Archive

Category: Life

Airtelએ લૉન્ચ કર્યો 169 રૂપિયાનો પ્લાન, મળશે આ સુવિધા

ટેલીકૉમ ઈન્ડસ્ટ્રીમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી થયા બાદ અન્ય ટેલીકૉમ ઑપરેટર ટેરિફ વૉરનો સામનો કરી રહ્યાં છે. ગ્રાહકોને લલચાવવા માટે ટેલીકૉમ ઑપરેટર્સે સસ્તા પ્લાન જાહેર કરવા પડી રહ્યાં છે. આ સ્પર્ધા તે સમયે વધુ ધમાકેદાર થઇ ગઇ, જ્યારે કંપનીઓએ હાજર પ્લાનને…

તમારા ઘરના રસોડામાં છે ધનવાન બનવાની ચાવી, જાણો કેવી રીતે

જીવનમાં ઊંચાઈઓ સુધી પહોચવા માટે શરીરનુ સ્વસ્થ હોવુ જરૂરી છે અને શરીર સ્વસ્થ ત્યારે જ રહેશે જ્યારે તેને પૌષ્ટિક ભોજન મળશે. ભોજન સ્વાદિષ્ટ, સુપાચ્ય અને સ્વાસ્થ્ય માટે હિતકર બને એ માટે ઘરમાં રસોડું ઘર વાસ્તુ મુજબ હોવુ અતિ જરૂરી છે….

ભારતીયોના ખોરાકમાં થઇ રહી છે વિટામિન્સની મોટી ઉપેક્ષા

ભારતીય ખોરાકમાં અનિવાર્ય વિટામિનની અજ્ઞાનતા ખૂબ જોવા છે. વિટામીન એ, સી, બી ૧૨ અને ફોલિક એસિડની ટકાવારી ઘટાડા ની દ્રષ્ટિએ ઊત્તર ભારત ની સ્થિતિ સૌથી વધુ દયનિય છે. જ્યારે વિટામિન બી ૧નો સૌથી વધુ અભાવ દક્ષિણ ભારતના દર્દીઓમાં જોવા મળ્યો…

Jio Giga Fiber: 3 મહિના સુધી Free મળશે આટલા GB હાઇસ્પીડ ડેટા, જાણો શું છે પ્રીવ્યૂ ઑફર

કેટલાંક મહિનાઓ અગાઉ જિયોએ ફાઇબર આધારિત બ્રોડબેન્ડ સર્વિસ Jio GigaFiberનું એલાન કર્યુ છે. જો કે આ લિમિટેડ યુઝર્સ પાસે છે અને હજુ તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ પ્રિવ્યુ ઑફર હેઠળ 100 Mbpsની સ્પીડ આપવામાં આવી રહી છે. તેની વેલીડીટી…

જંક ફૂડના સેવનથી ડિપ્રેશન વધવાનું સંકટ: અભ્યાસ

ફાસ્ટ ફૂડ, કેક અને પ્રોસેસ્ડ મીટના વધુ પડતા સેવનથી ઉદાસી એટલેકે ડિપ્રેશનનું સંકટ ઝડપથી વધી શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. બ્રિટેનની મેનચેસ્ટર મેટ્રોપૉલિટન યૂનિવર્સિટીના સંશોધનકારોએ શોધી કાઢ્યુ છે કે બળતરા પેદા કરનારા આહાર જેમાં કોલેસ્ટ્રૉલ, ચરબી…

Oppoના આ 3 દમદાર સ્માર્ટફોન્સ થયાં સસ્તા, આકર્ષક છે નવી કિંમત

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની ઓપ્પોએ પોતાના સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ ફોન Oppo A83 (2018), Oppo F9 અને Oppo F9 Pro છે. આ મહિનાની શરૂઆતમાં જ Oppo A5 અને Oppo A3sની કિંમતમાં પણ ઘટાડો થયો છે. કંપનીએ તાજેતરમાં જ…

ઝી, સોની અને સ્ટાર ટીવીએ જાહેર કર્યા નવા માસિક દર, ટીવીમાં જે જુઓ તેના જ પૈસા ચૂકવો

એન્ટરટેઇનમેન્ટ, સોની પિક્ચર્સ નેટવર્ક્સ અને સ્ટાર ઇન્ડિયા જેવા મુખ્ય બ્રોડકાસ્ટરોએ ટ્રાઇના પ્રસારણ અને કેબલ સેવાઓની નવી રૂપરેખા હેઠળ તેમની ચેનલોના દરની જાહેરાત કરી છે. હકીકતમાં, ટ્રાઇએ બ્રોડકાસ્ટર્સને બ્રોડકાસ્ટ અને કેબલ સર્વિસ માટેના નવા માળખા હેઠળ તેમના અલગ ચેનલો અને બુકેની…

ટ્રેનો આ તારીખે ૨૦ મિનિટથી લઇને દોઢેક કલાક સુધી મોડી પડશે, આ છે મોટુ કારણ

પશ્ચિમ રેલવેના રાજકોટ વિભાગમાં ૨૩ ડિસેમ્બરે બિલેશ્વર-રાજકોટ વચ્ચે લિમિટેડ હાઇટ સબવેના નિર્માણ કામને લઇને આ દિવસે ૬ ટ્રેનોના સંચાલન પર અસર થશે. જેમાં અમદાવાદથી પસાર થતી ચાર ટ્રેનોને પણ અસર થનાર છે. ટ્રેનો ૨૦ મિનિટથી લઇને દોઢેક કલાક સુધી મોડી…

Xiaomiનો આ ધાકડ ફોન સસ્તામાં ખરીદવાની સોનેરી તક, મળી રહ્યું છે 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

ચીની સ્માર્ટફોન મેકરનો બજેટ સ્માર્ટફોન Redmi Note 5 Pro આ વર્ષે જ ભારતીય બજારમાં પોપ્યુલર થયો છે. લૉન્ચ સમયે આ સ્માર્ટફોનની કિંમત 14,999 રૂપિયા હતી પરંતુ તેના પર 3 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેને ઇ-કોમર્સ વેબસાઇટ flipkart…

શું છે તમારું આજનું ભવિષ્ય, જાણો દૈનિક રાશિફળમાં

મેષ- સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે. વૃષભ : પ્રતિષ્ઠિત વ્યનક્તિજઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું.વ્યાપારિક ભાગીદારી, કૌટુંબિક વિવાદ વગેરે માટે ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. કલાથી લાભનો યોગ. નાણાંકીય…

Facebookએ આ કંપનીઓને યૂઝર્સનો ડેટા વેચ્યો, રિપોર્ટમાં દાવો

ફેસબુક માટે ચાલુ વર્ષ સારું રહ્યું નથી. આખી દુનિયા જ્યાં ક્રિસમસની ઉજવણી કરી રહી છે, તો ફેસબુક માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુકે મોટી ટેક ફર્મને પોતાના યૂઝર્સનો ડેટા તેમની પરવાનગી…

Googleએ પ્લે સ્ટોર પરથી લાખો ફેક એપ્સ હટાવી, આ છે કારણ

Googleએ પોતાના પ્લે સ્ટોર પરથી લાખો ફેક એપ્સ અને રિવ્યૂઝને હટાવી દીધી છે. જેના માટે ગૂગલે એક એન્ટી સ્પેમ સિસ્ટમ પણ લોન્ચ કરી હતી. આ સિસ્ટમની મદદથી ગૂગલે ફેક એપ્સની સફાઈની સાથે જ ખોટી રીતે નાખવામાં આવેલા ફેક રિવ્યૂઝ અને…

કસ્ટમર કેરમાં ફોન કરવાની આદત છે? જો જો એક લાખનું બૂચ ન લાગી જાય, જાણવા જેવો કિસ્સો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફોન પર કરેલી એક નાની ભૂલ તમને લાખો રૂપિયામાં ઉતારી દે. પણ દિલ્હીના સીમાંપુરીમાં રહેતી એક સ્ત્રીની માત્ર એક જ ભૂલ એક લાખ રૂપિયા ખાઈ ગઈ. અને લાખ રૂપિયા ગુમાવી દીધા. ગુગલ સર્ચ દરમિયાન…

પલાળેલા કિશમિશ આરોગો, એનીમિયાને દૂર ભગાડો અને રોગપ્રતિકારક ક્ષમતા વધારો

જો તમે પણ દરરોજ નટ્સ અને કિશમિશ ખાવો છો તો સારી વાત છે. પરંતુ શું તમને ખબર છે કે જો તમે કિશમિશ રાત્રે પલાળીને ખાઓ છો તો આ સૌથી વધુ લાભકારક હોય છે. જો તમે દરરોજ ફક્ત 10 કિશમિશના દાણા…

જો AMAZONએ આ ઓર્ડર નહીં માન્યો તો તેનું અસ્તિત્વ ભૂસાઈ જવાની શક્યતા, બેન કરવાની ધમકી

આજે ઓનલાઈન કે ઓફલાઈન, વિવાદ તો જાણે એક હવાની જેમ મહેસુસ થાય છે. એકવાર ફરી AMAZON કંપની વિવાદમાં આવી છે. ઇ કોમર્સ કંપની AMAZONએ પોતાના પોર્ટલ પર એક ટોયલેટ સીટને વેચાણ માટે રાખી છે જે હવે વિવાદનું કારણ બન્યું છે….

Xiaomiનો આ દમદાર સ્માર્ટફોન ‘સસ્તા’માં ખરીદવાની આજે શાનદાર તક, જો જો જતી ના કરતા

જો તમે દમદાર અને વિશવાસપાત્ર એન્ટ્રી લેવલ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં હોય તો આજેનો દિવસ તમારા માટે ખાસ છે. શાઓમીના Redmi 6A સ્માર્ટફોનના 2 જીબી રેમ તથા 16 જીબી સ્ટોરેજ વેરિએન્ટને બુધવારે વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. શાઓમી રેડમી…

એકવાર જરૂર ટ્રાય કરો પનીર બ્રેડ રોલ્સ ,આંગળા ચાટતા રહી જશો

બ્રેડનો ક્રિસ્પી સ્વાદ અને પનીરની સોફ્ટ્નેસ. આ બંને વસ્તુનું કોમ્બિનેશ કરીને જો કોઇ રેસિપી બનાવવામાં આવે તો તે સ્પેશ્યલ અને લાજવાબ બની જાય છે. આજકાલના વ્યસ્ત લાઈફમાં દરેકને ઉતાવળ હોય છે. તેથી તેઓ જલ્દી બની જાય તેવી રેસીપી ઈચ્છે છે….

Bajajની આ ધાંસૂ બાઇક હવે ભારતીય બજારમાં, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

બજાજ પોતાની તમામ મોટરબાઇક્સ લાઇનઅપને અપડેટ કરવાની પ્રક્રિયામાં છે. એક તરફ જ્યાં કેટલીક ગાડીઓમાં સેફ્ટી ફિચર્સ જોડવામાં આવ્યાં છે તો પલ્સર રેન્જમાં ડિઝાઇનને લઇને ફેરફાર કરવામાં આવ્યાં છે. તેવામાં હવે બજાજે ભારતીય બજારમાં V15ના 2019નું મોડેલ લૉન્ચ કર્યુ છે. Bajaj…

બરકત માટે બુધવારે રાશિ અનુસાર કરો આ ઉપાય, થઇ જશો માલામાલ

ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને રાજકુમારની પદવી પ્રાપ્ત છે. કાળપુરૂષ સિદ્ધાંતના મુજબ બુધ ગ્રહવ્યક્તિની કુંડળીના છઠ્ઠા અને ત્રીજા ઘર પર પોતાના અધિપત્ય છે. બુધ ચોથા ભાવમાં સર્વશ્રેષ્ઠ અને બારમાં ભાવમાં સૌથી ક્ષીણ પ્રભાવ આપે છે. વ્યક્તિની કુંડળીનો બારમો ભાવ આર્થિક હાનિને…

આજના તમારા ગ્રહો કરી રહ્યા છે આવું ફળકથન

મેષ : અગત્યના કાર્યમાં રુકાવટ આવે. ખર્ચ-ખરીદી જણાય. ભાગીદારથી મતભેદજણાય.નોકરિયાતને ખટપટથી સાચવવું પડે. વૃષભ : આપના મનનો બોજ હળવો થતો લાગે. સંજોગ સુધરતા જણાય. ખર્ચનો પ્રસંગ. સ્નેહીથી મિલન-મુલાકાત. મિથુન : મનની ચિંતા-અશાંતિ દૂર થાય. આવક કરતાં ખર્ચ વધી જતો લાગે….

Gioneeએ ભારતમાં લૉન્ચ કર્યા ત્રણ નવા બજેટ સ્માર્ટફોન, જાણો આવા છે ફીચર્સ

ચીનની સ્માર્ટફોન કંપની Gioneeએ લાંબા સમય બાદ ભારતીય માર્કેટમાં ફરીથી પ્રવેશ કર્યો છે. કંપનીએ 1 વર્ષથી વધારેના સમયથી ભારતમાં કોઈ સ્માર્ટફોન લૉન્ચ કર્યો નથી. પરંતુ કંપની હવે ત્રણ નવા બજેટ સ્માર્ટફોનની સાથે ભારતીય માર્કેટમાં ઉતરી છે. કંપનીએ મંગળવારે ત્રણ નવા…

તેણે મારા પર બળાત્કાર ન કર્યો, પણ વારંવાર એ મને અડપલા કરી છેડતી કર્યા કરતો

હું આવા વિચારોમાં ખોવાયેલી હતી એવામાં ફરી મારી રૂમનું બારણું ખુલ્યું. ચેકપોસ્ટમાં મારા પર સૌ પહેલા બળાત્કાર ગુજારનાર એકવડા બાંધાના આતંકીએ બારણા પાસે ઊભા રહીને કહ્યું, ‘ચાલ ઊભી થા, તારે હવે અહીંથી જવાનું છે.’ મને લેવા આવનારનું નામ હાજી આમેર…

Nokia 3.1 Plusના 3 જીબી વેરિએન્ટ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

એચએમડી ગ્લોબલનો બજેટ સ્માર્ટફોન એટલેકે નોકિયા 3.1 પ્લસ (Nokia 3.1 Plus) Tata CLiQ સ્ટોર પર ડિસ્કાઉન્ટ પર મળી રહ્યો છે. આ સ્ટોર નોકિયા 3.1 પ્લસના ડિસ્કાઉન્ટ બાદ 10,499 રૂપિયામાં વેચાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ફોનને થોડા મહિના પહેલા…

આવતા વર્ષે વેચાશે 30 કરોડથી વધુ મોબાઇલ, Xiaomi રહેશે સૌથી આગળ

સ્માર્ટફોનના વેચાણના હિસાબે જોવામાં આવે તો વર્ષ 2019માં ચાંદી થવાની છે. હાલમાં એક અભ્યાસમાં સામે આવ્યું છે કે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2019માં લગભગ 302 મિલિયન (30 કરોડથી વધુ) મોબાઇલનું વેચાણ થશે. છેલ્લા થોડા સમયમાં સ્માર્ટફોન અને…

1 જાન્યુઆરીથી TV ચેનલો થશે અનહદ મોંધી, મફતની બધી ચેનલો કરાશે બંધ

1 જાન્યુઆરીથી તમારું ટીવી જોવાનું વધુ મોંઘું થઈ જશે. દૂરસંચાર નિયમન સત્તાધિકાર (ટ્રાઈ)એ કેબલ ચેનલોનાં ચાર્જમાં મોટો વધારો કર્યો છે. નવા નિયમો અનુસાર હવે મફત-ટુ એર (એફટીએ) ચેનલો જોવા માટે પણ દર્શકોને પૈસા ખર્ચ કરવા પડશે. નવા નિયમો ડીટીએચ, કેબલ…

Lenovo: દુનિયાનો પહેલો 12GB રેમ વાળો સ્માર્ટફોન લૉન્ચ, એક સાથે યુઝ કરી શકશો 50 એપ

જો તમે સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યાં હોય તો વધુ રેમ અને શાનદાર કેમેરા વાળો સ્માર્ટફોન લૉન્ચ થઇ ગયો છે. શરૂઆત 6 જીબી રેમ વાળા સ્માર્ટફોન સાથે થઇ અને હવે 12 જીબી રેમ વાળો સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવ્યો છે. ચીની સ્માર્ટફોન…

આ કંપનીએ લૉન્ચ કર્યા બે નવા પાવરફુલ બજેટ સ્માર્ટફોન્સ, Jio યુઝર્સને મળશે જબરદસ્ત ફાયદો

સ્વદેશી સ્માર્ટફોન મેકર માઇક્રોમેક્સે બે નવા સ્માર્ટફોન્સ લૉન્ચ કર્યા છે. આ બંને સ્માર્ટફોન્સમાં નૉચ છે અને તે ઇનફિનિટી સીરીઝના છે. કિંમતની વાત કરે તો Micromax Infinity N12ની શરૂઆતની કિંમત 9,999 રૂપિયા છે જ્યારે Micromax N11 ની કિંમત 8,999 રૂપિયા છે….

વાળને કલર કરવાની સાથે-સાથે તમે બિમારીને પણ આપી રહ્યાં છો આમંત્રણ, કેન્સરથી લઇને…

ઉંમર પહેલા વાળ ધોળા થઇ જવાથી દરેક ત્રીજો વ્યક્તિ પરેશાન છે. જેનાથી બહાર આવવા માટે લોકો હેર કલરનો ઉપયોગ કરે છે. આ હેર કલર તમારા વાળનો દેખાવ બદલી નાખે છે, પરંતુ કદાચ તમે આ બાબતથી અજાણ છો કે તેના ઉપયોગથી…

આજે ખરીદી કરો, મહિના પછી ચૂકવજો પૈસા : આ વોલેટ કંપનીએ કાઢી જોરદાર ઓફર

મોબાઈલ વોલેટ કંપની પેટીએમ દ્વારા પોતાની નવી શરૂ કરવામાં આવી છે. આ સર્વિસનું નામ પેટીએમ પોસ્ટપેઈડ છે. જેનો અર્થ એ છે કે તમે સમાન ગમે ત્યારે ખરીદો પણ પેટીએમ આવતા મહિને પૈસા ચૂકવવાનો ઓપ્શન આપશે. આ સેવા અંતર્ગત તમે પેટીએમ…

ખૂબસુરત છોકરીને ઇમ્પ્રેસ કરવી છે તો આ ક્યારેય ના ભૂલો, ઉપાયો અજમાવો થશે ફાયદો

ભારતીય નારી તદ્દન નિરાલી હોય છે. એને પ્રભાવિત કરવા તમારે ઘણી કોશિશ કરવી પડે છે. પરંતુ આ વાત અસંભવ પણ નથી.  આ છોકરીઓ ખૂબ જ ખાસ હોય છે અને તેઓનું વલણ, મસ્તી-મજાક તેમને વધુ  સુંદર બનાવી તમને તે તરફ આકર્ષે…