Archive

Category: Hollywood

જાણીતી એક્ટ્રેસે કહ્યું, પ્રોડ્યુસરે કપડાં ઉતારી લાઈનમાં ઊભાં રાખી દીધાં અને પછી…

હોલિવુડની ફેમસ એક્ટ્રેસ જેનિફિર લોરેન્સે તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના સંઘર્ષના દિવસો યાદ કર્યા હતા. તેણે જણાવ્યુ કે, કઇ રીતે એક ફિલ્મ પ્રોડ્યુસરે તેને વગર કપડાએ બીજી એક્ટ્રેસીસની સાથે ઉભી કરી દીધી અને તેનું અપમાન કર્યુ હતુ. જેનિફર…

પ્લેબોય મેગેઝીનના ફાઉન્ડર :  હ્યુ હેફનરનું 91 વર્ષની વયે નિધન

સૌથી જાણીતા મેન્સ લાઈફસ્ટાઈલ મેગેઝીન પ્લેબોયના ફાઉન્ડર હ્યુ હેફનરનું 91 વર્ષની વયે અવસાન થયું છે. પ્લેબોય એન્ટરપ્રાઇઝેઝ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે તેમના ઘરમાં શાંતિથી અંતિમ શ્વાસ લીધા. હ્યુ હેફનરનો જન્મ શિકાગોમાં થયો હતો….

અમેરિકામાં રાહુલ ગાંધીને મળી આ વિદેશી અભિનેત્રી, ટ્વિટર પર આવી મજેદાર કોમેન્ટ

એક વિદેશી અભિનેત્રીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ પોતાની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જો કે, આ તસવીર વાયરલ થયા બાદ તમામ પ્રકારના સૂચન તેમની પાસે પહોંચી રહ્યાં છે. આવામાં એક સૂચન છે કે, હવે તમે ભારતીય…

બેસ્ટ ફ્રેન્ડને કારણે બચ્યો આ પૉપ સ્ટારનો જીવ, ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો ફોટો

મોટેભાગે પોતાની એક્ટિંગ અને સિંગિગને લઇને ચર્ચામાં રહેતા સેલેના ગોમ્ઝ ફરી એક વખત ચર્ચામાં છે, પરંતુ આ વખતે કોઇ સોંગ કે ફિલ્મને લઇને નહી પરંતુ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કરેલી ફોટોને કારણે છે. વાસ્તવમાં એક ફોટો શૅર કરીને તેણે…

આ હોરર ફિલ્મે માત્ર 3 દિવસમાં રૂ. 1150 કરોડની કરી કમાણી

8 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી હોરર ફિલ્મ ‘It’ની રેકોર્ડબ્રેકિંગ કમાણી સાંભળીને તમારા હોંશ ઉડી જશે. આ ફિલ્મ પોપ્યુલર હોરર રાઈટર સ્ટીફન કિંગની નૉવલ પર આધારિત છે. ફિલ્મનું માત્ર 3 દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન 1150 કરોડ રૂપિયા છે. આ ફિલ્મે રિલીઝ થતાંની…

‘હું ખરેખરમાં મેડોના છું’, પોપ સિંગરને જ્યારે કરવું પડ્યું પોતાની ઓળખ આપવા માટે આ ટ્વીટ

2015માં પૉપ સિંગર મેડોનાની આલ્બમ “B****, I’m Madonna” રિલીઝ થયું હતુ. મેડોનાને પોતાના આ આલ્બમના સોંગને ફરી એક વખત યાદ કરવું પડ્યુ છે, કેમકે એક કુરિયર કંપનીએ તેમને એક પેકેટ આપવા માટે ઇન્કાર કરી દીધો હતો. કંપની અનુસાર, ”તે મેડોના…

‘મારી 4 વર્ષની દિકરી ટ્રમ્પ કરતા સારી રીતે દેશ ચલાવશે’

હોલિવુડ એક્ટ્રેસ અને રિયાલિટી ટીવી શોથી ફેમસ થયેલી કિમ કાર્દશિયને તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશે એક નિવેદન આપ્યુ હતુ. 36 વર્ષીય સ્ટાર કિમે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી વધારે સારી રીતે તો મારી 4 વર્ષની દિકરી…

આ છે શાપિત ‘ઢીંગલી ઍનાબેલ’ની સત્ય ઘટના, હાથ લગાવવાની પણ મનાઈ છે

ફિલ્મ ઍનાબેલ ક્રિએશનને આ વર્ષની સૌથી ડરામણી હૉરર ફિલ્મ માનવામાં આવી રહી છે. લગભગ મોટા ભાગના થિયેટર્સમાં આ ફિલ્મ હાઉસફૂલ ચાલી રહી છે. ટ્વિટર પર લોકોના આ ફિલ્મને લઈને રિએક્શન્સ જોઈને ખ્યાલ આવે છે કે આ ફિલ્મ કેટલી ડરામણી છે….

આ ફિલ્મ નિર્દેશક ઉપર 40 વર્ષથી ચાલી રહ્યો છે દુષ્કર્મનો કેસ

ફ્રેંચ નિર્દેશક પોલાંસ્કી  ફરી એક વાર ચર્ચામાં છે  તેનું કારણ તેમની કોઈ ફિલ્મ નથી પરંતુ  તેમની સામે ચાલી રહેલો દુષ્કર્મનો કેસ છે. હાલમાં જ લોસ એન્જલસમાં આ મુદ્દે થયેલી સુનાવણીમાં અદાલતે આ મુદ્દાને હટાવી દેવાનો ઇન્કાર કર્યો હતો.  આ કેસ…

અમેરિકાના ફિલ્મમેકરનો ટ્રમ્પ પર હુમલો, કહ્યું આ શખ્સ ક્યારેક આપણને મરાવશે

ડૉક્યૂમેન્ટ્રી ફિલ્મ મેકર માઇકલ મૂરેએ ટીવી ચેનલ પર મજાક કરતા કહ્યું  કે, ડોનાલ્ડ ટ્રમ્પ નામનો વ્યક્તિ આપણને બધાને મરાવી નાંખશે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં માઇકલ મૂરેએ ટ્રમ્પને લઇને ટિપ્પણી કરતા કહ્યું કે, ટ્રમ્પના હાથમાં પરમાણુ શસ્ત્રોની ચાવીઓ છે. આ…

પાંચ વર્ષોથી ટોપ રહેલા ગંગનમ ગીતને પછાડી Fast & Furious 7નું ગીત બન્યું યૂટ્યૂબ કિંગ

ગંગનમ સ્ટાઇલનો જાદુ હવે યૂઝર્સમાં ઓછો થઈ ગયો છે. કારણ કે છેલ્લા પાંચ વર્ષોથી સર્વોચ્ચ સ્થાને રહેલાં આ ગીતનો પ્રથમ રહેવાનો રેકોર્ડ તૂટી ગયો છે.  અને હવે એક નવું ગીત યૂટ્યૂબનું કિંગ બની ગયું છે.  આ ગીત ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ…

‘Spider-Man: Homecoming’ના હિન્દી વર્ઝનમાં આ એક્ટર કરશે સુપરહીરોની ડબિંગ

હોલિવુડ ફિલ્મ સ્પાઇડર મેન સીરિઝની અપકમિંગ ફિલ્મ ‘સ્પાઇડર મેન: હૉમકમિંગ’ના હિન્દી વર્ઝનમાં ટાઇગર શ્રોફ સ્પાઇડર મેન માટે વૉઇસઑવર કરશે. આ પહેલી વખત ટાઇગર શ્રોફ કોઇ હોલિવુડની ફિલ્મ માટે વૉઇસ ઑવર કરશે. ટાઇગરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે, ”મારા બાળપણનો સુપરહીરો સ્પાઇડર…

દીપિકા પાદુકોણ ટીન ચોઇઝ એવોર્ડ્ઝ માટે થઇ નોમિનેટ

આ વર્ષની શરૂઆતમાં હોલિવુડની ફિલ્મ ‘ત્રિપલ એક્સ: રિટર્ન ઑફ ઝેન્ડર કેજ’થી ડેબ્યુ કરનાર દીપિકા પાદુકોણને આ ફિલ્મ માટે ‘ટીન ચોઇઝ એવોર્ડ 2017’માં નૉમિનેટ કરવામાં આવી છે. સરેના અંગેર તરીકેના દીપિકાના બોલ્ડ અને બ્યુટિફૂલ પરફૉર્મન્સને ખૂબ જ પસંદ કરવામાં આવ્યુ હતુ….

દીપિકા ફરી એક વખત ‘xXx 4’ વિન ડીઝલ સાથે કરશે રોમાન્સ

બોલિવુડની ‘મસ્તાની’ દીપિકા પાદુકોણ ફરી એક વખત હોલિવુડમાં ધૂમ મચાવવા જઇ રહી છે. જી હા, દીપિકા હોલિવુડની ફિલ્મ xXx સીરિઝની અપકિંગ ફિલ્મ xXx4માં પણ જોવા મળશે. આ વાતની જાણકારી ફિલ્મ xXxના ડિરેક્ટર ડીજે. કરુસોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે….

જેમ્સ બોન્ડ અભિનેતા રોજર મૂરનું કેન્સરથી નિધન

જેમ્સ બોન્ડની ભૂમિકા નિભાવી પ્રશંસકોનું દિલ જીતનાર જાણીતા હોલીવૂડ અભિનેતા રોજર મૂરનું 89 વર્ષની વયે સ્વિત્ઝર્લેન્ડમાં કેન્સરથી નિધન થયું હતું. તેમણે જેમ્સ બોન્ડની સિરીઝીની સાત ફિલ્મોમાં જેમ્સ બોન્ડની ભૂમિકા નિભાવી હતી. જેમ્સ બૉન્ડની ભૂમિકા નિભાવનાર લેજેન્ડરી હૉલિવૂડ સ્ટાર રોજર મૂરે…