Archive

Category: Business

આખરે એવું તો શું થયું 5 વર્ષોમાં કે નાનો ભાઈ પાછળ છૂટતો ગયો મોટા ભાઈથી? અંબાણી ભાઈઓની સફર

હવે આ વાત કોઈનાથી છાની નથી રહી કે અનિલ અંબાણીએ જેલ જવાથી બચવામાં મોટા ભાઈ મુકેશ અંબાણીથી રૂ.550 કરોડની મદદ લેવી પડી. તમારામાંથી જો કોઈને યાદ હોય તો આજથી 5 વર્ષ પહેલા અનિલ અંબાણી 49,000 કરોડ રૂપિયાની સંપત્તીના માલિક હતા…

ઘર ખરીદનારાઓને મોદી સરકારે કર્યા ખુશ, GSTમાં થયો આટલો મહત્વનો ઘટાડો

ગવર્નિંગ સેક્રેટરી A.B.પાંડેએ જણાવ્યું હતું કે GST કાઉન્સિલે મંગળવારે રીયલ એસ્ટેટ માટે નવા ટેક્સ માળખાના અમલીકરણ માટે સંક્રમણ યોજનાને મંજૂરી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યો સાથે પરામર્શ કરીને ડેવલપર્સને પરિવર્તનનો યોગ્ય સમય આપવામાં આવશે. રીયલ એસ્ટેટ ક્ષેત્રે…

કળિયુગમાં પણ આવું બને ખરૂ? રૂ. 2000 કરોડના ડિવિડન્ડનું કોઇ વારસદાર જ નથી બોલો

ઇનવેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ ઓથોરીટી (IEPFA) દ્વારા 2,000 કરોડ રૂપિયાનો લાવારીસ ડિવિડન્ડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓનું કહેવું છેકે ઓછામાં ઓછા 25 લાખ રોકાણકારોએ તેમના ડિવિડન્ડનો દાવો કર્યો નથી. મોટા ભાગનાં કેસો એવા લોકો સાથે સંકળાયેલા…

જેટ વિમાનની એવી સ્થિતિ થઈ કે 1લી એપ્રિલથી નહીં ઉડે….કારણ પણ છે રસપ્રદ

ભારતીય એવિયેશન સેક્ટર માટે આજકાલ કપરા ચઢાણો છે. ઉડાન-1 બાદ ઉડાન-2 સ્કીમની તૈયારીઓ અને ક્રૂડના ફરી વધી રહેલા ભાવ, બેલેન્સ શીટ પર દિવસેને દિવસે દેવું વધારી રહ્યાં છે. આજકાલ લાઈમલાઈટમાં જોવા મળતી જેટ એરવેઝ માટે સૌથી વધુ ખરાબ સ્થિતિ સર્જાઈ…

ચૂંટણી વચ્ચે પ્લેન અને હેલિકોપ્ટરનાં માલિકો ફાવી ગયા, આટલા મહિના સુધી હાઉસ ફૂલ

રાજકીય પક્ષોએ લોકસભા ચૂંટણી માટે ઝુંબેશ શરૂ કરી દીધી છે. ધીમે ધીમે ચૂંટણી અભિયાન શરૂ થયું છે. ચૂંટણી ઝુંબેશ માટે નાના ફિક્સડ વિંગ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ભાડે લેવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. ઉડ્ડયન ઉદ્યોગના લોકો માને છે કે 2019…

રેલવે યાત્રીઓને હવે ટ્રેનમાં મળશે ગુણવત્તાયુક્ત ભોજન, IRCTCએ કરી છે આ ખાસ તૈયારી

ભારતીય રેલવે દ્વારા સંચાલિત ટ્રેનોમાં મળતા ભોજનના પેકેટ પર હવે બારકોડ હશે, જેનાથી રેલવેના અધિકારી અને યાત્રી જાણી શકશે કે ભોજન કયા રસોડામાં તૈયાર થયું છે. રેલવેએ જણાવ્યું કે તેનાથી ભોજનની ગુણવત્તાને લઇને રેલવેયાત્રીઓ દ્વારા કરાતી ફરિયાદમાં ઘટાડો થશે. રેલવેના…

આ સરકારી નોકરીઓ માટે પડી છે ભરતી, જલ્દી કરો અપ્લાય

અલગ-અલગ શૈક્ષણિક લાયકાત માટેના વિભિન્ન પદો માટે વેકેન્સી પડી છે. સરકારી નોકરી શોધી રહેલા લોકો માટે આ એક સોનેરી તક છે. તેમાથી અનેક પદો પર ફ્રેશર્સ પણ અપ્લાય કરી શકે છે. કેટલાંક પદો પર ઓછામાં ઓછી યોગ્યતા ગ્રેજ્યુએશન છે. જો…

હોળી પર આટલા દિવસો સુધી બેન્કો રહેશે બંધ, 19 માર્ચ સુધી પતાવી લો મહત્વના કામ

જો તમે હોળીની ખરીદી માટે કેશ ઉપાડવા અથવા તો અન્ય કોઇ જરૂરી કામ માટે બેન્ક જવાનું વિચારી રહ્યાં હોય તો તમારી પાસે ફક્ત કાલનો એટલે કે મંગળવારનો જ દિવસ છે. તે બાદ હોળીની રજાઓના લીદે બેન્ક ચાર દિવસ સુધી બંધ…

FD પર વધશે વ્યાજ દર,પરંતુ લાલચમાં આવીને રોકાણમાં આ ભૂલ ન કરી બેસતા

બેન્કે ઓક્ટોબર-ડિસેમ્બર 2018ના ત્રણ મહિનામાં 2017ના આ જ ત્રણ મહિનાના મુકાબલે 12.9 ટકા વધુ લોન અપાઇ જ્યારે આ દરમિયાન તેની પાસે જમા થતી રકમમાં 9.3 ટકાનો વધારો થયો છે. આ આકંડા ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે (Ind-Ra) આપ્યાં છે. તેને દેસી…

Forbes List : મુકેશ અંબાણીએ આમા પણ મારી બાજી, ફોર્બ્સની આ લિસ્ટમાં નંબર વન

ફોર્બેસે દુનિયાભરની સ્પોર્ટ્સ ટીમોના સૌથી ધનાઢ્ય માલિકોની યાદી જારી કરી છે. ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી  આ યાદીમાં ટોચ પર છે. મુકેશ અંબાણી ઇન્ડિયન પ્રીમીયર લીગ (આઇપીએલ)માં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના માલિક છે. ફોર્બ્સે આ યાદીમાં કુલ 20 લોકોને સામેલ કર્યા છે….

ટ્રેડ વૉરથી અમેરીકાની અર્થવ્યવસ્થાને આટલા કરોડનું થયુ નુકસાન, કરો એક નજર

અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા છેડવામાં આવેલા ટ્રેડ વૉરથી વર્ષ 2018માં અમેરીકન અર્થવ્યવસ્થાને 54,600 કરોડ રૂપિયા (7.8 અબજ ડૉલર)નુ નુકસાન થયુ છે. મુખ્ય અમેરીકન વિશ્વ વિદ્યાલયોના અર્થશાસ્ત્રીઓની એક ટીમે પોતાના અભ્યાસમાં આ વાતની માહિતી આપી છે. અભ્યાસ કરનારા લોકોનું કહેવુ…

5મુ ધોરણ નાપાસ હતા, પરંતુ આ વ્યક્તિએ પોતાની ચપળતાથી ઉભી કરી 2 હજાર કરોડની કંપની

એમડીએચ મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા હતાં. MDH મસાલાનું આખુ નામ મહાશિયાં દી હટ્ટી છે અને તેને ભારતીય ખાદ્ય ઉદ્યોગમાં સફળતાની એક મોટી મિસાલ માનવામાં આવે છે. ધર્મપાલ ગુલાટી આ સમયે દેશના…

ફિલ્મો સિવાય શાહરૂખ ખાન આ રીતે કમાય છે કરોડોની આવક, આ છે તેમના 4 મૂળમંત્ર

બૉલીવુડના દિગ્ગજ અભિનેતા શાહરૂખ ખાન જેટલા લોકપ્રિય છે, તેમની પાસે પૈસા પણ એટલા છે. ખાન પોતાની આવકનો અમૂક હિસ્સો રોકાણ પણ કરે છે. 2014માં તેઓ વિશ્વના બીજા સૌથી અમીર અભિનેતા હતાં. તેઓ કોઈ દિગ્ગજ કારોબારી તો નહીં, પરંતુ પૈસા કેવીરીતે…

31 માર્ચ પહેલાં કરી લો આ 6 જરૂરી કામ, નહી તો પડશે મોટો ફટકો

નાણાંકીય વર્ષ 2018-19 પૂર્ણ થવામાં હવે ગણતરીના જ દિવસો બાકી છે. તેવામાં કેટલાક એવા જરૂરી કામ છે, જે તમારે 31 માર્ચ સુધી પૂરા કરી દેવા જરૂરી છે. જો તમે આ ડેડલાઇન સુધી કામ પૂરા નહી કરો તો તે તમને ભારે…

સંયુક્તરૂપે મકાન ખરીદવાના છે આ 4 લાભ, જાણી લો ફાયદામાં રહેશો

મકાન ખરીદવું સૌકોઇનું સપનું હોય છે. સરકાર વિભિન્ન પ્રકારના ટેક્સ ફાયદા આપીને લોકોને મકાન ખરીદવાના સપનાને સાકાર કરવામાં મદદ કરે છે. મહત્વની બાબત  છે કે સાથે મળીને ખરીદવામાં આવેલા મકાન પર તે જ ખર્ચ માટે વધુ ટેક્સ છૂટ મળે છે….

ઑઈલ-સોના માટે ભારતે કોઈની પાસે આશા રાખવી પડશે નહીં, અર્થતંત્ર થશે મજબૂત

દેશના નિકાસ કારોબારમાં ફેબ્રુઆરી દરમ્યાન 2.44 ટકાના મામૂલી વધારો નોંધવામાં આવ્યો છે, પરંતુ સોના અને પેટ્રોલિયમ પદાર્થોની આયાત ઘટવાથી મહિના દરમ્યાન વ્યાપાર નુકસાન ઘટીને 9.6 અબજ ડોલર રહ્યું. દેશની કોમર્શિયલ નિકાસ ફેબ્રુઆરીમાં ગયા વર્ષે આ મહિનાની સરખામણીએ 2.44 ટકા વધીને…

કોણ જીતશે 2019ની ચૂંટણી? પેટ્રોલ પંપ પર મળી શકે છે જવાબ

શું તમને ખબર છે કે તમારી પાસે હાજર પેટ્રોલ પંપ તમને 2019 ચૂંટણીના પરીણામો વિશે જવાબ જણાવી શકે છે? 2014માં યૂપીએ સરકાર પેટ્રોલની વધતી કિંમતોને પગલે ચૂંટણી હારી ગઈ હતી. હવે, 5 વર્ષ બાદ એનડીએ પણ આ સ્થિતિમાં આવી સ્થિર…

1 એપ્રિલથી રેલવે ટીકિટ PNRના નવા નિયમ, આ મળશે ફાયદા

રેલવે મુસાફરોને 1 એપ્રિલથી નવી સુવિધા મળવાની છે. ભારતીય રેલવે હવે સંયુક્ત પેસેન્જર નેમ રેકોર્ડ (PNR) જાહેર કરશે. એટલેકે હવે રેલ યાત્રાળુઓ એક યાત્રા દરમ્યાન એક પછી એક એમ બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકશે તો તેમને સંયુક્ત PNR મળશે. આ…

લોકસભા 2019 : મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં, આ રીતે કરો ચેક

ચુંટણી પંચએ 17મી લોકસભાની ચુંટણીની તારીખોની ઘોષણા કરી દીધી છે. ચુંટણી જંગ 11 એપ્રિલથી શરૂ થશે અને 19 મે સુધી ચાલશે. લોકસભા સહિત કોઈપણ ચુંટણીમાં સૌથી વધારે મહત્વ મતદાતાનું હોય છે. મતાદાતા ચુંટણીમાં મત આપી શકશે કે નહીં તે વાત…

હવે ATM કાર્ડ વગર પણ કાઢી શકશો કેશ, જાણો કેવીરીતે?

રોકડ કાઢવા માટે હવે એટીએમની બહાર કતાર લગાવવાની અથવા પછી એટીએમ કાર્ડની જરૂર હવે સમાપ્ત થઈ જશે. રોકડ કાઢવા માટે હવે મશીનમાં એટીએમ કાર્ડ કાઢવાની જરૂર ખત્મ થઇ જશે. આ સુવિધાનો સૌપ્રથમ લાભ SBI ખાતાધારકોને મળશે. દેશની સૌથી મોટી સરકારી…

મોદી સરકારને ઝાટકો, લક્ષ્યથી ઓછુ થશે ટેક્સ કલેક્શન

ટેક્સ કલેક્શન માટે મોદી સરકારના પ્રયાસોને મોટો ઝાટકો લાગી શકે છે. ખરેખર, નાણાં સચિવ એસ સી ગર્ગે આ સ્વીકાર કર્યો છે કે સરકાર ચાલુ નાણાંકીય વર્ષમાં પરોક્ષ ટેક્સ ક્લેક્શનનું લક્ષ્ય શક્ય પ્રાપ્ત કરી શકશે નહીં. જોકે, તેમણે આશા વ્યક્ત કરી…

અંબાણીથી લઇને અમિતાભ બચ્ચન સુધી પીવે છે આ ખાસ ડેરીનું દૂધ,ભાવ જાણશો તો આંખો પહોળી થઇ જશે

અંબાણી પરિવાર, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર જેવી જાણીતી સેલેબ્રીટીઝના ઘરે પૂનાના મંચરમાં આવેલી ભાગ્યલક્ષ્મી ડેરીનું દૂધ જાય છે. આ ફાર્મ 27 એકરમાં ફેલાયેલું છે. તેમાં 3500 ગામ, 75 કર્મચારી અને તેના 12 હજાર કસ્ટમર્સ છે. આ ડેરીનું દૂધ 90 રૂપિયે…

ઓનલાઈન ટિકિટ બુકિંગ પર એક્સટ્રા ચાર્જ શેનો હોય છે વિચાર્યું ક્યારેય? RTI થઈ અને ભરાઈ ગયું BookMyShow-PVR

મોબાઈલ અથવા તો કોમ્યુટરથી મૂવી ટિકિટ બુક કરવી ખૂબ સરળ હોય છે. પરંતુ શું તમે વિચાર્યું કે દરેક ટિકિટ સાથે જે તમે એક્સટ્રા ‘ઈન્ટરનેટ હેન્ડલિંગ ફિસ’ આપો છો તે શું છે? એક RTIમાં મળેલા જવાબ અનુસાર ખુલાસો થયો છે કે…

આ સરકારી બેંક થઈ હવે ખાનગી, RBIએ જણાવ્યું કેમ લીધો આ નિર્ણય

રીઝર્વ બેંક ઑફ ઈન્ડિયા તરફથી જાહેર થયેલા નવા સર્કલ્યુરમાં આઈડીબીઆઈ બેંકની કેટેગરી બદલી નાખવામાં આવી છે. હવે તે સરકારી નહીં, પરંતુ ખાનગી બેંક થઇ ગઇ છે. અહીં જણાવવાનું કે આઈડીબીઆઈ બેંકમાં LIC (ભારતીય જીવન વીમા નિગમ)નો માલિકી હક છે. જોકે,…

સેન્સેક્સ 6 મહિના બાદ 38 હજારને પાર, જાણો ગુરૂવારે શું સ્થિતિ રહી

ગયા વેપારના દિવસે સુસ્તી બાદ શુક્રવારે ભારતીય શેર માર્કેટમાં ફરી એક વખત પ્રકાશ જોવા મળ્યો છે. પ્રારંભિક વેપારમાં સેન્સેક્સ 250 પોઈન્ટથી વધારે મજબૂત થઈને 38,000ની સપાટી વટાવી ગયો છે. લગભગ 6 મહિના બાદ એવી તક છે, જ્યારે સેન્સેક્સ 38 હજારની…

ખુશખબર! રેલ્વેએ બદલ્યા તત્કાલ ટિકીટના નિયમ, જાણી લો ફાયદામાં રહેશો

હોળી-દિવાળી જેવા તહેવારોમાં ટ્રેનની ટિકીટ મેળવવી મુશ્કેલ બની જતી હોય છે તેવામાં આ વખતે યાત્રો માટે રેલ્વે ખુશખબર લઇને આવ્યું છે. હકીકતમાં આ વખતે હોળી પહેલાં તત્કાલ ટિકીટ બુક કરાવવી સરળ બની જશે. કારણ કે તત્કાલ ટિકીટ બુકિંગની સમય મર્યાદા…

આ છે ToP 5 Income Tax બચાવવાની પદ્ધતિ, મળે છે ખૂબ ફાયદો

ઈન્કમ ટેક્સ બચાવવાનો પુરાવો હવે કંપનીઓ તમારી પાસે માંગી ચૂકી હશે, પરંતુ અમૂક લોકો હજી સુધી ઈનકમ ટેક્સ બચાવવા માટે રોકાણ કરી શક્યા નથી. આ રીતે અહીં લોકો જણાવાઈ રહેલા ઈનકમ ટેક્ષ બચાવવાની પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. ઈન્કમ ટેક્ષ…

IT Raid: એટલી સંપત્તિ મળી કે ધનકુબેરને પણ આશ્ચર્ય થશે, 50 લાખની તો ફક્ત પેન વાપરે છે બોલો

બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતીના સચિવ રહેલા રિટાયર્ડ IAS નેતરામના ઘર પર જ્યારે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા તો અધિકારીઓના હોશ ઉડી ગયા. દરોડામાં 200 કરોડથી વધુની સંપત્તિ સહિત એટલી મોંઘી વસ્તુઓ સામાનમાં મળી છે કે પોતે આવકવેરા અધિકારીઓ પણ વિશ્વાસ…

રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ થયો વધારો, તોડ્યો ગયા વર્ષનો રેકોર્ડ

છૂટક બાદ જથ્થાબંધ મોંઘવાદી દરમાં પણ વધારો થયો છે. જેણે ગયા વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે. ફ્યુઅલ, વિજળી અને પ્રાથમિક વસ્તુઓની કિંમતો વધવાથી ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 2.93 ટકા પર પહોંચી ગયો. ગુરૂવારે જાહેર કરેલા સરકારી આંકડામાં તેની…