Archive

Category: Entertainment

હું મારી ઓળખ ખુદ બનાવવા ઇચ્છું છું: જાહ્નવી કપૂર

મુંબઇ: ધડક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહેલી જાહ્નવી કપૂરના જણાવ્યા અનુસાર આ ફિલ્મ એક મજબૂત સામાજિક સંદેશ આપે છે. તે શ્રીદેવીની પુત્રી છે અને તેની આ પહેલી ફિલ્મ છે. તેથી દર્શકોમાં ખાસ ઉત્સાહ છે, પરંતુ જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ…

આ કારણથી ડૉ. હંસરાજ હાથીએ ક્યારેય પણ નહતા કર્યા લગ્ન, કો-એક્ટરે કર્યો ખુલાસો

9 જુલાઇએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમે પોતાના સૌથી પસંદગીના કલાકાર કવિ કુમાર આઝાદને ગુમાવી દીધા. એમના અચાનક હાર્ટ અટેકથી પૂરી ટીવી ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. તેઓ ખૂબ જ ખુશ મિજાજ માણસ હતા. શો માં પોલીસનો રોલમાં ડોવા મળતા ચારુ…

બોલિવૂડની આ અભિનેત્રીએ ન્યૂયોર્કમાં ખરીદ્યું આલિશાન ઘર, કિંમત જાણીને ચોંકી જાશો

બોલિવૂડની દેસી ગર્લ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એકવાર ફરી ચર્ચામાં આવી છે. પરંતુ આ વખતે કોઈ તેના સંબંધ અથવા કોઈ ફિલ્મના કારણે નહીં પરંતુ પોતાના આલિશાન ઘરના કારણે ચર્ચાના લીધે આવી છે. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાના પાત્રથી પોતાની ઓળખ બનાવનાર…

કેટરીના કૈફે કહ્યું- ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત અસલામતી અનુભવાય છે, જાણો કેમ આપ્યું આવું નિવેદન

મુંબઇ: બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કેટરીના કૈફે કેરિયરને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. રાજનીતિ, એક થા ટાઇગરસ, અને ટાઇગર જિંદા હૈ જેવી કેટલીક હિટ ફિલ્મો આપ્યા બાદ પણ કેટરીનાનું કહેવું છે કે સિને જગતમાં કોઇનું પણ સ્થાન સેફ નથી. કેટરિના કૈફે…

આ રીતે રણબીરની પત્ની બનતા બનતા રહી ગઈ કેટરિના કૈફ!

આજે કેટરિના પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. કેટરિના પોતાના પરિવાર સાથે જન્મદિવસ ઉજવી રહી છે ત્યારે કેટરિનાને સંજય દત્તની ફિલ્મમાં એક રોલ મળવાનો હતો તેવા રિપોર્ટ સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, સંજૂ ફિલ્મમાં સંજય દત્તની પત્ની માન્યતા…

આલિયા ભટ્ટએ ખાસ અંદાજમાં કર્યું કેટરીને બર્થડે Wish, શેર કરી આ તસવીર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઇશ્કની ચર્ચા તો ફિલ્મી ગલીયોમાં સામાન્ય વાત છે. શરૂઆતમાં રણબીર કપૂરની સાથે આલિયા ભટ્ટનુ નામ જોડાવવાનું શરૂ થયું તો રિપોર્ટ્સ હતા કે આ સંબંધથી આલિયાની બેસ્ટ ફ્રેન્ડ અને રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ આનાથી ખુશ નથી. જોકે…

શાહિદની પત્ની મીરાંનો ખોળો ભરાયો, શાહિદ કપૂરના ઘરે કેવો હતો માહોલ, વાઇરલ થઇ તસવીર

આજકાલ શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂત ચર્ચામાં છે. તે બીજા સંતાનને જન્મ આપવા જઈ રહી છે. રવિવારે મીરાં રાજપૂતનો ખોળો ભરાયો હતો, જેમાં તે કોઈ પરીની માફક લાગતી હતી. આ પ્રસંગે ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઝે હાજરી આપી હતી. મીરાં રાજપૂતે તેની…

શું ‘તારક મેહતા’ શૉમાં હવે ડૉ. હાથીના પાત્રનો અંત આવી જશે? જાણો વિગત

ટીવીના પોપ્યુલર શૉ તારક મેહતા કા ઉલટા ચશમામાં એક મહત્વનું પાત્ર ભજવતા કવિ કુમાર આઝાદ એટલે કે ડોક્ટર હાથીના એકાએક નિધનથી શૉના ફેન્સ અને આખી કાસ્ટ સ્તબ્ધ છે. પોતાના હસમુખા અને મિલનસાર સ્વભાવને કારણે તે સેટ પર દરેકના ફેવરિટ હતા…

27 વર્ષ બાદ શાહરૂખ ખાને ગૌરીખાન સાથેના લગ્ન અંગે કર્યો એક મોટો ખુલાસો,જાણો વિગત

મુંબઇ: બોલીવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાન હાલ પોતાની એક ફિલ્મ ઝીરોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે કિંગખાન છેલ્લા કેટલાય સમયગાળીથી તનતોડ મહેનત કરી રહ્યા છે. સૂત્રો અનુસાર કિંગ ખાને આ ફિલ્મ માટે પાણીની અંદર પણ કેટલાક દ્રશ્યો સૂટ કર્યા…

હોલિ ડે માણીને પરત ફરી કરીના કપૂર, તૈમુરે આપ્યાં આવા એક્સપ્રેશન

ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ની સફળતા પછી કરીના કપૂર ખાન પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુર સાથે હોલિ ડે પર હતી અને તે પરત ફરી છે.સૈફ કામના કારણે પહેલા જ પરત ફર્યો હતો. જ્યારે કરીના થોડા દિવસો માટે ત્યાં જ…

એક્ટ્રેસ રાજશ્રી દેશપાંડે બોલ્ડ સીનને લઇને કહ્યું કઇંક આવું…

મુંબઇઃ નેટફ્લિક્સ પર પ્રથમ ઇન્ડિયન વેબસીરિઝ ‘Sacred Games’ હાલમાં ખૂબ ચર્ચામાં છે અને આ સાથે આ સીરિઝની એક વાત સામે આવી છે. સીરિઝની એક્ટ્રેસ રાજશ્રી દેશપાંડેને લઇને એક વિવાદ પેદા થયો છે. આ સીરિઝની એક્ટ્રેસ રાજશ્રીએ ખૂબ બોલ્ડ સીન આપ્યા…

મિત્રો સાથે લંચ પર સ્પૉટ થઇ મીરા કપૂર, ક્યૂટનેસ સાથે ફ્લૉન્ટ કર્યો બેબી બમ્પ

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર ટૂંક સમયમાં પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે. તાજેતરમાં જ પોતાના મિત્રો સાથે લંચ પર સ્પૉટ થઈ હતી. આ સમયે તેની ઘણી ક્યૂટ તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. વ્હાઈટ ટોપ અને બ્લૂ…

શું છે રણબીરની આ ટી-શર્ટ ની કિંમત? આટલા પૈસામાં યુરોપની ટ્રિપ કરી શકાય

મુંબઈઃ રણબીર કપૂર બોલિવૂડના જાણીતા સ્ટાઈલ આયકનમાંથી એક છે. તે મોંઘા કપડા પહેરવા માટે જાણીતો છે ભલે તેની કિંમત ગમે તેટલી વધુ કેમ ન હોય. આ ઉપરાંત તે આ મોંઘા કપડાને કઈ રીતે કેરી કરવા તે પણ સારી રીતે જાણે…

ફિલ્મ ધડક માટે જ્હાનવી અને ઈશાન ખટ્ટરે શીખવી પડી મેવાડી ભાષા

ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ માટે ઉત્સુક નવોદિત અભિનેત્રી જ્હાનવી કપૂર અને અભિનેતા ઈશાન ખટ્ટરે ફિલ્મ માટે મેવાડી ભાષા શીખી છે.મરાઠી ફિલ્મ સૈરાટની સત્તાવાર હિન્દી રિમેક એવી હિન્દી ફિલ્મ ધડક રાજસ્થાનના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. સૈરાટ મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારની લવ સ્ટોરી…

કરીના તેના પિતરાઈ ભાઈ રણબીર સાથે કામ કરવા માટે ખુબ જ આતુર

મુંબઈઃ કરીના કપૂર તેના ભાઈ રણબીર કપૂર સાથે કામ કરવા આતુર છે.બંને ભાઈ બહેન વચ્ચે સંબંધો પણ સારા રહ્યા છે.જો કે બંનેના ફેન આજે પણ રાહ જોઈ રહ્યા છે કે કરીના રણબીર ક્યારે સાથે જોવા મળે. કરીના કપુરે આમ તો…

સોનમ કપૂરે જોઇ ફિલ્મ ‘ધડક’, કહ્યું- ‘જાહ્નવી તે ધમાકેદાર ડેબ્યુ કર્યુ છે મને તારા પર ગર્વ છે.

મુંબઈઃ જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’ની રિલીઝ હવે ઘણી નજીક છે. ઇશાન ખટ્ટર અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘ધડક’ 20 જુલાઇનાં રોજ શુક્રવારે રિલીઝ થવાની છે. દર્શકોમાં આ ફિલ્મને લઇને ઘણો જ ઉત્સાહ છે. પણ જાહ્નવીની બહેન સોનમ કપૂરને…

પ્રિયંકા ચોપડાના બર્થ ડેને લઇને નિક જોનાસે કર્યો આ ખાસ પ્લાન,જાણો વિગત

મુંબઈઃ18 જુલાઈએ પ્રિયંકા ચોપડાનો બર્થ-ડે છે. પ્રિયંકાએ પોતાના આ બર્થ-ડેને સ્પેશલ બનાવવા માટે જોરદાર પ્લાનિંગ કરી છે, તો બીજી બાજુ તેના બોયફ્રેન્ડ નિક જોનાસે પણ તેને એક સરપ્રાઇઝ આપવાની તૈયારી કરી લીધી છે. રિપોર્ટ અનુસાર નિક જોનાસે આ ખાસ દિવસ…

VIDEO : રિતિક રોશન સાથેની ફિલ્મમાં રિતિકને ટક્કર આપવા ટાઇગર રોજ ઉઠાવે છે 100 કિલોના ડમ્બેલ

ટાઇગર શ્રોફ અને રિતિક રોશન પહેલીવાર યશરાજની ફિલ્મમાં એકસાથ નજર આવવાના છે. જે માટે ટાઇગરે રિતિક રોશન જેવી કે તેનાથી વધારે ખમતીધર દેખાવા માટે પાવરફુલ બોડી બનાવવાનું શરૂ કરી દીધું છે. ફેન્સને તો ખ્યાલ જ હશે કે રિતિક રોશનની બોડી…

સૌથી વધુ કમાણી કરનાર છઠ્ઠી ફિલ્મ બની Sanju, આ 5 ફિલ્મો છે ટૉપ પર

બોલીવુડ સ્ટાર સંજય દત્તના જીવન પર આધારિત અને રણબીર કપૂર સ્ટારર ‘સંજૂ’ ફિલ્મને રીલિઝ થયાને 16 દિવસ થઈ ગયા છે પરંતુ ફિલ્મની કમાણી દિવસેને દિવસે વધતી જાય છે. રાજકુમાર હિરાણીના ડાયરેકશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફીસ પર નવા રેકોર્ડ બનાવતી…

બીમારી બાદ ઘટ્યું ઇરફાન ખાનનું વજન, સામે આવી પ્રથમ તસવીર

બોલિવુડના અભિનેતા ઇરફાન ખાન અત્યારે લંડનમાં પોતાની બીમારીનો ઇલાજ કરાવી રહ્યો છે. આ વાતનો ખુલાસો ઇરફાને એક ટ્વિટ દ્વારા કર્યો હતો. ઇરફાન ખાને એ ટ્વિટમાં લખ્યું હતું, ‘અનિશ્ચિતતાઓ આપણને સમજદાર બનાવે છે અને ગત કેટલાક દિવસો મારા માટે આવા જ…

બેકગ્રાઉંડથી કિસિંગ સીન સુધી, ‘ધડક’ અને ‘સૈરાટ’માં આટલો ફરક છે

મુંબઇ: ફિલ્મમેકર બોની કપૂર અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની મોટી દીકરી જાહ્નવી કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મ ‘ધડક’થી તે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરશે. 20 જુલાઈએ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મ મરાઠી બ્લોકબસ્ટર હિટ મૂવી ‘સૈરાટ’ની હિન્દી રીમેક…

એસિડ અટેક પીડિતાઓને બોલિવુડના બાદશાહ કિંગ ખાન કરશે અનોખી મદદ !!!

બોલિવુડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન આજે ગ્લોબલ આઈકન છે. ઘણાં કારણો છે કે જે ગ્લોબલ લેવલે અન્ય સેલિબ્રિટીથી અલગ પાડે છે. શાહરૂખ સમાજની ભલાઈ માટે થતા દરેક કામ માટે હંમેશા તૈયાર રહે છે. હાલમાં આવેલા રિપોર્ટ પ્રમાણે, શાહરૂ ખાન…

બોલીવુડની કોઈ અભિનેત્રીએ નથી કર્યું તે કામ કરશે પ્રિયંકા!

મુંબઇ: પ્રિયંકા ચોપરા હવે માત્ર બોલિવૂડ જ નહીં, હોલિવૂડમાં પણ છવાયેલી છે. નિક સાથેના તેના રિલેશનશિપની અટકળોને કારણે દુનિયાભરની મીડિયામાં તે લાઈમલાઈટમાં આવી છે. અત્યારે પ્રિયંકા ચોપરાને લગતા એક નવા રિપોર્ટ સામે મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ચોપરા પોતાની…

સાઉથની આ એક્ટ્રેસે FB પર કરી પૉસ્ટ, કહ્યું મને આ એક્ટર બૉડી પાર્ટ્સ બતાવવાનું કહેતો હતો, જાણો વિગત

કાસ્ટિંગ કાઉચનો મામલો હજુ શાંત પડ્યો નથી શ્રીરેડ્ડીએ ફરી એકવાર ફેસબુક પૉસ્ટથી નવા ખુલાસા કર્યા છે. સાઉથની એક્ટ્રેસ શ્રીરેડ્ડીએ પોતાની ફેસબુક પર એક પૉસ્ટ શેર કરી છે, જેમાં તેને એક્ટર વિશાલ પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. વિશાલ પ્રૉડ્યૂસર્સ…

કાજોલની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ, જાણો વિગત

બોલીવુડની ટેલેન્ટેડ એક્ટ્રેસમાં કાજોલનું નામ લેવું જ પડે. હમણાં ઘણા સમયથી કાજોલ મોટા પડદે જોવા મળતી નથી પરંતું હવે કાજોલના ફેન્સ માટે ખુશખબરી છે. કાજોલની અપકમિંગ મુવી ‘હેલીકોપ્ટર ઇલા’ નું પહેલું પોસ્ટર તેમના એકટર પતિ અજય દેવગણએ સોશિયલ મીડિયા પર…

“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ”ના ફેન્સ માટે આઘાતજનક સમાચાર, ટીવી શો ટુંક સમયમાં થશે બંધ…

“યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ”ના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ ટીવી શો ટુંક સમયમાં જ બંધ થઇ શેક છે. તાજેતરમાં, ઘણા ટોપ સ્ટાર શો ઓફ એયર થઇ રહ્યા છે. તો, ટીઆરપી…

કોમેડિયન કૃષ્ણા અને ભારતીસિંહનો નવો કોમેડી શો ૧૫મી ઓગસ્ટથી શરૂ થશે

કોમેડિયન કપિલ શર્માનો નવો શો ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા થોડા એપિસોડ બાદ બંધ થઇ ગયો હતો ત્યાર બાદ ટેલિવિઝન પર કોમેડી શો લગભગ બંધ થઇ ગયા છે. અનેક ચેનલો પર રિપીટ ટેલિકાસ્ટ સિવાય કોઇ નવા કોમેડી શો શરૂ થયા…

સંજય દત્તની પુત્રી ત્રિશાલાએ પહેલીવાર પર્સનલ લાઈફને લઈને કહીં આ વાત, સાંભળીને તમે પણ ચોંકી જશો

મુંબઈ: સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’ ફિલ્મ રીલિઝ થઈ ચૂકી છે અને ચાહકો ખૂબ જ પસંદ આવી છે. પરંતુ આ બાયોપિકમાં એક વાત છે જેણે બધાંનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્તની મોટી પુત્રી ત્રિશાલા દત્તનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો…

શાહિદ કપૂરની આ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યો છે: ઈશાન ખટ્ટર

મુંબઈઃ શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ આગામી શુક્રવારે થિયેટર્સમાં આવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર એન્ટ્રી કરી રહી છે. ઈશાન બાળ કલાકાર તરીકે તેના ભાઈ શાહીદની ફિલ્મમાં પણ તે કામ કરી…

અનુરાગ કશ્યપને ઈમ્પ્રેસ ન કરી શકી ‘સંજુ’

રણબીર કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી બાયૉપિક ‘સંજુ’ મોટાભાગના લોકોને પસંદ આવી છે અને ફિલ્મ બૉક્સ ઑફિસ રોજેરોજ નવા રેકોર્ડ સ્થાપી રહી છે પણ લાગે છે કે, નિર્દેશક અનુરાગ કશ્યપને આ ફિલ્મ ગમી નથી. હાલમાં જ અનુરાગને એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે…