના એક યુવકની મલેશિયામાં પાંચ યુવકોએ નિર્દયતાથી માર મારીને કરપીણ હત્યા કરી છે. ટી. નવીન નામના 18 વર્ષીય યુવકને અન્ય પાંચ યુવકોએ પહેલા હેલ્મેટથી માર માર્યો અને બાદમાં તેની સાથે કુકર્મ પણ કર્યું હતું. આ યુવકનો વ્યવહાર મહિલાઓ જેવો…

31 વર્ષની ઉંમરે આ મૂળ ભારતીય પોતાના દમ પર બન્યો અબજોપતિ

આંત્રપ્રિન્યોર બનવાનું સપનું જોઇને 10 વર્ષ પહેલા કૉલેજ છોડનારો ભારતીય અમેરિકન રિશી શાહ ટેક્નોલૉજીની દુનિયામાં આજે અબજોપતિની લિસ્ટમાં આવી ગયો છે. તેની બિઝનેસ પાર્ટનર શ્રદ્ઘા અગ્રવાલ પણ ટૂંક સમયમાં આ લિસ્ટમાં શામેલ થઇ જશે. વર્ષ 2006માં તેમણે શિકાગોમાં હેલ્થ કેર…

USમાં લૂંટના ઇરાદે પાટણના યુવક પર ફાયરિંગ, ઘટના સીસીટીવીમાં કેદ

અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવક પર હુમલાની ઘટનાએ ચકચાર જગાવી છે. અમેરિકાના એટલાન્ટા શહેરમાં મૂળ પાટણના સંડેર ગામના ગુજરાતી યુવક પર ફાયરિંગ થતાં સ્થાનિક ગુજરાતીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હુમલાને અંજામ આપ્યા બાદ હત્યારો કેશ બોક્સ લઇને નાસી છૂટ્યો હતો….