First Look: સંદીપ ઔર પિન્કી ફરારમાં પરિણીતિનો લુક છે કંઇક આવો

પરિણીતિ ચોપરા અને અર્જુન કપૂરની આગામી ફિલ્મ સંદીપ ઔર પિન્કી ફરાર માટે પરિણીતિનો ફર્સ્ટ લુક રીલીઝ કરવામાં આવ્યો છે.

આ લુકમાં પરિણીતિ ઘણી ફોર્મલ અને ગીક લુકમાં જોવા મળી છે. અગાઉ અર્જુન કપૂરનો લુક આ ફિલ્મ માટે રીલીઝ કરવામાં આવ્યો હતો. પરિણીતિના આ લુકને જોઈને તેના ફેન ઘણા ઉત્સાહિત છે.  અને આ લુક #SandeepAurPinkyFaraar  સાથે ટ્વિટરમાં ટ્રેન્ડ કરી રહ્યો છે.

અર્જુન કપૂર આ ફિલ્મમાં હરિયાણાના પોલીસ જવાનની ભૂમિકા ભજવી રહ્યો છે  પરિણીતિ હાલમાં પોતાની ફિલ્મ  ગોલમાલ રિર્ટન્સની  સફળતાનો સ્વાદ માણી રહી છે.   અને ઇષ્કઝાદે બાદ પરિણીતિ અને અર્જુનની જોડીની આ બીજી ફિલ્મ છે જે તેઓ સાથે કરી રહ્યા છે. તરણ આદર્શે પણ આ લુકને ટ્વિટ કર્યો હતો.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter

Gujarat Elections 2017 - Full Coverage