Archive

Category: Kheda-Anand

આણંદના ઇસ્કોન મંદિરેથી ભગવાન જગન્નાથની યાત્રા ઇંગ્લેન્ડ,જાપાન અને રશિયાથી પધાર્યા ભક્તો

આણંદના વિદ્યાનગર સ્થિત ઈસ્કોન મંદિર આયોજીત આણંદ બેઠક મંદિરેથી ભગવાન જગન્નાથની 14મી રથયાત્રાનુ સાડા ત્રણ વાગ્યે પ્રસ્થાન કરાયુ હતુ. ભગવાન જગન્નાથના રથને હરે રામા હરે કૃષ્ણના જયઘોષ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભક્તોએ પ્રેમથી ભગવાન જગન્નાથનો રથ ખેંચ્યો હતો. જગન્નાથના…

પેટલાદમાં માત્ર જીન્સ પેન્ટ જેવી સામાન્ય બાબતે ધારીયા વડે યુવકની હત્યા

પેટલાદના ભેરીકુવા વિસ્તારમાં એક 40 વર્ષિય યુવાનની ઘારીયા વડે હત્યા કરાઇ છે. મરનાર યુવાનની જીન્સ પેન્ટને લઇને તેના પાડોશી સાથે સામાન્ય બોલચાલ થઇ હતી. બોલચાલે ઉગ્ર સ્વરૂપ ઘારણ કરતાં પાડોશી યુવકે તેના પર ધારીયા વડે હુમલો કરી તેને મોતને ઘાટ…

ખેડામાં જીવના જોખમે રસ્તો પાર કરતા ગ્રામજનો, ડીપ તુટી જતા લોકોની વધી મુશ્કેલી

ખેડાના નાયકા ગામે આવેલો ડીપ તૂટી જતા ગ્રામજનોની મુશ્કેલી વધી છે. ડીપને પાર કરવા માટે ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓએ જીવના જોખમે ડીપને પાર કરવો પડે છે. બે મહિના પહેલા નાયકા અને ભેરાઈ વચ્ચેનો ડીપ તૂટી ગયો હતો. ડીપના કામને મંજૂરી આપવામાં…

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ અમદાવાદમાં આવેલી ભવન્સ કોલેજમાં સ્લેબ તૂટવાના કારણે અફરાતફરી મચી હતી. ચાલુ કોલેજે સ્લેબ તુટ્યો. જોકે, સ્લેબ તૂટવાની ઘટનામાં કોઈ જાનજાની થઈ નથી. એનએસયુઆઈ દ્વારા કોલેજના સત્તાધીશોને રજૂઆત કરવામાં  આવતા તેમણે પોલીસ બોલાવી હતી. અમદાવાદ લઠ્ઠાકાંડ બાદ મોડે મોડે જાગેલી…

ખેડા : બસ રોડ પરથી ઉતરી જતા મુસાફરો ઇજાગ્રસ્ત જુઓ વીડિયો

ખેડા પાસે મુસાફરો ભરેલી બસ રોડ પરથી સાઈડમાં આવેલા ખાડામાં ઉતરી ગઈ હતી. જેમાં કેટલાક મુસાફરો ઘાયલ થયા છે. ખેડાના મહિસાથી કાકલીયા ગામ તરફ જવાના રસ્તા પર 15 જેટલા મુસાફરો ભરેલી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને આથી…

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ અમદાવાદના જમાલપુર રિયાઝ હોટલ પાસે ગટરસાફ કરતા કામદારનું મોત નિપજ્યુ છે. મહાપાલિકા દ્વારા ડ્રેનેજ ક્લિનિંગનું કામ ચાલી રહ્યુ હતુ. તે સમયે ગુંગળામણથી મજૂર દલસુખભાઈ નામના કામદારનું મોત નિપજ્યુ છે. જોકે આ ઘટનામાં પરિવારે કોન્ટ્રાકટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે….

ડૉનની ધમકી, ભાજપના પૂર્વ મંત્રી બિમલ શાહને ફોન કરી 15 લાખની ખંડણી માગી

રવિ પુજારી બાદ હવે દાઉદ ગેંગ સક્રિય બની રાજકારણીઓને ખંડણી માટે ફોન કરી રહી છે. પહેલા યુપીના 14 નેતાઓ પાસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમની ગેંગે ખંડણી માંગી છે. તો હવે ગુજરાતના અપક્ષ ઉમેદવાર અને ભાજપના પૂર્વ મંત્રી બિમલ શાહને ફોન…

ખેડા: નેનપુર પાસે કોટન મિલમાં આગ

ખેડાના નેનપુર પાસે કોટન મિલમાં આગ લાગવાની ઘટના બની છે. આગના કારણે મોટી નુકસાનીનો અંદાજ લગાવાય રહ્યો છે. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગનો મોટો કાફલો નેનપુર પાસે આવેલી આ કોટનમિલ પર પહોંચી ગયો હતો. જોકે આગ ભીષણ હોવાના કારણે…

જીઈએસી નામ સાથે બીટી કપાસના બીજનું વેચાણ કરો, જાણો કેમ કહ્યું સરકારે

મહારાષ્ટ્ર સરકારે મૂળ બીટી કપાસ બીજ ઉત્પાદક કંપનીઓ અને તેની કો-માર્કેટિંગ કંપનીઓ માટે એક બ્રાન્ડ નામની સાથે બીટી કપાસના બીજોને વેચવા માટે ફરિજયાત બનાવ્યું છે, કારણ કે બજાર હેઠળ અલગ-અલગ બ્રાન્ડના નામો સાથે બીટી કપાસના વાવેતરને વેચી શકાય. સમીક્ષા કર્યા પછી, સરકારે…

હાર્દિક પંચાયત અે કોંગ્રેસ પ્રેરિત, હાલ હું ફરિયાદ નહી કરું પણ અતિરેક થશે તો ફરિયાદ દાખલ કરાવીશ

સોશિયલ મીડિયામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના રાજીનામાની વાતો વહેતી થઇ હતી. હાર્દિક પટેલના ફેસબુક પેજ પર નીતિન પટેલના રાજીનામાના ઉલ્લેખ વાળી પોસ્ટ પાટીદારોના ગ્રુપમાં વાઈરલ થઈ રહી છે. જોકે આ વાત ખોટી હોવાનું નીતિન પટેલનું કહેવું છે. જીએસટીવી સંવાદદાતા સાથેની…

લવાલની લાડલીઅો નસીબવંતી : ગામમાં અનોખી યોજનાઅો, લગ્નનો ખર્ચ પંચાયત ભોગવશે

લવાલ ગામે સરપંચ દ્વારા અનોખી યોજના શરૂ કરવામાં આવી છે. ગામની દીકરી અો માટે બે યોજના લાગુ કર્યા બાદ સરપંચે વધુ એક યોજનાને અમલમાં મુકી છે. જેમાં દીકરીનાં લગ્નનો સંપૂર્ણ ખર્ચ ગામની પંચાયત દ્વારા જ કરવામાં આવશે. આ યોજનાને લઈ…

ખેડાના માતર તાલુકામાં લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર

ખેડાના માતર તાલુકાના 80 હજાર કરતા વધુ લોકો પર તોળાઇ રહ્યો છે રોગચાળાનો ભય. કેમકે અહીંના લોકો ફિલ્ટર થયા વિનાનું દૂષિત પાણી પીવા બન્યા છે મજબૂર. અહીંનો ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી બંધ પડ્યો છે.ખેડા જિલ્લાના માતર તાલુકાના એક બે…

જાણો કયા તાલુકાની કેટલી ગૌચર જમીન પર કરવામાં આવ્યું દબાણ

કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે, ભાજપ ગાયના નામે મત મેળવે છે પણ રાજયભરમાં ગાય અને અન્ય પશુઓના ચરિયાણ માટેની ગૌચર જમીનમાં મોટાપાયે દબાણો થાય છે તે પણ અટકાવી શકયું નથી. ગાયને લઇ ચિંતાની મોટી મોટી વાતો કરતી ભાજપ…

અલ્પેશ ઠાકોરનો સરકાર સામે મોરચો : આંદોલન કરવાની ચિમકી આપી

રાજ્યભરની ગૌશાળામાં ગાયોને સહાય આપવા મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હવે ગાયો અને ગૌચર બચાવવા મેદાનમાં ઉતર્યા છે. અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકારને ગૌચરની જમીન ખાલી કરાવવા 15 દિવસનું અલ્ટીમેટમ આપી રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી…

પાંચ આંકડાનો પગાર છોડીને યુવાને વતનનું ઋણ ચુકવ્યું

આજકાલ લોકો વિદેશમાં લોકો કોઈને કોઈ રીતે વતનની માટીનું ઋણ ચુકવતા રહે છે. ત્યારે ફરી એક વખત પાંચ આંકડાનો પગાર છોડીને વતનનું ઋણ ચુકવ્યું છે. કલકત્તામાં 70000ના પગારે નોકરી કરતા ગામના યુવાને નોકરીને ઠુકરાવી પોતાના વતનમાં પરત ફરી સરપંચની જવાબદારી…

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ  સગીરા પર દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા ભોગવનારા આસારામની આજે ગાંધીનગર સેશન્સ કોર્ટમાં દુષ્કર્મ કેસમાં સુનાવણી હાથ ધરાવવાની છે.2013માં સુરતની યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આસારામને વીડિયો કોન્ફરન્સિંગથી હાજર કરવામાં આવે તેવી…

જાણો ગુજરાતની નાનીમોટી ખબરો : બસ એક ક્લિકમાં

નર્મદા રાજપીપળાના સિદ્ધવાડા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી છે. પત્નીના આડા સબંધના કારણે પતિએ મોં પર લાકડાના ફટકા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. હત્યાની ઘટના અંગેની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને પોલીસે હત્યાને અંજામ આપનાર…

વૃદ્ધ દંપતિની હત્યાના ગુનામાં બે આરોપીઓને આજીવન કેદ

ખેડાના નડિયાદના રેલવે વિસ્તારમાં ચોરી કરીને વૃદ્ધ દંપતિની હત્યા કરનાર આરોપીઓને નડિયાદ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. વર્ષ 2015માં વૃધ્ધ દંપતિને ચાની અંદર ઘેનની ગોળીઓ આપી વૃદ્ધ દંપતિના દાગીનાની ચોરી કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. જયારે વૃદ્ધ…

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

સુરત સુરતમાં 21 લાખના હીરા લઈને ભાગીદાર ફરાર થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી. અમેરિકન ડાયમંડ કંપનીને હીરા પહોંચાડવાના બગલે ભાગીદાર હીરા લઈને ફરાર થઈ ગયો…

ગુજરાતના સુપ્રસિદ્ધ 850 વર્ષ જૂનાં મંદિરના બાંધકામને ઘસારો પહોંચ્યો

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં આગામી સમયમાં મરામતકામ હાથ ધરવામાં આવશે. 850 વર્ષ જૂનાં મંદિરના બાંધકામને ઘસારો પહોંચ્યો છે. ત્યારે સૌથી વધુ શિખરને વાતાવરણની અસર જોવા મળી રહી છે. ડાકોર મંદિરના શિખરનું સમારકામ હાથ ધરવામાં આવશે. આ નિર્ણય લેવા…

GSTVના અહેવાલનો પડઘો, MLA નરગામાના ગ્રામજનોને સાંભળ્યા

ખેડા જિલ્લાના માતરના નગરામા ગામે પ્રદૂષણ ઓકતી કંપની અંગે પ્રસારીત કરવામાં આવેલા જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે. જીએસટીવીના અહેવાલની ગણતરીની પળોમાં માતરના ધારાસભ્ય કિશોરસિંહ નરગામા ગામે દોડી આવ્યા હતા. ધારાસભ્યોએ ગ્રામજનોની મુલાકાત લીધી અને તેમને સાંભળ્યા હતાં. કિશોરસિંહે જીએસટીવી સાથે…

ખેડાના નગરામા ગામે નિર્દોષ ગ્રામજનો ઉ૫ર પોલીસની દબંગાઇ, મહિલાઓ પર ૫ણ અત્યાચાર

ખેડાના માતરના નગરામા ગામે પ્રદુષણ ઓકતી ખાનગી કંપની સામે ગ્રામજનોનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજે સ્થાનિક પોલીસની દબંગાઈ સામે આવી છે. ખાનગી કંપનીનો વિરોધ કરી રહેલા લોકોની પોલીસે ધરપકડ કરી છે. બે દિવસ અગાઉ નગરામાં ખાનગી કંપનીએ…

ખેડાના માતરમાં પ્રદુષણ ઓકતી કંપની સામે ગ્રામજનોનો રોષ યથાવત

ખેડાના માતરના નગરામા ગામે પ્રદુષણ ઓકતી ખાનગી કંપની સામે ગ્રામજનોનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે.જેમાં શુક્રવારે આ વિરોધે જલદ્ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. નગરમાં ગામની સીમમાં કલસ્ટર એનવાયરમેન્ટ નામની ખાનગી કંપની છે. જેને લઈને છેલ્લા ચાર મહિનાથી ગ્રામજનો નારાજ…

મહિસાગર નદીમાં હોડી ૫લટી મારી જતા 15 યુવાનો ડૂબ્યા : 1નું મોત, 12ને બચાવી લેવાયા

મહીસાગર નદીમાં બોટ પલટી જતા એક યુવાનનું મોત થયું છે. જ્યારે કે બે યુવાનોની સારવાર ચાલુ છે. રાણિયા ગામથી કોટ લિંડોરાના 15 યુવાનો ચાલતા પાવાગઢ જતા હતાં. તેમાં વચ્ચે નદીનો પટ આવતા હોડીમાં બેઠા હતાં. પરંતુ અધવચ્ચે હોડી ઉંધી પડી…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

છોટા ઉદેપુર પાણીની તંગી વચ્ચે આંશિક રાહત થાય તેમ છે. ઉપરવાસમાંથી 8695 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની જળસપાટીમાં સાધારણ વધારો નોંધાયો છે. સોમવારે નર્મદા ડેમની જળ સપાટી 105.48 મીટર હતી. તે વધીને હાલ 105.61 મીટર થઈ છે. ગુજરાતને પીવા…

મંદીરની બાર રાશિઓ અને અઠ્ઠાવીસ નક્ષત્રો મુજબ કરાઈ છે રચના, જાણો ખાસિયત

સમગ્ર દેશ દુનિયામાં ભગવાન શિવની નગરી કાશીનું અનેરુ મહત્વ છે. ત્યારે રાજા રણછોડનું ધામ ડાકોરએ ગુજરાતનું કાશી ગણાય છે. આ પૌરાણિક મંદિરમાં બિરાજતા રાજા રણછોડ પ્રત્યે જેટલી આસ્થા છે. તેટલી મંદિરની ખાસિયત છે. આ મંદીરની બાર રાશિઓ અને અઠ્ઠાવીસ નક્ષત્રો…

ધૂળેટીના દિવસના પાંચ ખેલના રંગોત્સવ વિશે જાણો વિગતે

આ તો થઇ ફાગણી પૂનમના હોળીના દિવસની વાત. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીએ પણ રંગોત્સવ ચાલુ રહે છે અને પાંચ ખેલ પૂરા કરીને ઉત્સવનું સમાપન કરાય છે, ત્યારે આવો જોઇએ શું છે ધૂળેટીના દિવસના પાંચ ખેલનો રંગોત્સવ. ધુળેટીના દિવસે…

જાણો ડાકોરના ઠાકોરના રંગોત્સવ વિશે વિગતે

ડાકોરનો રંગોત્સવ એટલે પરમાનંદનું અનન્ય સુખ. શ્રદ્ધાળુઓના ગગનભેદી ‘જય રણછોડ’ના નાદથી ધબકતી ધરતી ધન્યતા અનુભવે છે. હોળીના દિવસે શણગાર ભોગમાં સોના-રૂપાની પિચકારીથી અને કેસરઘૂંટેલા જળથી રણછોડરાયને સ્પર્શ કરાવીને સૌ ભક્તજનોને કેસરિયો રંગ છાંટવામાં આવે છે. હોળી એટલે ગમતાંનો ગુલાલ કરવાનો…

ડાકોરના ઠાકોરના દર્શન કરવા માટે પગપાળા જતા ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

ફાગણી પૂનમના પવિત્ર દિવસે ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે પગપાળા જતા ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. લાખો કૃષ્ણ ભક્તો પોતાના પરિવાર, મિત્રો સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાકોરના ઠાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે ઉમટી પડયા છે….

ફાગણી પૂનમે ડાકોર ખાતેના રાજાના દર્શનનું અનોખું મહત્વ, શ્રદ્ધાળુઓનું ઘોડાપુર

આજે ફાગણી પૂનમ પર ડાકોર ખાતેના રાજા રણછોડરાયજીના દર્શનનું અનેરુ મહત્વ છે. રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને હોળી ધૂળેટીના પર્વ પર ડાકોરના ઠાકોરના દર્શન કરવા પહોંચ્યા છે. હજારો લોકો રણછોડ રાયને ધોળી ધજાઓ અર્પણ કરવાના છે. ત્યારે ડાકોરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર જોવા…