Archive

Category: Fashion & Beauty

લોન્ગ સ્લીવના બ્લાઉઝ અને પ્લેન સાડી ટ્રેન્ડમાં

ફેશન જગતમાં પરિવર્તનનું ચક્ર તથા જૂની ફેશન નવા સ્વરૂપે કે  ફ્યૂઝન સ્ટાઇલમાં પરત ફરે  તે રીતે ચાલ્યા  કરે છે હાલમાં જ  પ્લેન સાડી અને પ્રિન્ટેડ બ્લાઉઝ ફરી એક વાર ફેશનમાં છે જોકે સૌથી અગત્યની વાત એ  કરવી છે કે હાલમાં…

Tulle Outfitથી મેળવો ક્લાસી લૂક

સમર સિઝનમાં એવું ફેબ્રિક પહેરવાની ઇચ્છા થાય છે જે સ્ટાઇલની સાથે-સાથે કમ્ફર્ટેબલ પણ હોય. સમર ફેબ્રિક કલેક્શનમાં કૉટન, ફ્લોરલ પ્રિન્ટ, લીનન, રેયોન, જોર્જેટ જેવા ઑપ્શન મળી રહે છે. આ ફેબ્રિકમાં ગર્લ્સ ડ્રેસ, કૂર્તા, ગાઉન, શર્ટ્સ, સ્ક્ટર્સ પહેરવાનું પસંદ કરે છે…

ટૉપ ટૂ બૉટમ ડેનિમ ટ્રાય કરતી વખતે ફૉલો કરો આ ટિપ્સ

ડેનિમની સાથે ડિનેમ પહેરવાનો આઇડિયા ડે-આઉટિંગથી લઇને ટ્રાવેલિંગ માટે બેસ્ટ છે. આ આઉટફિટમાં પરફેક્ટ દેખાવવા માટે તમારે કઇ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ, તે જાણવું જરૂરી છે. આ કૉમ્બિનેશન કરવા માટે ગર્લ્સ એટલે વિચારતી હોય છે કેમકે તેમને સ્ટાઇલિંગ કઇ રીતે…

ઇયરરિંગ્સમાં ટ્રાય કરી કરો આ સ્ટાઇલિશ EarCuff

આઉટફિટ હોય કે જ્વેલરી, બંનેની ફેશન બદલાતી રહેતી હોય છે. સ્ટાઇલિશ આઉટફિટ્સની સાથે જ્વેલરી પણ ટ્રેન્ડી હોવી જોઇએ, જેથી તમે એકદમ સ્ટાઇલિશ લાગો. ટ્રેડીશનલ હોય કે વેસ્ટર્ન, બંને ડ્રેસકૉડની સાથે જ્વેલરી સરસ લાગે છે. ગર્લ્સ જ્વેલરીમાં નેકલેસ, ઇયરરિંગ્સ, બ્રેસલેટ, એન્કલેટ…

ફૂટવેર્સનો આ ટ્રેન્ડ છે એકદમ IN, પાર્ટીથી ઑફિસ દરેક જગ્યાએ કરી શકો છો કેરી

ફૂટવેર્સ તમારા લૂકને સ્ટાઇલિશ બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. આઉટફિટ અને મેકઅપની સાથે સાથે ફૂટવેર્સનું પણ ખાસ ધ્યાન રાખવુ પડે છે. ફૂટવેર્સમાં મેટેલિક ટ્રેન્ડ હાલમાં ખૂબ જ ઇન છે. આ ફૂટવેર્સ શાઇની હોય છે અને સિલ્વર, ગોલ્ડન, રોઝ ગોલ્ડ…

ઓફિસમાં પણ દેખાઓ તાજગીભર્યા અને ચુસ્ત

વર્કિગ વુમને હળવા મેકઅપ સાથે પ્રેઝન્ટેબલ રહે તે જરૂરી છે. તેના કારણે તમારા કામ દરમિયાન તમે કંટાળો નહીં અનુભવો અને તાજગી અનુભવશો. ઓફિસ વુમન આખો દિવસ દોડધામ કરતી રહે છે. તેના કારણે ઘણીવાર ઓફિસમાં તેનો લુક પ્રેઝન્ટેબલ નથી રહેતો. ઓફિસમાં…

રાતે સૂતા પહેલા અપનાવો આ Skin Care ટીપ્સ

રાત્રે સૂતા પહેલા કેટલીક ખાસ બ્યુટી ટીપ્સ અપનાવો, તો તમારી સ્કીન એકદમ હેલ્ધી રહેશે. ઉનાળા અને ચોમાસાની ઋતુમાં ખાસ કરીને સ્કીનનું ધ્યાન રાખવું જોઇએ, તેથી રાતે સૂતા અપનાવો આવી જ કેટલીક સ્કીનની ટીપ્સને…. રાત્રે ઊંઘતા પહેલા વાળને કોમ્બ કરવાનું ના…

વેડિંગ સિઝનમાં ટ્રાય કરી શકો છો, આ ગ્લેમરસ અને સ્ટાઇલિશ રેડ આઉટફિટ્સ

રેડ કલર દરેક સ્કિન ટૉનને સૂટ કરવાની સાથે રૉયલ લૂક આપે છે. જો તમે લગ્નમાં જઇ રહ્યા છો અને તમને આઇડિયા નથી કે તમે શું પહેરશો? તો અમે તમારી હેલ્પ કરીશું. અમે તમને બતાવીયે, કેટલાક રેડ એથનિક આઉટફિટ્સ, જેને તમે…

હેર અને સ્કીનની સમસ્યાઓને દૂર કરવા માટે બેસ્ટ છે લીંબુ

લીંબુનાં ઘણાં બધા લાભ છે, લીંબુ ચહેરાની સાથે વાળમાં પણ લગાવી શકાય છે. જો તમે ઈચ્છો તો તેનો ડાયરેક્ટ ઉપયોગ કરી શકો છો. અથવા તો કોઈ તેલ સાથે મિક્સ કરીને પણ તેનો ઉપયોગ કરી શકો છો, આ સંપૂર્ણ રીતે ફાયદોકારક…

Shrugs છે એકદમ ટ્રેન્ડમાં, તમે પણ કરો ટ્રાય

ગર્લ્સ બ્યૂટિફૂલ લાગવા માટે મેકઅપની સાથે-સાથે સ્ટાઇલિશ અને ટ્રેન્ડી કપડાઓ પહેરે છે. ફેશનમાં રહેવા માટે ટ્રેન્ડના ફૉલો કરવો જરૂરી છે. કદાચ એટલા જ માટે દરેક ગર્લ્સ ટ્રેન્ડમાં ચાલતી દરેક ફશેનને ફૉલો કરતી હોય છે. ગર્લ્સની ફેશનમાં દરરોજ નવા-નવા ટ્રેન્ડ્સ આવતા…

ટ્રાય કરો જીન્સની આ એવરગ્રીન સ્ટાઇલ

જીન્સની ફેશન એવરગ્રીન છે. બૉય હોય કે ગર્લ, દરેક લોકો જીન્સને ઑલવેઝ પસંદ કરે છે કેમકે તે સ્ટાઇલિશ લગાવાની સાથે પહેરવામાં પણ એકદમ કમ્ફર્ટેબલ હોય છે. પરંતુ દરેક સિઝનમાં જીન્સની કોઇને કોઇ નવી સ્ટાઇલ જોવા મળે જ છે.  બૉયઝની કમ્પેરમાં…

વ્હાઇટ શર્ટની સાથે આ 5 સ્ટાઇલને કરો ફૉલો

એક બેઝિક વ્હાઇટ શર્ટ તો દરેકના વૉડરોબમાં હોય છે. તમારી પાસે પણ હશે જેને તમે તમારા જીન્સની સાથે પહેરતા હશો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે એક વ્હાઇશ શર્ટથી તમે એથનિકથી કેઝ્યુલ અને ફોર્મલ લૂક સુધીના 5 ડિફરન્ટ લૂક…

ઑફ-શૉલ્ડર આઉટફિટની સાથે ટ્રાય કરો આ હેરસ્ટાઇલ

ઉનાળામાં ઑફ-શૉલ્ડર ટૉપ ક્મ્ફર્ટેબલ હોય છે. સ્ટાઇલિશ લૂક આપનાર આ ટૉપ ફેશનમાં એકદમ ઇન છે. માત્ર ટૉપ જ કેમ ઑફ-શૉલ્ડર મેક્સી અને ડ્રેસીસમાં પણ તમે ફ્લૉન્ટ કરી શકો છે. પરંતુ આ આઉટફિટ્સની સાથે તમારે હેરસ્ટાઇલનું પણ ધ્યાન રાખવું જોઇએ. એક…

અવનવા ની- લેન્થ વેર આપશે ગરમીમાં રાહત

ગરમી અને બફારાથી રાહત મેળવવા જિન્સને બદલે ની લેન્થ વેર વધારે અનુકૂળ રહેશે. આ સિઝનમાં દરેક યુવતીઓ એ બાબતે મૂંઝવણ અનુભવતી હોય છે કે રોજિંદા પહેરવેશમાં તેમજ આઉટિંગમાં શું પહેરીને જવું? ક્યાંય પણ જાવ ગરમી અને પરસેવાને કારણે ડ્રેસ અને…

પ્રી-વેડિંગ શૂટને વધારે બ્યુટીફુલ બનાવશે આ આઉટફિટ્સ

પ્રી-વેડિંગ શૂટ હાલમાં ખૂબ જ પૉપ્યુલર થઇ રહ્યુ છે. આજકાલ કપલ્સ પોતાના લગ્ન પર શાનદાર જગ્યાઓ પર જઇને ફોટોશૂટ કરાવે છે, જો તમે પણ પોતાનું પ્રી-વેડિંગ શૂટ કરવવા વિશે વિચારતા હોવ તો, અમે તમને જાણાવીશુ કે તમારે કેવા આઉટફિટ્સ પહેરવા…

સમરમાં ટ્રાય કરો આ 5 બેસ્ટ HairStyles

ઉનાળાની ગરમીમાં બહાર નીકળતા સમયે દરેક ગર્લ વિચારતી હોય છે કે કઇ હેરસ્ટાઇલ કરે જેના લીધે તેને ઓછી ગરમી લાગ અને સ્ટાઇલિશનું સ્ટાઇલિશ લાગે. ગરમીમાં ખુલ્લા વાળ રાખવાથી ખૂબ જ પરસેવો થાય છે, જેથી ગર્લ્સ વાળ બાંધીને રાખવાના પસંદ કરતી…

ગરમીમાં પણ રહેવું હોય Stylish તો ટ્રાય કરો આ આઉટફિટ્સ

ગરમીમાં કપડાઓની પસંદગીને લઇને સૌથી વધારે મુશ્કેલી ઉભી થાય છે. ગરમીથી બચવાની સાથે સાથે સ્ટાઇલિશ દેખાવવું પણ ખૂબ જ જરૂરી છે. ગરમીમાં કપડાના રંગ અને ફેબ્રિકને લઇને ખાસ ધ્યાન રાખવું જોઇએ.  ગરમીથી બચાવી શકે તે માટે એવા કપડાઓની પસંદગી કરવી…

જાણી લો આ ફરક હોય છે, હેર સ્ટ્રેટનિંગ, સ્મૂધનિંગ અને રિબોન્ડિંગમાં

આજના બિઝી લાઇફસ્ટાઇલ માં હેરને મેનેજ કરવાનું ખૂબ જ મુશ્કેલ બની હોય છે. અને જો તેમા પણ તમારા હેર કર્લી અને ફિઝી હોય તો મેનેજ કરવુ વધારે ટફ થઇ જાય છે. તેથી આજકાલ યુવતીઓ હેર સ્મૂધનિંગ અથવા રિબોન્ડિંગ કે સ્ટ્રેટનિંગ કરાવે…

ટ્રેડિશનલ ડ્રેસની સાથે જરૂરથી ટ્રાય કરો ગજરાની આ સ્ટાઇલ

પહેલાના સમયમાં લગ્ન, પૂજા કે કોઇ પણ ફંક્શનમાં મહિલાઓ ગજરા લગાવવાનું બિલ્કુલ ભૂલતી ન હતી પરંતુ ધીમે-ધીમે ફેશન બદલતા ગજરો લગાવવાનું ખૂબ જ ઓછુ થઇ ગયુ. પરંતુ આજે પણ કેટલીક મહિલાઓ છે જે પોતાના વાળમાં ગજરો લગાવવાનું પસંદ કરે છે….

પ્રેગ્નેન્સીમાં જરૂરથી તમારા વૉડરોબમાં શામેલ કરો Maxi Dress

દરેક મહિલા પોતાના પ્રેગ્નેન્સી પીરિયડને ખૂબ જ એન્જોય કરવા માંગે છે. પ્રેગ્નેન્ટ મહિલાઓ પોતાની હેલ્થની સાથે ડ્રેસિંગ સ્ટાઇલનું પણ ખાસ ધ્યાન રાખ છે. આ સમયે મહિલાઓ એવા કપડા પહેરવાનું પસંદ કરે છે જે સ્ટાઇલિશ હોવાની સાથે સાથે કન્ફર્ટેબલ પણ હોય….

આ 5 આઇડિયાઝથી આપો જૂના અનારકલીને ન્યૂ લૂક

લાંબા સમયથી અનારકલી ડ્રેસ ખુબ જ ટ્રેન્ડમાં છે.અનારકલીને તમે લગ્નની પાર્ટીથી લઇને ફંક્શન્સ સુધી, ક્યાંય પણ કૅરી કરી શકો છો. જો તમને તમારી અનારકલી જૂની લાગી રહી છે, તો અહીં જાણો કેટલીક એવી રીત વિશે, જેનાથી તમે અનારકલીને તદ્દન નવો…

બોલીવુડ હિરોઈનની 5 ડિફરન્ટ સ્ટાઇલથી પહેરો ડૅનિમ, લાગશો સ્ટાઈલીશ

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ફેશનને ખૂબજ સીરિયસલી લેવામાં આવે છે. કેટલાક ટ્રેન્ડ આવે છે અને જલ્દીથી જતા પણ રહે છે જ્યારે અમુક ટ્રેન્ડ્સ એવા હોય છે જેની એક્પાયરી ડેટ નથી હોતી અને એવો જ એક ફૉરેવર ટ્રેન્ડ છે ડેનિમનો. દરેક દાયકાના સેલેબ્સે…

ટ્રેડીશનલ અને વેસ્ટર્નવેર બંને પર સૂટ થાય છે સિલ્વર જ્વેલરી

આજકાલ સિલ્વર જ્વેલરીની માર્કેટમાં ખુબ જ ડિમાન્ડ છે. જો કે પહેલા સિલ્વર જ્વેલરીને  લોકો નવરાત્રીના દિવસોમાં ચણીયાચોળી સાથે પહેરતા હતા, પરંતુ હવે ધીરે-ધીરે ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. કોલેજ ગોઇંગ ગર્લ્સથી લઈને બોલીવુડની એક્ટ્રેસીસ પણ હવે સિલ્વર જ્વેલરીને પોતાના વોર્ડરોબમાં સ્થાન…

મેહંદીના ફંક્શનમાં સ્ટાઇલિશ લાગવા માટે બેસ્ટ છે આ આઉટફિટ્સ

મેંહદીના ફંક્શનને ધ્યાનમાં રાખીને સ્ટાઇલિશ અને ગ્લેમરસ આઉટફિટ્સમાં ચોલી, સેપેરેટ્સ અને હાઇ-લો સ્કર્ટસ એકદમ બેસ્ટ ઑપ્શન છે. આ આઉટફિટ્સમાં તમે મેંહદીના લાંબા ફંક્શન દરમિયાન પણ એકદમ કમ્ફર્ટેબલ રહી શકશો. જ્યાં મેંહદીના ફંક્શન માટે ગ્રીન આઉટફિટ્સ થીમ તો બેસ્ટ જ હોય…

ડિફરન્ટ સ્ટાઇલના બ્લાઉઝ પહેરી મેળવો Glamorous લૂક

કોઇ પણ ફંક્શનમાં છોકરીઓ ખૂબ જ તૈયાર થઇને જતી હોય છે. આમ, જો તમે પણ દરેક ફંક્શનમાં બધા કરતા ગ્લેમરસ લુક મેળવવા ઇચ્છતા હોવ તો આ બ્લાઉઝની પેટર્ન તમારા માટે એકદમ બેસ્ટ છે. ઓફ શોલ્ડર બ્લાઉઝ: જો તમે શોલ્ડરને શો…