ઐશ્વર્યા રાય બચ્ચને આરાધ્યાને શીખવ્યું આ રીતે અપાય તિરંગાને સલામી

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ચાલી રહેલા  ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ IFFM માં ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.  તેમાં ઐશ્વર્યાએ  આરાધ્યાને તિરંગો ફરકાવતા શીખવ્યું હતું.  ઐશ્વર્યા રાયે મેલબોર્નનના ફેડ સ્કવેરમાં  ભારતના  આવી રહેલા 70માં સ્વતંત્રતા દિવસ અગાઉ તિરંગો ફરકાવ્યો હતો. ઐશ્વર્યાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે  થેક્યૂ મેલબોર્ન મને આટલો બધો પ્રેમ અને  આનંદ આપવા માટે… ભારતનો 70મો સ્વતંત્રતા દિવસ  મારા માટે તથા મારી દીકરી માટે  યાદગાર બનાવવા માટે.

આ સમયે તિરંગો ફરકાવતી વખતે ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને પણ શીખવ્યું હતું કે ઝંડાને સલામી કેવી રીતે આપવી. ઐશ્વર્યાએ શીખવ્યા બાદ આરાધ્યાએ ઝંડાને તે રીતે સલામી આપી હતી.

 

 

. Aish With Aaradhya ❤💋 . . #aishwaryarai #aishwaryaraibachchan #thequeen #bollywood #bollywoodactress #myqueen #aaradhyabachchan

A post shared by Aishwarya Rai News (@aishwaryarai.news) on

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો 

Youtube Twitter

Gujarat Elections 2017 - Full Coverage