આલિયાએ ફ્રેન્ડના લગ્નમાં અપનાવ્યો બ્યુટીફુલ ટ્રેડિશનલ લુક, ફોટો થયાં વાયરલ

આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ કૃપા મહેતા લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. ઘણાં સમયથી તેના લગ્ન ચર્ચામાં હતાં. પોતાની ફ્રેન્ડના લગ્નના તમામ ફંક્શનમાં આલિયાએ હાજરી આપી હતી. સાથે જ તેણે પોતાની ફ્રેન્ડને દરેક પગલે સાથ આપ્યો હતો. કૃપાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

આલિયા ભટ્ટ અને અન્ય ફ્રેન્ડ્ઝ સાથે કૃપા મહેતા.

નવવધુના શણગારમાં કૃપા ખૂબસુરત લાગી રહી હતી.

આ તસવીર જોઇને સમજી શકાય કે કૃપા અને આલિયા કેટલા જીગરી દોસ્ત છે. આ તસવીરમાં આલિયા કૃપાને કિસ કરી રહી છે. આ તસવીરમાં તેમનું બોન્ડિંગ જબરદસ્ત લાગી રહ્યું છે.

જાનનું સ્વાગત કરવા માટે આલિયા ભટ્ટ અને તેની અન્ય ફ્રેન્ડઝ હાથમાં દીવાનો થાળ લઇને બેઠી છે.

આલિયાની ફ્રેન્ડની એન્ટ્રી સમયની તસવીર.

 

આલિયા આ ટ્રેડિશનલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

 

 

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter