સૈફ અને કરીના વેકેશન માણીને આવ્યા પરત, આ રીતે તૈમૂર બેઠો હતો પપ્પાના ખોળામાં

બોલિવૂડના જાણીતા દંપતી કરીના અને સૈફ અલી ખાન તેમના દીકરા તૈમુર અલી ખાન પટૌડી સાથે   વેકેશન માણીને પરત આવ્યા છે. શનિવારે રાત્રે તેઓ મુંભઈ અરપોર્ટ પર જોવા મળ્યા હતા. આમ તો તૈમૂર મમ્મી કરીના સાથે  જોવા મળતો હોયછે પરંતુ એરપોર્ટ પર તેને પપ્પા સૈફે ઉંચક્યો હતો.  યલો બ્લૂ ટીશર્ટ અને જિન્સ પહેરેલો તૈમૂર ખૂબ જ ક્યૂટ લાગતો હતો.. સૈફ અને કરીના કપૂર  તૈમૂરના જન્મ બાદ 7 મહિના બાદ તેને ફરવા માટે  પ્રથમ વાર વિદેશ લઈ ગયા હતા.  તૈમૂર સાથેના આ ફોટા  કરીનાની ફએન ક્લબે ફેસબુક પર શેર કર્યા હતા.

Spotted at the Airport! This family finally arrive back from their vacation in Switzerland❣ 📸: @viralbhayani

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhanbegum) on

 

SUCH A GORGEOUS FAMILY🌹

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhanbegum) on

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter