Archive

Category: Religion

આજે નરક ચતુદર્શી -કાળી ચૌદશઃ હનુમાન અને કાળ ભૈરવની થશે પૂજા

કાળી ચૌદશ એટલે દિવાળીની તહેવારની આગલી રાત. કાળી ચૌદશ નરક ચતુદર્શી તેમજ રૂપ ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે.   આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ…

આજે કાળી ચૌદશના દિવસે વર્ષો જૂની પરંપરા પ્રમાણે ઘરમાંથી કકળાટ કાઢવામાં આવશે

ઉજાસના પર્વ દિવાળીનો આરંભ થઇ ગયો છે,  ઝગમગાટ વચ્ચે મંગળવારે ધનતેરસની ઉજવણી થઇ હતી. આજે કાળી ચૌદશ મનાવાશે. આજે કાળી ચૌદશ મનાવાશે. કાળી ચૌદશ દરમિયાન ઉપાસના સાથે જ વર્ષો જૂની પરંપરા પ્રમાણે ઘરમાંથી કકળાટ કાઢવામાં આવશે. ઘરમાં દેવસ્થાનમાં, સ્નાનગૃહમાં, રસોઇ…

ધનતેરસ પર ખરીદીના મુહૂર્ત: જાણો કયા સમયે થશે ખરીદી

ધનતેરસના સામાન્ય રીતે કોઈ નવી વસ્તુ ખરીદવા માટે ઉત્તમ મુહૂર્ત ગણવામાં આવે છે. લોકો વાહનથી લઇને ઘરેણાં સુધીની વસ્તુઓ આ ઉત્તમ દિવસે ખરીદે છે. જોકે મુહૂર્ત શાસ્ત્ર કહે છે કે, દરેક કાર્ય અને ક્રિયા માટે એક વિશેષ સમય હોય છે….

આ અનોખા મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે મળે છે સોનાનાં ઘરેણાં

શું તમે એવા મંદિરની કલ્પના કરી છે જ્યાં પ્રસાદમાં સોના-ચાંદીના ઘરેણાં અને નોટો મળે? સાંભળીને આશ્ચર્ય લાગશે પરંતુ ખરેખરમાં આ સત્ય છે. મધ્યપ્રદેશના રતલામ શહેરના માણકમાં મહાલક્ષ્મીનું પ્રાચીન મંદિર છે, જ્યાં પ્રસાદમાં ભક્તોને ઘરેણાં આપવામાં આવે છે. આમ તો અહીંયા…

આજે ધન ત્રયોદશીનું અનોખુ માહાત્મય લક્ષ્મીનારાયણનું થશે પૂજન

દીવાળીના પાંચ દિવસના તહેવારમાં ધન તેરસ એટલે કે ધન ત્રયોદશીનું આગવું માહાત્મય છે અને આજના દિવસે  લક્ષ્મીજી ઉપરાંત ધન્વંતરિ દેવનું પણ પૂજન કરવામાં આવે છે.  ધન્વંતરિ દેવોના વૈધ મનાય છે. જે પ્રકારે લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતી,તે જ રીતે…

આજે વાઘ બારસે સરસ્વતી દેવીની આરાધનાનો દિવસ

આજનો દિવસ આસો વદ બારસ વાક બારસ, વાઘ બારસ કે વસુ બારસ કહેવાય છે. આ દિવસને પોડા બારસ પણ કહેવાય છે. વાક બારસને દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે.    વાક એટલે કે વાણી અને વાણી અને સંગીતની…

રમા એકાદશીના પર્વથી થયો દીવાળીના તહેવારનો પ્રારંભ

આજે રમા એકાદશી છે અને આજથી હિન્દુઓના દીવાળી તહેવારનો પ્રારંભ થયો છે  તેમાંય આપણા ગુજરાતીઓ માટે આ તહેવાર ખૂબ અગત્યના છે કારણ કે દીવાળી બાદ કારતક મહિનાના આરંભે ગુજરાતીઓના  નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. રમા એકાદશી, વાઘ બારસ, ધન ત્રયોદશી,…

આજે પૂષ્ય નક્ષત્ર, સોના-ચાંદીની ખરીદી બની રહેશે લાભદાયી!

આજે પુષ્ય નક્ષત્ર છે જે સોના ચાંદીની ખરીદી માટે ઉત્તમ મનાય છે. જો કે કેટલાક જ્યોતિષીઓ માને છે કે શુક્રવારે પુષ્ય નક્ષત્રનો યોગ જ્યોતિષની દ્રષ્ટિએ અશુભ છે. શાસ્ત્રો મુજબ શુક્રવારે પુષ્ય નક્ષત્ર ઉત્પાતયોગ સર્જે છે. આવા યોગથી જીવનમાં તકલીફો વધે…

આજે પુષ્ય નક્ષત્ર સોનાની ખરીદી કરવી ખૂબ જ શુભ

ધનતેરસ અને દિવાળી પર્વ અગાઉ સોના ચાંદી અને ઘરવખરીની વસ્તુ ખરીદવા માટે ઉત્તમ ગણાતું પુષ્ય નક્ષત્ર છે. વર્ષ દરમિયાન કેટલાક મુહૂર્ત એવા આવે છે કે જેમાં સોનાની ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાય છે. પુષ્ય નક્ષત્રમાં કોઇ પણ શુભ કાર્યની…

આજે કરવાચોથઃ વ્રત કરતી વખતે રાખો આટલી સાવધાની

આજે કરવાચોથનું વ્રત છે અને ભારતમાં અસંખ્ય સ્ત્રીઓ આ વ્રત કરે છે ખાસ કરીને  પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા ઉત્તર ભારતમાં આ વ્રત સ્ત્રીઓ દ્વારા અચૂક કરવામાં આવે છે. અને અહીં આ વ્રત તહેવારની જેમ મનાવાય છે અને તેની રોનક…

મહાકાવ્ય રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીની આજે જન્મજયંતિ

આખા દેશમાં આજે ધૂમધામથી  વાલ્મિકી જયંતિની ઉજવણી થઈ  રહી છે. અને દરેક સ્થળે  તેમના જીવનની વિવિધ ઝાંખીનું પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું છે. આસો માસની  પૂનમના દિવસે  મહર્ષિ વાલ્મિકીનો જન્મદિવસ એટલે કે વાલ્મિકી જયંતિ ઉજવવામાં આવે છે. મહર્ષિ વાલ્મિકી માટે…

ભારત અને ઈન્ડોનેશિયાની રામાયણમાં શું અંતર છે?

ભારતમાં રામ અને રામાયણે દરેક ઘરોમાં આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ આ જ રામનું નામ કેટલાક રાજકીય પક્ષોને મતો પણ અપાવે છે ત્યારે વિશ્વમાં ઈન્ડોનેશિયા એક એવો દેશ છે કે જે તેમના માટે ધર્મ મુસ્લિમ છે અને સાંસ્કૃતિક વિરાસત રામાયણની છે….

દ્વારકા નગરી દરિયામાં કેવીરીતે ડૂબી ગઈ? શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ

આખા જગતના પાલનગાર ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી કેવી રીતે ડૂબી ગઈ. કેમ ડૂબાઈ ગઈ તે ખરેખર રસપ્રદ છે. જેનો શાસ્ત્રો અને પૂરાણોમાં ઉલ્લેખ છે. બહુ ઓછા લોકો જાણે છે કે સમસ્ત યદુવંશીઓ માર્યા ગયા પાછળ બે ઘટના જવાબદાર છે. મથુરાથી…

ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રના પેટાળમાં કેવીરીતે ગરકાવ થઈ?

દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઇ. વૈજ્ઞાનિકોને દ્વારકા નગરીના અવશેષો સમુદ્રના પેટાળમાંથી મળી આવ્યા છે, પરંતુ એક થિયરી એવી પણ છે કે શા માટે દ્વારકાનગરી સમુદ્રના પેટાળમાં ગરકાવ થઇ ગઇ. આ થિયરીની હકીકત સામે આજે પણ સવાલ છે. કૃષ્ણ પોતાના 18…

અરબી સમુદ્રમાં દ્વારકા નગરીના ગણગણાટ બાદ ફરીથી અત્યાધુનિક ટેકનોલોજીથી સંશોધન શરૂ થશે

વર્ષો પછી દ્વારકાનગરી સમુદ્રમાં ડૂબાઈ ગઈ હતી તે વાત ફરીથી ચર્ચામાં આવી છે. દ્વારકા નગરીને લગતા અવશેષો શોધવાની કામગીરી ફરીથી અત્યાધુનિક ટેકનોલોજીથી શરૂ થશે. દ્વારકાનગરી અંગે અનેક મતમતાંતર છે. અનેક તર્કવિતર્કો થાય છે. વૈજ્ઞાનિકોના સંશોધનોમાં પણ ભગવાન કૃષ્ણના દ્વારકાને લઈને…

સુરતમાં ડભારી નજીકના દરિયાના પેટાળમાં મળેલી દ્વારકા નગરીની વાતને ઈસરોના વૈજ્ઞાનિકે નકારી

ગુજરાતમાં અરબીસમુદ્રના કિનારે દેવભૂમિ દ્વારકામાં ભગવાન કૃષ્ણનું જગવિખ્યાત મંદિર આવેલું છે. જે લાખો હજારોની આસ્થાનું પ્રતિક છે. જોકે અસલ દ્વારકા નગરી દરિયામાં ડૂબાઈ ગઈ છે તેવું કહેવાય છે. અને આ ચર્ચા ફરીથી શરૂ થઈ છે. સુરતના ડભારી ગામ પાસેના દરિયાના…

VIDEO : રૂપાલમાં ‘પલ્લી’ પર લાખો મણ ઘીનો અભિષેક, ઘીની વહી નદીઓ!

ગાંધીનગરના રૂપાલ ખાતે યોજાતી પલ્લીમાં ઘી અર્પણ કરવાનું અનોખુ મહાત્મય રહેલુ છે. ત્યારે ગતરાતે પણ રૂપાલ ગામે પલ્લીને ઘી અર્પણ કરતા સમયે ગામમાં ઘીની નદીઓ વહી હતી. રૂપાલ ગામે ભરાતી વરદાયિની માતાના પલ્લીમાં માત્ર ગામના જ નહી રાજ્યભરમાંથી ભક્તો રૂપાલ…

VIDEO : જગપ્રસિદ્ધ રૂપાલની ‘પલ્લી મહોત્સવ’ માં જોવા મળી અનોખી એકતા

ગાંધીનગરના રૂપાલ ગામે પલ્લી મહોત્સવ ઉજવાયો. વર્ષોની પરંપરા મુજબ અહી વરાદાયિની માતાની પલ્લી રથ નગર ચર્ચાએ નીકળ્યો. અને તે સમયે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું. આ સાથે જ જોવા મળી ગામની અનોખી એકતા. મહાભારત કાળથી ચાલતી પરંપરા મહાભારત…

આઠમના દિવસે કરો શક્તિસ્વરૂપા મહાગૌરીની આરાધના

શક્તિ સ્વરૂપા દુર્ગાનું આઠમું રૂપ મહાગૌરી છે. માતા મહાગૌરીનો રંગ અત્યંત ગોરો છે એટલે તેમના મહાગૌરીના નામે ઓળખવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આપણા શરીરનું સોમચક્ર જાગૃત કરવાનો દિવસ છે. સોમચક્ર ઉર્ધ્વ લલાટમાં સ્થિર હોય છે. આઠમા દિવસે સાધના કરતી…

સાતમા નોરતાએ કરો મા કાલરાત્રિની પૂજા અર્ચના

મા દુર્ગાના સાતમા સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.     નવરાત્રીના આસો સુદ…

નવરાત્રિ દરમિયાન દરવાજા પર કરો કુમકુમથી સ્વસ્તિક, ખૂલી જશે કિસ્મતના દ્વાર

નવરાત્રિ દરમિયાન  રોજ 9 દેવીની પૂજા થતી હોય છે સાથે સાથે ઘરમાં પણ  સ્વચ્છતા સાથે પૂજન કરવું જોઈએ. નવરાત્રિના દિવસો દરમિયાન બધી જ દેવીને  લાલ રંગના શણગાર કરવામાં આવે છે.  માતાજીને લાલ રંગના વસ્તરો , ચૂંદડી , શણગાર તથા આભૂષણની…

નવરાત્રિના છઠ્ઠા દિવસે કરો મા કાત્યાયની દેવીની પૂજા

નવલા નોરતામાં મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્વ છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની કઠોર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યાં હતાં. થોડા સમય પછી જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે તેનો વિનાશ…

પાંચમા નોરતાએ કરો વાત્સલ્યની દેવી સ્કંદમાતાની પૂજા

નવરાત્રિના નવ દિવસો પૈકી પાંચમા દિવસે માતા સ્કંદમાતાનુ પૂજન કરવામાં આવે છે.  સ્કંદ માતા વાત્સલ્યની દેવી મનાય છે. અને તે સંતાન સંબંધિત સમસ્યાઓનું નિવારણ પામે છે.  સંતાન પ્રાપ્તિ માટે સ્કંદ માતાને બે લવિંગ , દાડમના દાણાને કપૂરમાં મિશ્ર કરીને ચડાવવા…

આજે નવરાત્રીનું ત્રીજુ નોરતુ, આ નોરતે થાય છે માં ચંદ્રઘંટાની પૂજા

નવલા નોરતાનો રંગ જામ્યો છે.ખેલૈયાઓ ગરબે ઘૂમીને માની ભક્તિ કરી રહ્યા છે, ત્યારે આજે ત્રીજુ નોરતુ છે. ત્રીજા નોરતે પર માં ચંદ્રઘંટાનીની પૂજા કરવામાં આવે છે. માંનું આ સ્વરૂપ ઘણું જ સુંદર, મોહક અને અલૌકિક છે.ચંદ્ર સમાન સુંદર માંના આ…

નવરાત્રિના બીજા દિવસે કરો માતા બ્રહ્મચારિણીની પૂજા અને આ મંત્રોનો જાપ

નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત હોય છે. બ્રહ્મનો અર્થ છે. તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી એટલે કે તપનું આચરણ કરનારી માતા બ્રહ્મચારિણી. બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઇન તપ કરનારા દેવી છે. તેમના મુખ ઉપર કઠોર તપસ્યાના…

નવરાત્રિમાં માતાજીના સ્વરૂપ પ્રમાણે કરો વસ્ત્ર પરિધાન, કાળા રંગના વસ્ત્રોમાં ન કરો મા અંબાની પૂજા

નવરાત્રિનું શુભ પર્વ આજથી શરૂ થયું છે જોકે એ બહુ ઓછા લોકો જાણે છે કે નવરાત્રિના નવ દિવસ ખાસ રંગના વસ્ત્રો ધારણ કરીને માતાજીની પૂજા કરવામાં આવે તો  એ ઘણું શુભ મનાય છે. જોકે નવરાત્રિના દિવસો દરમિયાન કાળા રંગને પ્રાધાન્ય…

શારદીય નવરાત્રિમાં ઘટ સ્થાપન અને કળશ સ્થાપન કરવાના આ છે શુભ મુર્હુત

શારદીય નવરાત્રિનો પ્રાંરભ 21 સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે  ત્યારે નવ દિવસ સુધી મા અંબાના જુદા જુદા સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવશે.  નવરાત્રિમાં ઘટ સ્થાપન કરતી વખતે  કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ  પ્રથમ દિવસે પૂજન કરવા તથા ગરબાનું સ્થાપન…

સૃષ્ટિના નિર્માતા વિશ્વકર્માની આજે જન્મજયંતિ, ધનધાન્ય અને સુખ સમૃદ્ધિ આપશે વિશ્વકર્માનું પૂજન

આજે વિશ્વકર્માની જન્મજયંતિ છે. અને માન્યતા છે કે  વિશ્વકર્માએ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે.  તેથી જ તેઓ સૃષ્ટિના નિર્માણકર્તા કહેવાય છે.  દેવતાઓ માટે અસ્ત્ર શસ્ત્ર, આભૂષણ અને મહેલનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ જ કર્યું છે. ઇન્દ્રનું સૌથી શક્તિશાળી શસ્ત્ર વ્રજ પણ  વિશ્વકર્માએ…

શ્રાદ્ધમાં આ ભૂલ કરવાની ટાળજો, નહીં તો ભોગવવા પડશે માઠા પરિણામ

ભાદરવા મહિનામાં હાલમાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે ત્યારે શ્રાદ્ધ કરતી વખતે જાણે અજાણે કેટલીક ભૂલો ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.  મનુસ્મૃતિ તથા  બ્રહ્મવૈવર્ત પુરાણમાં જણાવ્યા પ્રમામે દિવંગત પિતૃઓના પરિવારમાં મોટો દીકરો અથવા તો નાનો દીકરો અને…