Post Wedding photos: જુઓ ગોવામાં પતિ સાથે એન્જોય કરતી ભારતીની તસવીરો

જાણીતી કોમેડિયન ભારતી સિંહ 3 ડિસેમ્બરે પોતાના બોયફ્રેન્ડ હર્ષ લિંબાચિયા સાથે લગ્નનાં બંધનમાં બંધાઇ ગઇ છે. ભારતીના લગ્નનો ઉત્સાહ ટેલિવિઝન સ્ટાર્સમાં પણ જોવા મળ્યો હતો. ભારતીના લગ્નની તમામ સેરેમની ગોવામાં રાખવામાં આવી હતી,જેમાં ટેલિવિઝનની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. લગ્ન બાદ ગોવામાં પોતાના પતિ હર્ષ સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતી ભારતીની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

લગ્ન બાદ નવપરણિત યુગલની પહેલી પોસ્ટ વેડિંગ ફોટો સામે આવી છે.

આ પોસ્ટ વેડિંગ ફોટોશૂટમાં આ યુગલ ખૂબ જ મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યું.

આ તસવીરોમાં બંનેની અદભૂત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

હાલ આ ન્યુલી મેરિડ કપલ ગોવામાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યું છે.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter