બિગ બોસમાં મોટો ડ્રામા, જાની દુશ્મન ગણાતા વિકાસ અને શિલ્પાની વધી નજદિકીયાં

બિગ બોસની સિઝન 11ના એપિસોડમાં શિલ્પા શિંદે અને વિકાસની દોસ્તી જોવા મળી રહી છે. બંને એકબીજાને હગ કરતા જોવા મળ્યા હતા.  જોકે આ જોઇને ઘણાન તે સાચું નહોતું લાગતું.

દર્શકો જાણે છે કે વિકાસઅ ને શિલ્પા વચ્ચે  પ્રથમ દિવસથી જ છત્રીસનો આંકડો જોવા મળી રહ્યો હતો. અને શોના દરેક એપિસોડમાં  શિલ્પા વિકાસને ટીઝ કરતી હતી.  અને વિકાસ તેનાથી પરેશાન રહેતી હતી.  હવે કાલના એપિસોડમાં  વિકાસ શિલ્પાને કહેતો જોવા મળ્યો હતો કે ગુસ્સાને  ત્યાગી દે અને બંને જણા આજના દિવસે દોસ્ત બની જાય.

શિલ્પા પહેલા તો નારાજ દેખાય છે અને પછી માની જાય છે અને બંને જણા દોસ્ત . આ જોઈને  બિગ બોસના ઘરના લોકો ખુશ થઈ જાય છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter