Archive

Category: Ajab Gajab

બે મહિના પહેલા મૃત્યુ પામેલા સંતનો મૃતહેદ જોઇને પહોળી થઇ ગઇ સૌની આંખો

દુનિયામાં એવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે જે આપણને આશ્વર્યમાં મુકી દેતી હોય છે. તાજેતરમાં જ એવી એક ઘટના થાઇલેન્ડમાં ઘટી હતી. સોશિયલ મીડિયા પર હાલ થાઇલેન્ડના બૌદ્ધ ભિક્ષુકોના 92 વર્ષીય ગુરુ લુઆંગ ફોર પિયાનની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી…

સ્વપ્ન નગરી સમાન છે આ થીમપાર્ક, પાન્ડોરા – ધ વર્લ્ડ ઓફ અવતાર

         જયારે કોઈને રાત્રે ઉંઘમાં જો અવકાશમાં ગયા હોવાનું કે પછી કોઈ બીજી દુનિયામાં ગયા હોવાનું કોઈ કાલ્પનિક સ્વપ્ન આવ્યું હોય તો તે ખાસ કરીને યાદ જ રહી જતું હોય છે અને મનમાં આવી સુંદર જગ્યાએ જઈ તેને ખરેખર માણવાની…

અહીં બનશે દુનિયાનું સૌથી મોટુ એરપોર્ટ, તસવીરો જોઇને ચોંકી ઉઠશો

ઘણા વખત આપણી આંખો સામે કેટલી વખત એવી વસ્ચુઓ આવી જાય છે જેને જોયા પછી પણ તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. એક આવો જ નજારો ચીનની રાજધાની બેઇજિંગમાં જોવા મળી રહ્યો છે, જ્યાં દુનિયાનું સૌથી મોટુ એરપોર્ટ…

દુનિયાની સૌથી અમીર આ વ્યક્તિ વાસણ પણ ધોવે છે!

એવું કહેવામાં આવે છે કે દરેત સફળ પુરુષ પાછળ એક મહિલાનો હાથ હોય છે. દુનિયાના સૌથી અમીર શખ્સ અને એમેઝોનના માલિક જેફ બેજોસ પણ આમાં અપવાદ નથી. તેમની પત્ની મેકેજી બેજોસે દરેક પગલે તેમનો સાથે આપ્યો. અને આજે જેફ જે…

પુતિને માઇનસ 6 ડિગ્રી તા૫માનમાં બર્ફિલા પાણીમાં લગાવી ડૂબકી..!

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન તેમની ફિટનેસ અને સ્ફૂર્તિ માટે જાણીતા છે. કરાટેથી લઈને ઘોડેસવારી સુધીના કરતબો જાણિતા પુતિને વધુ એક વખત ફિટનેસનો પરિચય આપતા માઈનસ છ ડિગ્રી તાપમાનમાં ઠંડા પાણીમાં ડૂબકી લગાવી હતી. રશિયામાં પરંપરાગત તહેવાર એપિફેનીની ઉજવણી થઈ રહી…

OMG ! 3 વર્ષના બાળકના કૂતરી સાથે કરાવ્યા લગ્ન, આ ડરથી રાજ્યના દરેક મા-બાપ લે છે આ પગલું

ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધા ચરમ સીમા પર જોવા મળે છે. બાળકોની સુરક્ષા માટે વિચિત્ર પ્રકારના રિતિ-રિવાજોનું પાલન કરવામાં આવે છે. ઝારખંડ અને તેના પાડોશમાં આવેલા ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં કંઇક આવા જ રિતિ-રિવાજોનું પાલન થતું જોવા મળે છે. આ વાત…

રનવે પર ઉતર્યું અને સમુદ્રમાં જઇને લટક્યુ 168 મુસાફરોથી ભરેલું વિમાન!

તુર્કી એરપોર્ટ પર ત્યારે અફરા-તફરી મચી ગઇ જ્યારે 168 મુસાફરોથી ભરેલું વિમાન રનવે પરથી સમુદ્રમાં જઇ લપસ્યું. તુર્કી એરપોર્ટ પર એક યાત્રાળુઓથી ભરેલું વિમાન રનવે પરથી ઉતરીને સમુદ્ર કિનારે લબડી પડ્યું. વિમાનમાં સવાર 168 મુસાફરોના શ્વાસ થંભી ગયા, ડરથી તેઓ…

શું હિમમાનવનું અસ્તિ‍ત્વ છે ? અમેરિકાની ટીમે કર્યું સંશોઘન

બરફથી આચ્છાદિત ૫ર્વતીય વિસ્તારોમાં ફરતા વિચિત્ર જીવ હિમમાનવને લઇને અનેક તર્ક-વિતર્ક થતા રહ્યા છે. નેપાળ અને તિબેટમાં પ્રચલિત લોકવાયકાઓ અનુસાર આ હિમમાનવો વાનર જેવા મોટા કદના જીવો છે. ૫રંતુ હકિકતે હિમમાનવનું અસ્તિત્વ છે ખરુ ? તેને લઇને અમેરિકાના જીવવિજ્ઞાનીક શોર્લટ…

રેતીમાંથી બની દુનિયાની પહેલી હોસ્ટેલ, તેની ખાસિયતો જાણી દંગ રહી જશો

દુનિયામાં રહેવા માટે ઘણી બધી જગ્યા છે પણ અમે જે જગ્યા તમને બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈ આપ એક વાર તો ચોક્કસ કહી ઉઠશો. ઓહ માય ગોડ, વેરી નાઈસ પ્લેસ. તો કઈ છે જગ્યા ચાલો જોઈએ. આ પ્લેસ આવેલું…

મનુષ્યની જેમ પ્રેમ અને સ્નેહ દર્શાવતો ‘રોબોટ ડોગ,’ જુઓ, આ છે ખાસિયતો

રોબોટ, આ નામ સાંભળતા જ આપણને કોઇ પિકચર યાદ આવે કે પછી જો કોઇ રોબોટ જોયો હોય તો તેની કલાકૃતિ ધ્યાનમાં આવે. અને તમે મનુષ્ય રોબો વિશે તો સાંભળ્યું જ હશે અને જોયો પણ હશે. પરંતુ શું તમે ડોગ રોબોટ…

ભારતમાં અહીં છે દેડકાનું મંદિર, દિવાળી અને શિવરાત્રીમાં ઉમટે છે દર્શનાર્થીઓ

તમે અલગ-અલગ ભવનનના મંદિર જોયા હશે. ભારતમાં ઘણા એવા મંદિર છે જેમાં જાનવરોની પૂજા થતી હોય છે. શું તમે દેડકાનું કયારેય જોયું છે ?ભારતમાં એક માત્ર એવું મંદિર છે જેમાં દેડકાની જાય છે. ચાલો જાણીયે ભારતમાં ક્યાં છે આ મંદિર….

3 ફીટ 5 ઇંચની આ ટબૂકડી મોડલે ફેશનની દુનિયામાં મચાવી દીધી ધમાલ

કોઈ સુંદર મોડલની વાત આવે એટલે ઉંચી હાઇટ અને સપ્રમાણ દેહયશ્ટિ જ નજર સામે તરવરી ઉઠે, પરંતુ   એક એવી મોડલ છે જેની હાઇટ માત્ર 3 ફીટ અને 5 ઇંચ છે તેમ છતાં તેણે ફેશનની દુનિયામાં ધમાલ મચાવી દીધી છે. 21…

જુઓ, એક એવું કપલ જે પોતાનું જીવન જીવે છે વાનમાં!

અમેરિકાનું એક કપલ અનોખી રીતે જિંદગી વીતાવી રહ્યું છે. લગ્નની પહેલી એનિવર્સરી પર માઇક શિસલર અને તેમની વાઇફ જેસિકાએ પોતાની લાઇફ એક વેનમાં પસાર કરવાનું નક્કી કર્યુ છે. આ કપલ તેમાં જ ખાવાનું બનાવે છે  તેમાં જ સૂવે છે. એક…

બંને દેશોની તુતુ-મેંમેં વચ્ચે આ ભારતીય યુવાને બનાવી દીધો પોતાનો દેશ, પિતાને બનાવી દીધા રાષ્ટ્રપતિ

કદાચ સાંભળવામાં નવાઈભર્યું લાગે કે કોઈ વ્યક્તિએ એકલાએ પોતાનો દેશ બનાવ્યો. પરંતુ આ હકીકત છે કે ઇન્દૌરના  સુયશ દીક્ષિતે સૂદાન તથા  મિસ્ર વચ્ચે આવેલી 800 મીટરની જગ્યામાં પોતાનો એક આગવો ધ્વજ ફરકાવી દીધો હતો.  અને તે જગ્યાને કિંગડમ ઑફ દીક્ષિત…

OMG: આ મહિલાએ પોતાના જ દીકરા અને દીકરી સાથે કર્યાં લગ્ન, પછી થયું આવું!

અમેરિકાના ઓકલાહોમામાં એક મહિલાએ પોતાની દીકરી સાથે લગ્ન કર્યા હતા. 44 વર્ષીય મહિલા પૈટ્રિસિયા સ્પૈને પોતાની  26 વર્ષીય દીકરી સિસ્ટી સાથે  વર્ષ 2014માં લગ્ન કર્યા હતા અને  વર્ષે  2016માં પોતાના દીકરા સાથે પણ લગ્ન કરી લીધા હોવાની વિગતો સામે આવી…

તુર્કીના એન્જિનીયરે બનાવી ટ્રાન્સફોર્મર કાર, જુઓ Video  

શું કોઈ કાર રોબોટ કાર બની શકે ? સામાન્ય રીતે તો જોઇએ તો લોકોને આવા વિચાર પણ ન આવે. કાર રોબોટ બને તે વાત પર કોઇ વિશ્વાસ પણ ન કરે. પરંતુ આ વાતને વાસ્તવિક બનાવી છે તુર્કીના એક એન્જિનીયરે.  તુર્કીમાં…

અહીં તમે આ રીતે કારની સફાઈ કરી તો જવું પડી શકે જેલમાં, જાણો કેમ?

આપણે ત્યાં દરેક લોકોને કાર સાફ કરતા તમે જોયા હશે અને તમે પોતે પણ ઘણી વાર કાર સાફ કરતા હશો પણ શું કયારેય તમને કોઈએ એમ કહ્યું છે કે જો તમે કાર ખોટી રીતે સાફ કરશો તો તમે જેલ જઈ…

આ ભિખારીને મળે છે એટલી ભીખ કે પૈસા ગણવા આપે છે પૈસા, દર મહિને ખરીદે છે કાર

શું કોઇ ભિખારી લખપતિ હોઇ શકે ખરો? આ વાંચીને થોડુ અટપટુ લાગે તે સ્વાભાવિક છે પરંતુ, આ કોઇ ગપગોળા નથી પણ આ ખરેખર સાચી વાત છે. ચીનમાં એક ભિખારી ભીખ માંગીને દર મહિને એક લાખ રૂપિયા કમાય છે. ઉપરાંત દર…

દુનિયાના સૌથી મોટા પરિવાર, 39 પત્નીઓની સાથે 94 બાળક

દુનિયાના સૌથી મોટો પરિવાર ભારતમાં રહે છે. આ મોટા પરિવારના મોભીની 39 પત્નીઓ અને 94 બાળકો છે. જ્યારે પરિવારમાં કુલ 181 લોકો છે. આ અનોખો પરિવાર ભારતના મિઝોરમ રાજ્યનો છે. અહીંયા 72 વર્ષિય જિયોના ચાન નામના શખ્સે પોતાના જીવનમાં અત્યાર…

OMG: પતિના આવા કરતૂત જાણી પત્નીએ 33,000 ફૂટની ઉંચાઇએથી અધવચ્ચે કરાવ્યું પ્લેન લેન્ડિંગ

પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ ઘણ વાર હદ વટાવી જતા હોય છે. ભલે તેનું કારણ સાવ નજીવું હોય પરંતુ ક્યારેક તેમના કારણે બીજા લોકો પણ પરેશાન થઈ જતા હોય છે ઘણી વાર પતિ પત્ની પોતે મરવા મારવા સુધી આવી જતા હોય…

આ ખેડૂત અન્ડરવિયરથી કરે છે આવું કામ, જાણશો તો ચોંકી ઉઠશો

ખેતરનો ક્યો ભાગ વધુ ઉપજાઉ છે, તેનું પરીક્ષણ કરવા માટે એક ખેડૂત પોતાના અન્ડરવિયર જમીનમાં દાટી દે છે. એલ્ગિનના ઉત્તરમાં હાલ કોર્સની ફાર્મના ઇયાન ગ્રીન પોતાની 2800 એકરની જમીનમાં અલગ-અલગ જગ્યાઓમાં પોતાના કોટનના અન્ડરવિયર દાટ્યા છે. તેઓ એવા સિદ્વાંતના આધાર…

VIDEO: સમુદ્ર કિનારે ફોટોશૂટ કરાવતા કપલના થયા આવા હાલ

આજકાલ યુવા વર્ગમાં લગ્નના પહેલા આઉટડોર ફોટોગ્રાફીનો ક્રેઝ ઘણો વધી રહ્યો છે. પોતાના લગ્નની ખૂબસુરત યોદાને હમેશા માટે સજાવી રાખવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી પ્રિ-વેન્ડિગ ફોટોશૂટ કરાવી રહ્યાં છે. આ પ્રકારના ફોટોશૂટ સામાન્ય રીતે એવા લોકેશન પર કરવામાં આવે…

ચોરી કરવા જતાં ચોરના થયા આવા હાલ

ચોરી કરનાર તસ્કરો ચોરીને અંજામ આપવા માટે અનેક પ્રકારની તરકીબો અજમાવતા હોય છે ત્યારે ચોરી કરવાના ઇરાદે ગયેલો એક ચોર બારીમાં એવો તો ફસાઇ ગયો કે, તેને બહાર કાઢવા માટે પોલીસને બોલાવી પડી હતી. વાત જાણે એમ છે કે, આજકાલ…

જજે ફટકારી અજીબ સજા, પૂર્વ ગર્લફ્રેન્ડ માટે 144 વખત આવું લખવા કહ્યું

સામાન્ય રીતે જજ ગુનેગારોને સજા ફટકારતા હોય છે ત્યારે જજ દ્વારા અજીબોગરીબ સજા ફટકારવામાં આવી હોવાની ઘટના ચર્ચાનો વિષય બની છે. ગત સપ્તાહે એક મામલામાં સુનાવણી કરતા એક શખ્સને જજે તેની પૂર્વ ગર્લફ્રેન્ડ માટે 144 વખત કૉમ્પલીમેન્ટ લખવા માટે કહ્યું…

રોડ પર સફાઇ કરનાર બની મૉડલ, જાણો આવું કેમ થયું

સોશિયલ મીડિયા પર આજકાલ લોકો વીડિયો કે તસવીરો અપલોડ કર્યા બાદ ઝડપથી વાઇરલ થઇ જાય છે. જેના કારણે કેટલાકનું નસીબ પણ ખૂલી જતુ હોય છે. આવી જ એક અજીબોગરીબ ઘટનામાં બ્રાઝીલના માર્ગો પર ઝાડુ લગાવનાર મૉડલ બની હોવાનો કિસ્સો પ્રકાશમાં…

OMG! હાથથી 1 મિનિટમાં તોડ્યા 212 અખરોટ

આંધ્ર પ્રદેશના માર્શલ આર્ટ માસ્ટર પ્રભાકર રેડ્ડીએ પોતાના હાથથી 1 મિનિટમાં 212 અખરોટ તોડીને ગિનિસ બુકમાં પોતાનું નામ દાખલ કર્યુ. પ્રભાકર રેડ્ડીએ આ રેકોર્ડ આંધ્ર પ્રદેશમાં જ બનાવ્યુ. તેણે માત્ર 1 મિનિટમાં ઉભા રહ્યા વગર 212 અખરોડ તોડી નાખ્યા. આ…

રેલ્વે સ્ટેશન પર જોવા મળ્યો 15 ફૂટનો અજગર, વીડિયો વાયરલ

વૈષ્ણો દેવી જઇ રહેલા હજારો શ્રદ્ઘાળું તે સમયે ડરી ગયા, જ્યારે તેમણે જમ્મૂના કટરા સ્ટેશન પર ભયાનક અજગર જોયો. આ અજગરનો વીડિયો વ્હોટ્સએપ અને સોશ્યલ મીડિયા પર ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે. રૂવાટાં ઉભા કરી દેતો આ વીડિયો દિવાળીના…

મેટ્રો સ્ટેશને સ્કર્ટ ઉપર ચડાવી ઉભી રહી ગઇ છોકરી, વાયરલ થયો વીડિયો

આમ તો સોશિયલ મીડિયા પર અજીબોગરીબ વીડિયો વાયરલ થાય છે ત્યારે વધુ એક અજીબ થયેલો વાઇરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. રશિયાની અન્ના ડોવગાલયુક નામની એક વિદ્યાર્થીનીએ પ્રવાસીઓથી ભરચક મેટ્રો સ્ટેશન પર પોતાનું સ્કર્ટ ઉપર ઉઠાવી ઉભી રહી જાય છે….

નગ્ન થઇને ચોરી કરતો હતો ચોર, હકીકત જાણશો હેરાન થઇ જશો

સામાન્ય રીતે કોઇપણ ચોર ખુદની ઓળખ છૂપાવવા માટે દરેક પ્રકારના પ્રયાસ કરી ચોરી કરતો હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર એક અજીબોગરીબ ચોરના ફૂટેજ વાયરલ થઇ રહ્યાં છે. આ ચોર મહાશય એટલો ચતુર છે કે, તે તમામ કપડા ઉતારીને ચોરી…

આ શખ્સના પેટમાંથી નીકળી 639 ખીલીઓ

પશ્વિમ બંગાળના કોલકાત્તામાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. કોલકાત્તાની મેડિકલ કોલેજમાં એક શખ્સના પેટમાંથી એકાદ-બે કિલો નહીં પરંતુ, 639 ખીલીઓ કાઢવામાં આવી હતી. ગોબડાંગામાં રહેતા પ્રદીપ ઢાલી નામના 48 વર્ષિય શખ્સને પેટના દુ:ખાવાની ફરિયાદ બાદ આ શખ્સને તેના પરિવારજનો…