Archive

Category: Astrology

વાસ્તુ ટિપ્સ અપનાવો અને ઘરને રાખો સ્વચ્છ તથા સુંદર

વાસ્તુ ઘરની સુખ શાંતિની સાથે સાથે ઘરમાંથી નકારાત્મક ચીજોને દૂર કરી  સ્વચ્છ અને સુંદર કેમ રાખવું તે અંગે પણ સરળ ઉપાયો દર્શાવે છે. જો ગૃહિણીઓ આ ઉપાયને અનુસરે તો તેમને ઘરને સ્વચ્છ રાખવામાં વધારે જહેમત નહીં ઉઠાવવી પડે. ઘરમાં દિવસમાં…

લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો ગુરૂ ગ્રહને રિઝવવાના આ છે સરળ ઉપાય

યુવક કે યુવતી ન લગ્ન ન થતા હોય કે વાત ચાલીને અટકી જતી હોય તેમના માટે અચૂક નિવારણ છેકે દેવોના પણ ગુરૂ એવા બૃહસ્પતિને પ્રસ્ન્ન કરવા. ગુરુનું દરેક ભ્રમણ હંમેશા માનવી ના જીવનમાં નવી જ આશા,નવી જ ચેતનાનું સર્જન કરે છે.ગુરુનું…

અપનાવો આ સરળ વાસ્તુ ટિપ્સ અને મેળવો સુખ સમૃદ્ધિ

દરેક વ્યક્તિની ઇચ્છા હોય કે તે વાસ્તુના નિયમો પ્રમાણે પોતાનુ ઘર નબાવે, પરંતુશહેરોમાં નાની જગ્યામાં આવું મોટા બાગે શક્ય બનતું નથી. તેથી અમે તમને એવી ટિપ્સ જણાવીએ છીએ જેનો તમે રોજિંદા જીવનમાં સરળતાથી અમલ કરી શકો છો અને  આ તમામ…

સર્વ પૂજામાં ઉપયોગી એવી નાનકડી સોપારી બનાવી શકે છે ધનપતિ, જાણો કેવી રીતે

હવન હોય કે કોઈ પણ નાનકડી પૂજા અથવા તો અનુષ્ઠાન, આ બધામાં સોપારીનું આગવું મહત્વ છે. ભારતીય પૂજામાં સોપારીને શ્રીગણેશનું પ્રતિક માનીને પૂજવામાં આવે છે. તો વળી પાનના શોખીનો અથવા તો મુખવાસની શોખીનો  સોપારીનો ખાવા માટે પણ ઉપયોગ કરે છે….

લોકપ્રિય થવું હોય તો અપનાવો આ અસરકારક ફેંગશુઈ ટિપ્સ

અત્યારની જીવનશૈલીમાં દરેક વ્યક્તિ લોકપ્રિય  થવા ઇચ્છે છે, પરંતુ તમારામાં બધી યોગ્યતા હોવા છતા તમે લોકોમાં જાણીતા કે લોકપ્રિય નથી તો તમારી વ્હારે આવશે ફેંગશુઈ. ફેંગશુઈમાં કરવામાં આવેલા કેટલાક સૂચનોથી તમારી લોકપ્રિયતા આકાશને આંબી જશે.અહીં આપેલી ફેંગશુઇની કેટલીક એવી અસરકારક…

સર્વ ગ્રહોના સ્વામી સૂર્યની માઘ માસમાં કરો વિશેષ ઉપાસના

રવિવાર સૂર્યનો દિવસ છે. તમે સમગ્ર વર્ષ દરમિયાન સૂર્ય પૂજા કરી શકો તો તેનાથી ઉત્તમ બીજું કશું નથી. પરંતુ જો માઘ માસના દરેક રવિવારે તમે સૂર્ય પૂજા કરશો તો ખૂબ જ લાભ થશે. મકર સંક્રાતિથી શરૂ થઈને એક મહિના સુધીના…

આ રીતે તો નથી તમારા ઘરનું મંદિર, નહીં તો થશે નુકશાન

હિંદુ પરિવારના ઘરોમાં એક મંદિર જરૂર હોય છે. હિંદુ પરિવાર અહીં પુજા કરે છે. અને તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહેતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘર-પરિવારમાં ખુશીઓના આગમન માટે મંદિર ક્યા હોવું જોઇએ. વાસ્તુશાસ્રના અનુસાર મંદિર,…

પોતાનું ઘર વસાવવાનું સપનું પૂર્ણ કરવું છે તો અપનાવો આ સરળ ઉપાય

આજના સમયમાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનું પોતાનું સપનાનું ઘર હોય . ઘરદરેક વ્યક્તિ માટે મોકળાશ અને  રાહતનો શ્વાસ લેવાનું ઠેકાણું હોય છે ઘર ખરીદવા માટે દરેક વ્યક્તિ અતિશય સંઘર્ષ કરીને આર્થિક સગવડતા ઉભી કરતી હોય છે પરંતુ ઘણી…

જાણો શું છે તમારું આજનું રાશિફળ

મેષ આવક આવવાથી નાણાંની લેવડ દેવડનો વ્યવહાર સચવાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે, રાહત રહે. પુત્રપૌત્રાદિક માટે ખર્ચ-ખરીદી થાય. પરંતુ સંતાનના-પત્નીના આરોગ્યમાં ધ્યાન રાખવું પડે. પડવા વાગવાથી, ઈજાથી તકલીફ થાય. આડોશ પાડોશના કારણે મનદુ:ખ, વિવાદ થાય પરંતુ શાંતિ-સ્વસ્થતા-ધીરજ રાખવી પડે. રસ્તામાં…

સૂર્યનું મકર રાશિમાં ભ્રમણ , જુદી જુદી રાશિ પર થશે આવી અસરો

સૂર્ય મકરસંક્રાંતિના દિવસે રાત્રે 8 વાગીને  8મિનિટે મકર રાશિમાં પ્રવેશશે અને સૂર્યદેવનું આ ભ્રમણ  13 ફેબ્રુઆરી  બપોરે 3 વાગીને 2મિનિટ સુધી મકર રાશિમાં રહેશે. તે દરમિયાન સૂર્યન આ ભ્રમણની અસર તમામ રાશિ પર પડશે.   મેષ સૂર્યના મકર રાશિના ગોચરથી…

જો ઘરના મંદિરમાં હોય આ વસ્તુઓ તો દૂર થશે સુખ-સમૃદ્ધિ દૂર

દરેક ઘરમાં એક મંદિર જરૂર હોય છે. ઘરમાં સુખ-શાંતિ બનાવી રાઝવા માટે લોકો મંદિરમાં ભગવાનની પૂજા તો કરે છે પણ ઘણી વાર તેને પૂજાનો ફળ નહી મળતું. તેની પાછળ કારણ પૂજા ઘરથી સંકળાયેલી ભૂલો હોઈ શકે છે. આવો જાણી એ…

મકર સંક્રાતિના દિવસે કરો રાશિ પ્રમાણે દાન, થશે ફાયદો

રાશિ પ્રમાણે મરકસંક્રાંતિના દિવસે દરેક વ્યક્તિએ પોતાની રાશિ પ્રમાણે  દાન કરવું  જોઈએ. તેના કારણે વ્યક્તિના અધૂરા કે અટકેલા કામો પૂરાં થાયછે મેષઃ તાંબાની વસ્તુ,દહી વૃષભઃ ચાંદી તલ મિથુનઃ પીળુ વસ્ત્ર, ગોળ કર્કઃ સફેદ ઉન, તલ સિંહઃગોળ, ઘઉં કન્યા: લીલા મગ, તલ…

જાણો મકર રાશિમાં સૂર્યના પ્રવેશથી તમારી રાશિ પર પડશે કેવો પ્રભાવ

આજે એટલે કે 14જાન્યુઆરીએ સૂર્ય ઘન માંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યના મકર રાશિમાં પર્વેશ કરવાના કારણે જ આ દિવસને મકરસક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષી ગણના અનુસાર શનિની આ રાશિમાં સૂર્ય આશરે એક મહિના સુધી રહેશે. જેનો શુભ પ્રભાવ વૃષભ,…

હિન્દુ માન્યતા અનુસાર ઉતરાયણના દિવસે આ કામો કરવાની છે મનાઇ

એક વર્ષની અંદર 12 સંક્રાતિ હોય છે. સૂર્યનું એક રાશિ માંથી બીજી રાશિમાં જવું તેને સંક્રાંતિ કહેવામાં આવે છે પરંતુ આ તમામ સંક્રાંતિ માંથી સૌથી મહત્વપૂર્ણ હોય છે મકર સંક્રાંતિ. આ દિવસને દેસભરમાં અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસને…

માથા પર લગાડો આ તિલક, કોઈને પણ કરી શકશો વશમાં

ભારતીય જ્યોતિષના કાલપુરૂષ સિદ્ધાંત મુજબ કુંડળીના પાંચમો ભાવ પ્રેમને સંબોધિત કરે છે અને કુંડળીના સાતમો ભાવ વિપરીત લિંગને આકર્ષિત કરવામાં સહાયક હોય છે અને કુંડળીના લગ્ન પોતાને આકર્ષણમાં પ્રભાવશીલતા લાવે છે. આ ત્રણે ભાવમાં જો કોઈ ભાવના સ્વામી કે કોઈ…

લગ્ન પહેલા શા માટે જોવાય છે કુંડળી? આ છે કારણ

ઘણીવાર મનમાં પ્રશ્ન થાય છે કે કુંડળી મિલાન કેમ કરવામાં આવે છે અને શુ તેનુ મિલાન કરવાથી ખરેખર કોઈ ફરક પડે છે. લગ્ન કરવા માટે કુંડળીનું મિલાન કરવાના ચાર કારણ નિમ્ન પ્રકારના છે. લગ્ન ક્યા સુધી ટકશે – કુંડળીને હિંદુ…

કેવો જશે આજનો દિવસ , જાણો આજના તમારા રાશિફળમાં

મેષ   આજનો દિવસ તમારી મૂંઝણવોનો ઉકેલ લઇને આવ્યો છે જોકે નવી યોજનાઓ મોકૂફ રાખજો આજનો દિવસ પ્રવાસ મુલાકાતની આજે તમને મજા પડશે. વૃષભ મનમાં અપાર વિચારોની ભરમાર રહેશે. આજે તમારી સામ પડકારો આવશે જે ઝીલવાનું તમે પસંદ કરશો વિદ્યાર્થી…

બૃહસ્પતિને રિઝવવા માટે આજે કરો આજે પીળી વસ્તુનુ દાન, તમામ નિરાશા થશે દૂર

ગુરૂવાર એ ગુરૂ ગ્રહનો વિશેષ દિવસ કહેવાય છે આજના દિવસે ગુરૂ ગ્રહની પૂજાનું તેમજ પીળા રંગનું વિશેષ મહત્વ છે. ગુરૂ એટલેક બૃહસ્પતિ દેવમંડળન પણ ગુરૂ છે આથી તેમનું એક વિશેષ સ્થાન છે. ગુરૂ દેવોના પણ ગુરૂ હોવાથી તેઓ ગ્રહમંડળમાં પણ…

નથી થઈ રહ્યા તમારા લગ્ન તો અપનાવો આ સરળ અને ઝડપી ઉપાય

અત્યારના સમયમાં દરેક અપરિણિત વ્યક્તિ  યોગ્ય જીવનસાથી શોધવાના પ્રશ્ને મૂંઝાયેલો છે આ યોગ્ય વ્યક્તિની શોધમાં લગ્નવય જતી રહેતી હોયછે  તેના કારણે વ્યક્તિ સમાજ અને  પરિવાર કે મિત્રો તરફથી સતત પ્રશ્નોનો સામનો કર્યા કરે છે. તમે પણ જો આ પ્રકારના પ્રશ્નનો…

તમારા આજના દિવસના ગ્રહો શું કહી રહ્યા છે, જાણો આજના રાશિફળમાં

મેષઃ આરોગ્યમાં સુખાકારી રહે, જોકરે પરિવારના સભ્યો તરફ પૂરતું ધ્યાન આપવું, આક્સમિક માંદગી દોડધામ કરાવી મૂકે. એકંદરે દિવસ મધ્યમ. વૃષભઃ મોસાળ પક્ષ તરફથી આજે ફાયદો થશે.  વ્યાવસાયિક બાબત તરફથી  શુભ સમાચાર પ્રાપ્ત થશે , ખાણીપીણી પર સંયમ રાખવો. મિથુનઃ માતા…

મંગળવારે કરો આ 5 ઉપાય હનુમાનજી થશે પ્રસન્ન અને મંગળ દોષ થશે દૂર

પાંચ પ્રકારના ઉપાયોથી મંગળદોષ દુર થાય છે. આમ એકંદરે આપણે જોઈએ તો મંગળ ગ્રહ ગોચરની અંદર અથવા જન્મકુંડલીમાં ભ્રમણ કરતો હોય તો શુભ અને અશુભ બંને પરિણામ આપે છે. વિશેષ ગોચરમાં તેની અસર પ્રથમ આઠ દિવસ હોય છે. વક્રી થવાનો…

આજના દિવસમાં તમારી સાથે શું થશે, જાણો દૈનિક રાશિફળમાં

દરેક વ્યક્તિને એ જાણવાની ઇચ્છા રહે છે કે   તેનું ભવિષ્ય કેવું હશે અને તેણે જીવનમાં કેવા પડકારોનો સામનો કરવો પડશે. તો તમે પણ જાણી લો કે આજનો તમારો દિવસ તમારા માટે  શું લઇ આવ્યો છે. મેષ આજે હળવાશ અનુભવશો વેપાર…

માંગલિક દોષનું સચોટ નિવારણ કરશે આ ઉપાયો

જ્યોતિષીય માન્યતા અનુસાર તમામ ગ્રહોમાં મંગળનુ ખૂબ જ મહત્વ છે. એવુ કહેવાય છે કે જે જાતકની કુંડળીના 1, 4 હોય, 7 માં અને 12 માં વગેરે ભાવમાં મંગળ ગ્રહ આવે છે તો આવા જાતકની કુંડળી માંગલિક હોય છે. તેને કુજ…

સોમવારે કરો આ ઉપાય, ભોલેનાથ થશે પ્રસન્ન

સોમવારે શિવ પૂજાનું અનેરું મહત્વ છે અને ભોલેનાથ તો દૂધ અને બિલીપત્રથી જ પ્રસન્ન થઈ જાય છે. જ્યોતિષમાં પણ દૂધને અત્યંત મહત્વનું ગણવામાં આવ્યું છે. દૂધમાં ખાંડ ઉમેરી મંગળ, કેસર અથવા હળદર ઉમેરીને ગુરુ માટેના ઉપાય કરી શકાય છે. દૂધમાં…

રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ આવકના સાધનોથી લાભ પ્રાપ્ત થશે, લોકપ્રિયતામાં વૃદ્ધિના કાર્ય થશે. સંચિત ધન વૃદ્ધિના ઉત્તમ ગુપ્ત કાર્યોમાં રુચિ વધશે. વૃષભ કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ. ઋણ, રોગ, શત્રુથી લાભ પ્રાપ્તિનો યોગ. વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે. મિથુન કર્મક્ષેત્રમાં વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં સમય…