Archive

Category: Bharuch

ભરૂચ પાલિકાના બજેટ બોર્ડમાં નગરસેવકો મચ્છરદાની અને અગબત્તી લઇને આવ્યા !

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા વિપક્ષની આક્રમકતા અને શાસક પક્ષના આંતરિક વિખવાદને કારણે તોફાની બની હતી. સામાન્ય સભામાં સફાઈવેરા અને લાઈટવેરાના વધારા સહિત મચ્છરોના ઉપદ્રવના મુદ્દે વિપક્ષે શાસકોને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તો ભ્રષ્ટાચારના મુદ્દે ફરજ મોકૂફ પરના બે કર્મચારીઓને પરત…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

છોટા ઉદેપુર પાણીની તંગી વચ્ચે આંશિક રાહત થાય તેમ છે. ઉપરવાસમાંથી 8695 ક્યુસેક પાણીની આવક થતાં નર્મદા ડેમની જળસપાટીમાં સાધારણ વધારો નોંધાયો છે. સોમવારે નર્મદા ડેમની જળ સપાટી 105.48 મીટર હતી. તે વધીને હાલ 105.61 મીટર થઈ છે. ગુજરાતને પીવા…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ આંગડિયા લૂંટ કેસ  હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો છે. આંગડીયા પાસેથી પાંત્રીસ લાખની લૂંટ કરાયાની આશંકા છે. અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન, ઉત્તર ગુજરાતમાં તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદના ટાઉન હોલ સામે વિશ્વ હિંદુ પરિષદ દ્રારા રામ…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

તાપી તાપી જીલ્લાના વ્યારા ખાતેની ખાનગી બેંક સાથે 42 લાખની છેતરપિંડી કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીઓએ વર્ષ 2009 માં જમીનના ખોટા દસ્તાવેજો કરી જુદી જુદી યોજના હેઠળ 42 લાખ રૂપિયાની લોન લીધી હતી. બાદમાં લોન ભરપાઈ ન…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

વડોદરા વડોદરાની ગોત્રી વિસ્તારની શૈશવ સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. બાકી હોય તેવા વિદ્યાર્થીઓનું નવા વર્ષનું એડમિશન 31 માર્ચ સુધી ફી નહી ભરાય તો રદ્દ કરવાની શાળાએ ધમકી આપી હતી. અને બાકી ફી ચુકવવા વિદ્યાર્થીઓ પાસે શાળા સંચાલકોએ ડાયરીમાં નોટ…

ભરૂચમાં આખલાએ મહિલાને હવામાં ફંગોળી, જુઓ VIDEO

ભરૂચમાં શકિતનાથ રોડ પર એક આખલો એક બાદ એક બે મહિલા માટે આફતરૂપ સાબિત થયો. કાળા રંગનો આ આખલો અચાનક ભડક્યો. જેમાં આખલાએ પહેલા એક્ટિવા પર બેઠેલી એક મહિલાને સામાન્ય ઢીંક મારી. ત્યારબાદ થોડે આગળ રસ્તા પર ફોન પર વાતચીત…

નર્મદા ડેમમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા વૃક્ષોનું કટીંગ શરૂ કરાયુ

નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ ખાતે પાણીની સંગ્રહ ક્ષમતા વધારવા માટે વૃક્ષોનું કટિંગ શરૂ થયુ છે. છેલ્લા 25 વર્ષમાં આ ત્રીજીવખત વૃક્ષોના કટિંગની કામગીરી હાથ ધરાઈ છે. જોકે ડેમની ઉંચાઈ વધાર્યા બાદ પહેલી વખત આ રીતે વૃક્ષ કટિંગની કામગીરી…

જાણો રાજ્યની એવી મહિલાઓ વિશે જેઓએ બદલી છે પરંપરા

ભુજનું માધાપર ગામ મનુષ્યને જન્મ આપનાર અને પોષનાર નારી સભ્યતા અને સંસ્કૃતિનો સ્ત્રોત છે. અને આજની નારી તો હવે શ્રમમાં પણ પુરુષ સમોવડી બની છે. મોટે ભાગે ઇમારતોમાં રંગરોગાનનો વ્યવસાય પુરુષો જ કરતા હોય છે. પરંતુ ભુજના માધાપર ગામની મહિલાઓ…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ અમદાવાદમાં વધુ એક ખાનગી શાળાની ફી મુદ્દે વાલીઓ સામે દાદાગીરી જોવા મળી છે. અને વાલીઓ શાળા બહાર દેખાવ કરવા પહોંચ્યા છે. શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ સ્કુલમાં ફી મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો છે. શાળા સંચાલકોએ વાલીઓને એસએમએસથી ફી વધારાની…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ અમદાવાદના કાલુપુર સ્વામીનારાયણ મંદિર ખાતે નરનારાયણ ભગવાનના જન્મતિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ભગવાન નર નારાયણને 56 ભોગ ધરાવાયા છે. તો દાતાઆ દ્વારા ભગવાન નર નારાયણને 1 કરોડનો સોનાનો મુગટ પણ અર્પણ કર્યો છે. વિરમગામના જખવાડા ગામમાં…

ભરૂચમાં આંખમાં મરચાની ભૂકી છાંટી તિક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા

ભરૂચના કોલેજ રોડ પર સુરત જઈ રહેલા યુવાનની આંખમાં મરચાની ભૂકી નાખીને એક શખ્સ પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝિંકવામાં આવ્યા છે. જેમાં ઘાયલનું મોત નિપજ્યુ છે. મૃતક યુવાન  ટ્રેન દ્વારા સુરત અપડાઉન કરતો હતો. તે આજે પણ સાયકલથી રેલવે સ્ટેશને…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

અમદાવાદ રાજ્યભરમાં ઉનાળો શરૂ થતા જ જળસંકટની શરૂઆત થઈ છે. ત્યારે અમદાવાદમાં આવેલી જાણીતી બે ક્લબોએ પણ આ વર્ષે પાણીથી ધૂળેટી પર્વ ન ઉજવવાનું નક્કી કર્યુ છે. ઉનાળામાં પાણીની તંગી સામે પાણીનો સંગ્રહ રહે તે જરૂરી છે. ત્યારે અમદાવાદ મહાપાલિકાના…

હેતના મોતની તપાસની સરકારની ખાતરી : વડોદરાની શાળાઅો બંધ રાખવાનું અેલાન

વડોદરામાં શાળાની બેદરકારીને કારણે એસટી બસ નીચે કચડાઈ જતાં બાળકના થયેલા મોતથી વાલીઓમાં રોષ છે. જેના વિરોધમાં આવતીકાળે વડોદરાની તમામ સ્કૂલો બંધનું એલાન આપવામાં આવ્યું છે. ગુજરાત વાલી  મંડળ દ્વારા હેત ચૌહાણને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જોકે સતત બીજા દિવસે…

ભરૂચમાં યોજાઇ હાફ મેરેથોન : 2500થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો

ભરૂચમાં પોલીસ એથ્લેટીક્સ મીટ અંતર્ગત હાફ મેરેથોન યોજાઈ હતી.જેમાં 2500થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચના દુધ ધારા ડેરી ગ્રાઉન્ડ ખાતેતી આ હાફ મેરેથોનનો પ્રારંભ થયો. ભરૂચમાં  ૩ કિલોમીટરનો ફન રન તેમજ ૧૦ અને ૨૫ કિલોમીટરના હાફ મેરેથોનનું આયોજન…

સમાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો (18/02/2018)

જામનગર જામનગરના ખંભાળિયા રોડ પર સિંહણ ગામ પાસે મીની બસ પુલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 20 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મીની બસમાં બ્રાહ્મણ પરિવાર લગ્ન પ્રસંગે જઇ રહ્યો…

મોતનો મલાજો ન જળવાયો : કચરાના ટ્રેક્ટરમાં લઇ જવાયો તબીબનો મૃતદેહ !

જંબુસરમાં તંત્રની લાપરવાહી તેમજ સંવેદનહીનતાનો નમુનો સામે આવ્યો છે. અહી એકલવાયા જીવન ગાળતા તબીબના મોત બાદ તેમની લાશને કચરો લઇ જવાના ટ્રેક્ટરમાં મૂકીને લઇ જવાઇ હતી. શબવાહિનીના અભાવે મૃતદેહને કચરાના ટ્રેક્ટરમાં લઇ જવાયો હતો. મૃતક તબીબ મૂળ બંગાળના વતની હતા….

જુઓ, ગુજરાતની દિવસભરની મહત્વની ખબરો એક ક્લિક પર (09/02/2018)

રાજ્યની પીવાના પાણીની સમસ્યા હલ કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો. પીવાના પાણીની સમસ્યા નિવારવા ડેડ વોટર ઉપયોગમાં લેવામાં આવશે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં પીવાના પાણી માટે સિપેજ અને ડેડ વોટરની ફાળવણી નર્મદામાંથી કરવાની મંજૂરી મળી ગઈ છે. 31 જુલાઈ…

સામાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો (09/02/2018)

સુરત સુરત કામરેજના માનસરોવર રેસિડેન્સીના ત્રીજા માળેથી કુટણખાણું ઝડપાયું હતુ. જયાં 1 રૂપલલના અને 5 જેટલા ગ્રાહકો ઝડપી લેવામાં આવ્યા હતા. રહેણાક વિસ્તારમાં ચાલતી પ્રવૃત્તિથી સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા. આજે ફરીવાર એક લલના અને 5 ગ્રાહકો સાથે આવતા સ્થાનિકોએ…

સામાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો (08/02/2018)

અમદાવાદ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી આર.પી. વસાણી સ્કુલ સામે વાલીઓમાં રોષ છે. રોકડથી ફી ભરવાની સુચના મામલે બેઠક કરવા શાળા સંચાલકોએ વાલીઓને બોલાવ્યા હતા અને એક કલાકથી વધુ સમય સુધી વાલીઓ  બેઠા પરંતુ શાળા સંચાલકો ન મળતા વાલીઓ રોષે ભરાયા…

સામાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો (06/02/2018)

અમદાવાદ અમદાવાદના બાવળા, ધોળકા અને બગોદરા પંથકમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. જેથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. જીરૂ, રાયડો, ઘઉં, કોથમીર, જીરુ, ધાણા, ઈસબગુલ મેથી સહિતના પાકોને નુકશાનનો ભય છે. સાબરકાંઠા સાબરકાંઠાના હિંમતનગરમાં ગાયનેક તબીબ અશ્વિન નાયક ગર્ભ પરીક્ષણ…

ભરૂચ: પાનોલી GIDCમાં ગેસની અસર થતાં 2 કામદારોના મોત

ભરૂચની પાનોલી જીઆઈડીસીમાં આવેલી ઓમ ડાયકેમમાં બે કામદારોને ગેસની અસર થતા મોત થયા હતા. ઉપરાંત બચાવ માટે પહોંચેલા એક ફાયરમેનને પણ અસર થઈ હતી. સીસમના વેસેલની ઉપર બેલ્ટ બદલવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન બેલ્ટ નીચે પડી જતા એક…

સામાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો (05/02/2018)

અમદાવાદ અમદાવાદમાં જીપીએસસીની ફિઝીક્સની પરીક્ષામાં મહિલા ઉમેદવારો દ્વારા હોબાળો થયો છે. પરીક્ષાર્થી મહિલા ઉમેદવારોએ દોડ પુરી કરી હતી. જોકે પૂરતા સમયે દોડ પુરી ન કરી હોવાનું કહીને તેમને કાઢી મુકવામાં આવ્યા છે. ડીજીટલ વોચની ચીપમાં ગડબડ કરવામાં આવી હોવાનો પરીક્ષાર્થીઓએ…

સામાચાર એક ક્લિકે : જુઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો (04/02/2018)

અમદાવાદ અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી ગઇ છે. જૂની જેલમાં બડા ચક્કર યાર્ડ પાસેથી જમીનમાંથી ફોન મળી આવ્યો છે. જેલ સ્ટાફે અચાનક ચેકિંગ કરતાં એક ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો છે. આ મામલે રાણીપ પોલીસ…

ભરૂચ ગેસ લાઈનની મરામત દરમ્યાન આગ લાગી, એક નાસ્તાની લારી, બે રીક્ષા અને ચાર સ્કુટરો ભસ્મીભૂત

ભરૂચના મહંમદપુરા વિસ્તારમાં ગેસ લાઈનની મરામત દરમ્યાન અચાનક આગ ભભૂકી ઉઠતા બે રીક્ષા સહિત અન્ય ટુ વ્હીલર્સ આગની ઝપટમાં આવી ગયા હતા. આગ લાગતાની સાથે જ ફાયર બ્રિગેડે તુરંત દોડી જઈ થોડા સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. સદ્દનસીબે…

ભરૂચ ન.પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે શાસક પક્ષને ભીંસમાં લીધો

ભરૂચ નગર પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિવિધ ૪૮ મુદ્દાઓ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. સફાઈ કામ, ભંગાર,ભ્રષ્ટાચાર અને શાસક પક્ષના નેતાની ઓફીસ ફાળવણી બાબતે વિપક્ષે શાસક પક્ષને ભીંસમાં લીધો હતો. પરંતુ બહુમતીના જોરે શાસક પક્ષે તમામ મુદ્દા…

પોલીસની ગાંધીગીરી : નિયમો તોડતા વાહન ચાલકોને આપ્યા ગુલાબના ફૂલ

મોડાસા : અરવલ્લીના મોડાસા ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપવામાં આવ્યું હતુ. અને ટ્રાફિકના નિયમોની જાણકારી મળી રહે તે માટે વીડિયો સીડી અને પેમ્ફલેટ  આપવામાં આવી હતી. ઉના : ગીર સોમનાથના…

વાપી જીઆઇડીસીમાં ગેસ લીકેજ થતા લોકોને ઘર છોડવાની ફરજ પડી

વાપી જીઆઇડીસીમાં ગેસ લીકેજની ઘટના બની છે.વાપીના હન્ડ્રેડ શેડ કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીકેજ થયો છે.ગેસ લીકેજ થતાની સાથે જ આસપાસના વિસ્તારના લોકોને ઘર છોડીને દૂર નાસી જવાની ફરજ પડી છે. કંપનીની આજુબાજુમાં એક્તાનગર અને ડુંગરી ફળીયા વિસ્તાર આવેલો છે.આ…

ભરૂચ-વલસાડમાં પદ્માવત ન દર્શાવાઇ, થિયેટર માલિકોનું ફૂલ આપી સન્માન કરાયું

વલસાડના મલ્ટીપ્લેક્ષ માલિકોએ ફ્લિમ પદ્માવત રિલીઝ કરી નહોતી.જેથી રાજપૂત અને હિન્દૂ યુવા સંગઠનો એ મલ્ટીપ્લેક્ષ માલિકોને ફૂલ આપીને નિર્ણયને આવકાર્યો હતો.તો ભરૂચના સિનેમા ઘરોમાં પણ ફિલ્મ પદ્માવત દર્શાવાઇ નહોતી. જેથી કરણી અને રાજપૂત સમાજે સિનેમા ઘરોના સંચાલકોને ફૂલ આપીને સન્માન…

જાણો એક ક્લિકમાં : રાજ્યમાં ક્યાં-ક્યાં બંધ રખાયું અને કેટલા એસ-ટી રૂટો બંધ

પદ્માવત ફિલ્મ રિલીઝના વિરોધમાં અપાયેલા બંધને લઈને સુરક્ષાના કારણોસર બનાસકાંઠાના પાલનપુરમાં એસટી બસની તમામ ટ્રીપ રદ્દ કરી દેવામાં આવી છે. જેથી પાલનપુર બસ સ્ટેન્ડ ખાતે મુસાફરોએ રઝળવાનો વારો આવ્યો છે. થોડા દિવસ અગાઉ તોફાની ટોળાએ એસટી બસોને ટાર્ગેટ કરી હતી….

નર્મદામાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયુ, નીચાણવાસના ગામડામાં એલર્ટ

નર્મદા નદીમાં પાણીનું સ્તર વધે તે માટે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાણી છોડવાની રજૂઆત કર્યા બાદ તંત્ર જાગ્યું છે. જેમાં ગત રાતે 12 વાગ્યા સુધી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામા આવ્યુ હતુ. તો બપોરે 12…