રાજ્યમાં બેરોકટોક ચાલતો નકલી દૂધનો કારોબાર, આવનારી પેઢીને ખતમ કરી નાખશે

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિધાનસભા નકલી દુધનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે નકલી દુધ મોટો પ્રશ્ન છે. રાજ્યમાં બેરોકટોક નકલી દૂધનો કારોબાર ચાલી રહ્યો છે. જે આવનારી પેઢીને ખતમ કરી નાંખશે. બજારમાં નકલી દૂધ વેચવાનો ગોરખધંધો કરતાં વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવા તેમણે માગ કરી હતી.

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter