GSTV
Home » News » અમદાવાદ માટે ખરાબ સમાચાર : હવામાન વિભાગની અાવી નવી અાગાહી

અમદાવાદ માટે ખરાબ સમાચાર : હવામાન વિભાગની અાવી નવી અાગાહી

આગામી બે દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં  આવી છે. સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર બાદ વડોદરા, આણંદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદનું આગમન થઈ શકે છે. ત્યારે સૌરાષ્ટ્રના બોટાદ અને ભાવનગર જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં  આવી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમા અમદાવાદમાં સારા વરસાદની ઓછી શક્યતા છે.

  • હાલ સાઇકલોનીક સર્ક્યુલેશન સાઉથ ગુજરાત પર સ્થિત જેથી સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજીયન પર વરસાદ જોવા મળશે..
  • સિસ્ટમ ઇષ્ટ સેન્ટર ગુજરાત પર સ્થિત થશે. જેમા વડોદરા, આનંદ, છોટા ઉદેપુરમા એક બે દિવસમાં વરસાદ જોવા મળશે…
  • બે દીવસમાં સાઉથ ગુજરાત અને ઇસ્ટ સેન્ટ્રલ પાર્ટ ઓફ ગુજરાતમા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…
  • સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાકમાં બોટાદ અને ભાવનગર જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…
  • ફરી એક વખત 24 25 જુલાઈ આસપાસ સાઉથ ગુજરાત, નોર્થ ઇસ્ટ ગુજરાત સેન્ટ્રલ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી…
  • આગામી એક બે દિવસમાં અમદાવાદમા સારા વરસાદની ઓછી શક્યતા..
  • સૌરાષ્ટ્રમાં 24 કલાક બાદ વરસાદ ઓછો થઈ જશે.

 

Related posts

આંતર કોલેજ એકાંકી સ્પર્ધા, છ એકાંકી ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યા

Nilesh Jethva

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!