Most Popular Latest
Most Popular
Latest

એક જેવા આઉટફિટ પહેરેલા આ ક્યૂટ બેબી અને ડૉગના ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ

હાલમાં ઇન્ટરનેટ પર એક બાળક અને તેના ડૉગીની જોડી ખૂબ જ ચર્ચાં છે, કેમકે બંનેએ એક જેવા કપડા પહેર્યા છે. Reagan નામનું આ ડૉગ, આ 3 વર્ષના બાળક  Buddyનું ફ્રેન્ડ છે.માત્ર કપડાંઓ જ નહી, પરંતુ બર્થ ડેથી લઇને ડિનર સુધી…

રમકડું સમજી ઉઠાવ્યો હાથમાં સાપ, હાલત થઇ આવી

કૈલિફોર્નિયામાં એક મહિલાની સાથે એવી ઘટના બની કે, તે દંગ રહી ગઇ હતી. વાત જાણે એમ છે કે, આ મહિલાએ સાપને હાથમાં લીધો હતો, જેને ખરેખર તેનો ખ્યાલ ન હતો. જો કે, મહિલાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ…

તમે બાળક અને ડૉગીની આવી જુગલબંધી ક્યારેય નહીં જોઇ હોય, વીડિયો વાયરલ

જરૂરિયાત સમયે મદદ કરવા માટે એક ફ્રેન્ડથી વધારે કોણ હોઇ શકે અને ખાસ કરીને જ્યારે તમે ભૂખ્યાં હોવ ત્યારે.. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક બાળક ભૂખ્યુ છે અને ફ્રિજ પાસે જાય છે, પરંતુ તેની હાઇટ નાની…

સિંહના બચ્ચાની સાથે રમતી આ મૉડલના થયા આવા હાલ!

સામાન્ય રીતે સિંહનું નામ સાંભળતાની સાથે લોકોના મનમાં એક જાતનો ભય પેસી જાય છે ત્યારે એક રશિયન મોડલે સિંહના બચ્ચાની સાથે પોતાનો દિલધડક વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો રશિયાની રાજઘાની માસ્કોન છે, જેને સ્વેતા બિલિયાલોવા નામની…

સફળ હાર્ટ ઑપરેશન બાદ દર્દીએ કર્યુ ધમાકેદાર સેલિબ્રેશન, વીડિયો વાયરલ

સામાન્ય રીતે હાર્ટના ઓપરેશનને ઘણી ગંભીરતાથી લેવામાં આવે છે, ત્યારે અમેરિકાના એક હાર્ટ પેશન્ટનો અજીબોગરીબ વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં મેરલેન્ડની હોસ્પિટલમાં નજારો એ સમયે એકાએક બદલાઇ ગયો, જ્યારે એક હાર્ટના પેશન્ટે સૂતા-સૂતા ડાન્સ…

હાથી-મહાવતના અનોખા પ્રેમને જોશો તો થઇ જશો દંગ

હાથી અને મહાવત વચ્ચેનો પ્રેમ એવો હોય છે કે આ પહેલા તમે ક્યાંય નહીં જોયો હોય. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં મહાવતના પ્રેમને હાથી નમીને સ્વીકારી રહ્યો છે. આ વીડિયોમાં  એક મહાવત હાથીને ખવડાવી રહ્યો છે. તે…

હેલિકોપ્ટરથી લટકેલી મહિલાના સ્ટંટ હોશ ઉડાવશે!

દુનિયામાં અમુક લોકો એવા પણ હોય છે, જેઓ પોતાના જીવની પરવાહ કર્યા વિના એવા જીવસટોસટના કરતબ કરે છે કે, જેને જોઇને આંખો પહોળી થઇ જાય છે. આવા જ કંઇક દિલધડક કરતબ ગુરૂવારે જોવા મળ્યા હતા. અમેરિકાની ડેયરડેવિલ એરનડિરા વેલેંડાના દિલધડક…

બીયરની બોટલોથી બન્યુ છે થાઇલેન્ડનું આ મંદિર

ઘર હોય કે મંદિર..બને કોનાથી ..માટી , ઈંટ અને પત્થરથી..પરંતુ આજે આપને જાણીને નવાઈ લાગશે કે જ્યારે આપ એવુ મંદિર જોશો કે જે માટી , ઈંટ અને પત્થરથી નહિ પરંતુ બિયરની ખાલી બોટલોથી બનેલુ છે. સામાન્ય રીતે ખાલી બોટલોને આપણે…

પાકિસ્તાનમાં ખુલ્લેઆમ કારમાં ફરી રહેલા સિંહનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

પાકિસ્તાનના કરાચીના રસ્તાઓ પર લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા જ્યારે તેમને એક કારના વિન્ડોમાંથી બહાર જોઇ રહેલા એક સિંહને જોયો હતો. પાકિસ્તાનનો એક વ્યકિત મોટી કારમાં ‘પાલતુ’ સિંહને લઈ જતો હોવાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ…

બંધ રૂમમાં આવી ફિલ્મો જોવાનો શોખીન છે આ શ્વાન, જુઓ VIDEO

સામાન્ય રીતે ફિલ્મો જોવાનું દરેક લોકોને પસંદ હોય છે પરંતુ, જો કોઇ તમને એમ કહે કે, કૂતરાને પણ ફિલ્મ જોવાનું ગમે છે ત્યારે તમે માથું ખંજવાળવા લાગશો. પરંતુ, ખરેખર આ સાચી વાત છે. કારણ કે એક તગડા કૂતરાને બંધ રૂમમાં…

ફિલ્મ જેવી ઘટના : વિદેશમાં રહેતી મહિલાનું 42 વર્ષ પછી માતા સાથે મિલન થયું

તમે વિચારો જ્યારે તમે ભણવા માટે કે કામ કરવા માટે કોઇ બીજા શહેરમાં કે દેશમાં રહેવા ગયા છો. તને હંમેશા તમારા માતા-પિતાને યાદ કરતા હશો. ત્યારે જ્યારે પણ સમય મળે કે રજાઓ હોય ત્યારે કઇ પણ વિચાર્યા વિના તમે તમારા…

OMG:ટેક્સી ડ્રાઇવર પાસે લિફ્ટ માંગે છે અહીંના ભૂતો!

જો તમને હોરર ફિલ્મસ, વાર્તાઓ અને ઘટનાઓ સાંભળવાનો કે જોવાનો ડર નથી લાગતો, અથવા તો પછી ભૂત કે આત્મા સાથે વાત કરવા માંગતા હો તો પછી જાપાનના એક સ્થળ ‘તોહોકુ’ની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. તોહોકુ’ના લોકોનો દાવો છે કે અહીં…

આ વીડિયોમાં સાપની હરકત જોઈને દિલ અને દિમાગ બંને હચમચી જશે

હાલમાં એક સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો તમને ચોંકાવી દેશે. આ વીડિયોમાં જે જોવા મળ્યું છે તે ખરેખર શૉકિંગ છે. જોઈ શકાય છે કે એક સાપ કેવી રીતે ઉંદરને પોતાના મોઢામાં દબાવીને તેને અંદર ખેંચી રહ્યો છે. સૌથી વધુ…

‘કેટરિના’ બની માતા, 2.5 વર્ષમાં ત્રીજી વખત આપ્યો બચ્ચાઓને જન્મ

વાઘણ કેટરિના ફરી એક વખત માતા બની ગઇ છે. નાગપુરના બોર અભ્યારણ્યમાં રહેતી વાઘણ કેટરિના અઢી વર્ષમાં ત્રીજી વખત માતા બની છે. તો તેની સાથે જ આ વાઘણે પશુ વૈજ્ઞાનિકની ધારણાને ખોટી પાડી દીધી કે એક વાઘણ 2 વર્ષમાં એક…

રોમાંચથી ભરેલી સફર પર થઇ દુઘર્ટના, એર બલૂન બેકાબૂ થતાં થયા આવા હાલ

ફિલ્મો કે ટીવી પર જ્યારે પણ તમે હૉટ એર બલૂનને જોતા હશો ત્યારે તમને પણ વિચાર આવ્યો હશે કે એક વાર તો બલૂનમાં બેસવુ જ જોઇએ. જે લોકોએ હૉટ એર બલૂનમાં બેઠા છે તે લોકો આ અનુભવ ફરીને ફરી કરવા…

VIDEO: મેસેજ વાંચવા જતાં આ મહિલાના થયા આવા હાલ

આજકાલ લોકોને મોબાઇલ ફોનનું એવું તો ઘેલુ લાગ્યું છે કે ન પૂછો વાત. જ્યાં જુઓ ત્યાં આપણે લોકોને મોબાઇલનો ઉપયોગ કરતા જોઇએ છીએ ત્યારે ખાસ કરીને સેલ્ફી લેવાની લ્હાયમાં પણ કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે. આવામાં અમેરિકામાં એક એવી દુર્ઘટના…

VIDEO: ચીનમાં ડ્રાઇવરે અને ટ્રેક વિના દોડશે ટ્રેન!

ચીનના એક રેલ કાર નિર્માતા કંપનીએ વગર ડ્રાઇવર અને ટ્રેક પર ચાલનાર ટ્રેન તૈયાર કરવામાં સફળતા હાંસલ કરી છે. કંપની અનુસાર, તેમની ટેકનોલોજી વિશ્વમાં પોતાના પ્રકારે પ્રથમ છે. આ રેલને કંપનીએ મધ્ય ચીનના હુનાન પ્રાંતના ઝૂઝોઉ શહેરમાં રજૂ કરી હતી….

વાઘ સામે જીવતા ગધેડાનો ભોગ અપાયો, વીડિયો જોઇને કંપી ઉઠશો

દુનિયામાં કોઇ પણ જગ્યા હોય, દરેક દેશમાં ઝૂમાં માંસાહારી પ્રાણીઓને મરેલા પ્રાણીઓ જ પીરસવામાં આવે છે. કોઇ પણ જીવિત પ્રાણીઓની બલી નથી ચડાવવામાં આવતી. પરંતુ ચીનનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં ઝૂમાં ભૂખ્યા વાધને એક…

પાલતૂ શ્વાને ટ્રેક્ટર ચાલુ કર્યુ, ખેતરમાં બેઠેલા કરોડપતિ માલિકનું કચડાઈને મોત

કહેવાય છે જીવનનો કોઇ ભરોસો હોતો નથી, ક્યારે મૃત્યુ આવી જાય તે કહી ન શકાય. આ વાત એક વખત ફરીથી ઇંગ્લેન્ડમાં સાચી સાબિત થઇ. પાલતૂ કૂતરાની ભૂલથી એક કરોડપતિ ખેડૂતની મૃત્યુ થઇ ગઇ. ડેરીના વેપારમાં જોડાયેલા 70 વર્ષીય ખેડૂત પોતાના…

બાઈકથી માથું ધોતા શખ્સનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

જુગાડુની વાત આવે તો દુનિયાભરના લોકોના મગજમાં પહેલુ નામ ભારતનું આવે છે. પરંતુ આ વખતે ચીનનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને કહી શકાય કે જુગાડુના મામલામાં ભારતીયોને પાછળ છોડી દીધા છે. આ વીડિયોમાં બાઇકની મદદથી એક વ્યકિત…

પરિવારે પણ દુલ્હનની સાથે લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ

આજકાલ લગ્નના ડાન્સ વીડિયોઝ ખૂબ જ વાયરલ થતા હોય છે. કેટલીક વખત વીડિયો એટલો ખાસ બની જાય છે જે માત્ર પરિવારના લોકોને જ નહીં પરંતુ જેટલા લોકો જુએ છે તેને પસંદ આવી જાય છે. એવો જ એક વીડિયો હાલમાં વાયરલ…

દુલ્હને ચોલી પર ઘાઘરાને બદલે પહેર્યો શૉર્ટ્સ, વીડિયો વાયરલ

પંજાબી લગ્નોની વાત એકદમ અલગ જ હોય છે. પરંતુ આ લગ્નમાં દુલ્હને કંઇ એવુ કર્યુ કે સોશ્યલ મીડિયા પર ફોટો અને વીડિયો વાયરલ થવા લાગ્યા છે. આ દુલ્હને ઘાઘરાની જગ્યાએ શૉર્ટસ પહેર્યુ છે અને મેકઅપ ભારતીય દુલ્હનની જેમ જ કર્યો…

ગરમીને કારણે ગાંડો થયેલો ઘોડો કાચ તોડી કારમાં ઘૂસ્યો

દિલ્હી-NCR સહિત દેશના ઘણા ભાગોમાં લૂ અને ભીષણ ગરમીનો પ્રકોપ છે. આ પ્રકોપ એવો છે કે માણસ સાથે પશુઓ પણ ત્રસ્ત છે. જયપુરના હસનપુરા વિસ્તારમાં એક ઘોડો દોડતો-દોડતો સામેથી આવી રહેલી કારના બોનેટ સાથે અથડાયો અને પછી કાર ચલાવી રહેલો…

આ હોટલમાં મૉડલના શરીર પિરસાયું ભોજન, કસ્ટમરે કર્યું કંઈક એવું કે ભડકી ઉઠી મૉડલ

વિચારો,  કે તમે કોઈ હોટેલમાં ખાવા ગયા હોવ અને ટેબલને જગ્યાએ કોઈ યુવતીના શરીર પર વાનગીઓ મૂકીને પિરસવામાં આવે તો? ચીનની એક હોટેલમાં એક મોડલના શરીરને પ્લેટ બનાવીને વાનગીઓ પિરસવામાં આવી રહી હતી ત્યારે એક કસ્ટમરે ઉતાવળ કરતા મોડલ ભડકી…

જીભથી બંધ કરવા ગયો આ વ્યકિત, થયા આ હાલ

ઘરમાં જ્યારે બાળક રમતા રમતા ટેબલ ફેનની પાસે જતુ રહે છે તો પણ આપણે ઘબરાઇ જઇએ છીએ કે તેને કઇ વાગે નહિ. પરંતુ હાલમાં સોશ્યલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે યુકેનો આ શખ્સ પહેલા માથા…

પોતાના લોહીમાંથી બનેલી ક્રીમ લગાવે છે આ મૉડલ

સુંદર દેખાવું દરેકનું સપનું હોય છે. સ્ત્રીઓ પોતાની સુંદરતા મેન્ટેન કરવા માટે અલગ અલગ નુસખાઓ અપનાવે છે. કેટલાક લોકો પ્લાસ્ટિક સર્જરી કરાવે છે તો કેટલાક લોકો બોટોક્સના ઇન્જેક્શન્સ લે છે. પોતાની સુંદરતાની કાળજી રાખવા માટે બ્રિટિશ મૉડલ હેલી બાલ્ડવિન કઇ…

આ મહિલાની ઉંમરનો તમારો અંદાજ સો ટકા ખોટો પડશે

જો તમે પણ તે વ્યકિતઓમાંથી છો, જે ‘કાલથી ડાયટિંગ શરૂ’ કરવાની વાત કરો છો અને તમારી કાલ ક્યારેય નથી આવતી, તો આ મહિલા પાસેથી તમારે કઇ શીખવું જોઇએ.Carolyn Hartzએ લગભગ 30 વર્ષથી ખાંડ નથી ખાધી, આજે તે 70 વર્ષની છે,…

આ યુવતીએ પોતાનું કોમાર્ય ઓનલાઈન વેચવા કાઢ્યુ, કિંમત જાણીને હોશ ઊડી જશે

તમે કેટલીય વસ્તુઓની નીલામી થતી જોઇ હશે અને સાંભળી પણ હશે પરંતુ 18 વર્ષની આ છોકરી પોતાના ભણવાનો ખર્ચ ઉઠાવવા માટે જે વસ્તુની નીલામી કરવાનું વિચારી રહી છે. તે સાંભળીને તમને આશ્ચર્ય લાગશે. કિમ નામની છોકરી એક વેબસાઇટની મદદથી પોતાનું…

જ્યારે આ બાળકે સૂમસામ રસ્તા પર 4 કૂતરાંઓને ભગાડ્યા

બાળકની બાહદુરીનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બે બાળકો રસ્તા પરથી પસાર થઇ રહ્યા છે, ત્યારે કૂતરાઓએ તેમણે ચારેયબાજુથી ઘેરી લે છે. કૂતરાઓને જોઇને બાળકી ઉભી પૂંછડીએ ભાગી જાય છે અને બાળક ત્યાં એકલો…

ફૂટબોલ મેચ માટે બોલ આપવા ઉડીને આવ્યો આ શખ્સ

ફૂટબોલની મેચ દરમિયાન મેદાન પર બોલ આપવા સુપર હિરોની માફક ઉડીને આવેલા એક શખ્સનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. પૂર્તગાલમાં રવિવારે પોર્ચૂગીઝ કપ ફાઇનલ મેચ શરૂ થતાં પહેલા એક શખ્સ ખરેખર ઉડતો ઉડતો મેદાનમાં રેફરી પાસે આવી પહોંચ્યો હતો. આ…