GSTV
Home » News » Birthday Special : રાતો રાત બની હતી એક્ટ્રેસ, વર્ષો પછી કરે છે ફરી બોલીવુડમાં એન્ટ્રી
Birthday Special : રાતો રાત બની હતી એક્ટ્રેસ, વર્ષો પછી કરે છે ફરી બોલીવુડમાં એન્ટ્રી
બોલીવુડની જાણીતી એક્ટ્રેસની રાણી મુખર્જીએ 40માં જન્મદીવની ઉજવણી દુબઈમાં કરી હતી.
21 માર્ચ 1978માં મુંબઈમાં જન્મેલી રાની મુખર્જીની ગણના એક ટોચની અભિનેત્રીમાં થાય છે. 16 વર્ષની ઉંમરે જ રાની મુખર્જીએ ફિલ્મોમાં કામ કરવાનું શરુ કર્યું હતું. વર્ષ 1997માં ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ તો ફ્લોપ ગઈ હતી. પરંતુ તેની કરિયરની ગાડી આ ફિલ્મ બાદ પાટે ચડી હતી. નાની ઉંમરથી બોલીવુડમાં એન્ટ્રી ક્ર્ર્નારી આ એક્ટ્રેસ અત્યાર સુધીમાં 40 જેટલી ફિલ્મ કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાની મુખર્જીએ બોલીવુડના ત્રણેય ખાન સાથે કામ કર્યું છે. જેમાં શાહરૂખ ખાન સાથે 6, સલમાન ખાન સથે 5 અને આમિર ખાન સાથે 3 ફિલ્મો કરી હતી.
રાની મુખર્જી અમ તો કોઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કરતી પરંતુ તેનોએ 40માં જન્મદિવસની ઉજવણીનો લેટર યશરાજ ફિલ્મ્સના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કર્યો હતો.
તો રાણી મુખર્જી તેની દીકરી આદીરા સાથે દુબઈમાં હિંચકીના પ્રમોશનમાં બીઝી છે. પ્રમોશનલ ઇન્ટરવ્યુ દરમિયાન યશરાજ ટીમ દ્વારા રાણીની સામે પિંક કેક રાખી હતી. રાનીને આ કેક એટલી પસંદ આવી હતી કે, તે આ કેક કાપવા માટે રાજી જ ના હતી. પરંતુ ટીમના આગ્રહને કારણે રાનીએ ખુદને જન્મદિવસની શુભેચ્છા આપી કેક કાપી હતી.
નોંધનીય છે કે, રાણીએ પુત્રી આદીરાને જન્મ આપ્યા બાદ 4 વર્ષ બાદ હિંચકીથી તે ફરીથી બોલીવુડમાં એન્ટ્રી કરશે.
Related posts
Instagramની એક પોસ્ટથી અઢળક કમાણી કરે છે બોલીવુડ સ્ટાર્સ, આ સેક્સી એક્ટ્રેસને મળે છે આટલા કરોડ
Bansari
ગ્લોબલ વોર્મિગ પર વિશ્વના લોકોનું ધ્યાન ખેંચનાર ગ્રેટા થનબર્ગ ટાઈમ મેગેઝીનમાં ચમકી
Bansari
આ છે દુનિયાની સૌથી સુંદર 9 મહિલાઓ, જેમાં ભારતની માત્ર 1 જ
NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!