Archive

Category: Chhota Udaipur

લ્યો બોલો!: ખેડૂતો માટે પાણીની અછત અને રસ્તા પર છાંટવા પાણીની રેલમછેલ

નર્મદાની મુખ્ય કેનાલમાંથી ખેડૂતોને પાણી નહીં મળે તેવો  આદેશ સરકારે કર્યો છે. જેને લઈને ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન મળતા મહામુલો પાક સુકાઈ જવાની ચિંતા છે ત્યારે બીજી તરફ નર્મદાની મેઈન કેનાલમાંથી બિન્દાસ રીતે કોન્ટ્રકટરો નર્મદા…

છોટા ઉદેપુર: સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યાનો સરપંચ પર આરોપ

છોટા ઉદ્દેપુર તાલુકાના એક ગામનો જંગુ રાઠવા નામના સરપંચ પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. તેના વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે તેની ધરપકડ કરી છે. પીડિત સગીરાના આક્ષેપ મુજબ 4 વર્ષ પહેલા જંગુ રાઠવા તેના પર વારંવાર બળાત્કાર ગુજારતો હતો. અને પોતે…

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ઘરવડી ગામની 15 વર્ષીય કિશોરીને નાથપુરા ગામનો યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ નોઁધાઈ છે. લગ્ન કરવાના ઈરાદે લલચાવીને કિશોરીને યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ કિશોરીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં નોઁધાવી છે. જૂનાગઢ કેશોદમાં એસટી ડેપો ખાતે…

દેગલા ગામમાં યુવકનું અ૫હરણ કરી હત્યા, અજંપાભર્યો માહોલ

છોટાઉદેપુર જિલ્લાના દેગલા ગામમાં રાઠોડ અને નાયકા પરિવાર વચ્ચે જમીન બાબતે ચાલતાં ઝઘડામાં એકની હત્યા થતાં તેનું મોત નીપજ્યું છે. બંને પરિવાર વચ્ચે એક વર્ષથી ચાલી રહેલા ઝગડાનું સમાધાન થતું ન હતું. રાઠવા પરિવારે યુવકનું અપહરણ કરી તેની હત્યા કરી…

પાણીની તંગી વરરાજાને નડી : કેમ બની જાનૈયા વિનાની જાન ?

છોટાઉદેપુરના વાંટડા ગામમાં પાણીની તંગી વચ્ચે લગ્ન પ્રસંગમાં ઢોલ ઢબુકી રહ્યા છે. પરતુ લગ્નમાં હાજરી આપવાના બદલે પરિવારના સભ્યો પાણી ભરવા માટે કતારમાં ઉભા રહ્યા છે. પાણીની તંગી વચ્ચે લગ્નમાં શરણાઈના બદલે સંભળાઈ રહ્યો છે બેડાનો અવાજ.   છોટાઉદેપુરના વાંટડા…

ગૌચર જેવી બની ગયેલી સિવિલ હોસ્પિટલ, દર્દીઓ કરતા પશુની સંખ્યા વધારે

રાજ્ય સરકાર બાળકોથી માંડીને વયોવૃદ્ધના સ્વાસ્થ્યની સંભાળ માટે ભલે વિવિધ સુવિધાઓ હોવાનો દાવો કરે. જો કે, આદિવાસી પંથક છોટા ઉદેપુરમાં તો હોસ્પિટલ ભગવાન ભરોસે ચાલતી હોય તેમ જોવા મળે છે. શું છે છોટા ઉદેપુરના જનરલ હોસ્પિટલની સ્થિતિ જોઈએ આ અહેવાલ….

છોટાઉદેપુરના વાંઠડા ગામે પાણીના પોકાર, ભાઈના લગ્નની વિધિ પડતી મુકી બહેન દોડી પાણી ભરવા

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વાંઠડા ગામે ત્રણ હજારની વસ્તીમાં એક  જ બોર કામ આપી રહ્યો છે. પણ તેમાં પણ પાણી ટુકડે ટુકડે ઝમતુ હોવાથી મહિલાઓને ધોમધખતા તાપમાં પાણી માટે લાઈનમાં ઉભા રહેવું પડે છે. એક બહેનને ભાઈના લગ્નની વિધિ પડતી…

પાણીના કકળાટ વચ્ચે છોટાઉદેપુરમાં લોકો 70 ફૂટ ઊંડા કુવામાંથી પાણી ભરવા મજબુર

કહેવાય છે કે, જળ એ જ જીવન છે. પરંતુ એ જળ માટે જીવન જોખમમાં મુકવુ પડે તેવી સ્થિતિ છોટાઉદેપુરના વઢવાણમાં છે. અહીં પાણીના કકળાટ વચ્ચે પાણી મેળવવા ગામના યુવાનોને 70 ફૂટઊંડા કુવામાં ઉતરવુ પડે છે.પાણી માટે ગામના યુવાન કુવામાં ઉતરે…

છોટા ઉદેપુરમાં પોલીસનો સપાટો, રેતી ભરેલી 30 ટ્રક ઝડપાઈ

છોટાઉદેપુર જિલ્લા પોલીસે રેતી ચોરી કરતી ટ્રકોને ઝડપી પાડી સપાટો બોલાવ્યો છે. જિલ્લા પોલીસ વડાએ તપાસ હાથ ધરતા સંખેડા અને છોટાઉદેપુરમાંથી આશરે ત્રેસેક જેટલી રેતી ભરેલી ટ્રકોને પોલીસે ઝડપી પાડી છે. પોલીસની કાર્યવાહીથી રેતી માફીયાઓમાં ફફડાટ ફેલાયો છે. CRICKET.GSTV.IN

છોટા ઉદેપુર: ભર ઉનાળે રૂમડિયાના ગ્રામજનો પાણી માટે પરેશાન

ઊનાળો હવે આકરો બન્યો છે તો તેની સાથે સાથે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પણ પાણીની સમસ્યા વિકટ બની રહી છે. છોટાઉદેપુર જિલ્લાના રૂમડીયા ગામના લોકો પાણી વગર તરસી રહ્યાં છે. ગામમાં 100 બોર પૈકી માત્ર એક જ બોર ચાલી રહ્યો…

5000ની વસતી વચ્ચે ફક્ત એક જ બોર !, કામ-ધંધા છોડી લોકો ઉભા રહેવુ ૫ડે છે લાઇનમાં

છોટાઉદેપુરના રૂમડીયા ગામના લોકો પીવાના પાણીની ભારે પરેશાન ભોગવી રહ્યા છે. ગામમા આવેલા 100 બોરમાંથી એક જ બોર ચાલુ છે. 5000ની વસ્તી  વચ્ચે એક જ બોરમાંથી પાણી ભરવા મોટી લાઇનો લાગે છે. ગામમાં હાફેશ્વર જૂથ પાણી પુરવઠા યોજનાની ટાંકી પણ બનાવવામાં આવી છે….

છોટાઉદેપુરનો સુખી ડેમ થયો સુકોભઠ્ઠ, કંઈક આવી સ્થિતિ છે અહીંના લોકોની

છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાંટમાં આવેલો સુખી ડેમ સુકોભઠ્ઠ થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. છોટાઉદેપુરનો સુખી ડેમ જ નહીં પણ જિલ્લામાં આવેલા તમામ પાણીના સ્ત્રોતો સુકાઈ ગયા છે. ભર ઉનાળામાં ડેમનું તળીયુ દેખાઈ આવતા ખેડૂતોને ઉભા પાકને મોટુ નુકસાન થવાની ભીતિ છે….

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

રાજકોટ વાંકાનેર તાલુકાના સીધાવદર ગામે ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પર રૂપિયાનો વરસાદ થયો. અહીં યોજાયેલા ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો. સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પર તેમના સમર્થકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. લલિત વસોયા પર થયેલા રૂપિયાના વરસાદનો…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

ભરૂચ ભરૂચના ફિરદોશપાર્ક એપાર્ટમેન્ટમાં થયેલી હત્યાનો ભેદ ભરૂચ એલસીબીએ ઉકેલી એક ડોક્ટર અને કમ્પાઉન્ડરની ધરપકડ કરી છે. 10 એપ્રિલે મૃતક સુલેમાન બાવાની લાશ તેના જ ઘરમાંથી મળી આવી હતી. મૃતક સુલેમાન બાવા અને આરોપી ડો. સરફરાઝ ઘડીયાળી વચ્ચે મિત્રતા હતી.મૃતક…

ઘરના સભ્યોને બંધક બનાવી છ શખ્સો રૂ.1.07 લાખની મત્તા લૂંટી ગયા

છોટાઉદેપુર જિલ્લાના પાલિયા ગામે મોડી રાત્રે બનેલી લૂંટની ઘટનાથી ચકચાર મચી છે. છ જેટલા બુકાનીધારીઓએ મકાનની બહાર ઊંઘી રહેલા લોકોને બંધક બનાવ્યા અને રૂપિયા 1.07 લાખના દાગીના સહિતના મુદામાલની લૂંટ ચલાવી હતી. પાલિયા ગામની સીમમાં બે મકાન આવેલા છે. જ્યા…

રાજ્યના 125 ડેમોમાં 25 ટકા કરતા પણ ઓછું પાણી, જાણો ગુજરાતના સમગ્ર ડેમોની શું સ્થિતિ છે

ગુજરાતમાં પાણીની ખેંચ વર્તાઇ રહી છે. લોકો પાણી માટે વલખાં મારી રહ્યાં છે. આગામી દિવસોમાં ગુજરાતમાં જળસંકટ ઘેરુ બને તેવા એંધાણ સર્જાયા છે. રાજ્યમાં ૨૫ ડેમો તો સુકાભઠ્ઠ બન્યાં છે. આ ડેમો જાણે ક્રિકેટ મેદાનમાં પરિવર્તિત થયા છે. ઊનાળો હવે…

છોટાઉદેપુર સાંસદના ગામમાં જ પાણી માટે વલખા

ઉનાળો આકરો બનતાની સાથે રાજ્યમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે. જેમા છોટા ઉદેપુર જિલ્લાનું પીપલદી ગામ પણ બાકાત નથી. છોટા ઉદેપુરના પીપલદી ગામની વસતી બે હજારની છે. પરંતુ ગામના લોકોને ઉનાળામાં પાણી માટે વલખા મારવા પડે છે….

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ  ગુજરાત હાઇકોર્ટમાં જજીસની અછતને લઇને વકીલોની આ રેલી હતી. ગાંધી આશ્રમથી ગુજરાત હાઇકોર્ટ સુધી આ રેલીનુ આયોજન કરાયુ હતુ. જજીસની અછતના કારણે ન્યાય તંત્ર પર વધી રહેલુ ભારણ તેમજ સામાન્ય જનતાને પડી રહેલી મુશ્કેલીને લઇ આ રેલીનુ આયોજન કરાયુ…

અેપ્રિલમાં અષાઢ : વીજળી પડતાં બેનાં મોત, ખેડૂતોને ખેતી બગડી

રાજયમાં ધોમધોકાર ગરમી વચ્ચે અાજે રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડ્યાં છે. રવી સિઝનની કાપણી સમયે વરસાદથી પાકને નુક્સાન થવાની ભીતિ વચ્ચે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેડૂતોનો માલ પલળી ગયો છે. ઘઉં, ચણા અને તુવેરના પાકને નુક્સાનની શક્યતા છે. વાતાવરણમાં બદલાવની સાથે ગરમીથી…

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

મહેસાણા મહેસાણામાં ઓએનજીસીના વાહનોના પૈડા થંભી ગયા છે. ઓએનજીસીના ડ્રાયવરો હડતાળ પર ઉતર્યા છે. ડ્રાયવરોએ પગારના મુદ્દાને લઈને હડતાળ પર ઉતર્યા છે. મોટી સંખ્યામાં ડ્રાયવરો હડતાળમાં જોડાયા છે. પાલાવાસણા નજીક ઓએનજીસી સર્કલ પાસે ડ્રાયવરોએ દેખાવ કર્યા. પોલીસે તમામ ડ્રાયવરોની અટકાયત…

કોંગ્રેસથી ભૂખ સહન ન થઈ ? બે થી અઢી કલાકમાં ઉપવાસ સમેટાયા

અમદાવાદમાં કોંગ્રેસના ઉપવાસ બેથી અઢી કલાકમાં સમેટી લેવાયા છે. કોંગ્રેસ દ્વારા દસથી ચાર સુધી ઉપવાસ આંદોલનની જાહેરાત કરાઇ હતી. જો કે દસ વાગ્યાના અરસામાં શરૂ થયેલા ઉપવાસ હવે બેથી અઢી કલાકના કરી દેવાયા હતા. પ્રદેશ પ્રમુખની સૂચનાથી ઉપવાસ આંદોન બેથી…

છોટાઉદેપુરમાં સૂર્યા ગામે આગ, ત્રણ મકાનમાં આગ, ઘરવખરી બળીને ખાક

છોટાઉદેપુર જીલ્લામાં બોડેલી તાલુકાના સૂર્યા ગામે આગ લાગી હતી. જોતજોતામાં ત્રણ મકાનમાં આગ પ્રસરી હતી. ત્રણેય મકાનોની ઘરવખરી બળીને ખાક થઈ ગઈ. ગ્રામજનોએ પાણી છાંટીને આગ ઓલવવા પ્રયાસો કર્યા હતા. જોકે બાદમાં ફાયરબ્રિગેડ આવી જતાં આગને ઓલવી હતી, સદનસીબે આ…

IMPACT GSTV: પૂલનું કામકાજ 3 વર્ષ પછી પૂર્ણ થયું

ફરી એક વખત જીએસટીવીના અહેવાલનો પડઘો પડ્યો છે અને જીએસટીવીના અહેબાલ બાદ સરકારે 5 કરોડ 61 લાખના ખર્ચે પુલ બનાવાની જાહેરાત કરી હતી તે પુલનું કામકાજ પૂર્ણ કર્યુ છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના સજનપુરા અને ચમરવાડા ગામ સહિત અન્ય ગામના 200થી…

કર્મચારીઓને કાયમી ન કર્યા, તો હોસ્પિટલને તાળા લગાવ્યા

છોટાઉદેપુર ટીબી વિભાગના કરાર આધારીત કર્મચારીઓ દ્વારા કાયમી કરવાની માંગ સાથે ક્ષય કેન્દ્રને તાળાબંધી કરવામાં આવી હતી. અને કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. તેમની આ હડતાળથી અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાર સરકાર સામે માંગણીઓ કરવા છતાં…

જાણો ગુજરાતના ક્યાં ડેમમાં કેટલું પાણી? એક જ ક્લિક પર

ગુજરાતમાં ઉનાળામાં પાણીની ચારેકોર ભારે ખેંચ વર્તાઇ રહી છે. ગામડાઓમાં તો મહિલાઓએ પાણી મેળવવા બે-ચાર કીમી સુધી ચાલીને જવું પડે છે તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં હવે માત્ર 32 ટકા પાણી બચ્યુ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં…

જાણો એક એવા આઇ.એ.એસ અધિકારી વિશે જેઓ કાર મુકી સાયકલની કરે છે સવારી

સરકારી નોકરી હોય તો હવે નાનામાં નાનો કર્મચારી પણ સાયકલિંગ કરતો નથી. પોતાની કારમાં ફરે છે. ત્યારે આજે અમે આપને મળાવવા જઇ રહ્યા છીએ એક એવી વ્યકિતને જે રોજ સાયકલ લઇને ઓફિસ જાય છે. આ છે પ્રવીણ ચૌધરી. ખૂબજ હેલ્થ…

છોટા ઉદ્દેપુરના ગાજીપુરા ગામના લોકો માથે હાઇ ટેન્શન વાયરનું ઝૂલે છે મોત

છોટા ઉદ્દેપુરના બોડેલી તાલુકાના ગાજીપુરા ગામના લોકોને હાઇ ટેન્શન વાયરનું ટેન્શન છે. એમ કહીએ કે આ ગામના લોકોની માથે મોત ઝૂલે છે. અને આવી જ એક જીવલેણ ઘટના બનતા સહેજમાં અટકી ગઇ. આ છે બોડેલી તાલુકાનું ગાજીપુરા ગામ. આ ગામમાં…

નસવાડી: તણખલાથી દૂગ્ધા સુધીના રોડના કામકાજમાં પોલંપોલ

નસવાડી તાલુકાના તણખલાથી દૂગ્ધા સુધીનો માર્ગ દસ કરોડના ખર્ચે બની રહ્યો છે. આ રોડની પાંચ મીટરની પહોળાઈ કરવામાં આવી રહી છે. આ પહોળાઇ કરવામાં કોન્ટ્રાક્ટરે સરકારની તિજોરીની લાખો રૂપિયાનો ચૂનો લગાવી દીધો છે. નદીના પટ્ટમાં જોવા મળી રહેલા મોટા ખાડા…

નસવાડી પંથકમાં પાણી માટે રઝળપાટ કરવા ગ્રામજનો મજબૂર

રાજ્ય સરકાર નર્મદાના પાણી છેક સૌરાષ્ટ્ર કચ્છ સુધી પહોંચાડવાના ભલે વાયદા કરતી રહી હોય.પરંતુ નસવાડી પંથકના ગામો જ આજે પાણી માટે વલખા મારી રહ્યા છે. શહેરોમાં ભલે લોકો પાણીની કદાચ કિંમત ન સમજતા હોય. પરંતુ આ ગામના લોકોએ પાણી માટે…

છોટા ઉદેપુર: નસવાડીમાં મકાનમાં આગ, 2 પશુઓના મોત

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. કુકરદા ગામે રહેતા રેવંજીભાઇ ભીલના મકાનમાં મોડી રાત્રે વીજ મીટરના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતા અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ…