Archive

Category: Movie Review

Movie review : ફુકરે રિટર્ન્સ

આ ફુકરાઓને તો તમે પહેલાં મળી જ ચુક્યા છો અને આ ફુકરાઓ તમને પસંદ પણ આવ્યાં છે. હવે ફરીએક વાર આ ફુકરાઓ થિયેટરમાં ધમાલ મચાવવા આવી ચુક્યા છે. પહેલી ફિલ્મ ફુકરેની જેમજ ફુકરે રિટર્ન્સના ફુકરાઓ પણ કોઇ કામના નથી, પરંતુ…

Movie Review : ‘ફિરંગી’ છે કોમેડીથી ભરપૂર ફિલ્મ, કપિલ હસાવીને કરશે લોટપોટ

કપિલ શર્માની બીજી ફિલ્મ થિયેટરોમાં આવી ચુકી છે અને આ ફિલ્મ દ્વારા કપિલ શર્માએ પ્રોડ્યૂસર તરીકે એક નવી ઇનિંગ શરૂ કરી છે. રાજીવ ઢિંગરાએ આ ફિલ્મની સ્ટોરી લખવાની સાથે આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. આ ફિલ્મમાં તનુશ્રી દત્તાની બહેન…

Movie Review : Julie 2 – ફિલ્મની કથા કંટાળાજનક, પંકજ ત્રિપાઠીનો અભિનય દમદાર

ફિલ્મ : જૂલી 2 નિર્દેશક : દીપક શિવદસાની સ્ટાર કાસ્ટ : રાય લક્ષ્મી, પંકજ ત્રિપાઠી, રવિ કિશન, આદિત્ય શ્રીવાસ્તવ સર્ટિફિકેટ : એ રેટિંગ : 1.5 સ્ટાર 2004માં ડાયરેક્ટર દીપક શિવદસાનીએ જીલી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં નેહા ધૂપિયા મુખ્ય ભૂમિકામાં…

Movie Review: ‘ગોલમાલ અગેઈન’

રોહિત શેટ્ટીની ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘ગોલમાલ અગેઈન’ રીલિઝ થઈ ચૂકી છે. ‘ગોલમાલ’ સીરિઝની આ ચોથી ફિલ્મ છે. જોકે, ત્રણ ફિલ્મ્સ કરતાં આ વધુ કોમેડી છે. સ્ટોરી: ફિલ્મ ‘ગોલમાલ અગેઇન’ની સ્ટોરી શરૂ થાય છે ગોપાલ (અજય દેવગન), માધવ (અરશદ વારસી), લકી…

Movie Review: સિક્રેટ સુપરસ્ટાર

‘દંગલ’ પછી આમિર ખાન અને જાયરા વાસિમ ફરી એક વખત સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, તેમની નવી ફિલ્મ ‘સિક્રેટ સુપરસ્ટાર’ થિયેટર્સમાં રિલીઝ થઇ ચૂકી છે. ફિલ્મને અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે, જે એક સમયે આમિર ખાનના મેનેજર રહીં ચૂક્યા…

Movie Review: ‘જુડવા 2’

મુખ્ય કલાકાર: વરૂણ ધવન, તાપસી પન્નુ, જેકલીન ફર્નાન્ડિસ, અનુપમ ખેર, પ્રાચી દેસાઈ, રાજપાલ યાદવ, સચિન ખેડેકર નિર્દેશક: ડેવિડ ધવન નિર્માતા: સાજિદ નાડિયાદવાલા એક એવો સમય હતો કે, જ્યારે ડેવિડ ધવનની ફિલ્મો બોક્સ ઓફિસ પર સોનું કાઢતી હતી. આ ફિલ્મોમાં મનોરંજન…

Movie Review: ‘સિમરન’

‘શાહિદ'(2012), ‘સિટી લાઈટ'(2014), અને ‘અલીગઢ’ (2015) જેવી ફિલ્મ્સ પછી ડિરેક્ટર હંસલ મેહતા કંગના રનૌતને લીડ રોલમાં લઇને કોમેડી ડ્રામા ફિલ્મ ‘સિમરન’ બનાવી છે. આ ફિલ્મમાં એક તરફ જ્યાં નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ બનાવી ચૂકેલા હંસલ મેહતા છે, તો બીજી તરફ…

Movie Review: ‘બાદશાહો’

મિલન લૂથરિયા અને અજય દેવગનની જોડી જ્યારે પણ સાથે આવે છે, ત્યારે ઓડિયન્સના દિલ જીતવામાં સફળ રહે છે. પછી તે ‘કચ્ચે ધાગે’, ‘ચોરી ચોરી’ તથા ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ.’ મિલન-અજયની જોડીની ચોથી ફિલ્મ ‘બાદશાહો’ રીલિઝ થઈ ચૂકી છે….

Movie Review: ખૂબ હસાવશે ‘જેન્ટ્સ પ્રૉબ્લેમ’ વાળી ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’

વર્ષ 2013માં આવેલી તમિલ ફિલ્મ ‘કલ્યાણ સમયાલ સાધમ’ બની હતી, જેના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મના 4 વર્ષ બાદ ડિરેક્ટર આર એસ પ્રસન્નાએ પ્રોડ્યુસર આનંદ એલ.રાય અને ઇરોસ ઇન્ટરનેશનલની સાથે મળીને તેની હિન્દી રિમેક ‘શુભ મંગલ સાવધાન’ બનાવી…

Movie Review: સુંદર અને સુશીલ હોવાની સાથે રિસ્કી પણ છે આ ‘અ જેન્ટલમેન’

ડિરેક્ટર રાજ અને ડી.કેની જોડીએ ‘ગો ગોવા ગૉન’ ફિલ્મ બનાવી હતી, ત્યારબાદ હવે સિદ્ઘાર્થ મલ્હોત્રા અને જેક્લિન ફર્નાડિસની ફિલ્મ ‘અ જેન્ટેલમેન’ આજે રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મમાં પહેલી વખત સિદ્ઘાર્થ મલ્હોત્રાની ડબલ રોલમાં જોવા મળશે. તો ફિલ્મ ‘અ જેન્ટલમેન’માં…

Movie Review: બરેલી કી બર્ફી

એડ એજન્સીના બેકગ્રાઉન્ડમાં કામ કરી ચૂકેલી અશ્વિની અય્યર તિવારીની પહેલી ફિલ્મ નિલ બટે સન્નાટા’ને ક્રિટિક્સ અને ઓડિયન્સ તરફથી સારો રિસપોન્સ મળ્યો હતો. જોકે બિઝનેસના હિસાબે ફિલ્મ ઠીક-ઠાક રહી હતી. પરંતુ ‘બરેલી કી બર્ફી’ની સાથે અશ્વિનીએ નાના શહેરની વાર્તાની સાથે થોડી…

‘ટૉયલેટ’ એક પ્રેમ કથા : એક સામાજિક દૂષણને ‘ફ્લશ’ કરવાનો ઇમાનદાર પ્રયાસ

ટૉયલેટ એક પ્રેમ કથા, નામથી જ ખબર પડી જાય છે કે વાર્તા ટૉયલેટની આજુબાજુ ફરતા બનાવાઈ છે. કેશવ (અક્ષય કુમાર)ને પ્રેમ થઈ જાય છે જયા (ભૂમિ પેડનેકર)ની સાથે. લગ્ન પણ થઈ જાય છે. પંરતુ સુહાગરાતની બીજી સવારે જ અન્ય મહિલાઓ…

Movie Review: જબ હેરી મેટ સેજલ

ફિલ્મ ‘જબ હૈરી મેટ સેજલ’ના એક સીનમાં સેજલ (અનુષ્કા શર્મા) હેરી (શાહરૂખ ખાન)ને કહે છે કે શોધવાથી તો ભગવાન પણ મળી જાય છે, પરંતુ આ ફિલ્મને બનાવતા પહેલા કિંગ ઑફ રોમાન્સથી ઓળખાતા શાહરૂખ ખાન અને રોમેન્ટિક ફિલ્મોના ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી…

Movie Review: મુબારકા

અનીસ બઝ્મીને ફેમિલી એન્ટરટેનિંગ ફિલ્મો બનાવવા માટે જાણવામાં આવે છે. ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’, ‘નો એન્ટ્રી’ જેવી ફિલ્મોને અનીસ બઝ્મીએ જ ડિરેક્ટ કરી છે અને ફરી એક વખત ફેમિલી એન્ટરેટન કરવા માટે અનીસે ફિલ્મ ‘મુબારકા’ બનાવી છે. ફેમિલી,…

Movie Review: મુન્ના માઈકલ

ડિરેક્ટર શબ્બીર ખાન અને એક્ટર ટાઇગર શ્રોફની જોડી ‘હિરોપંતી’ અને ‘બાગી’ જેવી હિટ ફિલ્મ્સ આપી ચૂક્યા છે. બંને ફરી એક વખત ફિલ્મ ‘મુન્ના માઇકલ’ની સાથે સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહ્યા છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો પણ કૉમેડી અંદાજ જોવા મળી…

Movie Review: ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’

છેલ્લા વર્ષોમાં પ્રકાશ ઝાના પ્રોડક્શનથી જોડાઇને ‘અપહરણ’, ‘ખોયા ખોયા ચાંદ’, ‘રાજનીતિ’ જેવી શાનદાર ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતી અલંકૃતા શ્રીવાસ્તવની બહુચર્ચિ ફિલ્મ ‘લિપસ્ટિક અન્ડર માય બુરખા’ રિલીઝ થઇ ચૂકી છે. આ પહેલા અલંકૃતા શ્રીવાસ્તવ ‘ટર્નિગ 30’ નામની ફિલ્મ ડિરેક્ટ…

Movie Review: જગ્ગા જાસૂસ

પ્રોડ્યુસર-ડિરેક્ટર અનુરાગ બાસુએ રણબીર કપૂર સાથે મળીને ફિલ્મ ‘બર્ફી’ બનાવી હતી, જે સુપરહિટ રહેવાની સાથે તેણે કેટલાય એવોર્ડ્સ પણ મળ્યા હતા. ત્યારબાદ લગભગ 4 વર્ષ પહેલા અનુરાગ બાસુએ પોતાના અપકમિંગ પ્રોજેક્ટમાં રણબીર કપૂરને સાઇન કર્યો અને તેની તૈયારી શરૂ કરી…

Movie Review: ‘મૉમ’

‘મૉમ’ શ્રીદેવીની 300મી ફિલ્મ છે. શ્રીદેવીના કરિયરને લગભગ 50 વર્ષ પૂરા થઇ ચૂક્યા છે. માં પર વર્ષો ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેવી કે ‘મધર ઇન્ડિયા’, ‘માં’ અથવા તાજેતરમાં રિલીઝ થયેલી રવિના ટંડન સ્ટારર ‘માતૃ’ શું ‘ઇંગ્લિશ વિંગ્લિશ’ જેવુ વેલકમ…

Movie Review : ટ્યૂબલાઇટ

ડિરેક્ટર કબીર ખાન અને સલમાન ખાનની જોડી ‘એક થા ટાઇગર’ અને ‘બજરંગી ભાઇજાન’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે હવે આ જોડી તેમની ત્રીજી ફિલ્મ લઇને આવ્યા છે અને તે ફિલ્મનું નામ છે ‘ટ્યૂબલાઇટ.’ આ વખતે ડિરેક્ટર કબીર ખાને હોલિવુડની ફિલ્મ…

Movie Review: સસ્પેન્સ, થ્રિલર અને કૉમેડીથી ભરપૂર છે ‘બેંક ચોર’

ડિરેક્ટર બમ્પી ‘બેંકચોર’થી બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યા છે અને રિતેશ દેશમુખ- વિવેક ઓબેરોયનની જોડી ફરી એક વખત તમને હસાવવાના પ્રયત્નમાં લાગી ગઇ છે, ફિલ્મની રિલીઝ પહેલા ચોરીના પોસ્ટર, રોસ્ટ, ચોરીનું ટ્રેલર, ચોરીનો ઇન્ટરવ્યુ જેવા કેટલાય પ્રમોશનલ કેમ્પેઇન કરવામાં આવ્યા હતા…

Movie Review: ‘રાબ્તા’

કૉકટેલ, એજન્ટ વિનોદ, હિન્દી મીડિયમ જેવી કેટલીય સારી ફિલ્મોને પ્રોડ્યુસ કર્યા પછી દિનેશ વિજને આ ફિલ્મથી ડિરેક્શન ફિલ્ડમાં ડેબ્યુ કર્યુ છે. ફિલ્મ સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતિ સેનનની લઇને પુનર્જન્મના સંબંધો પર આધારિત લવ સ્ટોરી તૈયાર કરી છે. જેને લઇને…

Movie Review: ‘બહેન હોગી તેરી’

બહન હોગી તેરી, અજય પન્નાલાલની ડેબ્યુ ફિલ્મ છે. આ ફિલ્મમાં નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર રાજકુમાર રાવ અને શ્રુતિ હાસનની લવ સ્ટોરી બતાવવામાં આવી છે. તો જોઇએ કેવી છે ફિલ્મ.. સ્ટોરી: આ ફિલ્મની સ્ટોરીમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખઉનમાં રહેતા ગટ્ટુ(રાજકુમાર રાવ)…

Movie Review: ‘ડિયર માયા’

‘ડિયર માયા’ ફિલ્મથી લાંબા સમય પછી મનીષા કોઇરાલા ફરી એક વખત ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહી છે. તો જાણો કેવી બની છે ફિલ્મ અને કેવી છે ફિલ્મની વાર્તા.. સ્ટોરી: ફિલ્મ ‘ડિયર માયા’ની વાર્તા બે ફ્રેન્ડસ એના (મદીહા ઇમામ) અને ઇરા…

Movie Review: ‘દોબારા’

અમેરિકન હૉરર ફિલ્મ ‘ઓક્યુલસ’ની ઑફિશ્યલ હિન્દી રિમેક ‘દોબરા’ ફિલ્મમાં પહેલી વખત હુમા કુરેશી અને તેનો ભાઇ શાકીબ સલીમને પહેલી વખત રીલ લાઇફમાં એકસાથે જોવા મળશે. ડિરેક્ટર પ્રવાલ રમન હંમેશાથી અલગ રીતની ફિલ્મ બનાવવા માટે જાણીતા છે. જેમાં ડરના મના હૈ,…

Movie Review – સચિન: અ બિલિયન ડ્રીમ્સ

ભારતમાં ક્રિકેટને એક તહેવાર તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં અલગ-અલગ દાયકામાં કેટલાય પ્લેયર્સ આવ્યા પરંતુ એક એવો પ્લેયર છે જેને દરેક તબક્કાના લોકોએ સન્માન આપ્યુ અને તેણે ‘ક્રિકેટના ભગવાન’ તરીકે ગણવા લાગ્યા. આ પ્લેયર એટલે સચિન રમેશ…

Movie Review: ગંભીર મુદ્દાની તરફ ધ્યાન ખેંચતી ‘હિન્દી મીડિયમ’

‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનારા સાકેત ચૌધરીએ ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’, ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. સાકેત ચૌધરીની ફિલ્મ હિન્દી મીડિયમ તેની સ્ટોરીને લીધે ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર…

Movie Review: ફિલ્મ નિહાળતા પહેલા વાંચી લો, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ નો રિવ્યૂ

સ્ટોરી: બદ્રીનાથને એક ટિપિકલ દુલ્હનની તલાશ છે, જ્યારે વૈદેહી એક સ્વંતત્ર વિચાર ધરાવતી યુવતી છે. શું બંને એકબીજાના હમસફર બની શકશે?

ફિલ્મ જોતા પહેલા વાંચો ‘કમાન્ડો-2’ નો રિવ્યૂ

આજકાલ બોલીવૂડમાં સીક્વલનો ટ્રેન્ડ બની ચૂક્યો છે ત્યારે વિપુલ અમૃતલાલ શાહના નિર્માણ અને દેવેન ભોજાનીના નિર્દેશનમાં બનેલી ‘કમાન્ડો 2’ વર્ષ 2013માં આવેલી ફિલ્મ ‘કમાન્ડો’ ની સીકવલ છે.

Movie Review : રંગૂન – સિનેમેટોગ્રાફી અને શાહિદ-કંગના માટે જોઈ શકાય

ફિલ્મ ‘રંગૂન’ વિશાલ ભારદ્વાજ નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સૈફ અલી ખાન, કંગના રનૌત, શાહિદ કપૂર અને રિચર્ડ મૈકેબએ નિભાવી છે. ‘રંગૂન’ આઝાદી પહેલાની કહાની છે, જે યુદ્વની પૃષ્ઠભૂમિ પર રચવામાં આવી છે. આ ફિલ્મમાં એક પ્રેમ ત્રિકોણ છે, જે કંગના, સૈફ અને શાહિદ વચ્ચે બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કંગના એક ફિલ્મી અભિનેત્રીના પાત્રમાં છે જ્યારે સૈફ અલી ખાન રુસી બિલમોરિયા નામના એક ફિલ્મ પ્રોડ્યુસરના પાત્રમાં જોવા મળે છે. શાહિદ કપૂર ફિલ્મમાં આઇએનએનો એક સિપાહી બને છે, જે અંગ્રેજોની સેનામાં રહી આઇએનએનું કામ કરે છે.

ફિલ્મ રિવ્યૂ: જાણો કેવી છે ફિલ્મ ‘ધ ગાજી એટેક’

હિન્દી ફિલ્મોમાં આમ તો અત્યાર સુધી ભારત-પાકિસ્તાનના વૉર પર ઘણી ફિલ્મો બની ચૂકી છે પરંતુ, આ પહેલો મોકો છે જ્યારે બંને દેશોનીની નેવીની વચ્ચે જંગને બતાવામાં આવ્યો છે.