VIDEO Viral : BIGG BOSS-11 માં શિલ્પા શિંદેને આકાશે કરી જબરદસ્તી KISS

બિગ બોસના ઘરમાં મંગળવારના એપિસોડમાં આકાશ ડડલાનીએ શિલ્પા શિંદે સાથે એવી હરકત કરી કે લોકોમાં તેને લઇને ગુસ્સો જોવા મળી રહ્યો છે. અને આ ગુસ્સો શિલ્પાના શિંદેના પ્રશંસકો સોશિયલ મીડિયા પર નીકાળી રહ્યા છે.

મૂળ વાત એ છે કે મંગળવારના બિગ બોસના એપિસોડમાં શિલ્પા, પુનીશ અને આકાશ ગાર્ડન એરિયામાં હતા એ  દરમિયાન આકાશે શિલ્પા શિંદેને જબરદસ્તીથી કિસ કરી લીધી. આકાશે શિલ્પા શિંદે પાસે જઇને અચાનક કિસ કરી.

આકાશની આ હરકત પર શિલ્પા શિંદે ચૌંકી જાય છે. તથા નારાજ થઇને આકાશથી દુર થવાની કોશિશ કરે છે. જેના પર આકાશ અને શિલ્પા શિંદે વચ્ચે શાબ્દીક ઝગડો પણ થાય છે. બિગ બોસના ઘરમાં બનેલા આ કિસ્સા બાદ શિલ્પાના ફેન્સે તેના પર પ્રતિક્રિયાઓ પણ આપી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter