Archive

Category: Bollywood

15 ઑગસ્ટે જ્હૉન અબ્રાહમ અને અક્ષય કુમારની ટક્કર! એક જ દિવસે રિલિઝ થશે બન્નેની ફિલ્મ!

આ 15 ઓગસ્ટે બોલિવુડમાં બે હિરો જોન અબ્રાહમ અને અક્ષય કુમારની ફિલ્મો એક સાથે ટક્કર થઈ રહી છે. જેમાં અક્ષયની ગોલ્ડ તો જોનની સત્ય મેવ જયતે રિલિઝ થઈ રહી છે. બોલિવુડમાં સૌ કોઈને ખબર છે કે એકબીજાની ફિલ્મની બિઝનેસ પર…

સેંસર બોર્ડ પાસે ફિલ્મ મોકલતા પહેલા ફિલ્મમાં ‘સંજુ’ પર ફેરવાઈ કાતર…

રણબીર કપૂરની ફિલ્મ ‘સંજૂ’, જે આગામી સપ્તાહે રિલીઝ થવા જઈ રહી છે, તે આતુરતાથી પ્રેક્ષકોની રાહ જોઈ રહ્યું છે, પરંતુ સમાચાર એવા છે કે સેન્સર બોર્ડ પાસે જતા પહેલાં, ફિલ્મના એક લાંબા સીન પર કાતર ફેરવવામાં આવી છે. વાસ્તવમાં રાજકુમાર…

સોનાક્ષી સિંહા હવે લેશે કોમેડી ફિલ્મનો સહારો…

દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ અત્યાર સુધી બોલિવૂડને ઘણી ફિલ્મો આપી છે. તેમાંથી મોટા ભાગની ફિલ્મો હિટ રહી અને તેની એક્ટિંગ પણ લોકોને ગમી છે. હવે તે આગામી ફિલ્મ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’ની સાથે-સાથે ‘કલંક’ અને ‘દબંગ-૩’માં જોવા મળશે. આ ફિલ્મોમાં…

‘મેડ ફોર ઈચ અધર’ છે, શાહિદ અને મીરા

શાહિદ કપૂર અને મીરા રાજપૂત બીજી વખત પેરેન્ટ્સ બનવાના છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની તસવીરો શેર કરતા હોય છે. હાલમાં જ શાહિદે મીરા સાથે એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જે દર્શાવે છે કે બંનેનો પ્રેમ…

ટીના મુનીમ સાથે બ્રેકઅપ થયા પછી ભાંગી પડ્યો હતો સંજૂબાબા, આવા થયા હતા હાલ

મુંબઈ: સંજય દત્તની જિંદગી પર આધારિત ડાયરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘સંજૂ’ થોડા સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં સંજય દત્તની અંગત જિંદગી સાથે જોડાયેલી કેટલીક વાતોના ખુલાસા થશે. 308 અફેરની વાત કબૂલ કરનારા સંજય દત્તનું અભિનેત્રી ટીના મુનિમ સાથેનું અફેર ધણું…

વિરાટને એરપોર્ટ પર ડ્રોપ કરવા આવી અનુષ્કા, કર્યું સ્વીટ Hug

ટૂંક સમયમાં જ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ ટૂર પર જવાની છે. નોટિંઘમ ખાતે વન ડે સીરિઝની પહેલી મેચ રમાવાની છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ ટીમ સાથે જોડાવા માટે રવાના થયો હતો. આ દરમિયાન પત્ની અનુષ્કા શર્મા તેને સીઓફ…

52 વર્ષની ઉંમરે પણ પોતાની ફિટનેસ માટે જબરજસ્ત વર્કઆઉટ કરે છે સલમાન ખાન

સલમાન ખાન પોતાની ફિટનેસ માટે જબરજસ્ત કોન્શિયસ છે, એટલે જ 52 વર્ષની ઉંમરે પણ તેની ફિટનેસ કોઈ કોલેજિયનથી જરાય ઓછી નથી. સલમાન ખાન ગમે તેવા ટાઈટ શિડ્યૂલમાં પણ પોતાનું વર્કઆઉટ નથી છોડતો. તે ગમે ત્યાં હોય કે ગમે તેટલું લેટ…

બોલિવૂડની હોટ અભિનેત્રી મલ્લિકા શેરાવત બનશે ‘ગુડ વાઈફ’

એક સમયે બોલિવૂડમાં પોતાના ફિગર અને કાતિલ અદાના કારણે ધૂમ મચાવનારી મલ્લિકા શેરાવતનું કરિયર ડૂલ થઈ ગયું છે. પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયેલી મલ્લિકાની કિસ્મત ફરી ચમકી શકે છે. મલ્લિકાના હાથમાં એક મોટો પ્રોજેક્ટ આવ્યો છે જેનું નામ છેમાં…

મૉલની બહાર નીકળતા ‘ક્રેઝી’ ફેનની હરકતથી ગભરાઈ જ્હાન્વી, ઈશાને કરી ‘એસ્કોર્ટ’

ઈશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂર આજકાલ પોતાની ફિલ્મ ‘ધડક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશનની વ્યસ્તતા વચ્ચે બંનેએ ફિલ્મ જોવા માટે સમય કાઢ્યો. પરંતુ જ્યારે બંને મૂવી જોઈને બહાર નીકળતા હતા ત્યારે સેલ્ફી લેવા માટે કેટલાક ફેન્સ તેમને ઘેરી વળ્યા. બંને થિયેટરની…

ગોવિંદા અને કૉમેડિયન કૃષ્ણા અભિષેક વચ્ચે પડી તિરાડ!

મુંબઈ: કૉમેડિયન કૃષ્ણા અભિષેક અને અભિનેતા ગોવિંદા વચ્ચેનો મતભેદ ફરી એકવાર સામે આવી ગયો છે. ગોવિંદાની પત્ની સુનિતાના એક નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હાલમાં કૃષ્ણા અને તેમના વચ્ચેના સંબંધ બરાબર નથી ચાલી રહ્યા. 22 હાલમાં જ કૃષ્ણાએ પોતાના બાળકોનો જન્મ…

રીલ અને રિયલ લાઈફ SANJUએ કરી ઋષિ કપુરની સરપ્રાઈઝ વિઝિટ!

પોતાની આગામી ફિલ્મનાં પ્રમોશન માટે વ્યસ્ત રીલ લાઈફ ‘સંજુ’ રણબિર કપુર અને રીયલ લાઈફ ‘સંજુ’ સંજય દત્ત અભિનેતાનાં પિતા રુષિ કપુરને મળ્યા હતા. જેનો ફોટો અભિનેતાની માતા નીતુ સિંઘે પોતાનાં સોશિયલ મીડિયા એકાઉંટ પર મુક્યા હતા. ફિલ્મ સંજય દત્તનાં જીવન…

લંડન ફરવા ગયેલા કપૂર પરિવારના ફોટોમાંથી તૈમુર ગાયબ? ફેન્સે કર્યા સવાલો

આજકાલ એવું બનવા લાગ્યું છે કે કેટલાક બોલિવૂડ સ્ટાર સખત મહેનત કરે તો પણ તેમની કિસ્મત ચમકતી નથી. પણ કેટલાક સ્ટાર્સ એવા હોય છે કે જેઓ જન્મની સાથે સ્ટારડમ લઈને આવે છે, તમે સમજી ગયા અહીં વાત છોટા નવાબ તૈમુર…

Video : જ્યારે SANJUમાં રણબીર કપૂર બોલ્યો મુન્નાભાઇનો ડાયલૉગ

જુઓ જાણીતા ડાયરેક્ટર રાજકુમાર હિરાની પોતાની અપકમિંગ ફિલ્મ સંજૂમાં સંજય દત્તના જીવન સાથે સંબંધિત દરેક બાબત દર્શાવવા ઇચ્છે છે. આ ફિલ્મમાં સંજય દત્તની હિટ ફિલ્મ મુન્નાભાઇ એમબીબીએસની ઝલક પણ જોવા મળશે. તાજેતરમાં જ ફૉક્સ સ્ટાર ઇન્ડિયાએ એક વિડિયો રિલિઝ કર્યો…

શુટિંગ દરમિયાન સન્ની લિયોનીની બગડી તબિયત, હોસ્પિટલ જતાં જ ચાહકોએ કરી આવી હરકત

મુંબઇ: સની લિયોની હાલમાં તમિલ ફિલ્મ ‘વીરમહાદેવી’નું શૂટિંગ કરી રહી છે. આ ઉપરાંત સની એમ ટીવીના જાણીતા શો ‘સ્પિલિટ્સવિલા 11’ને હોસ્ટ પણ કરે છે. હાલમાં સનીના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સની 7 જૂને ‘સ્પિલિટ્સવિલા 11’…

બોયફ્રેંડ નિક જોનસ સાથે મુંબઈ પહોંચી પ્રિયંકા ચોપરા, માતા સાથે મુલાકાત કરાવશે

મુંબઈ: બોલીવુડની ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા અને અમેરિકી સિંગર નિક જોનસના અફેરનું આજકાલ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. પ્રિયંકા અને નિક પણ અવારનવાર ડિનર ડેટ અને સાથે સમય વિતાવતા જોવા મળતા હોય છે. હવે બંનેના અફેરની બધાને ખબર પડી ગઈ…

Video : જ્યારે કાજોલ સાથે ઘટી આવી ઘટના, બૉડીગાર્ડ્સ પણ બચાવી ન શક્યાં

બોલીવુડ એક્ટ્રેસ કાજોલનો એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાજોલ તમામ બૉડીગાર્ડ્ઝની સુરક્ષા વચ્ચે ચાલી રહી હતી અને અચાનક જ તે જમીન પર ફંસડાઇ પડે છે. તે પોતાની બાજુમાં ચાલી રહેલા ગાર્ડનો શર્ટ પકડીને પોતાની…

‘વિરુષ્કા’ની જેમ હવે ઈટલીમાં સાત ફેરા ફરશે રણવીર અને દીપિકા

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બાદ વધુ એક સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ઈટલીમાં લગ્ન કરશે. જો કે હજુ ઈટલીમાં કયા સ્થળે લગ્ન કરશે તે નક્કી કરવાનું બાકી છે. જો કે હજુ સુધી એ કન્ફર્મ નથી થયું પરંતુ…

આ ટીવી એક્ટરનાં ખૂલી ગયાં નસીબ, આલિયા ભટ્ટ સાથે કલંક ફિલ્મમાં મળ્યો રોલ

મુંબઇઃ અભિષેક મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કલંક’ આગામી વર્ષે રિલીઝ થવાની છે, આ ફિલ્મમાં આલિયા ભટ્ટ એક્ટ્રેસ તરીકે કામ કરી રહી છે, આ ફિલ્મથી ટીવી એક્ટર હિતેન તેજવાનીના નસીબ ખુલી ગયા છે તેને આલિયા સાથે કામ કરવાની તક મળી છે. ફિલ્મ કલંકમાં ટીવી…

૨૦૧૮નું વર્ષ અભિનેત્રી તાપસી પન્નુ માટે બનશે નિર્ણાયક

વર્ષ ૨૦૦૮માં ‘મિસ ફ્રેશ’નો ખિતાબ જીતનારી તાપસી પન્નુ હિંદી ફિલ્મોમાં પોતાની અભિનયથી ધાક જમાવી ચૂકી છે, પરંતુ તેની ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી થઇ હતી. બાળપણમાં તેને અભિનેત્રી બનવાનો કોઇ શોખ ન હતો. તે કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ…

આ બે એક્ટ્રેસે સલમાન ખાન પાસે કરી 5 કરોડ રૂપિયાની માગ, કારણ જાણીને ચોંકી જશો

સલમાન ખાન બિગ બોસના સૌથી દમદાર હોસ્ટ ગણાય છે. આ રિયાલિટી શોમાં તેનો કડક અને મજેદાર અંદાજ ફેન્સની સાથે ઘરના કન્ટેસ્ટન્ટને પણ ખૂબ ગમે છે. જોકે આ શોની બે કન્ટેસ્ટન્ટ રાખી સાવંત અને અર્શી ખાને સલમાન પાસે અનોખી માગ કરી…

પોતાની ગર્લફ્રેન્ડને ઇમોશનલી રીતે બ્લેકમેલ કરતો હતો સંજય દત્ત, જાણો ચોંકાવનારા કિસ્સો

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સંજય દત્ત હાલમાં પોતાના બાયપિક ફિલ્મને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં સંજય દત્તની જિંદગીના અનેક રાઝ ખુલશે. સંજય દત્ત પર બની રહેલી બાયોપિક ‘સંજૂ’ને રાજકુમાર હિરાની ડાયરેક્ટ કરી રહ્યા છે.સંજૂના ટીઝર અને ટ્રેલર પરથી આ વાતનો ખુલાસો…

ઈમરાન હાશ્મીની આ એક્ટ્રેસ હવે એડલ્ટ આલ્બમમાં કામ કરશે!

‘જન્નત’ અને ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ જેવી ફિલ્મોમાં કામ કરનારી એક્ટ્રેસ સોનલ ચૌહાણ ટૂંક સમયમાં જેપી દત્તાની ફિલ્મ ‘પલટન’માં જોવા મળશે. એટલું જ નહીં તેને અનુભવ સિંહાના એક મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કરવાની તક મળી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર,…

કિસિંગ સીન માટે તૈયાર હતી કેટરિના, આ એક્ટરે ના પાડી

સામાન્ય રીતે એવું હોય છે કે એક્ટ્રેસિસ કિસિંગ સીન આપવા માટે ના પાડતી હોય છે અને તેને મનાવવા માટે ડિરેક્ટરને પરસેવો આવી જાય છે. આ કારણે જ ફિલ્મ સાઈન કરતાં સમયે જ એક્ટ્રેસિસને સૂચના આપી દેવામાં આવે છે કે ફિલ્મમાં…

વિશ્વ સંગીત દિવસ : બોલિવુડ ગીતો જેણે હોલિવુડ ફિલ્મોમાં ધૂમ મચાવી

આજે વિશ્વ યોગા દિવસ હોવાની સાથોસાથ વર્લ્ડ મ્યુઝિક ડે પણ છે. સંગીત એ માણસના જીવન સાથે જોડાયેલું છે. સંગીત વિનાની દુનિયાને કલ્પી ન શકાય ત્યારે આજે વિશ્વ મ્યુઝિક ડે પર કેટલીક એવી બોલિવુડ ફિલ્મોની વાત કરીશું જેના ગીતો હોલિવુડમાં લેવામાં…

નિર્માતાઓ એ હંમેશા મારી ફિલ્મોમાંથી કમાણી કરી છે: સલમાન ખાન

સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ રેસ આ ઈદ નિમિતે રજુ થઈ. રજુ થતાંની સાથે જ તેણે 3 દિવસમાં 100 કરોડની કમાણી કરી લીધી છે. પોતાનાં સ્ટારડમ વિશે બોલતાં તેણે જણાવ્યું હતુ કે તેણે હંમેશા તેનાં નિર્માતાઓને કમાણી કરાવી આપી છે….

વિશ્વ યોગ દિવસ : આ સેલીબ્રીટીઓનાં જીવનનું અવિભાજ્ય અંગ છે યોગ!

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. મહર્ષિ પતંજલીનો જન્મદિન કે જેમણે અતિ સુંદર સુક્ત આપેલું શરીરં ખલુ ધર્મસાધનમ. અર્થાત ધર્મસાધના કરવં માટે ખરુ સાધન શરીર જ છે માટે પહેલાં તન આરોગ્ય કેળવવું અને તેનાં દ્વારા મનનું આરોગ્ય મેળવવું! આ જ સુત્રને ચરિતાર્થ…

સલમાન ખાને કહ્યું- શેરા તું આગળ ચાલ, હું તારો બોડીગાર્ડ બની જઉં

મુંબઈઃ રેસ 3 સ્ટાર સલમાન ખાન અને તેનો પર્સનલ બોડીગાર્ડ શેરાની વચ્ચે ખુબજ સારું બોન્ડિંગ છે, આ વાતનો પૂરાવો ઘણી વખત જોવા મળ્યો છે. શેરા માલિક સલમાન ખાનને ભગવાન માને છે તો સલમાન ખાન પણ શેરાની તમામ જરુરિયાતોનો ખ્યાલ રાખે…

બોલ્ડ રોલની જાણીતી માહી ગીલે કહ્યું હું ખુબ જ શરમાળ છું…

અત્યાર સુધી પરદા પર બોલ્ડ રોલ કરવા માટે જાણીતી માહી ગિલ માટે લોકો એવું વિચારે છે કે તે રૂ‌ટિન લાઇફમાં પણ એટલી જ બોલ્ડ અને સેકસી હશે, પરંતુ માહી કહે છે કે હું ખૂબ જ શરમાળ છું. હા, મેં પરદા…

આ દિવસે થશે આકાશ અંબાણી અને શ્લોકાની સગાઈ, શાહરુખ ખાન કરશે પર્ફોર્મ…

અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ અંબાણીના ટૂંક સમયમાં શ્લોક મહેતા સાથે લગ્ન કરશે. સૂત્રો મુજબ, બંનેની સગાઈ 30મી જૂને મુંબઇમાં થશે. સૂત્રો મુજબ, આ ખાસ પાર્ટીમાં બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાનની હોસ્ટ કરશે. શાહરૂખ ખાન અંબાણી પરિવારથી ખુબ નજીક છે….

બોયફ્રેન્ડ રણબીર સાથે ડિનર ડેટ પર પહોંચી આલિયા

બોલિવુડની એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહૂજાની રિસેપ્શન પાર્ટીમાં આ બંને એકસાથે હાથમાં હાથ નાખીને જોવા મળ્યા હતા, ત્યારથી સોશિયલ મીડિયા પર આ બંને અફેરની ચર્ચા ચાલી રહી છે. જોકે રણબીરે પોતાની અપકમિંગ ફિલ્મ ‘સંજૂ’ના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં આલિયા…