Archive

Category: Health & Fitness

પુરુષોમાં શારીરિક નબળાઇ દૂર કરે છે આ શાકભાજી

આજના દોડધામવાળી જિંદગીમાં જો શારીરિક દુર્બળતાના કારણે લગ્ન જીવન યોગ્ય ચાલી શકતુ ન હોય તો શાકભાજી તમારા જીવનમાં રંગ ભરી શકે છે. આંખોની રોસની વધારવાની સાથે સાથે શારીરિક કમજોરી અનુભવનાર માટે પણ આ શાકભાજી રામબાણ છે. આની સાથે કેટલાક ફાયદા…

સ્માર્ટફોનના કારણે યુવતીએ ગુમાવી આંખોની રોશની

સ્માર્ટફોનના વધારે પડતા ઉપયોગથી થનાર નુકશાનથી તમામ લોકો વાકેફ છે પરંતુ, સ્માર્ટફોનમાં ગેમ રમવી એટલી ભયાનક થઇ શકે છે કે કોઇએ કદાચ સપનામાં પણ વિચાર્યું નહી હોય. ચીનમાં એક યુવતીએ પોતાના સ્માર્ટફોન પર આખો દિવસ ગેમ રમી હતી, જેના કારણે…

રિસર્ચમાં ઊંઘ પર થયો ચોંકાવનારો ખુલાસો

સામાન્ય રીતે આપણી આંખો લાલચોળ હોય કે આંખો દુ:ખતી હોય ત્યારે કેટલાક લોકો રાતે સંપૂર્ણ ઊંઘ પૂરી કરવાની સલાહ આપે છે. જો કે, હાલમાં આ વાતની પૃષ્ટિ એક અધ્યનમાં થઇ છે, અધ્યનમાં બતાવવામાં આવ્યું છે કે, રાતે યોગ્ય રીતે સૂઇ…

પુરુષોમાં શારીરિક નબળાઇઓનું કારણ બને છે તણાવ

આજની ભાગદોડવાળી જિંદગીમાં ઘણી વખત કેટલાક લોકો તણાવનો શિકાર બનતા હોય છે. પરંતુ, કદાચ લોકોને ખબર નહીં હોય કે, તણાવ માટે મસ્તિષ્ક નહીં પણ શરીની આંતરિક પ્રણાલીને પણ ઘણું નુકશાન પહોંચાડે છે. ધ અમેરિકન સાઇકોલોજિકલ એસોસિએશને માનવ શરીરની આંતરિક પ્રણાલી…

થઇ જાવ સાવધાન, રોજ મેકઅપ કરવાથી થઇ શકે છે આ સમસ્યા

આજકાલ છોકરીઓ ખુદને વધુ સુંદર દેખાડવા માટે મેકઅપનો સહારો લેવાનું ચૂકતી નથી. જો કે, દરરોજ મેકઅપનો ઉપયોગ કરવાથી ત્વચાને નુકશાન પહોંચી શકે છે. રોજ મેકઅપ કરવાથી ત્વચાના છિદ્રો બંધ થઇ જાય છે, જેના કારણે આનાથી પસીનો નથી થતો. જો કે,…

આવી રીતે રાખશો કોથમીર તો રહેશો લાંબો સમય તાજા

ભોજનમા સ્વાદ વધારનાર કોથમીર લગભગ બધા જ ઘરમાં જોવા મળે છે. રસોઇમાં સ્વાદ વધારવાની સાથે સાથે ઔષધિય ગુણોથી ભરપૂર કોથમીરનો ઉપયોગ દરેક રસોઇમાં જોવા મળે છે. શાકભાજીમાં સોડમ વધારનાર કોથમીર ભોજનનો સ્વાદ વધારે છે. ઘણી વખત જોવા મળે છે કે,…

માત્ર એક સપ્તાહમાં આ રીતે ઘટાડો 5 કિલોથી વધુ વજન !

દરેક માનવી ઇચ્છે છે કે દે હેલ્દી અને ફિટ રહે. ખાસ કરીને લોકો આજકાલ લોકો મોટાપાથી પરેશાન છે. જેના માટે ઘણા લોકો જિમ, યોગા કરતા હોય છે. જ્યારે કેટલાક લોકો તો ડાઇટિંગના નામે ભુખ્યા રહેતા હોય છે. તેના દ્વારા વજન…

આ 8 ટિપ્સથી હંમેશા દુર રહેશે કિડનીની બીમારી!

કિડની શરીરનો સૌથી મોટો મહત્વપૂર્ણ ભાગ છે. આ બ્લડને સાફ કરવાનું કામ કરે છે. કિડની વિના જીવનની કલ્પના અસંભવ છે. બદલાતી લાઇફ સ્ટાઇલ, ખોટી ખાવાપિવાની રીત, તથા એક્સરસાઇઝ ન કરવાને કારણે આજકાલ યુવાનો પણ કિડની સંબંધિત બીમારીઓના શિકાર બને છે. …

જો તમે રોજ 3થી વધુ વખત ચા પીતા હોય તો ચેતી જજો

આપણે ત્યાં ચા ના રસિયાઓ આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે ત્યારે આવા લોકો સવારે ઉઠીને ચાનો કપ હાથમાં ન આવે ત્યાં સુધી રધવાયા થતા હોય છે. ચાના રસિયાઓને ચાના ચૂસ્કી વિના ચેન પડતો નથી ત્યારે દિવસમાં ત્રણથી વધુ વખત…

બર્થ-ડે પર તમે કૅન્ડલ્સને ફૂંક મારો છો તો આ જાણીને બંધ કરી દેશો

તમારી બર્થ ડે હોય, પરંતુ બર્થ ડે સેલિબ્રેશન ન હોય તો મૂડ મરી જાય છે. બર્થ ડેનું સેલિબ્રેશન વર્ષોથી ચાલતું આવ્યુ છે, કેટલાક બર્થ ડેને ખાસ બનાવવા માટે શાનદાર પાર્ટી કરે છે, લોકોને ભેગા કરીને કેક મંગાવીને કેકને મીણબત્તીથી સજાવવામાં…

જોઇએ છે સારી ઉંઘ, તો સૂતા પહેલા ખાઓ આ 5 વસ્તુઓ

આખા દિવસના કામ અને થાક પછી દરેક લોકોને ઇચ્છા હોય છે કે રાતે શાંતિથી ઉંઘ આવી જાય. પરંતુ કેટલીક વખત બધું ઠીક હોવા છતાં પણ ઉંઘ નથી આવતી. ન તો કોઇ સ્ટ્રેસ અને ન તો કોઇ મુશ્કેલી, છતાં ઉંઘ ન આવવાનું કારણ સમજી…

સાવધાન ! બોટલનું પાણી પણ કરી શકે છે તમને બીમાર, થઈ શકે છે કેન્સર જેવી ઘાતક બીમારીઓ

સાવધાન, જો તમે બોટલનું પાણી સ્વચ્છ સમજીને પીવો છો તો.. વાચો આ રીપોર્ટ તમને ખ્યાલ આવશે કે કયું પાણી પીવા યોગ્ય છે અને કયું નથી. બોટલનું પાણી પણ તમને બીમાર કરી શકે છે જેના વિષે મુંબઈના ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરે…

એક જ જગ્યા પર લાંબા સમય સુધી બેસીને ટીવી જોવું સ્વાસ્થય માટે હાનિકારક: સ્ટડી

જો તમે પણ તે લોકોમાં શામેલ છો તે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસીને ટીવી જુએ છે, તો સાવધાન થઇ જાઓ. એક સ્ટડી અનુસાર, આ પ્રકારના લોકોને મોટી ઉંમરે ચાલવા-ફરવા માટેની મુશ્કેલીનો ખતરો 3 ગણો વધી જાય છે. આ…

લસણ ખાવાથી હવે ગર્લ્સને ક્યારેય નહી થાય આ પરેશાની

ભોજનને સ્વાદિષ્ટ બનાવવા સિવાય લસણના બીજા કેટલાક બીજા પણ ફાયદાઓ છે. તો આજે અમને તમને જણાવીશું કે લસણની એક કળી દરરોજ ખાવાથી તમારા જીવનમાં કેવી રીતે ફાયદાકારક સાબિત થાય છે. પેટનો દુ:ખાવામાં મળશે રાહત: લસણનું તેલ ખૂબ ગુણકારી હોય છે….

જાણો, રોજ મગફળી ખાવાના ફાયદાઓ

મગફળીને ફોડીને ખાવામાં સહુ કોઇને મજા આવે છે પરંતુ, મગફળી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઘણી ફાયદાકારક છે. રોજ મગફળી ખાવાથી એસિડિટી થતી નથી અને કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે. -મગફળીમાં તેલનો અંશ હોય છે. આ પેટની બિમારીઓને ખત્મ કરે છે….

સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવવા ઘરે બનાવો ‘આયુર્વેદિક ઉકાળો’

સ્વાઇન ફ્લૂનું સંકટ વધી રહ્યું છે. ત્યારે એવા પણ કેટલાંક રસ્તા અને ઉપાય છે જેમાં સરળતાથી સ્વાઇન ફ્લૂથી બચાવી શકાય છે. આર્યુવેદિક રીતે બનાવાતા ઉકાળો પણ સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ પુરૂ પાડે છે. સ્વાઇન ફ્લૂથી રક્ષણ મેળવવા માટે તમે ઘરે…

ખાઓ આ કાચા ફળ-શાકભાજી, થશે અનેક ફાયદા

શાકભાજીને રાંધીને આપણે દરરોજ ખાઇએ છીએ, જે ખરેખરમાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ કેટલાક શાકભાજીઓ એવા હોય છે કે જેને રાંધીને ખાવાથી તેના પોષક તત્વો નાશ થઇ જાય છે, અને સાથે જ શરીરના પાચન તંત્રને નબળું કરી દે છે. એટલા જ…

ગરોળીઓથી ડર લાગતો હોય તો ડુંગળીની આ સરળ રીતે અપાવશે છુટકારો

સાંભળીને થોડું વિચિત્ર જરૂર લાગશે પરંતુ તમે ક્યારેકને ક્યારેક તમારા ઘરમાંથી ગરોળી ભગાડવા માટે મહેનત કરી જ હશે. ગરોળી ભગાડવા માટે લગાવવામાં આવતી મોરની પાંખો અને કપૂરથી પણ તમને રાહત નથી મળતા, તો આ ઘરેલૂ નુસ્ખાથી તમારું ટેન્શન દૂર થઇ…

આ ઘરેલુ નુસ્ખાથી કરો શૂઝની દુર્ગંધ દૂર

જો તમે પણ તમારા બૂટ-ચંપલમાંથી આવતી દુગંર્ધથી પરેશાન છો તો તમારે શરમજનક સ્થિતિમાં મૂકાઇ જાવો છો તો હવે તમારે ઘબરાવાની જરૂર નથી કેમકે મીઠાનો આ ઉપાય જલ્દીથી આ પરેશાનીમાંથી તમને મુક્ત કરશે. જાણો ભોજનમાં સ્વાદમાં વધારો કર્યા સિવાય મીઠાના આવા…

બ્રેકફાસ્ટમાં ડેઝર્ટ લેવાથી થશે ફાયદો

જે લોકો  શરી પરથી ચરબી ઓછી કરવાનું મિશન લઇને બેઠા હોય છે તે લોકો ગળપણ ખાવાનું સદંતર બંધ કરી દે છે.  જોકે આમ ન કરવું જોઈએ . સવારના સમયે બ્રેકફાસ્ટમાં ગળી વસ્તુ લેવાથી આખો દિવસ એનર્જી રહે છે અને તે…

વિશ્વ હેપેટાઇટીસ ડે 2017: વિશ્વભરમાં 400 મિલિયન લોકો અસરગ્રસ્ત, એચઆઇવી કરતાં વધુ ઘાતક

વાઈરલ હીપેટાઇટિસ ચેપ વ્યાપક રીતે ફેલાયે છે, જે વિશ્વભરમાં 400 મિલિયન લોકો આસાર ગ્રસ્ત છે એચઆઇવી ચેપ ધરાવતા લોકોની સંખ્યા 10 ગણા વધારે છે. વૈશ્વિક ધોરણે, હિપેટાઇટિસથી 1.4 મિલિયન લોકો દર વર્ષે મૃત્યુ પામે છે એવું માનવામાં આવે છે કે…

વૈજ્ઞાાનિક સ્ટડી : માટીમાં રમવુંએ બાળક માટે જોખમકારક નથી

એક વૈજ્ઞાાનિક સ્ટડી મુજબ માટીમાં રમવુંએ બાળક માટે જરાં પણ જોખમકારક નથી. સારા વાતાવરણમાં માટીમાં રમતા બાળકની રોગ પ્રતિકારકશકિતમાં વધારો થાય છે તેવું વૈજ્ઞાનિક સ્ટડીમાં જાણવા મળ્યું છે. જેક ગિલબર્ટ અને તેમની ટીમે માટી અને બાળકો પર એક સંશોધન કર્યું…

 વજન ઘટાડવા માટે ઉપયોગી બની રહેશે દૂધ

નિયમિત દૂધ પીવાથી વજન ઘટે છે એવું તાજેતરના એક સંશોધનમાં જાણવા મળ્યું હતું. અમેરિકન જર્નલ ઓફ ક્લીનીકલ ન્યુટ્રીશિયનમાં પ્રગટ થયેલા રિપોર્ટ મુજબ વજન ઘટાડવાના બે વર્ષના કાર્યક્રમમાં દૂધ પીનારા લોકો દૂધ નહીં પીનારા લોકોની તુલનાએ વધુ વજન ઘટાડી શક્યા હતા….

કેમિકલ્સના ઉપયોગ વગર આ રીતે કરો વાળમાં નેચરલ ડાઇ

વાળમાં આજકાલ કલર કરવાનો ટ્રેન્ડ એકદમ ઇન છે. કેટલીક મહિલાઓ તો વાળ સફેદ થાય તેના પર હેર ડાઇનો ઉપયોગ કરે છે પરંતુ કેટલીક ગર્લ્સ માત્ર ફેશન માટે જ વાળને હાઇલાઇટ કરાવે છે. આ કેમિકલ યુક્ત હેર કલરથી વાળને ખૂબ નુકસાન…

મૉનસૂનમાં સ્વસ્થાયનું આ રીતે રાખો ધ્યાન

વરસાદ, સારું વાતાવરણ અને ગરમા-ગરમ ભજીયાની સાથે પણ આ ઋતુમાં મળે છે એ છે ઇન્ફેક્શન અને બિમારીઓ… મૉનસૂનમાં તમે બિમાર ના પડો અને ઋતુની મજા માણી શકો તે માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો…. શરીર સ્વચ્છ રાખો: મૉનસૂનમાં શરીરની સ્વચ્છતા…

યાદશક્તિ માટે માત્ર બદામ જ નહીં કાજૂ પણ છે ફાયદાકારક

જો તમારી આસપાસના લોકોને પણ ભૂલવાની બિમારીથી પરેશાન છે તો કાજુનું સેવન કરવું જોઇએ. કાજુમાં હાજર એન્ટીઑક્સીડેન્ટ્સ ના તો માત્ર બ્લડ પ્રેશર ઓછુ કરે છે પણ તમારી યાદશક્તિ પણ વધારે છે. આવો જાણો કાજૂના બીજા આવા જાદુઇ ફાયદાઓ….. કાજૂમાં હાજર…

ઉરોજની સંભાળ સ્તન કેન્સરને રાખશે દૂર

સ્ત્રીના સૌંદર્યમાં તેના ઉરોજનો ઘણો મહત્વનો ફાળો હોય છે, પરંતુ ઉરોજનું સૌંદર્ય કેમ જાળવવું? અને સંભાળ કેવી રીતે રાખવી  તે અંગે સ્ત્રીઓને યોગ્ય માહિતી નથી હોતી. અત્યારે વિશ્વની મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધ્યું છે. ત્યારે મહિલાએ પોતાના ઉરોજના સ્વાસ્થ્ય અને…

મુંબઇની આ કંપનીની મહિલાઓને પીરિયડ્સના પહેલા દિવસે મળશે રજા

મુંબઇની ડિજિટલ મીડિયા કંપનીએ જાહેરાત કરી છે કે તેઓ મહિલાઓ પીરિયડના પહેલા દિવસ રજા આપશે. વાસ્તવમાં, પીરિયડના તે દિવસો મહિલાઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. તેનો મતલબ છે કે, મહિલા કર્મચારીઓની પાસે તે સુવિધા હશે કે પીરિયડના પહેલા દિવસે…

‘મોદી ફૂલ’ છે મોઢાના ચાંદા દૂર કરવામાં રામબાણ ઉપાય, અન્ય પણ ઘણાં છે ફાયદા

PM મોદીના ફૅન્સ અને મોઢાના ચાંદાથી પરેશાન લોકો માટે ખુશ થવા માટે વધુ એક કારણ મળી ગયું છે. તમે વિચારી રહ્યાં હશો કે આ બંને બાબતોને એકબીજા સાથે શું લેવા-દેવા? પરંતુ આપની જાણકારી માટે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલના પ્રવાસે…

કર્લી વાળની રાખો વિશેષ સારસંભાળ

જે યુવીના વાળ કર્લી હોય તે અન્ય યુવતીઓની ઇર્ષાનું પાત્ર બનતી હોય છે. બહુ ઓછી યુવતીઓના વાલ કર્લી અને વેવી હોય છે. જો કે ઘણીવાર એવું બને છે કે જે યુવતીઓના વાળ વાંકડિયા હોય તે વાળની સમસ્યાથી કંટાળીને સીધા કરાવી…