GSTV
Home » News » Baaghi 2: આ ખતરનાક સ્ટંટ કરતા ભયભીત થઇ ગયો હતો ટાઇગર શ્રોફ

Baaghi 2: આ ખતરનાક સ્ટંટ કરતા ભયભીત થઇ ગયો હતો ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ પોતાની આવનારી ફિલ્મ ‘બાગી 2’ના ટ્રેલરના ફાઈટિંગ સ્ટંટના લીધે ચર્ચામાં છે. બાગી 2 ના મેકિંગનો વિડીયો સામે આવ્યો છે જેમાં ટાઇગરને ખતરનાક સ્ટંટ કરતા જોઈ શકાય છે આ બધા સ્ટંટ ટાઇગરે જાતે કર્યા છે.

ટાઇગર શ્રોફ અને ફિલ્મ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર આ વીડીયો શેયર કર્યો છે જેમાં ટાઇગર ફાઈટ સીકવન્સ કરતા દેખાઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે ટાઇગર શ્રોફ આ ફાઈટ સ્ટંટને બોડી ડબલ વગર જાતે કર્યા છે.

મેકર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડીયોમાં કેમેરા સામે ટાઇગરને ‘વન મેન આર્મી’ના રૂપમાં જોઈ શકાય છે ફિલ્મની આખી ટીમ ટાઇગરના પરફેક્ટ શોર્ટ માટે સંઘર્ષ કરતી નજરે પડે છે. વિડીયોમાં ટાઇગર પોતાના એક્સપીરિયંસ પણ શેયર કરી રહ્યા છે. ટાઇગરે જણાવ્યું કે શૂટિંગ સમયે તેણે કઈ વસ્તુઓથી સૌથી વધારે ડર લાગતો હતો. તેણે જણાવ્યું, ‘એક્શન સીન વખતે ઘણા વિસ્ફોટ કરવામાં આવી રહ્યા હતા અને ગલોયોની વચ્ચેથી દોડીને જવાનું હતું આ બધું ખૂબજ ડરાવે તેવું અને ખતરનાક હતું.

 

 

Related posts

કોર્ટમાં જુબાની આપવા જઈશ તો જીવતી સળગાવી દઈશ, રેપ પીડિતાને બળાત્કારીની ધમકી

Karan

લો બોલો વોશિંગ મશીન, સોફા સેટ અને ફર્નિચરમાં ઘુસીને જઈ રહ્યા હતા USA, પોલીસે પકડ્યા પછી થયું એવું કે….

pratik shah

પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારત વિરુદ્ધ F-16 ફાઇટર પ્લેનનો કર્યો ઉપયોગ, અમેરિકાએ ખખડાવી નાંખ્યુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!