Archive

Category: AGRICULTURE

અોછા સમયમાં વધુ કમાણી કરવી છે તો કરો અા ખેતી, માલામાલ થઈ જશો

સામાન્ય રીતે આપણે દરેકને ઓછા સમયમાં વધારે પૈસા કમાવાનું સપનું હોય છે. પરંતુ, જો બિઝનેસ સ્ટેબલ ના હોય તો તમારું ઇન્વેસ્ટમેંટ બેકાર પણ થઇ શકે છે. ત્યારે જરુરી છે કે એવા બિઝનેસ તરફ ધ્યાન આપો કે જેમાં ખર્ચો ઓછો થાય…

વરસાદ ઓછો થતાં ધાન્ય, કઠોળ, કપાસ અને તેલીબિયાં પાકોનું ઉત્પાદન ઘટશે

આ વર્ષે રાજ્યમાં 26 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ત્યારે વરસાદની ઘટને લઈને રાજ્યમાં વાવેતર થતા ખરીફ પાક, તેલિબિયા પાક, કઠોળ પાકમાં તફાવત નોંધાયો છે. જેમાં કપાસ અને મગફળીના પાકમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. ગુજરાતમાં કૃષિ વિકાસની વચ્ચે આ…

રૂપાણી સરકારની ખેડૂતો માટેની આ જાહેરાત દૂરથી ‘રૂપાળી’

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધમપછાડા વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સરકાર 2 દિવસમાં મોટી જાહેરાત કરશે તેવો દાવો કરતાં ખેડૂતોને સરકાર દેવાં માફીની યોજના જાહેર કરશે તેવી અાશા હતી. પંજાબ, કર્ણાટક, ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતના  ખેડૂતોનાં પણ દેવાં માફ થશે તેવાં…

દેશમાં થશે દુષ્કાળની જાહેરાત, 7 રાજ્યોમાં વરસાદની ગંભીર કટોકટી

દેશમાં ચાલુ વર્ષમાં વરસાદની ઘટ 8 ટકા સુધી પહોંચી છે. દેશના 31 ટકા વિસ્તારમાં વરસાદની અછત છે. 7 રાજ્યોમાં વરસાદની ઘટ વચ્ચે અાગામી દિવસોમાં સરકાર દુષ્કાળની જાહેરાત કરે તેવી સંભાવના છે. અાગામી સમયમાં વરસાદ પડે તેવી સંભાવના વચ્ચે પણ હાલમાં…

ખેડૂતો અાનંદો, રૂ બજાર માટે ચીનથી અાવ્યા સૌથી મોટા સમાચાર

દેશના રૂ બજારમાં તાજેતરમાં ભાવ નીચા મથાળેથી વધી આવ્યા છે. અમેરિકા તથા ચીન વચ્ચે શરૂ થયેલા ટ્રેડવોરના પગલે ચીન દ્વારા થતી રૂની ખરીદી ભારત તરફ વળવાની શક્યતા વહેતી થતાં તાજેતરમાં બજાર ભાવ ઉંચકાયા હતા. આ ઉપરાંત કપાસના ઊભા પાકમાં વિવિધ…

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે અાવી મોટી ખુશખબર

સુગર ફેક્ટરીઓ દ્વારા બી હેવ્વી મોલાસીસમાંથી બનાવવામાં આવતા ઇથેનોલના ભાવ પણ રૂા. ૪૭.૧૩થી રૂા.૫.૩૦ વધારીને રૂા. ૫૨.૪૩ કરી આપ્યા હોવાથી સુગર ફેક્ટરીઓને ઇથેનોલથી થતી આવકમાં વધારો થશે તથા ખાંડનો સપ્લાય નિયંત્રિત થતાં બજારમાં ખાંડના ભાવ પણ તૂટતા અટકશે. તેનો સીધો…

ખેડૂતોને દેવાદાર બનાવે છે અા કારણો, સરકાર પણ છે જવાબદાર

મબલખ પાકનુ ઉત્પાદન થયું હોવા છતા ખેડૂતોની મુશ્કેલી ઓછી નથી. બે વર્ષ પહેલા મધ્ય પ્રદેશ સરકારે ભાવાંતર યોજના શરૂ કરી હતી જે અંતર્ગત ખેડૂતો એમએસપી અંતર્ગત ખેડૂતો દાળના પાકને રાજ્યની એજન્સીઓને વેચવા માટેના પ્રયત્નોમાં લાગેલા છે. આ એમએસપી બજાર કિંમત…

ઉત્તર પ્રદેશ : કૃષિ અને તેને આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા કૃષિ કુંભનું આયોજન થશે

દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આગામી ઓક્ટોબર 26 થી 28 કૃષિ કુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન પ્રદેશનાં કૃષિ મંત્રી સુર્ય પ્રતાપ શાહી એ કર્યુ હતુ. 3 દિવસ ચાલનારા આ મહોત્સવમાં કૃષિ અને ખાદ્ય પદાર્થ તેમજ પશુપાલન, મરઘાઉછેર તેમજ…

ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર : સરકાર બદલી શકે છે નિર્ણય

ગુજરાત માથેથી જળસંકટનો ભય ધીમેધીમે દૂર થવા લાગ્યો છે. રાજ્યમાં વરસાદની સાથે ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહી છે. ગુજરાત માટે અા સૌથી મોટા સમાચાર છે. હવે પાણીનું સંકટ ટળતાં ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર…

મોદી સરકાર નહીં પણ અા ટિપ્સ ખેડૂતોની અાવક વધારશે તેની 100 ટકા ગેરંટી

અત્યારે સમગ્ર રાજ્યમાં કપાસની અવસ્થા ૩૦-૪૫ દિવસ છે અને ખાસ કરીને આગોતરું વાવેતરની અવસ્થા ૫૫-૭૦ દિવસ ની છે ત્યારે આપણા કપાસની માવજત ખૂબ જ અગત્યની છે. ત્યારે ખાસ ક્યાં વિશેષ પગલાં ભરવા કે જેથી રોગ-જીવાતોથી બચાવી શકાય. રાજ્યમાં 26 લાખ…

ગુજરાતીઓ માટે ખુશખબર : ચોમાસાએ નથી લીધી વિદાય, આ તારીખ પછી ફરી જામશે

  રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રને ચોમાસાએ ધમરોળ્યા બાદ જાણે કે વિદાય લીધી હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી ક્યાંય વરસાદ પડ્યો તેવું સાંભળવા મળતું નથી. વાવેતર થઈ ચૂક્યું છે તેવા વિસ્તારોમાં વરસાદ ખેંચાતા પિયત આપીને પાકને બચાવવા ખેડૂતો હવાતિયાં…

વિજય રૂપાણીનું ઇફ્કો ખેડૂત સંમેલનમાં વ્યાખ્યાન, ખેતીમાં ડ્રિપ ઇરીગેશનનો ઉપયોગ કરવાની સલાહ આપી

અમદાવાદમાં ઇફકો દ્રારા આજે સહકાર અને ખેડૂત સંમેલન યોજાયુ હતુ. પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોલમાં યોજાયેલા સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી. મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે રાજ્યના દરેક ખેડૂતને ઇઝરાયેલ પદ્ધતિએ ડ્રીપ ઇરીગેશન તરફ જવાની જરૂર છે. શેરડીના પાકમાં 100 ટકા…

ગુજરાતની ખરીફ ખેતીને બચાવવા માટે કૃષિ વિભાગની અાવી સોનેરી ટિપ્સ

રાજયમાં થયેલ સારા વરસાદના પરિણામે રાજ્યભરમાં ૩૮.૭૧ લાખ હેકટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. રાજયમાં સરેરાશ ૮૩૧ મી.મી. ની સામે જુલાઈ માસ સુધીમાં ૪૦૧.૪૪ મી.મી. (૪૮.૩૧%) મી.મી. વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વધુ વરસાદના કારણે…

અમેરિકામાં બેઠાં-બેઠાં ગુજરાતીને ખેતરનો લહેરાતો પાક જોવા મળશે : નીકળ્યું ધૂપ્પલ

જમીન માપણીના સર્વેમાં રીતસર ધુપ્પલ ચાલ્યું છે. મોટાભાગના કિસ્સામાં એક જમીનનો કબજો બીજાને બતાવી દેવાયો હતો. ઉપરાંત કોઈની જમીનમાં બે ગુંઠા જમીન વધી ગઈ હતી તો કોઈનામાં જમીન ઘટી ગઈ હતી. આમ કોઈના ખેતરો મોટા થઈ ગયા છે તો કોઈના…

જમીન માપણીમાં ધુપ્પલ, માપણી ખોટી હોવા છતાં સાચી બતાવવા અધિકારીઓ દ્વારા દબાણ

હવે તમને એવું લાગશે કે સેટેલાઇટથી જમીન માપણીમાં આટલું મોટું ધુપ્પલ ચાલ્યું તો શું સરકારમાં બેઠેલા અધિકારીઓને એની ખબર નહીં હોય ? કે સરકાર સમજવા છતાં પણ ખોટું કરી રહેલી કંપની પ્રત્યે આંખ આડા કાન કરે છે ? એક બાજુ…

અેક સુધારશે તો બીજા ખેડૂતનો નકશો બગડશે : જમીન માપણી નવેસરથી કરવા સિવાય છૂટકો નથી

ખાનગી કંપનીને કરોડો રૂપિયા આપીને કરાવેલી બોગસ જમીન માપણી કેવી રીતે ખેડૂતોની આગામી પેઢીને બરબાદ કરશે એની એક ઝલક તમને અમે ડેમો દ્વારા બતાવવા જઇ રહ્યા છીએ. આ ડેમો તમે જોશો તો ખબર પડી જશે કે સેટેલાઇટથી કહેવાતી જમીન માપણી…

જમીન માપણીમાં લેન્ડ રેકોર્ડ ખાતાની બેદરકારી, રજિસ્ટરમાં દર્શાવેલા ક્ષેત્રફળનો ક્યાંય મેળ જ નથી

જમીન માપણીમાં સાવ જ ધુપ્પલ ચાલ્યું છે તે શોધવા લેન્ડ રેકોર્ડ ડિપાર્ટમેન્ટે થોડીક ઇમાનદારી વાપરીને કામ કર્યું હોત તો પણ ગુજરાતનું અહીત થતું બચાવી શકાયું હોત. બોગસ જમીન માપણીનો ઇશ્યું કોઇ ખેડૂતનો વ્યક્તિગત મુદ્દો નથી પરંતુ તેમાં ગુજરાતના હીત અને…

જમીન માપણી સર્વેમાં નદી ખેતરમાં અને ખેતરો રોડ પર : 262 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ફેલ

ગુજરાત સરકાર દ્વારા ખાનગી એજન્સીઓ પાસે જમીન માપણીનો સર્વે કરાવ્યા પછી નદી ખેતરમાં અને ખેતરો રોડ પર અને રોડ આખે આખા ગાયબ થઇ ગયા છે. આવી બોગસ માપણીનું નુકસાન આગામી પેઢીઓને ભોગવવાનું આવશે. ખાનગી એજન્સીઓ દ્વારા લેન્ડ મેપિંગ સર્વેની કામગીરીની…

GSTV EXCLUSIVE : રાજ્યમાં જમીન માપણી સરવેમાં પોલંપોલ, હકીકત હચમચાવી દેશે

ગુજરાત સરકાર દ્વારા ખાનગી એજન્સીઓ પાસે જમીન માપણીનો સર્વે કરાવ્યા પછી નદી ખેતરમાં અને ખેતરો રોડ પર અને રોડ આખે આખા ગાયબ થઇ ગયા છે. આવી બોગસ માપણીનું નુકસાન આગામી પેઢીઓને ભોગવવાનું આવશે. ખાનગી એજન્સીઓ દ્વારા લેન્ડ મેપિંગ સર્વેની કામગીરીની…

સાબરકાંઠાઃ ખેડૂતો પર કુદરતનો કેર, પહેલા ગરમીથી પાકને નુકસાન હવે કાતરા જીવાતનો ત્રાસ

સાબરકાંઠાના ખેડૂતો માટે જાણે કે કુદરતે કેર વરસાવ્યો હોય એમ લાગી રહ્યું છે. પહેલા અસહ્ય ગરમી અને હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. પાકમાં કાતરા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું 43,000…

પાકવીમા માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય : ખેડૂતો થશે રાજીના રેડ

કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે જો પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને સમયસર પાક વિમો નહી મળે તો રાજ્ય સરકારો અને વીમા કંપનીઓ પાસેથી આર્થિક દંડ વસુલાશે. સરકારના આ નિર્ણયથી એટલુ તો સ્પષ્ટ છે કે રાજ્ય સરકારો અને વિમા કંપનીઓ…

વરસતા મેઘનું દેશભરમાં હેત : વરસાદની અાગાહી પણ અમદાવાદ કોરૂધાકોર

દેશના  15 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગોવા, મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડા, ગુજરાત, છત્તિસગઢ  અને તેલંગણામાં વરસાદ પડી શકે છે. કર્ણાટક, કેરણ અને મધ્ય પ્રદેશમાં પણ હળવોથી ભારે વરસાદ પડી શકે છે. રાજસ્થાનમાં ફરીવાર…

ખેડૂતોને પારકા રાજ્યમાં રઝડતા મૂકી દેતા અાત્માના અધિકારીઅોનો આત્મા એક ક્ષણ માટે પણ ન ડંખ્યો

જગતના તાતનો અધવચ્ચે સંગાથ છોડીને અધિકારીઓ રવાના થઇ ગયા. ગુજરાતના દહેગામના ભોળા ખેડૂતોને મધ્યપ્રદેશના ભોપાલમાં ભટકવાનો વારો આવ્યો હતો….વાત હતી આત્મા પ્રોજેકટની પણ દહેગામના 25 જેટલા ખેડૂતોને પારકા રાજ્યમાં રઝડતા મૂકી દેતા અધિકારીઓનો આત્મા એક ક્ષણ માટે પણ ન ડંખ્યો…ગાંધીનગર…

મોદી સરકારનો ખેડૂતો માટે માસ્ટર સ્ટ્રોક : મેઘા સાથે કેન્દ્ર સરકાર પણ મહેરબાન

કેન્દ્રીય કેબિનેટે ખેડૂતોને રાહત આપતો મહત્વના નિર્ણયને મંજૂરી આપી છે. કેબિનેટે ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. તમામ ખરીફ 14 પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ધાનના ટેકાના ભાવમાં બસ્સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. હવે ધાનના…

24 કલાકમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોની બદલશે કિસ્મત, અાવ્યા મોટા સમાચાર

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.. ખાસ કરીને રાજસ્થાનને અડીને આવેલા  વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં સાબરકાંઠા,, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણ જિલ્લાનો સમાવેશ થાય છે. હાલમાં ગુજરાતને ત્રણ…

ઇઝરાયેલની ગુજરાતને ડિજિટલ ફાર્મિંગ માટેના 100 યુનિટની ભેટ : ગુજરાત ડિજિટલ એગ્રીકલ્ચર તરફ અાગળ વધશે

ઇઝરાયેલ ગુજરાત ને ડિજિટલ ફાર્મિંગ માટેના 100 યુનિટ ભેટ આપશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની ઇઝરાયેલની સિંચાઇ અને ગ્રીનહાઉસ ટેકનોલોજી તથા ડિજિટલ ફાર્મિંગ ક્ષેત્ર ની અગ્રગણ્ય કમ્પની netfim ના સી.ઈ ઓ રન મૈદનની મુલાકાતમાં તેમણે આ ભેટ આપવાની વિગતો આપી હતી….

ગુજરાતમાં વરસાદનું દે ધનાધન, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ભીંજાયા : અમદાવાદ કોરું ધાકોર

પાવનકારી અને શુભ ફળદાયી ગણાતી ભીમ અગિયારસ પર જ ગુજરાતમાં વરસાદની દે ધનાધનથી લોકોઅે રાહતનો શ્વાસ લીધો છે. ગરમીમાં ઘટાડો થવાની સાથે ઉકળાટમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ થયો હોવાના અહેવાલ છે….

ગુજરાતમાં ફાયદાકારક અને સરળ હશે એવી ઇઝરાયેલની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

સતત બીજી વખત ગુજરાતનાં મુખ્યમંત્રી બનનારા વિજય રૂપાણી પ્રથમ વખત જ વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે. તેઓ ૨૬મી જૂનનાં રોજ ઇઝરાયેલ જવા રવાના થશે. જયાં તેઓ ઇઝરાયેલની પાણી-સિંચાઇ તથા ખેતીની અત્યાધુનિક પદ્ધતિની જાણકારી લઇને તેનો અમલ ગુજરાતમાં કરવાનાં છે. જેથી…

ભ્રષ્ટાચારનું બારદાન : મગફળીને બદલે માટી અને કચરો નીકળતાં નાફેડના અધિકારી ઉભી પૂંછડીયે ભાગ્યા

મગફળીમાં માટી કાંડમાં વધુ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મગફળીની ગુણીમાંથી મોટા પ્રમાણમાં માટી અને કચરો નીકળ્યો છે. મગફળીમાં માટીની ભેળસેળવાળો આ વીડિયો સૌરાષ્ટ્રના કોઈ ગોડાઉનનો છે. જ્યાં માટીની ગુણીઓમાંથી મગફળીને બદલે ઢગલાબંધ માટી નીકળી છે. આવી એક, બે…

ગુજરાતના ખેડૂતો માટે અાનંદના સમાચાર : 523 કરોડ રૂપિયા સોમવારથી ચૂકવવાના શરૂ થશે

ચોમાસું માથે અને ખરીફ સિઝનની વાવણી સમયે ગુજરાત સરકારે રિવોલ્વીંગ ફંડ આપ્યું નહીં હોવાથી અને દિલ્હીથી નાણાં ઝડપભેર છૂટા થતા નહીં હોવાને કારણે ગુજરાતના ખેડૂતોને 523 કરોડ રૂપિયા ટલ્લે ચડી ગયા હતા. ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવાને નામે રાજ્ય સરકાર મોટી…