Archive

Category: GS Genius

GS Genius: ગુજરાતના કપિલ શર્મા તરીકે જાણીતા જય છનિયારાએ ખામીને બનાવી ખૂબી

કોમેડીની દુનિયાનો બેતાજ બાદશા એટલે જય છનારયા. પોતાની ખામીને ખુબીમાં ફેરવનાર જય છનારયાની પ્રસિદ્ધીની કહાની પણ રસપ્રદ છે. જય છનારયા નાની ઉંમરમાં અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચૂંક્યો છે. સફળતાની ઉંચા મુકામે પહોચેલા જય છનારયાના માતા-પિતાની ભૂમિકા પણ મહત્વની રહી છે….

VIDEO: અમદાવાદની આ છોકરી ભારતની નં.1 અને વિશ્વમાં 20મા નંબરની ટેનિસ સ્ટાર

અમદાવાદની પ્રતિમાશાળી ટેનિસ સ્ટાર ઝીલ દેસાઇએ હાલ ભારતમાં રેન્કિંગમાં નંબર 1 પર છે અને ઓવરઓલ વર્લ્ડમાં જૂનિયરમાં 20મા ક્રમાંકે છે ત્યારે ટેનિસ મહારથી ઝીલ દેસાઇએ નાની વયથી આગળ જારી રાખેલો પ્રભાવશાળી પ્રદર્શનનો સિલસિલો હજી પણ યથાવત છે. ગુજરાતનું નામ વિશ્વમાં…

GS Genius : જુઓ પરમેશીએ સૂરીલા કંઠથી નાની ઉંમરમાં મેળવી મોટી સિદ્ધિઓ

કુદરત દરેક લોકોને એક અનોખી ખૂબી આપે છે. ઘણાં લોકો પોતાની ખૂબીને ઓળખી લેતા હોય છે. તો વળી, ઘણાં લોકો આજીવન પોતાની ખૂબીને નથી ઓળખી શકતા. કુદરતે બક્ષેલી અનેક ખૂબીમાં એક ખૂબી છે મધુર કંઠ. મધુર અવાજના કારણે અનેક લોકો…