Archive

Category: Gujarati Cinema

ગુજરાતી ફિલ્મ ‘ધાડ’માં કેકે મેનન અને નંદિતા દાસ જોવા મળશે

ગુજરાતી ફિલ્મ ‘ધાડ’માં બોલીવુડના જાણીતા  ચહેરા નંદિતા દાસ અને કેકે મેનન જોવા મળશે. આ ફિલ્મની કથા કચ્છના ગ્રામીણ વિસ્તાર પર આધારિત છે. ફિલ્મની કથા એક એવા વ્યક્તિ (ઘેલો)ની આસપાસ ફરે છે, જે કચ્છની સૂકી ધરતી પર પોતાના માટે એક બાળક…

આખરે આવતી કાલે દેશભરમાં રિલિઝ થશે ‘મોદી કાકા કા ગાંવ’

 પ્રધાનમંત્રી મોદીના વિકાસ એજન્ડા સાથે સંકળાયેલી આ ફિલ્મને 11 મહિના બાદ સેન્સર બોર્ડ પોતાની મંજૂરી આપી દીધી છે.  ફિલ્મ ‘મોદી કાકા કા ગાંવ’ આવતી કાલે રીલીઝ થવાની છે. આ ફિલ્મ દેશભરમાં રિલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મનું નામ ‘મોદી…

કંઇક આવું હશે પીએમ મોદીનું ગામ, જોવા માટે થઈ જવા તૈયાર

તમારે પીએમ મોદીનું ગામ જોવું છે તો હવે તેમે એ સરળતાથી જોઈ શકોછો. કારણ કે બહુ ઝડપથી  એક ફિલ્મ મોદી કા ગાંવ રીલીઝ થવાની છે.   પ્રધાનમંત્રી મોદીના વિકાસ એજન્ડા સાથે સંકળાયેલી આ ફિલ્મને 8 મહિના બાદ સેન્સર બોર્ડ પોતાની મંજૂરી…

નિમેષ દેસાઇની વિદાય : ઇસરોએ ઓછી ઉંમરે તેમની ભરતી કરવા દિલ્હીથી ખાસ મંજૂરી લીધી હતી

જાણીતા નાટ્યકાર નિમેષ દેસાઈની ચિર વિદાયની સાથે જ ગુજરાતી નાટ્યમંચનો એક સિતોરો ખરી પડ્યો છે. નિમેષ દેસાઈ એક એવુ વ્યક્તિત્વ છે કે, જેણે સ્ટેજથી માંડીને ફિલ્મ જગતમાં અદાકારીનો નવો અંદાજ રજૂ કર્યો તેવા પરેશ રાવલને લોકો સમક્ષ લાવ્યા છે. નાટ્યકાર…

ગુજરાતી ફિલ્મ અને નાટ્ય જગતના જાણીતા કલાકાર નીમેષ દેસાઈનું નિધન

રંગમંચના જાણીતા કલાકાર નીમેષ દેસાઈનું નિધન થયું છે. તેઓએ ગુજરાતી ફિલ્મ અને નાટ્ય જગતમાં એકથી વધુ ક્ષેત્રમાં સફળતા મેળવી હતી. નીમેષ દેસાઈ ફિલ્મ મેકર, અભિનેતા, થિયેટર ડાયરેક્ટર, ગાયક, મ્યુઝિક કંપોઝર, શોર્ટ સ્ટોરી રાઈટર, ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર અને વોઈસ ઓવર આર્ટિસ્ટ…

સૅન્સર બોર્ડની મંજૂરીના કારણે લટકી પડેલી ‘પાવર ઑફ પાટીદાર’ અહીં કરાશે રિલીઝ

પાટીદાર અનામત આંદોલન પર બનેલી ફિલ્મ ‘પાવર ઓફ પાટીદાર’ને રિલિઝ કરવા સેન્સર બોર્ડે ભલે મંજૂરી આપી ના હોય પણ આ ફિલ્મને ખરીદવાની તૈયારી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ બતાવી છે. સેન્સર બોર્ડે ફિલ્મને મંજૂરી ના આપતા ફિલ્મ હાલમાં…

કિંજલ દવેનું લેટેસ્ટ ગીત ‘ગજાનંદ દેવા’ યૂ-ટ્યૂબ પર વાયરલ

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના ‘ચાર બંગડીવાળી ગાડી’ , ‘લહેરી લાલા’, ‘કનૈયા’ ગીત બાદ હવે નવું ગીત ધૂમ માચવી રહ્યું છે. તેના નવા ગીત ‘ગણેશા’ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઇ રહ્યુ છે. આ ગીતને ગણેશ ચતુર્થીને ધ્યાનમાં લઇને રિલીઝ…

Vitamin Sheના પ્રોડ્યુસર સંજય રાવલ અને ઍક્ટર ધ્વનિતે GSTV સાથે કરી વાત

આજે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘વિટામિન શી’નું ટ્રેલર તો તમે જોયુ જ હશે. આજે અમે તમને ‘વિટામિન શી’ના પ્રોડ્યુસર સંજય રાવલની GSTV સાથેની ખાસ વાતચીત વિશે બતાવીશું.. સંજય રાવલ ખુબ જાણીતા ખુબ જાણીતા મોટિવેશનલ સ્પીકર છે જેમણે બે પુસ્તકો પણ…

સાંભળ્યુ તમે ? કિંજલ દવેનું નવું ગીત ‘લેહરી લાલા’

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત  બાદ હવે નવું ગીત ધૂમ મચાવી રહ્યું છે. તેના નવા ગીતનું ‘લેહરી લાલા’ પણ લોકોમાં લોકપ્રિય થઇ રહ્યુ છે. આ ગીતમાં ગુજરાતની વિશેષતા બતાવવામાં આવી રહી છે. કિંજલ દવેના આ નવા…

મહાનાયક અમિતાભ બચ્ચન જોવા મળશે ગુજરાતી ફિલ્મમાં, જુઓ કઈ ફિલ્મમાં?

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અત્યાર સુધી માત્ર ગુજરાત ટુરિઝમની જાહેરાતમાં જોવા મળતા હતા. પણ હવે તેઓ પહેલી વખત એક ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. સુપ્રિયા પાઠક અને દર્શન જરીવાલા સ્ટારર ફિલ્મ ‘કેરી ઓન કેસર’ માં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન એમ બંને કેમિયો રોલમાં જોવા મળશે.

WATCH : ‘ભાષા મારી ગુજરાતી છે’ આ ગીત જોયા બાદ જરૂરથી તમને ગુજરાતી હોવાનો ગર્વ થશે

તુષાર શુક્લ લિખિત, સૌમિલ-શ્યામલ, આરતી મુનશી, પ્રફુલ દવે, સંજય ઓઝા જેવા અનેક ગુજરાતી કંઠે ગવાયેલું ગીત ‘ભાષા મારી ગુજરાતી છે’ સાંભળીને તમને જરૂર ગર્વ થશે

મોટી ઉંમરે માતા પિતા બનતા યુગલની વાત કેરી ઓન કેસરમાં

કેરી ઓન કેસર ગુજરાતી ફિલ્મમાં  ફિલ્મમાં એક એવા કપલની વાત છે જે ઘણી મોટી ઉંમરે માતા-પિતા બને છે.આ ફિલ્મ 18 નવેમ્બરે સિનેમા ઘરોમાં રજૂ થઈ રહી છે.

‘પેલા અઢી અક્ષર’ ગુજરાતી ફિલ્મનું ટીઝર તથા મ્યુઝિક થયું લોન્ચ

ગુજરાતી ફિલ્મસ રોજ બરોજ નવા કિર્તીમાન સ્થાપિત કરતી જાય છે ત્યારે વધુ એક સરસ મજાની મ્યુઝિકલ ગુજરાતી ફિલ્મ ‘પેલા અઢી અક્ષર’નું મ્યુઝિક તથા ટીઝર લેન્ચ કરવામાં આવ્યું હતું.

કીર્તીદાન ગઢવીના મુખે ગવાયેલો ગુજ્જુ ફિલ્મનો ‘આ’ ગરબો મચાવી રહ્યો છે ધૂમ

હજારો લોકો જેના તાલે જુમવા માટે અધીરા બન્યા છે, તેવો આ ગુજ્જુ ગરબો આજકાલ મચાવી રહ્યો છે ધૂમ, હર કોઈના મોઢે સંભળાય છે માત્ર એક જ ગરબો ‘ગોરી રાધાને કાળો કાન’

ફિલ્મ શુભ આરંભનું મ્યુઝિક અને ટીઝર થયું લોન્ચ

 શુભ આરંભ ફિલ્મનું મ્યુઝિક તથા ટીઝર લોન્ચ કરવામાં આવ્યુ ંહતું જેમાં ફિલ્મના સંગીતના પાસા સાથે જોડાયેલી તમામ ટીમ તેમજ મ્યુઝિક ડેરિકેટર ઋષિ વકીલ ઉપસ્થિત રહ્યા હતા.

‘તું તો ગયો’ ફિલ્મની મ્યુઝીક લોન્ચ ઇવેન્ટ જોઈ કે નહી?

હાલમાં જ અર્બન ગુજરાતી ફિલ્મ ‘તું તો ગયો’નું મ્યુઝીક લોન્ચ ઇવેન્ટ યોજાયું હતું, આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે ગુજ્જુ ગાયક દર્શન રાવલ પણ હાજર રહ્યો હતો.

પાવર ઓફ પાટીદાર ફિલ્મને ન મળી સેન્સર બોર્ડની મંજૂરી

પાવર ઓફ પાટીદાર ગુજરાતી ફિલ્મને સેન્સર બોર્ડે રીલીઝ માટે મંજૂરી જ આપી નથી. પાટીદાર અનામત આંદોલન અને હાર્દિકની જીવની પર બનેલી પાવર ઓફ પાટીદાર ગુજરાતી ફિલ્મનો સૌને આતુરતાથી રહા જોતા  હતા પરંતુ હાલમાં આ  ફિલ્મને મંજૂરી મળી નથી

‘છેલ્લો દિવસ’ ફેમ મલહાર ઠાકરની નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે

‘છેલ્લો દિવસ’ અને ‘થઈ જશે’ બાદ આ ત્રીજી ફિલ્મ મલહાર કરી રહ્યો છે, લાગે છે કે આ નટખટ ગુજરાતી છોકરો લોકોના દિલો પર લાંબો સમય સુધી રાજ કરવા માટે તૈયાર છે

અર્બન ગુજરાતી ફિલ્મ ‘થઈ જશે’ની સેન્સર કોપી લીક થઈ ગઈ

ફિલ્મ લીક થવાનો મામલો માત્ર હિન્દી ફિલ્મોમાં જ છે એવું નથી, કારણ કે હાલમાં જ અર્બન ગુજરાતી ફિલ્મ ‘થઈ જશે’ની પણ સેન્સર કોપી લીક થઈ ગઈ હોવાના અહેવાલ મળ્યા છે.

આપણે તો છીએ બિન્દાસનું મ્યુઝિક થયું લોન્ચઃ ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત માણવા મળશે સૂફી ગીત

યુવા ડિરેક્ટર નિશાંત દવેએ પોતાની ફિલ્મ આપણે તો છીએ બિન્દાસના મ્યુઝિકનું લોન્ચિંગ કર્યુ હતું. તે સમયે ફિલ્મના પ્લેબેક સિંગર તેમજ લિરિસિસ્ટ અને ફિલ્ના મયુઝિક ડિરેક્ટર સહિતના ફિલ્મની તમામ ટીમ હાજર રહી હતી.